યમરાજ ને મળ્યો દારૂડિયો(ભાગ-૨)//Gujarati Comedy Video //કોમેડી વીડીયો SB HINDUSTANI

Поділитися
Вставка
  • Опубліковано 30 чер 2022
  • આ વિડીયો મનોરંજન માટે બનાવેલ છે. આ વિડીયો ને વાસ્તવિકતા થી કોઈજ સંબંધ નથી.....
    ***અમારા વિડીયોમા અમે કોઇપણ જાતી-ધર્મ નો વિરોધ કરતા નથી****
    અમારા દરેક વિડીયો ફેમીલી સાથે જોઈ સકાય છે
    અમારી ચેનલના વિડીયો તમને ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી
    Director:-Balwantsinh Vamaiya
    Story by:-Vaghubha & Zalubha
    Editor :-Bharatsinh Vamaiya & Balwantsinh Vamaiya
    Camera men:-Bharatsinh & Balwantsinh
    Acting :-Mahindarsinh,,Mafukaka,,D.K,,
    Bharatsinh,,Balwantsinh,,vaghubha,,
    Bhupatsinh,,Jalubha,,Abhisak,,Bhavesh,, Bharatsinh
    Music:-Sargam Music Studio
    New Chenal SB OFFICIAL PATAN / @sbofficialpatan3373
    my new chennl SB HINDUSTANI Vlog & Blooper / @sb.hindustanivlogblooper
    my facebook page link- / sbhindustanibharat
  • Комедії

КОМЕНТАРІ • 771

  • @chamunda.official.manekpura.
    @chamunda.official.manekpura. Рік тому +4

    સુપર

  • @kaluofficialchannel4555
    @kaluofficialchannel4555 Рік тому +4

    દેવ ના જોમિન ભાગ

  • @lthi4342
    @lthi4342 Рік тому +21

    વાધુભા :- 60 વર્ષની વેલીડીટી વધની આપી
    😂😂

  • @navindijitalbanasa667
    @navindijitalbanasa667 Рік тому +13

    જય માતાજી મિત્રો
    એક્ટિંગ ખુબજ સારી હતી ❤️ થી ગમી

  • @jaymataji.office2407
    @jaymataji.office2407 Рік тому +12

    🙏🙏જય ચામુંડા માતાજી જોરદાર કોમેડી ભાઈઓ 🙏🙏

  • @user-qo9kq4ju2h
    @user-qo9kq4ju2h Рік тому +3

    જય હો પુરબા ફઈ

  • @appu_007
    @appu_007 Рік тому +23

    jay mataji sb hindustani Tim 🙏

  • @Bahuchar.official.nava.12
    @Bahuchar.official.nava.12 Рік тому +2

    મિસ્ટર બહુચર વાળા કિરણ ઠાકોર નવા શુભ શનિવાર હનુમાન દાદા

  • @Kamlseh__thakor__302__
    @Kamlseh__thakor__302__ Рік тому +17

    જય શ્રી પુરબા ફઈ સધી માં 🙏🙏 જય શ્રી સિકોતર મા 🙏🙏

  • @short..by..j3535
    @short..by..j3535 Рік тому +7

    જય દ્વારકાધીશ 🙏

  • @patelparvinbhai9777
    @patelparvinbhai9777 Рік тому +5

    મિત્રો ખુબ ખુબ પ્રગતિ કરતા રહો તેવી માતાજી ને પ્રાથના 🙏🙏

  • @Kamlseh__thakor__302__
    @Kamlseh__thakor__302__ Рік тому +7

    ખુબ ખુબ અભિનંદન ભાઈઓ

  • @Vagheswaristudio9624
    @Vagheswaristudio9624 Рік тому +4

    જય માતાજી બધા મિત્રો ને

  • @kanaksolanki1745
    @kanaksolanki1745 Рік тому +5

    sb hindustani ni tamam team no aabhar super acting ....jay bahuchar

  • @punamsinhdarbar8743
    @punamsinhdarbar8743 Рік тому +7

    જય ગોગા મહારાજ સો મિત્રો સાથે શુભ પ્રભાત

  • @thedhruvi5497
    @thedhruvi5497 Рік тому +31

    શુભ સવારના 🙏 જય માતાજી 🙏બધા ભાઈઅોને ખૂબ જ આગળ વધો અેવી 💅 સધીસિકોતર માં ને પ્રાયૅના 💅

