પાવર ઓફ એટર્ની એટલે શું? || What is a Power of Attorney? || જાણો સંપૂર્ણ માહિતી ||By Trick Gujarati

Поділитися
Вставка
  • Опубліковано 28 жов 2024

КОМЕНТАРІ • 44

  • @rameshvaghela6708
    @rameshvaghela6708 4 місяці тому +1

    Very nice and good video

  • @kamleshbarot989
    @kamleshbarot989 2 роки тому +1

    Very nice and good Suggestion, Information and Advised.

  • @siddhilashkari2584
    @siddhilashkari2584 2 роки тому +3

    પાવર ઓફ એ ટે.. પાછુ લેવા માટે શુ જોગવાઈ છે

  • @shivangigoswami6760
    @shivangigoswami6760 Рік тому

    Hello sir jyare education lone mate power of attorney kevani hoi to aema general power of attorney avse ke

  • @amrutanandswami9829
    @amrutanandswami9829 7 місяців тому

    Power of attorney Matra blood relation hoi tene j aapi dhakay k pachhi anyane pan aapi shakay? Javab aapasho.

  • @DashrathThakor-qg5lw
    @DashrathThakor-qg5lw Рік тому +1

    Kalektar drara falavama avela plot no dastavet thai sake?

    • @TrickGujarati
      @TrickGujarati  Рік тому

      પ્લોટ ફાળવણીના હુકમમાં રહેલી શરતો જોવી જોઈએ જો પ્લોટ નવી શરતથી ફાળવેલ હોય તો 15 વર્ષ બાદ તેને જૂની શરતમાં ફેરવી ત્યારબાદ દસ્તાવેજ થઈ શકે

  • @akshaypatel1430
    @akshaypatel1430 3 роки тому +1

    K.j.p-blockvibhajan-7/12 alag karvano vidio banavo

  • @sandeepsharma-bd2mr
    @sandeepsharma-bd2mr 2 роки тому

    Very nice .Kindly provide draft of power of notary in gujarati language.

  • @rajputgamingyt1088
    @rajputgamingyt1088 3 місяці тому +1

    1984નીસાલની નવી‌ શરત જમીન ની પાવર ઓફ એટર્ની અને વેચાણ કરાર અત્યારે માનીય ગણાય

    • @TrickGujarati
      @TrickGujarati  3 місяці тому

      નવી શરત ની જમીન નો વેચાણ કરાર કરી આપ્યો એટલે તે શરતભંગ ગણાય તેથી નવી શરતની જમીન શરત ભંગ કેસ ની કાર્યવાહી થઈ શકે છે

  • @rajputgamingyt1088
    @rajputgamingyt1088 3 місяці тому +1

    મારા દાદા 1984 સાલ એ નવી શરત ની જમીન ની જનરલ પાવર ઓફ એટર્ની અને વેચાણ કરાર કરેલ છે પરંતુ જમીન માલિક અને જમીન લેનાર બને નુ મ્રુત્યુ પામેલ છે પરંતુ જમીન લેનાર ના વારસદાર નામે કઈ રીતે કરવી પડે

    • @TrickGujarati
      @TrickGujarati  3 місяці тому

      હાલ કોના નામે ચાલે છે?

  • @dashrathkanzariya3618
    @dashrathkanzariya3618 4 роки тому

    full detailed information !!!
    thank you

  • @krishnaparthnaik5600
    @krishnaparthnaik5600 2 роки тому +3

    સર પવાર ઓહ એટર્ની નો(દસ્તાવેજ) એક નમૂનો PDF file માં જોઈ છે.....

  • @DilipPatel-dq7jy
    @DilipPatel-dq7jy 3 роки тому +1

    Good information

  • @ZaidMansuri-m9s
    @ZaidMansuri-m9s 8 місяців тому

    2016 notrri wagar power of attorney bani sake ?

