Surat ના વકીલ Mehul Boghara એ BJP ની રાજનીતિ વિશે શું કહ્યું? Gujarat Election 2022

Поділитися
Вставка
  • Опубліковано 20 січ 2025

КОМЕНТАРІ • 323

  • @shehnazashraf6133
    @shehnazashraf6133 2 роки тому +41

    મેહુલ ભાઈ આપે ઘણી જ સરસ અને સચોટ વાણી કહી છે. ઓન્લી વોટ ફીર ગુજરાત.

  • @rjhh7613
    @rjhh7613 2 роки тому +60

    સાહેબ તમારા જેવા ની જરૂર છે A A P માં 🕉️🕉️🕉️🕉️🦚🦚🦚🦚❤️❤️❤️🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍👍👍👍

    • @DNPatel-uu5sn
      @DNPatel-uu5sn 2 роки тому

      😂😂😂🤗🍾🥂🍾🤗😂😂😂

  • @diplomat248
    @diplomat248 2 роки тому +57

    આમ આદમીપાર્ટી સતા મા આવે એ માટે સામાન્ય પ્રજા એ સહકાર આપે

  • @AjayPatel-ss4bs
    @AjayPatel-ss4bs 2 роки тому +26

    Mehul નું મેં કામ જોયું છે ખૂબજ સરસ પણ જોખમી કામ કરી રહ્યો છે
    પ્રજા ને મેહુલ ની જરુર છે

  • @kpboss8592
    @kpboss8592 2 роки тому +84

    મેહુલ ભાઈ ની વાત બિલકુલ સાચી છે..🎉

  • @emotion444-r4d
    @emotion444-r4d 2 роки тому +42

    જીતશે ગુજરાત ની જનતા...🔥🙌🏻
    જીતશે ગઢવી સાહેબ...🔥✌️
    AAP NI SARKAR 🔥✌️🙌🏻

    • @DNPatel-uu5sn
      @DNPatel-uu5sn 2 роки тому +1

      😂😂🤗🍾🥂🍾🤗😂😂

  • @vasurihan2865
    @vasurihan2865 2 роки тому +87

    તમે આમ આદમી પાર્ટી માં જોડાવ.
    દેશને તમારી જરૂર છે

    • @rajsonani2744
      @rajsonani2744 2 роки тому +5

      તેમણે Indirect કહ્યું છે તે જોડાશે😁
      પણ સરકાર બન્યા pchi.......

  • @ambalalprajapati2969
    @ambalalprajapati2969 2 роки тому +8

    મેહુલ ભાઇ આપ જેવા શિક્ષિત અને જાગૃત, નીડર, નિષ્પક્ષ યુવાનો ની ખૂબજ જરૂરી છે સમય ની માંગ છે 👌 ધન્યવાદ આપું છું 👍 👌 🙏 ❤️

    • @jayantibhaihirpara733
      @jayantibhaihirpara733 2 роки тому

      મોદીજી કેન્દ્રમાં આઠ વર્ષથી સત્તા ઉપર હોવા છતાં તેના માં કઈ તાકાત નથી તે નીચે બતાવ્યું છે.....
      ૧... હજી વધુ કડક કાયદા બનાવીને ભ્રષ્ટાચાર ખતમ કરવાની તાકાત નથી....
      ૨... લોકોને 20 થી 30 વર્ષે કોર્ટમાંથી ન્યાય મળી રહ્યો છે... કોર્ટો ની સંખ્યા વધારીને... બે ત્રણ વર્ષમાં ન્યાય મળે તેવું કરી શકવાની તાકાત નથી....
      ૩... સરકારી ઓફિસોમાં આઉટસોર્સિંગ થી કે ટેમ્પરરી નોકરીયાતો થી વહીવટ ચાલે છે તેઓને કાયમી કરવા અથવા બેરોજગારોને તે જગ્યાએ ભરતી કરવાની તાકાત નથી....
      ૪... ભારતમાંથી મોંઘવારી ઓછી કરવાની તાકાત નથી...
      મોટી મોટી વાતો કરવાથી પરદેશમાં સફળતા ભલે મળી... પણ.... ભારતની અંદરની મુશ્કેલીઓમાં ધ્યાન આપવાની તાકાત નથી.....😂😂😂

  • @gopalprafulbhaibhatt7966
    @gopalprafulbhaibhatt7966 2 роки тому +16

    શિક્ષણ અને આરોગ્ય મફત મળે જ છે..
    વાહ.. બહુ જ સરસ કહ્યું...