  • @user-nc2ib8wm7i
    @user-nc2ib8wm7i Рік тому +5

    હેલ્લો મિત્રો એક વીડિયો કોઈ નાસ્તા બનાવજો જય માતાજી બધા મિત્રો ને🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏

  • @savideoedition873
    @savideoedition873 Рік тому +64

    🌹જય માતાજી 🙏જય પુરબાફઈ🌹માતાજીખૂબ🥰ખૂબ આગળ વધારે એવી પ્રાર્થના 🌹જય ગોગા માહારાજ🙏

  • @pinyupk4478
    @pinyupk4478 Рік тому +37

    🙏 આજે શનિવાર હોવાથી બધા મિત્રો ને જય હનુમાન દાદા 🙏 ગુડ મોર્નિંગ 🙏 શુભ શનિવાર 🙏 ખુબ આગળ પ્રગતિ કરો તેવી પ્રાર્થના કરીએ છીએ 🙏

  • @chandanshihvaghela3288
    @chandanshihvaghela3288 Рік тому +22

    જય માતાજી બધા ભાઈઓ ને 🙏🚩

  • @anilparmar4379
    @anilparmar4379 Рік тому +13

    એક નંબર શિખામણ આપી માણસોને
    જોરદાર કલાકારી તમારી બધાં ની 🙏
    જય માતાજી 🙏 જય મહારાજ 🙏

  • @gujaratiofishal5025
    @gujaratiofishal5025 Рік тому +3

    વા બધા મિત્રો ને શુભ શુભ હહાડિબિજના🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @mjvankar007
    @mjvankar007 Рік тому +5

    Trending on 42 ,congratulations dear all sb Hindustani

  • @free-gaming3636
    @free-gaming3636 Рік тому +3

    જય.હનુમાનદાદા.બાધાનેજયમાતાજી🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Kamlseh__thakor__302__
    @Kamlseh__thakor__302__ Рік тому +4

    રાજા હડકમાઈ વાળા તરફથી ફૂલ સપોર્ટ છે

  • @chavdanarendrasinh9421
    @chavdanarendrasinh9421 Рік тому +7

    Jay mataji 🙏 SB હિન્દુસ્તાની ટીમ તથા મારા મિત્રો ને શુભ સવાર,🙏☕

  • @rajameldivala1112
    @rajameldivala1112 Рік тому +2

    જય માતાજી sb hindustani tim

  • @dinubhajadav9071
    @dinubhajadav9071 Рік тому +21

    જય શ્રી હરસિધ્ધ માતાજી બધા મિત્રો ખુબ અભિનંદન એસ બી હિંદુતાની ટીમ ને બહુ આગળ મોકલો

  • @Kamlseh__thakor__302__
    @Kamlseh__thakor__302__ Рік тому +4

    જય શ્રી સિકોતર મા 🙏🙏

  • @mohanjoshi3410
    @mohanjoshi3410 Рік тому +3

    Jay siya ram all friends 🚩🚩🙏

  • @arvindthakor6409
    @arvindthakor6409 Рік тому +3

    Nice Vedeo jay hanuman dada 🙏

  • @Jasvantsinh345
    @Jasvantsinh345 Рік тому +4

    જય માતાજી
    હા એસ.બી.ની જોરદાર મોજ હા
    હા વાઘુભા સુપર કોમેડી

  • @rahulparmar44
    @rahulparmar44 Рік тому +1

    સુપર હિટ એક્ટિંગ sb hindustani ઓલ ફ્રેન્ડ્સ 🤣🤣🤣🤣😂😂😂😂

  • @chaka..thakor5511
    @chaka..thakor5511 Рік тому +61

    વાગુજી ની દારૂ ની એક્ટિંગ ખૂબ સારી હોય છે.. jay હરસિદ્ધિ માતાજી.

