કામદા એકાદશી વ્રતકથા, મહિમા રાશિ પ્રમાણે મંત્રજાપ || Kamda Ekadashi Vratkatha, Mahima 19 April 2024

Поділитися
Вставка
  • Опубліковано 17 кві 2024
  • જય સ્વામિનારાયણ, જય શ્રીકૃષ્ણ વ્હાલા ભક્તોને....
    ૧૯મી એપ્રિલ ૨૦૨૪ અને શુક્રવાર ના રોજ ચૈત્ર સુદી કામદા એકાદશી ઉપવાસ છે. બ્રહ્મહત્યા વગેરે પાપોનો નાશ કરનારી તથા પિશાચપણાને મટાડનારી આ કામદા એકાદશી ની કથા આપણે સાંભળીએ. જંગમ અને સ્થાવર સહિત ત્રણ લોકને વિષે આ કામદા એકાદશીથી અતિ ઉત્તમ વ્રત કોઈપણ નથી. આ કામદા એકાદશીના ભણવાથી, શીખવા, સાંભળવાથી વાજપેય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. પુંડરીક નાગના શ્રાપથી લલિત ગાંધર્વ ને જે ભયાનક સજા મળેલી એ વાત આ એકાદશી ની વ્રતકથા છે. કાર્યક્ષેત્રમાં આવતા અવરોધોને દૂર કરવા માટે સાધકે કામદા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને ઓછામાં ઓછા ૧૧ પીળા રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ.
    ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ 18મી એપ્રિલ 2024ના રોજ સાંજે 05:31 કલાકે શરૂ થશે, જે 19મી એપ્રિલે રાત્રે 08:04 કલાકે સમાપ્ત થશે. 19મી એપ્રિલે કામદા એકાદશી વ્રત કરવામાં આવશે. આ દિવસે પૂજા માટેનો શુભ સમય સવારે 05:51 થી 10:43 સુધીનો છે.
    કામદા એકાદશી વ્રતના પારણા 20 એપ્રિલ 2024ના રોજ સવારે 05:50 થી 08:26 વચ્ચે કરવામાં આવશે, આ દિવસે પારણા તિથિ પર દ્વાદશી તિથિની સમાપ્તિનો સમય રાત્રે 10:41 કલાકે છે.
    #swaminarayanbhagwan #krishna #krishnabhajan #swaminarayanaarti #swaminarayancharitra #swaminarayankatha #kamda_ekadashi #ekadashimahima #ekadashi2024 #april #ekadashiupay #ekadashivarta #astrology #astrologer #jyotish #jyotishastrology #swaminarayancharitra #swaminarayankatha #sardharkatha #swaminarayannewkatha #swaminarayanbhagwan #jaiswaminarayan #harikavach #janmangalnamavali #janmangalstotra #narayankavach #nityaniyam #swaminarayanaarti #gopinathjimaharaj #gadhpurdham #swaminarayanmandiratkot #chintamani #lakshyatv #swaminarayanvision #bhujmandir #swaminarayansarvopari #swaminarayan #satshrikatha #vadtalmandir #vadtaldham #vadtallivedarshan #kalupurmandir #kartavyatvchannel #swaminarayanshorts #kirtanlyrics #jazzmusicswaminarayan #vachnamrut #bapschannel #swaminarayandhun #swaminarayanchesta #salangpurhanumanji #shrihariashram #pramukswami #baps

КОМЕНТАРІ • 20