    • @Lalu_29_12
      @Lalu_29_12 2 роки тому +1

      મફત તો મળે પણ જે કન્ડીશન માં મળવું જોઈએ છે ને તે નથી મળતું

  • @goyal_utsav123.....3
    @goyal_utsav123.....3 2 роки тому +13

    સાચી વાત છે. મેહુલ ભાઈ.

  • @pratikpatelGujju
    @pratikpatelGujju 2 роки тому +22

    ભાજપ તારી છેલ્લી દિવાળી 🙏🙏

    • @bharodiyasanjay7264
      @bharodiyasanjay7264 2 роки тому +2

      Tara jeva chilar ketlay avya ane gaya

    • @DNPatel-uu5sn
      @DNPatel-uu5sn 2 роки тому

      8 December.. Free AAPiya 🙏🙏

    • @Pannabaria.6306
      @Pannabaria.6306 2 роки тому

      Joy lidhu ne bhai bjp bjp bjp

    • @pratikpatelGujju
      @pratikpatelGujju 2 роки тому

      @@Pannabaria.6306 BJP કયા કારણે જીતી એટલું કઈ દો તમે અમે હાર્યું એનું દુઃખ નહીં.. પણ તમે જીત્યા? તો કઈ રીતે જવાબ આપો. 🙏🙏

    • @DNPatel-uu5sn
      @DNPatel-uu5sn 2 роки тому

      @@pratikpatelGujju
      EVM થી પંજાબમાં AAPiya જીત્યા એવી જ રીતે ગુજરાતમાં BJP વાળા જીત્યા
      😂😂😂🤗🌶️🔥🖕🔥🌶️🤗😂😂😂

  • @sahilp4234
    @sahilp4234 2 роки тому +17

    Aap..👌

  • @SK-md9yc
    @SK-md9yc 2 роки тому +18

    Wah mehul bhai wah
    You are the real indian Gujarati hero sir

  • @diplomat248
    @diplomat248 2 роки тому +26

    તમે એક ટિમ બનાવો , રાજકારણ થી દુર રહી ને પણ સારા કામ થાય. જ્ઞાન અને પાવર જોઈએ

    • @pratikpatelGujju
      @pratikpatelGujju 2 роки тому +1

      સાચી વાત છે 🙏🙏

    • @bhs_742
      @bhs_742 Рік тому

      સાચી વાત કહી, એવુ કરે તો તો ઘણા બધા એમની સાથે જોડાય એમ છે.

  • @sahilp4234
    @sahilp4234 2 роки тому +16

    Mehul bhai ....good👍💯👌🙏

  • @trigunatrivedi984
    @trigunatrivedi984 2 роки тому +13

    Excellent👍💯 right...

  • @mansukhbhaisavaliya205
    @mansukhbhaisavaliya205 2 роки тому +7

    સરસ. બોધરા સાહેબ. અમરોલી વિસ્તારમાં આવો.

  • @bhalchandraamin1573
    @bhalchandraamin1573 2 роки тому +3

    મેહુલ ભાઈ બિલકુલ સાચા છે
    જયશ્રી સ્વામિનારાયણ

  • @dineshbhaipithaya436
    @dineshbhaipithaya436 2 роки тому +4

    સાચી વાત છે મેહુલ ભાઈ.

  • @ashvinvasava134
    @ashvinvasava134 2 роки тому +3

    EKdam Sachi vat se Bhai tamari..👍

  • @sonalthakor9748
    @sonalthakor9748 2 роки тому +6

    Full saport

  • @Sunil_Patel_Official_007
    @Sunil_Patel_Official_007 2 роки тому +4

    જય માતાજી મેહુલભાઈ ખુબ મહેનત કરો અને આગળ વધો ફુલ સપોર્ટ

  • @devnathdalal6706
    @devnathdalal6706 2 роки тому +9

    Mehul hai salute to you you are right

  • @solakhimjibhai9686
    @solakhimjibhai9686 2 роки тому +2

    મેહુલ ભાઈ મહેરબાની કરીને આપ રાજકારણમાં આવો. અને આમ આદમી પાર્ટી મા આવો..

  • @aiyanvohra201
    @aiyanvohra201 2 роки тому +7

    Salute chee tamne mehul bhai

  • @jaypandori7925
    @jaypandori7925 2 роки тому +1

    Tame mara Dil ni vaat Kari..ho saheb👌
    100% sachi vat 6e.