  • @Life_lover_az143
    @Life_lover_az143 Рік тому +4

    G̶O̶O̶D̶ M̶O̶R̶N̶I̶N̶G̶ J̶A̶Y̶ M̶A̶T̶A̶J̶I̶🙏

  • @zalajitubha2414rajaput
    @zalajitubha2414rajaput Рік тому +32

    જય માતાજી બઘા ભાયોને આપનો દિવસ શુભ રહે

  • @rajuthakor2110
    @rajuthakor2110 Рік тому +1

    જય માતાજી બધા મિત્રોને ખુબ આગળ પ્રગતિ કરો

  • @Kamlseh__thakor__302__
    @Kamlseh__thakor__302__ Рік тому +3

    ગુડ મોર્નિંગ બધા મિત્રો ને 🤔🤔

  • @tinajithakor8005
    @tinajithakor8005 Рік тому +1

    જય સેઘણી માતાજી સુપર વિડિઓ

  • @Kamlseh__thakor__302__
    @Kamlseh__thakor__302__ Рік тому +3

    આજે તો ખુબ વરસાદ ખુબ આવ્યો છે 🤔🤔

  • @rajeshraval2748
    @rajeshraval2748 Рік тому +1

    જયમાતાજીસુપરવિડિયોહો🙏🙏🙏🙏🙏

  • @ranchhodthakor3027
    @ranchhodthakor3027 Рік тому +2

    Jay dadabha

  • @vasantthakor7022
    @vasantthakor7022 Рік тому +52

    આજે શનિવારે હોવાથી હનુમાનજી માનતા હોય તો દીલથી એક લાઈક કરજો ભાઈઓ 🙏🏿 જય હનુમાનદાદા 🙏🏿......🙏🏿.....

  • @dineshthakor913
    @dineshthakor913 Рік тому +1

    જય માતાજી મિત્રો સુપર વિડિયો જોરદાર 👌👌🙏🙏

  • @mehulvatamofficial6595
    @mehulvatamofficial6595 Рік тому +21

    જય માતાજી 🙏 ❤

  • @JayeshPatel-vs5vl
    @JayeshPatel-vs5vl Рік тому +2

    ત્યાં વરસાદ 🌧️🌧️🌧️ ચાલુ છે

  • @joshinageshj4435
    @joshinageshj4435 Рік тому +1

    આવા વીડિયો થી ધરમ.કેવા કરવા એ સંદેશ ફેલાવયો છે એ ખૂબ સરસ વાત છે

  • @solankibapudilubha5231
    @solankibapudilubha5231 Рік тому +46

    આજે તો વરસાદ ની મજા અને તમારો વિડિયો જોવાની મજા વાહ ભાઈઓ વાહ જોરદાર 👌👌👌👌👍👍👍😘😘😘😘

  • @editsigotar5842
    @editsigotar5842 Рік тому +1

    જય માતાજી મિત્રો જોરદાર એકટીનગ

  • @anilkumargthakor8115
    @anilkumargthakor8115 Рік тому +1

    બંધા મિત્રો ને વિડિયો ગમ્યો હોય તો મને રીપલાય આપજો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સીતારામ જય માતાજી 🙏🚩

  • @alpeshthakor8987
    @alpeshthakor8987 Рік тому +2

    Jay MA

  • @bhaveshgharnal8773
    @bhaveshgharnal8773 Рік тому +5

    જય કકુ મા ધામ ઘરનાળ મોટી તમારી ચેનલ ખૂબ આગળ વધે.....વીડિયો એડીટીંગ ભાવેશ ઘરનાલ

  • @sdking5603
    @sdking5603 Рік тому +24

    જય માતાજી 🙏🏻 ગુડ મોર્નિંગ ભાઈઓ

  • @thakordashrathji4148
    @thakordashrathji4148 Рік тому +16

    આજે શનિવાર હોવાથી હનુમાન દાદા બધા મિત્રો ની મનોકામના પુરી કરે 🙏🏻🌹જય હનુમાન દાદા🌹🙏🏻

