Tu Prabhu Maro Rome Rom Taro - Jain Bhakti Song | Paryushan Special

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • Song : Tu Prabhu Maro Rome Rom Taro
    Singer : Vipul Chheda
    Lyrics : Vipul Chheda
    Music : Hardik Pasad
    Video : Param Path
    Photographs : Mit Shah
    Lyrics in gujarati -
    તુ પ્રભુ મારો, હું પ્રભુ તારો
    આંખોમાં તુ જ વસે ને, રોમે રોમ તારો
    તુ પ્રભુ મારો, હું પ્રભુ તારો
    શબ્દો મહીં છલકાતો, શ્ર્વાસે શ્ર્વાસ તારો
    સ્નેહ ભર્યો તુ સાગર છે, હું તરસ્યો રાહી છું
    તુ લાગણી રસનો મહાલય છે, હું તારી તળેટી છું
    આધાર છે તુ જ મારો, વિશ્ર્વાસ છે તારો
    વાદળ છે તુ જ મારો, વરસાદ છે તારો
    તુ પ્રભુ મારો, હું પ્રભુ તારો
    આંખોમાં તુ જ વસે ને, રોમે રોમ તારો
    વિતરાગ તુ ત્યાગની મુરત છે, હું તારો રાગી છું
    તુ બ્રહ્મ તેજનો સ્વામી છે, હું તારો દાસી છું
    અણું અણું તુજ મારો, સથવાર છે તારો
    ધડકન છે તુજ મારો, ધબકાર છે તારો
    તુ પ્રભુ મારો, હું પ્રભુ તારો
    આંખોમાં તુ જ વસે ને, રોમે રોમ તારો

КОМЕНТАРІ • 2