  • @siddhrajsinhchudasama704
    @siddhrajsinhchudasama704 2 роки тому +1

    Ek dum sachu Bhai

  • @priyanshishah5224
    @priyanshishah5224 2 роки тому +4

    Mahul Bhai very nice spich

  • @chauhanbhavendrasinh7092
    @chauhanbhavendrasinh7092 2 роки тому +6

    Only aap

  • @sanjaybhaidesai9060
    @sanjaybhaidesai9060 10 місяців тому

    એ. એડવોકેટ મેહુલ ભાઈ જય સવિધાન
    . ખુબ ખુબ સરસ
    . જય હિંદ: Nice

  • @blj1990
    @blj1990 2 роки тому +3

    Vah mehulbhai 👍

  • @vinodbhil4706
    @vinodbhil4706 2 роки тому +1

    Ek dam sachi vat che Sir

  • @diplomat248
    @diplomat248 2 роки тому +13

    તમારા જેવા લોકો ની જરૂર છે

  • @mukesh5556
    @mukesh5556 2 роки тому +8

    AAP

  • @bhikharabari2743
    @bhikharabari2743 Рік тому

    મેહુલભાઈ જેમ બને તેમ જલદી જવાબ દેજો અને આ લોકો મને ક્યારે વાત એ રસ્તા પર મદારીના ખેલ નથી

  • @pratikpatelGujju
    @pratikpatelGujju 2 роки тому +5

    13:30🙏🙏

  • @maldemorasiya5293
    @maldemorasiya5293 2 роки тому +8

    Only AAP

  • @k.kfamily8002
    @k.kfamily8002 2 роки тому +2

    એક વાત તો છે. ભારત ની જનતા એમાં પણ ગુજરાતની જો હોશિયાર હોત તો અંગ્રેજો ૨૦૦ વર્ષ રાજ ના કર્યું હોત🇮🇳🇮🇳🇮🇳

  • @mukesh5556
    @mukesh5556 2 роки тому +6

    👍

  • @bhagumandaliya2169
    @bhagumandaliya2169 2 роки тому +4

    राम के नाम पे भिखारी को नोट दे देना पुण्य मिलेगा ।अगर राम के नाम बीजेपी को वोट दिया तो पाप लगेगा भिखारी तो वही बना रही जनता को।काम पे वोट दो 🅰️🅿️🅿️ को वोट दो। 🚩🚩🚩जय् श्री राम🚩🚩🚩

  • @parmarmahendrasinh6321
    @parmarmahendrasinh6321 2 роки тому +8

    મેહુલ ભાઈ ૧૦૦% લખી લો..તમે આજ નહીં તો કાલે...તમે આમ આદમી પાર્ટી અને કાં કોંગ્રેસ પાર્ટી જોઈન્ટ કરશો‌ જ...

    • @ashokdhaduk8733
      @ashokdhaduk8733 2 роки тому +3

      એ ગમે તેમા જોડાય પણ કામ સામાન્ય માણસ માટે જ કરશે. અને આપણે એ સામાન્ય માણસો એટલે આવા માણસનો સપોર્ટ કરવો જોઈએ.

  • @यदुवंशीभरवाडश्रीकृष्णप्रेमी

    સાચી વાત છે ભાઇ જય શ્રી દ્વારકાધીશ 🙏

  • @hareshahir197
    @hareshahir197 2 роки тому +3

    Good mrhul bhai

  • @labhubendafda3761
    @labhubendafda3761 2 роки тому

    મેહુલભાઈ જરૂર તમારીવાત ૧૦૦% સાચી વાત છે

  • @pmpatel-cr6kj
    @pmpatel-cr6kj 2 роки тому +4

    BBC & Mehul Bagora 👍

  • @hirenpatadiya7317
    @hirenpatadiya7317 2 роки тому +7

    આમ આદમી પાર્ટી

  • @rameshbhuriya5086
    @rameshbhuriya5086 2 роки тому +2

    વાહ

  • @davidchristian3741
    @davidchristian3741 2 роки тому +3

    Salute to Mehulbhai

  • @HRK666
    @HRK666 2 роки тому +5

    Aapp only

  • @dorimon690
    @dorimon690 2 роки тому +5

    Mehul bhogara ji ye video aap aapne UA-cam channel par daale 🙏

  • @vhikhabhai6256
    @vhikhabhai6256 2 роки тому +5

    મેહુલ ભાઈતમેઅનેતમારાજેવા૧૦૦ માણસોનીટીમહોયતોખરેખરખોટામાણસોખોટુકામકરતાબીશેખરેખરમોદીસાહેબનીરેલીવખતેતમારાકૉમપલૅકશનાબેરીકૅટખોલાવીયાસલામસાહેબજયદવારકાધીશ