  • @thakorbecharji2513
    @thakorbecharji2513 Рік тому +1

    જય માતાજી ભાઈઓ તમારા વિડિઓ આવા ખુબ ચાલે એવી શુભ કામનાઓ

  • @hiteshdarji3096
    @hiteshdarji3096 Рік тому +4

    🙏 જય માતાજી 🙏

  • @arjungamerag4641
    @arjungamerag4641 Рік тому +6

    Jay mataji bhaio 🙏🙏

  • @user-gh4hn3ji9z
    @user-gh4hn3ji9z Рік тому +3

    જય માતાજી બધા ભાઈઓ ને

  • @sutharnaresh847
    @sutharnaresh847 Рік тому +11

    વાઘુભા ને દારુની એકટીંગ મસ્ત આવડે છે 🤣🤣🤣👌👍

  • @jerrygeming8150
    @jerrygeming8150 Рік тому +2

    Ha maru ponso patan ha maru SB hindustani team ha

  • @ramabhairaval465
    @ramabhairaval465 Рік тому +5

    દરેક કોમેડી જોયા હરીભાઇ જેવી એકટીગ કોઇની નઇ ખુબ ખુબ અભિનંદન સરસ કોમેડી છે

  • @royaldarbarbapu8434
    @royaldarbarbapu8434 Рік тому +2

    Good morning Jay ma Bhavani 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🥰🥰

  • @nareshraval6929
    @nareshraval6929 Рік тому +1

    વાઘુજી એ આઇડિયા હારી કરી હો.........
    ધર માં પુરયા એ.મોજ મોજ આવી ગઈ ભાઈ ઓ ...

  • @nihardarji3854
    @nihardarji3854 Рік тому +3

    હવે ફુમતાજી કરતા વાઘૂજી ની agtig સારી છે એમને દારૂડિયા નો રોલ મસ્ત છે ખૂબ સરસ ❤️✨

  • @RadheKrishnaps
    @RadheKrishnaps Рік тому +1

    માં શક્તિ તમને બ‌ઉ આગળ વધારે એવી પ્રાર્થના કરીએ 🙏🙏🙏

  • @Kamlseh__thakor__302__
    @Kamlseh__thakor__302__ Рік тому +2

    લાયા લાયા નવું લાયા ભાઈઓ

  • @mehulvatamofficial6595
    @mehulvatamofficial6595 Рік тому +16

    વાહ યમરાજ 🙏 💖

  • @mahendrathakor2521
    @mahendrathakor2521 Рік тому +3

    Good morning 🌄 Jay mataji

  • @shivdhara9813
    @shivdhara9813 Рік тому +1

    જોરદાર, ખૂબ જ ધમાલ,,,, જય આશાપુરા માઁ..👍👌👍👌👍👌

  • @Khedutputr4202
    @Khedutputr4202 Рік тому +1

    વાઘુભા ની દારુની એક્ટિંગ બહુ સરસ અસલી લાગે છે એસ બી હિન્દુસ્તાનને ચેનલને ખુબ ખુબ આભારી આવા કોમેડી વિડીયા બનાવા બદલ

