Sir !!! I am From Rajkot I studied 4 years in bhavnagar Himmatbhai's Place is Best Place for foodie That's perfect kathiyawadi food junction !!! And specially Undhiyu is the best ever
હિંમતભાઈ ના પુરી શાક બહુ ખાધાં છે, અવિસ્મરણિય સ્વાદ છેે, શાકનો. ખરેખર કોઈ ન બનાવી શકે....બજરંગદાસ બાપાના આશીર્વાદ છે, તેમને. હિંમતભાઈ મને યાદ છે ત્યાં સુધી, ક્યારેય કોઈ સાધુ સંત આવે તો વિના મૂલ્યે જમાડતા હતાં.
કમલેશભાઈ આપ ખૂબ સરસ કામ કરી રહ્યા છો. આ પણ એક જાતનું સેવા નું કામ છે. લોકોને માહિતી પણ મળે અને વેપારી નો ધંધો પણ વધે. અમદાવાદમાં આવો તો મને જણાવજો. સરસ જમવા ની અને નાસ્તા ની જગ્યાઓ બતાવીશ. તમને ટેસડો પડી જાહે.
Kamleshbhai come vadodara.We will try very delicious dishes .And shree Krishna restaurant is very famous here and we will visit many more places here but 1st you have to come here
Very nice information bajarang das bapu ne ame hajara hajur joyela bahu ja saro anubhav ne seva dharm joyo emna ashram ma bagdana very nice place ame temni seva kareli moko Malyo hato tame a bahu umda karya karo cho
વાહ કમલેશભાઇ મજા આવી ગઈ અમારા ભાવનગર મા હિંમતકાકા ના પુરી શાક પ્રખ્યાત છે આપે ટેસ્ટ કર્યો 100% જમાવટ થઇ ગઇ હશે આવાને આવા વિડીયો બનાવતા રહેજો અને જીવન માં ખૂબ પ્રગતિ કરતા રહો તેવી મારી દિલ થી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આભાર
ખરેખર તમારા અમુક વિડિયો માં ઘણું નવું જાણવા મળે કે આવો બી ટેસ્ટ હોય છે બાપા બજરંગદાસ ની કૃપા છે તો ત્યાં કૈક અલગ જ હસે એક વાર મુલાકાત લેવી પડશે વાહ મોદી ભાઈ વાહ આવા જ એડવાન્સ મૂકતા r રહો વિડિયો તો મોજ પડી જાય જય માતાજી
Kamleshbhai Palanpur jaao tyare Palanpur no famous Shrikhand Delhi gate Shri Dahyabhai ni visit karajo, Motibazar ma famous Janata ni kachori no test karajo.
Sir !!! I am From Rajkot
I studied 4 years in bhavnagar
Himmatbhai's Place is Best Place for foodie
That's perfect kathiyawadi food junction !!!
And specially Undhiyu is the best ever
દાદા.હુ..તૉ..તમારા..દઁશઁન.કરીને.રાજી.થયૉ.બાપા.સીતારામ.ની..કૃપા.હૉઇ.પસી.સુ.......જૉવાનુ..દાદા..આ.તમારૉ.ધંધૉ.નથી..પણ....અમને.તમારી..સેવા.દેખાઇ..છે.જય.બાપા. .સીતારામ.......
હિંમતભાઈ ના પુરી શાક બહુ ખાધાં છે, અવિસ્મરણિય સ્વાદ છેે, શાકનો. ખરેખર કોઈ ન બનાવી શકે....બજરંગદાસ બાપાના આશીર્વાદ છે, તેમને. હિંમતભાઈ મને યાદ છે ત્યાં સુધી, ક્યારેય કોઈ સાધુ સંત આવે તો વિના મૂલ્યે જમાડતા હતાં.
Bhavnagar aaviye atle himmat na puri shak to khavaj pade.
Superstar kamlesh bhai moj ho moj ho moj ho moj ho
Bov jordar vat kri dada e, guru krupa thi j bdhu chale.
