Sahjanand Aavo Ne Ek Var | Jay Swaminarayan Kirtan | સહજાનંદ આવો ને એકવાર |

Поділитися
Вставка
  • Опубліковано 10 тра 2024
  • @jayswaminarayanmeshwa
    Presenting : Sahjanand Aavo Ne Ek Var | Jay Swaminarayan Kirtan | સહજાનંદ આવો ને એકવાર |
    #swaminarayan #ghanshyam #swaminarayankirtan #kirtan
    Song Name : Sahjanand Aavo Ne Ek Var
    Singer : Dinesh Vaghasiya
    Music : Jayesh Sadhu
    Lyrics : Bhagwandas Ravat
    Genre : Swaminarayan Kirtan
    Deity : Swaminarayan Bhagwan
    Temple : Chhapaiya
    Festival : Poonam ,Samaiyo
    Label : Ganesh Digital
    તને વિસરી ના શકું પલવાર
    સહજાનંદ આવો ને એકવાર
    ખુલ્લા મુક્યા છે મેં તો હૃદય ના દ્વાર
    સહજાનંદ આવો ને એકવાર
    વિશ્વાસ અમને એક છે તમારો
    તમે શ્રી હરિ આધાર છો અમારો
    તમે છો અમારા ને અમે છીએ તમારા
    આખા જગત ના તમે છો સહારા
    અંતર નો નાદ પ્રભુ તમે સુણનારા
    સહજાનંદ આવો ને એકવાર
    સુખ ને દુઃખ માં તમે છો શ્રી હરિ
    વાત ને વહેવાર માં તમે છો શ્રી હરિ
    જગત ની માયા ના બંધન બધા છોડી
    તારા શરણ માં આવ્યો વાલા દોડી
    આ રે સંસાર ની નથી માયા અમને
    હરિ રાખો ચરણે કહું છું તમને
    સહજાનંદ આવો ને એકવાર
    હાથ છે તમારો શ્રી હરિ અમારા માથે
    સદા દયાળુ તમે રહેજો મારી સાથે
    ખોટ નથી વાલા અમને કોઈ પણ વાતે
    તમારું નામ લેતા દિવસ અને રાતે
    હાથ જોડી વિનવું સાથે મારા રહેજો
    ભુલ ચુક થાય તો માફ કરી દેજો
    સહજાનંદ આવો ને એકવાર

КОМЕНТАРІ • 3

  • @jigarpatel9215
    @jigarpatel9215 25 днів тому

    Jay Swaminarayan

  • @user-cp9is4kq7z
    @user-cp9is4kq7z Місяць тому

    જય શ્રીસ્વામિનારાયણ🥀
    જયશ્રીસ્વામિનારાયાણ 🌷
    જયશ્રીસ્વામિનારાયાણ 🌹
    જયશ્રીસ્વામિનારાયાણ 🚩

  • @RajveersinhGohil851
    @RajveersinhGohil851 Місяць тому

    😢😢😢