  • @laxmanpatel6730
    @laxmanpatel6730 Рік тому +18

    ખુબ સરસ ઉપદેશ કારક વાર્તા. તમને લોકોને ધન્યવાદ મારા.🙏🏻🙏🏻

  • @jayjognimaofficialchannel5251
    @jayjognimaofficialchannel5251 Рік тому +1

    🙏jay🙏hanuman🙏dada🙏badha🙏bhai🙏one🙏

  • @labhubenpanchal8335
    @labhubenpanchal8335 Рік тому +1

    Vaghubha and Hari BHA jordar comedi. Jay swaminarayan🙏🙏🙏

  • @lalsangdarbar2528
    @lalsangdarbar2528 Рік тому +1

    જય શ્રી પુરબા ફઈ સધી માં

  • @user-de6kj5fr6h
    @user-de6kj5fr6h Рік тому +1

    Dr. Kalpesh Thakor Jagatapura danta ambaji full time suport

  • @shantibhaiparmar6517
    @shantibhaiparmar6517 Рік тому +1

    Jordar sarvan makwana nu song

  • @imaabhagvtikhodal4402
    @imaabhagvtikhodal4402 Рік тому +1

    સરસ મિત્રો 🙏
    તમારા દરેક વિડિયો જીવન માં ઉતારવા જેવા છે

  • @DS-hi6jw
    @DS-hi6jw Рік тому +1

    આજે શનિવાર છે બહું જ મસ્ત વિડિયો આવ્યો છે જય હનુમાન જય દાદા

  • @anilkumargthakor8115
    @anilkumargthakor8115 Рік тому +3

    બધા મીત્રો ને Good morning 🌄 M@@ Meldi 🙏🚩

  • @anilkumargthakor8115
    @anilkumargthakor8115 Рік тому +2

    Full mojj fumtaji ni dhamal 💕😘

  • @dipalichaudhary3847
    @dipalichaudhary3847 Рік тому +2

    Jay goga bapa

  • @thakormahendrasinh8888
    @thakormahendrasinh8888 Рік тому +1

    જેમની પાસે પોતાના છે
    એ એમની સાથે જગડે છે
    જેમની પાસે કોઈ નથી એ
    પોતાના માટે તરસે છે
    કાલે ના તો અમે હશું
    નાં તો ફરીયાદ હશે
    બસ ખાલી યાદ નુ એકાંત હશે
    જે પળો છે ચાલો હસીને જીવી લઇ એ
    ખબર નઈ કાલે જિંદગી નો શું ફેસલો હશે
    જય માતાજી
    🙏🙏🙏🙏

  • @thakorvishal1895
    @thakorvishal1895 Рік тому +2

    જય માતાજી ભાઈ ઓ

  • @sandipdesaiytff8361
    @sandipdesaiytff8361 Рік тому +1

    Jordar video SB Hindustani Tim jay harrsidhi SIKOTAR MA

  • @Kamlseh__thakor__302__
    @Kamlseh__thakor__302__ Рік тому +2

    ખુબ જ સરસ કોમેડી વીડિયો છે

  • @prabhudamorfatepura4169
    @prabhudamorfatepura4169 Рік тому +18

    જય માતાજી 🙏🙏❤️❤️

  • @devdesai1373
    @devdesai1373 Рік тому +2

    Jay Mataji

  • @djlovergj6234
    @djlovergj6234 Рік тому +1

    Kya baat Itna Achcha video Tum banate Ho 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @AKHATDIGITAL1
    @AKHATDIGITAL1 Рік тому +3

    🙏જય માતાજી મહેન્દ્રસિંહ ફ્રેમ વિક્રમ મકવાણા 🙏

  • @dabhijahubhashihori5771
    @dabhijahubhashihori5771 Рік тому +4

    જોરદાર વાઘુભા &ફુમતાજી સુપર કોમેડી ભૂબતજી જોરદાર 👍👌

  • @alpeshthakorofficial8071
    @alpeshthakorofficial8071 Рік тому +14

    જય જોગણી માં બધા મિત્રોને જય માતાજી 🙏🙏

  • @sanjayraval1922
    @sanjayraval1922 Рік тому +1

    jay shiya ram

  • @HiteshThakor-bg2jh
    @HiteshThakor-bg2jh Рік тому +2

    બધા ભાઈઓ ની એકટીગ બહુ સરસ છે

  • @sunnythakor341
    @sunnythakor341 Рік тому +3

    જય હનુમાન દાદા sb hindustani ટીમ ને ખુબ આગળ વધો એવી બજરંગ બલી ને પ્રાથના🙏🙏🙏

  • @vijaythakor9113
    @vijaythakor9113 Рік тому +3

    વાહ ભાઈઓ ખુબ જ સરસ😎 🤣🤣

  • @darbardinesh2625
    @darbardinesh2625 Рік тому +2

    જય માતાજી જય સધી મા

  • @lebadesai9690
    @lebadesai9690 Рік тому +1

    જય માં પાટણના કોઠા ની માં મેલડી

  • @gogaramdigitalpatan2161
    @gogaramdigitalpatan2161 Рік тому

    હે પરમ પિતા પરમેશ્વર જે જે લોકો ના દિલ માં પ્રેમ ભાવ અને ભક્તિ છે તેમને સદાયે માટે ખુશ રાખજે જય ભોલેનાથ

  • @chandubhaipujabhaithakor2842

    જયસધીમાનાઆશીરવાદતમનેખુબખુબ,અભીનદન

  • @banajivaghela1116
    @banajivaghela1116 Рік тому +4

    મોજ મોજ