  • @Mrthakorupdete.
    @Mrthakorupdete. 2 роки тому

    ઈરીવોકેબલ પોવર‌ ઑફ એટની રદ કરી શકાય કે નહીં

  • @pankajmorjaria6763
    @pankajmorjaria6763 Рік тому +1

    વિદેશ માં રહેતા હોય તો પાવર ઓફ એટર્ની ભારતીય એમ્બેસી માં authorise કરવું પડે કે કોઈ પણ નોટરી પબ્લિક સામે સાઈન કરી શકાય અને ભારત માં રજિસ્ટર કરી શકાય

    • @TrickGujarati
      @TrickGujarati  Рік тому +1

      Authorised કરાવવું પડશે.

    • @asianindia175
      @asianindia175 Рік тому

      @@TrickGujarati are Bhai hu thoda time mate videsh ma chu mare India ma makan vechvanu Che Tema Mari jarur Che hu jai saku tem nathi too India thi mare koi ne power apvu hoy to su maro vakil mane power of attorney banavi ne mokle ane hu ema Sahi Kari davu to chale

  • @ZaidMansuri-m9s
    @ZaidMansuri-m9s 8 місяців тому

    Poa ne notry karawu 2016 ma jaruri hatu?

  • @vaibhavsheth8515
    @vaibhavsheth8515 2 роки тому +1

    સિવિલ કોર્ટ કેસમા ત્રણ વાદી હોય તો તેમાંથી એક વાદીને પાવર ઓફ એટર્ની આપવા માટે કેટલો સ્ટેમ્પ લેવો જોઈએ

    • @TrickGujarati
      @TrickGujarati  2 роки тому +1

      પાવર ઓફ એટર્ની માટે 300 નો સ્ટેમ્પ ની જોગવાઈ છે.

    • @vaibhavsheth8515
      @vaibhavsheth8515 2 роки тому

      @@TrickGujarati અને નોટરી ફી કેટલી હોય

  • @sankethadiyal1332
    @sankethadiyal1332 4 роки тому +1

    Nice info

  • @bpatel4434
    @bpatel4434 2 роки тому

    When was the act/rule/law came in effective for power of attorney that we have to register power of attorney in sub registration office in GUJARAT STATE?
    If I have power of attorney made in 2015 , can i use this non registered power of attorney to sale immovable land in AUGUST 2022? I dontknow when rule came in Effective that we have to registered power of attorney in sub registration office !
    Please guide
    Thank you for support

  • @bharatchauhan7263
    @bharatchauhan7263 2 роки тому +1

    તા7/12/2014લોટરિકરેલછેતો100નાટેપઉપર ત્રૅહિકવેકતિયોએવારસયહકમાટેણીઅંતારેદાવોકરેછેકેઆજમિનહમારોઉસોછે

  • @Mlpatel-gc1up
    @Mlpatel-gc1up 3 роки тому +2

    👍🏻Thanks

  • @rasikmakvana4023
    @rasikmakvana4023 4 роки тому

    ભાગીદારી પેઢીના વહીવટ દસ્તાવેજ કરી શકે એક વ્યક્તિ

  • @Mlpatel-gc1up
    @Mlpatel-gc1up 3 роки тому +4

    અગર મિલકત માથી કોઇ વ્યક્તિ જે દેશ બહાર રહેતા હોય તો કુલમુખત્યાર નામુ કઈ રીતે કરવુ?

  • @maheshjoshi4901
    @maheshjoshi4901 2 роки тому

    ભાગીદારી છૂટી કરવા નો અને આજ પેઢી પ્રોપરાયટર..વ્યક્તિ ગત ચાલુ રાખવાનો દસ્તાવેજ નો નમૂનો માહિતી આપશો

  • @bariavirendra9559
    @bariavirendra9559 2 роки тому

    Janmnadakhlamapitananamesudhàro

  • @rasikmakvana4023
    @rasikmakvana4023 4 роки тому

    ભાગીદારી દસ્તાવેજ ખબર

  • @rasikmakvana4023
    @rasikmakvana4023 4 роки тому

    દસ્તાવેજ

  • @gosairakesh4970
    @gosairakesh4970 2 роки тому

    Pdf મોકલો

  • @jentibhainesadia958
    @jentibhainesadia958 Рік тому

    0p0

  • @hardikshah2792
    @hardikshah2792 3 роки тому

    Need to talk or call