એક ડીશમા આખૂ માર્કેટિંગયાર્ડ ઠલવાય જાય| 32 જાતના શાકથી કઇરીતે બને ઘૂટ્ટો જૂઓ| ડોકટરો પણ આના ચાહક

Поділитися
Вставка
  • Опубліковано 8 гру 2024

КОМЕНТАРІ • 36

  • @bavaliyaramesh3211
    @bavaliyaramesh3211 2 роки тому

    Supar 👌🇮🇳

  • @patelmaheshbhai6606
    @patelmaheshbhai6606 2 роки тому

    Khubaj saras Che

  • @ladhabhaitadhani4899
    @ladhabhaitadhani4899 2 роки тому

    જય શ્રી રાધે કૃષ્ણ
    સાદર નમસ્કાર

  • @radhetopics3784
    @radhetopics3784 2 роки тому

    જોડીયા baadanpar વારા e badha e વઘારવા નું ચાલુ કર્યું છે

  • @kunjdarashort
    @kunjdarashort 2 роки тому

    Khub sras

  • @ajitshah950
    @ajitshah950 2 роки тому

    Saras nava generation mate samajh Mali

  • @EverydayEnglishTalk
    @EverydayEnglishTalk 2 роки тому

    Bhai apde amdavad ma aavu mast maltu hoy e batavo ne.. srs moj karvi ch...

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 2 роки тому

    Wah wah wah Samir Bhai superb ❤️

  • @himanshugor2943
    @himanshugor2943 2 роки тому

    samirbhai welcome winter⛄

  • @chiragpatel3216
    @chiragpatel3216 2 роки тому

    Full of Protein & Green Vegetable.
    Heathy Food. Great Explore. Sir !

  • @rajeshwarichavda5748
    @rajeshwarichavda5748 2 роки тому

    Super winter recipe.Samir bhai super.

  • @EverydayEnglishTalk
    @EverydayEnglishTalk 2 роки тому

    Samir bhai shabdo khuti pade ch tmra vakhan karta.... dar vakhate kaik navu lai ne aavo cho.... bhuj saras and healty dekhadyu aaje

  • @radhetopics3784
    @radhetopics3784 2 роки тому

    Ghutto khabo hoy to આમરણ ચોવીસી ના કડિયા ના કોઈક ગામ ની વાડી e vlog banavo સમીરભાઈ

  • @palgreenworld
    @palgreenworld 2 роки тому

    Wah sir khubaj saras

  • @khyatithakkar2901
    @khyatithakkar2901 2 роки тому

    Samir bhai kuvarpak lavo ne vanabapa no

  • @surendraoza4761
    @surendraoza4761 2 роки тому

    Nice one

  • @vnitamankad3835
    @vnitamankad3835 2 роки тому +4

    વગાર હોય જ નહીં ઘૂંટા માં તેલ વગર નો જ હોય

    • @naturalworldjaysiyaram2102
      @naturalworldjaysiyaram2102 2 роки тому +1

      Right

    • @babamaheshvrrajrajeshvre9963
      @babamaheshvrrajrajeshvre9963 2 роки тому

      તમારી પાસે તેલ નહીં હોવાથી તમે તેમ કરીને બનાવતા હોય. તેની પાસે તેલ છે. તો આવા નિયમો કોને બનાવ્યા છે. કે તેલ નહીં નાખવા નુ. કે તેલ નાખી ને બનાવાશે. આવો કોઈ નિયમ છે હોય તો બતાવી શકાય છે. જેથી નિયમ પ્રમાણે બનાવી શકાય. અસ્તુ શિવોહમ

  • @radhetopics3784
    @radhetopics3784 2 роки тому

    વઘાર ના હોય સમીરભાઈ
    Ghutto વાડી e ખાવા ની j આઈટમ છે

  • @muradvanjara1578
    @muradvanjara1578 2 роки тому

    Amara gam chotila na shree bhailalbhai na bhajiya no vedio banavo

  • @radhetopics3784
    @radhetopics3784 2 роки тому

    Ane ghutta ma matra Lila Shak j hoy. ભીંડો,કોબીચ પણ ના આવે,કંદમૂળ ના આવે.
    પણ હવે આ બધું fusion food no jamano chhe

  • @rajeshjoshi8803
    @rajeshjoshi8803 2 роки тому +1

    Very nice Samir bhai

  • @sunilmansata6567
    @sunilmansata6567 2 роки тому +1

    વાહ સમીર ભાઈ સરસ મોજેમોજ

  • @jadeja872
    @jadeja872 2 роки тому

    Jodiya ma pn no.1 mle se sr

  • @pankajbariya9436
    @pankajbariya9436 2 роки тому

    Vlog joi ne maza aavi gay

  • @VillageFarmingvlogs755
    @VillageFarmingvlogs755 2 роки тому

    Libmdi na green chok bhajiya no vidio banavi Navghan bhathan

  • @dr_chetanbhanderi5965
    @dr_chetanbhanderi5965 2 роки тому

    Ghoota ma vaghar na avve

  • @mehulamdavadiya4126
    @mehulamdavadiya4126 2 роки тому +1

    લિંબડી ગ્રીન ચોકના ભજીયા નો વિડીયો બનાવજો સુરેન્દ્રનગર

  • @kimpaldonga4661
    @kimpaldonga4661 2 роки тому

    Wow khub super very nice 👍 video's che bhi god bless you and Jay shree Krishna 🙏🙏🙏😁😊👍👍

  • @vijayparmar7507
    @vijayparmar7507 2 роки тому

    Aa original dis nathi bhai

  • @keyurpatel8730
    @keyurpatel8730 2 роки тому

    Tuverthota bhuli gaya samirbhai

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 2 роки тому +1

    જય જય ગરવી ગુજરાત