અમને તો મોટું દુઃખ થયું અસવિનભાઈ વ્લોગ

Поділитися
Вставка
  • Опубліковано 22 лис 2024

КОМЕНТАРІ • 17

  • @manishaloriya4333
    @manishaloriya4333 5 годин тому

    બાપા નીખાલસ હતા બોલતાં ચાલતાં ભગવાન ની પાસે ગયા ખુબ જ ભાગ્યશાળી જીવડો કહેવાય હો
    અમારા વતી નરશીભાઈ ને અને બા વસંત બેન મોહન અનેઅંજી હિંમત રાખવાનું કહેજો નરશીભાઈ નું ઘર ખાલી ખાલી લાગશે વસંત બેન ને કહેજો કે બાનું ધ્યાન રાખજો બાને ઘણું દુઃખ થતું હશે બા બાપા નું ખુબ ધ્યાન રાખતા હતા એટલે થોડોક ટાઇમ બાને એકલાપણું લાગશે
    મોરબી થી અમારા તમને બધાને જય સ્વામિનારાયણ 🙏🏻

  • @uskm1874
    @uskm1874 5 годин тому

    નરશીભાઇ ને બા ને વસંતબેન મોહન અંજલી બધા ને દુખ થાય પણ હિમત રાખવાનુ કહેજો ને બાપા ભાગ્યશાળી હતા ને અચાનક ચાલ્યા ગયા દુખ થયુ પણ બધાને પ્રાર્થના કરજો

  • @indirapatel3492
    @indirapatel3492 3 години тому

    અશ્વીન ભાઈ તમારા પરીવા્ર ને જય માતાજી

  • @alkaPatel-s7o
    @alkaPatel-s7o 3 години тому

    Om shanti 🙏

  • @geetamewada-li1vn
    @geetamewada-li1vn 6 годин тому

    Om shanti dada

  • @geetapithwa1454
    @geetapithwa1454 5 годин тому

    ઓમ્ શાંતિ 😢

  • @ranjanparmar4348
    @ranjanparmar4348 8 годин тому

    Om shanti🙏🙏

  • @sangitamistry2300
    @sangitamistry2300 10 годин тому

    ઓમ શાંતિ દાદા હરતા ફરતા ગયા એ એમના સારા કર્મો ને કારણે ભગવાન એમના આત્માને શાંતિ આપે 🙏🙏🙏

  • @sureshbhairamani5204
    @sureshbhairamani5204 9 годин тому +1

    રામ રામ 😢જય માતાજી 😢જય દાદા 😢જય રામદેવપીર 😅

  • @ushabanjoshi5285
    @ushabanjoshi5285 8 годин тому

    રામ રામ જય માતાજી બાપા કેટલા વાગે ધામમાં ગયા સવારે બાપા બોલતા ચાલતા વયા ગયા શું કંઈ ભલામણ કરી ભગવાનનું નામ લેતા લેતા વયા ગયા બાપા બહુ ભાગ્યશાળી કયા વારે ધામમાં ગયા આ જાણી બહુ દુઃખ થયું શું થાય ભગવાનને ગમે ખરું આત્માને ને શાંતિ આપે ભગવાન પ્રાર્થના એમના વિડિયા રોજ જોઈએ છે હવે બાપા વિના શુંનુ લાગશે ઘર ખાલી થઈ ગયું બાપા વિના અશ્વિનભાઈ અમારા વતી રામરામ કહેજો વસંતબેન અને નરસિંહભાઈ ને એની પાછળ ભગવાનનું નામ લેજો એ સાથે આવે અશ્વિનભાઈ બાપાએ શું વાત કરી એ પછી વિડીયામાં કહેજો અશ્વિનભાઈ તમે બહુ ભગત છો તમારા પણ વિડીયો જોવો છે જૂના દેવળીયા થી ઉષા બા જય માતાજી મોટા છોકરા વહુ વાંકાનેર ના છે ભાટીયામાં રહે

  • @Vasantiben.joshi67
    @Vasantiben.joshi67 8 годин тому

    नरशी काका ने राम राम केजो 🙏🌹🙏

  • @VipulModi-p4u
    @VipulModi-p4u 23 хвилини тому

    રામ રામ જય માતાજી, અશ્વિનભાઈ નરસિંહભાઈના બાપાના સમાચાર જાણીને ઘણું દુઃખ થયુ, ભગવાન તેમના આત્મા ને શાંતિ અને મોક્ષ આપે.
    આપ નરસિંહ ભાઈનો વોટસઅપ નંબર આપશો તો રુબરુ વાત કરવી છે, હુ અમેરિકાથી વિપુલભાઈ મોદી તેમનો સબસકાયબર છું અને
    રોજ સરસ મજાના વિડીયો જોઉ છુ

  • @jentibhaibhadaja5446
    @jentibhaibhadaja5446 9 годин тому

    ઑમ શાન્તિ

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 10 годин тому

    ઓમ શાંતિ દાદા
    😢😢😭

  • @mnaharbachudasama3981
    @mnaharbachudasama3981 9 годин тому

    Om shanti om

  • @pushpashah7637
    @pushpashah7637 9 годин тому

    Om shanti

  • @VipulModi-p4u
    @VipulModi-p4u 21 хвилина тому

    રામ રામ જય માતાજી, અશ્વિનભાઈ નરસિંહભાઈના બાપાના સમાચાર જાણીને ઘણું દુઃખ થયુ, ભગવાન તેમના આત્મા ને શાંતિ અને મોક્ષ આપે.
    આપ નરસિંહ ભાઈનો વોટસઅપ નંબર આપશો તો રુબરુ વાત કરવી છે, હુ અમેરિકાથી વિપુલભાઈ મોદી તેમનો સબસકાયબર છું અને
    રોજ સરસ મજાના વિડીયો જોઉ છુ