  • @sandipchavda84
    @sandipchavda84 2 роки тому +2

    Very true says

  • @naitikthakor1624
    @naitikthakor1624 2 роки тому +1

    Super 👍👍👍👍

  • @Anayraben.k
    @Anayraben.k 2 роки тому +1

    Vaah bhai

  • @mukuldave7767
    @mukuldave7767 2 роки тому +11

    All MP, MLA, MLC, MUST KNOW
    1. They must remain continuously moving in their elected constituency
    2. They must improve Infrastructure
    3. They must check BASIC NEEDS ARE MAINTAINED
    4. They must visit poor schools, Medical centers, Aanganwaadi, Rehabilitation Centers and financially help to develop for betterment of user.
    5. They must provide accounts to public of their constituency to make them understand actual expense done Audited by Renounced auditor
    6. They must provide support to local police for immediate possible justice as mediator and reducing extreme stress level of police
    7. They must make sure anytime Medicines are available with needed Doctors to let people use Hospital, Ambulance, Medical Centers and prevent death and diseases
    Lastly The amount remains must be used for those who are in extreme need if money and PREVENT SUICIDES DUE TO VARIOUS REASON.
    ALL ABOVE SUGGESTIONS ARE FAIRY TALES.
    IF ACTUALLY ABOVE WORKS ARE DONE BY ELECTED MEMBERS MP, MLA, MLC. THEN THEY DO NOT NEED CAMPAIGN THEIR EACH WORK IT SELF SHOUTS FOR THEIR RE ELECTION FOR NEXT TERM.
    ONLY GOD CAN PUNISH POLITICIANS AND ADMINISTRATION FOR ALL THEIR FALSE INFORMATION, PROMISES, NO WORK DONE, CLAIMING FALSE MONEY, ETC. AND HOW THAT GOD SHALL DECIDES.

  • @BharatParmar-x6p
    @BharatParmar-x6p Рік тому

    ❤ Ur great 👍

  • @yogeshmorasiya2744
    @yogeshmorasiya2744 2 роки тому +4

    Indirectly AAP🔥🔥🔥

  • @sagargohel321
    @sagargohel321 2 роки тому +5

    નેતા અડધા અભણ ગામડિયા છે😎🤏😂

  • @indiancitizen7777
    @indiancitizen7777 2 роки тому

    Great Speech .....100% Truth

  • @hardikbhadani6338
    @hardikbhadani6338 2 роки тому +1

    Sachi vat mehulbhai

  • @nileshzala652
    @nileshzala652 2 роки тому +2

    મહિપતસિંહ ચૌહાણ ની જેમ તમે પણ રાજનિતી મા આવી ને તમે લોકો ના માટે કામ કરી શકો છો,

  • @mavirsinhgohil104
    @mavirsinhgohil104 Рік тому

    Imandar mehulbhai gopalitaliya se ane 100 salam

  • @yunusshaikh7390
    @yunusshaikh7390 2 роки тому +8

    Tame aam aadmi party ma aavi jao saheb

  • @shreejienterprise3799
    @shreejienterprise3799 2 роки тому +3

    બિલકુલ સાચી વાત છે

  • @hirenthakkar1277
    @hirenthakkar1277 2 роки тому

    Ek dum sachi vat che Mehul bhai

  • @Mr_badshah_yt
    @Mr_badshah_yt 2 роки тому +12

    To pan haji BJP NA anbhakto modi modi kare chhe........

  • @k.kfamily8002
    @k.kfamily8002 2 роки тому +2

    Mehulbhai and gopalbhai is king 🇮🇳🇮🇳🇮🇳

  • @gunvantsinhmahida7515
    @gunvantsinhmahida7515 2 роки тому +1

    Very good mahulbhai you are right

  • @vsvhardik.s007
    @vsvhardik.s007 2 роки тому

    Mehulbhai varvar tamaro vidio jota chhe. Ame bahut khushi lage chhe. Ava vakil hova joia.

