Smile Aap Che Number Nathi Aapti |Dev Pagli, Sudha Tripathi,Amit,Rajvinder, Sanjaysinh,Gujarati Song

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • Groove to the catchy Gujarati song "Smile Aap Che Number Nathi Aapti" by Dev Pagli and Sudha Tripathi. Starring Dev Pagli, Sudha Tripathi, Lyrics & Composed By Rajvinder Singh, Music by Music Amit Barot, and Directed by Sanjaysinh Chauhan.
    Stay updated with the latest videos from Tips Gujarati, Subscribe to the below link.
    / tipsgujarati
    Song Credits -
    Song : Smile Aap Che Number Nathi Aapti (સ્માઈલ આપે છે નંબર નથી આપતી)
    Singer : Dev Pagli
    Music : Amit Barot
    Artist : Dev Pagli, Sudha Tripathi
    Lyrics & Composer : Rajvinder Singh
    Dop: Arvind Motap
    Director :Sanjaysinh chauhan
    Choreographer : Pinakin Rathod
    Editor : Ravindra S Rathod
    Project by : Vitthal Ajani
    Makeup : Harsad Sharma
    Light : Lalbhai
    Production : Kirtan Barot
    Lyrics:
    એ .. કાળા કાળા ચશ્માં પેરી ને એતો આવતી
    હાચુ કવુ તો એ મને મારી નાખ તી
    અરે અરે ..કાળા કાળા ચશ્માં પેરી ને એતો આવતી
    હાચુ કવુ તો એ મને મારી નાખ તી
    એ .. સપના મા એતો આવે છે મારા
    વધી જાય છે મારા દિલ ના ધબકારા
    આવી ને મારી ઉંગ ઊડતી ....
    હે .. સ્માઈલ આપે છે નંબર નથી આપતી ( 2 )
    લઈને આપે છે પણ હા નથી પડતી
    અરે .. સ્માઈલ આપે છે નંબર નથી આપતી ( 2 )
    લઈને આપે છે પણ હા નથી પડતી ......
    અંતરો : ( 1 )
    હો ... વાતો કરે મારી પણ મને નથી કરતી
    મારા સિવાય એતો ના બીજા પાર મારતી
    અરે ... બીજા જોડે ઉભો રવું તો જોયી એ બળતી
    પ્રેમ નો ઇજહાર મને નથી કરતી
    ગુસા માં લાલ લાલ ગાલ લાગે પ્યારા
    ગુલાબ ની પાંખડી જેવા હોટ તમારા
    બોલવું તો એ મને ના બોલાવતી
    અરે .. સ્માઈલ આપે છે નંબર નથી આપતી ( 2 )
    લઈને આપે છે પણ હા નથી પડતી .......
    અંતરો : ( 2 )
    હો ... એકલા મળવા માં એતો ડરતી
    ચોવી કલાક મારા વિચાર માં ફરતી....
    અરે ... ખબર પડી ગયી મને એની રે મરજી
    હાંભળી લ્યો જાનુ મારી હવે રે અરજી ......
    મારી રે જાનુડી માની રે ગઈ પ્રેમ ની કહાની ચાલુ થઈ
    દિલ એનું આપી દિલ મારુ રે માંગતી ......
    અરે .. સ્માઈલ આપે છે નંબર નથી આપતી ( 2 )
    લઈને આપે છે પણ હા નથી પડતી .......
    If you like the video don't forget to Like and Comment and Share it with others.
    Stay connected with us!!!
    Follow us on our Social Media Platforms:
    ► Facebook: / tipsgujaratiofficial
    ► Instagram: / tipsgujarati
    ► Twitter: / tipsregional
    Join Us On:
    / tipsgujarati
    / tipsrajasthani
    / tipsofficial
    / jhankargaane
    / 90sgaane
    / tipsfilms
    / tipspunjabi
    / tipsbhojpuri
    / tipsmarathi
    / bhaktiprem
    / volume
    / tipsharyanvi
    / tipsibadat
    / tipstamil
    / tipsgujarati
    / tipstelugu
    / tipsmalayalamofficial
    / tipssindhi
    / tipskannada

КОМЕНТАРІ • 50