  • @harshadpatel6348
    @harshadpatel6348 2 роки тому +1

    Bilkul right

  • @RameshRamesh-ex1wo
    @RameshRamesh-ex1wo 2 роки тому +1

    હુ એજ વાત કરુ શુ કે આયુષ્ય માન કાર્ડ આપી તો દીધા પણ હોસ્પીટલ તો ખોલો પેલા કાર્ડ ને હાંકવા ક્યા, પ્રાયવેટ મા તો કાર્ડ હાલતા નથી અને સરકારી હોસ્પિટલ છે નઇ તો કાર્ડ નો શુ બટકા ભરવા

  • @kamleshparmar1838
    @kamleshparmar1838 Рік тому

    Excellent speech

  • @arvinddave3801
    @arvinddave3801 2 роки тому +3

    રાજ્ય સભામાં આપ આવશો

  • @dakinileshkumar1975
    @dakinileshkumar1975 2 роки тому +1

    Right mehul bhai

  • @jayswaminarayanjsn8210
    @jayswaminarayanjsn8210 2 роки тому +1

    મોંઘવારી વધી રહી છે ગુજરાત ભાજપ સરકાર ના રાજમાં

  • @ghnshyambhaibodara7687
    @ghnshyambhaibodara7687 2 роки тому +1

    aam aadmi party jindabad gujratma only aap

  • @P.z-g1j
    @P.z-g1j 2 роки тому

    Ha... Mehulbhai ne sachi vaat chhe...

  • @r.j.solanki3069
    @r.j.solanki3069 11 місяців тому

    જય જય શ્રીરામ ! જય જય હો મનુસ્મૃતિ !

  • @hirabmer1573
    @hirabmer1573 2 роки тому +1

    Full sports

  • @rbjsports2456
    @rbjsports2456 2 роки тому +1

    દરેક યુવા ને રાજકારણને સ્વચ્છ કરવા રાજકારણમાં જોડાવું જ પડશે તો જ સ્વચ્છતા આવશે

  • @usmanrandera205
    @usmanrandera205 2 роки тому +1

    Good.

  • @chavdaronit8461
    @chavdaronit8461 2 роки тому +1

    👌👌👌

  • @sam-cu6dp
    @sam-cu6dp 2 роки тому +2

    मेहुल भाई नी वात १००% साची छे

  • @sangitaajaybhai8186
    @sangitaajaybhai8186 10 місяців тому

    Excellent right

  • @vinodbhil4706
    @vinodbhil4706 2 роки тому +1

    Hu tamaro fen chu Sir

  • @jayswaminarayanjsn8210
    @jayswaminarayanjsn8210 2 роки тому +1

    પરીવર્તન જરૂરી છે ગુજરાત માં

  • @jayswaminarayanjsn8210
    @jayswaminarayanjsn8210 2 роки тому +1

    ઉમેદવાર જોઇને મત આપવો જોઈએ

  • @imranmirza6735
    @imranmirza6735 2 роки тому

    Nice 👍

  • @noelgeorgecoelho9
    @noelgeorgecoelho9 2 роки тому +7

    Only AAP and Congress

  • @jagdishsinhvaja3393
    @jagdishsinhvaja3393 2 роки тому +1

    Yes

  • @deepakdesai4290
    @deepakdesai4290 2 роки тому

    આમ આદમી પાર્ટી વિશે શુ માનવુ છે મેહુલ

  • @RutvikSapara-t5j
    @RutvikSapara-t5j 11 місяців тому

    મેહુલ ભાઈ સત્ય

  • @vedpatra1006
    @vedpatra1006 2 роки тому

    Mehul is young and alert diamond of society

  • @thegreatkisan8031
    @thegreatkisan8031 2 роки тому +2

    The Great kejriwal Jay hind jay bharat mahan one man army 🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖🪖

  • @patelbkben4827
    @patelbkben4827 10 місяців тому

    Mehul. Bhai. Ni. Vat. 100. %. Sachi. Che

  • @Premila-bn6vd
    @Premila-bn6vd Рік тому

    Jay Gujarati manav✌️👌👍💗😆

  • @vdahirbhammar9550
    @vdahirbhammar9550 2 роки тому +1

    supr

  • @dorimon690
    @dorimon690 2 роки тому +6

    Only AAP party won ✅

  • @vipulzapadiya4490
    @vipulzapadiya4490 Рік тому

    મેહુલભાઇ ગુડછે

  • @aslampatave9826
    @aslampatave9826 10 місяців тому

    ❤❤❤❤❤❤