Kamleshbhai...Jay Ho...prabhu
કમલેશ ભાઈ, ખૂબ સરસ જગ્યા છે. હિંમતભાઈ ની શ્રદ્ધા અને નીતિ ને પ્રણામ 🙏 જય બાપા સીતારામ 🙏
Bapa chita Ram vala
Jay ho
Kamle bhai tamari uapar bapa ni
Kuparahe Avi amaribhavna
moj karo
बापा सीताराम भाई 🙏👌👍 मोज मोज
Maru Bhavnagar 👌
Thankyou kamleshbhai.
Khubj sari recipe batavo cho .
કમલેશભાઈ આપ ખૂબ સરસ કામ કરી રહ્યા છો. આ પણ એક જાતનું સેવા નું કામ છે. લોકોને માહિતી પણ મળે અને વેપારી નો ધંધો પણ વધે. અમદાવાદમાં આવો તો મને જણાવજો. સરસ જમવા ની અને નાસ્તા ની જગ્યાઓ બતાવીશ. તમને ટેસડો પડી જાહે.
Kamleshbhai come vadodara.We will try very delicious dishes .And shree Krishna restaurant is very famous here and we will visit many more places here but 1st you have to come here
હું ભાવનગર આવું એટલે બપોર નું જમવાનું હિમ્મત ભાઈ ને ત્યાંજ હોઈ. ખૂબ સ્વાદિષ્ટ, સ્વચ્છ અને વ્યાજબી ભાવ...
Adress to aapo
Kamleshbhai, kevo Guru no bharosho bus aaj vastu ne samajva joie. Jay sitaram
Joradar
MORBI thi
Junagadh ma avo.. Bapani bhel
Very good...kamleshbhai...bapa sitaram...
Very nice information bajarang das bapu ne ame hajara hajur joyela bahu ja saro anubhav ne seva dharm joyo emna ashram ma bagdana very nice place ame temni seva kareli moko Malyo hato tame a bahu umda karya karo cho
Vah kamlesh vah Me Pan Himmatbhai purishakwala Nu Jyare pan Ahmedabad thi Aavel Tyare Achuk puri shak Udhiyu Khadel Chhe Sathe Sathe Piyushbhai Ane Temana Parivare No Sahyog Pan Chhe Bapa Sitaram
Mara papa mane nani hati tyarthi ame Bhavnagar jai tyare ahi jmva lai jay
કમલેશભાઈ સુરેન્દ્રનગર માં ઉકાભાઈ ના પુરી શાક (મહાકાળી પરોઠા હાઉસ ) ની મુલાકાત લેશો......
જય શ્રી સ્વામિનારાયણ કમલેશભાઈ
Hu Apna Bathaj vidio jovu su
Jai ho bapa ni
વડોદરા નું સેવ ઉસળ પણ બહુ પ્રખ્યાત છે. મહાકાળી સેવ ઉસળ
Kamleshbhai tame to amone Bhavnagar dhakko khavdavsho bhai
આવો
વાહ કમલેશભાઇ મજા આવી ગઈ અમારા ભાવનગર મા હિંમતકાકા ના પુરી શાક પ્રખ્યાત છે આપે ટેસ્ટ કર્યો 100% જમાવટ થઇ ગઇ હશે આવાને આવા વિડીયો બનાવતા રહેજો અને જીવન માં ખૂબ પ્રગતિ કરતા રહો તેવી મારી દિલ થી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આભાર
AA jagya a me purishak nasto. Karyo che kamleshbhai
Om Shree Riddhi Siddhi Vinaykay Namah Sah Jay Shree Bappa Sita Ram
Bhavnagar ma good luck bakery bhavnagar famous sha bhai
Ha aiya hu pan jamva gayo chhu
ગુરુકૃપા હી કેવલમ
બાપા સીતારામ
બાપા બજરંગદાસની કૃપા 🙏🙏🙏
જય હો ભાવેણા નગરી જય હો ગોહિલવાડ
Puri saak veraval ma khavo badhi bhuli jaso
🙏🙏🙏 જય બજરંગ દાસ બાપ 🙏🙏🙏
Sita ram bhai❤️❤️
ખરેખર તમારા અમુક વિડિયો માં ઘણું નવું જાણવા મળે કે આવો બી ટેસ્ટ હોય છે
બાપા બજરંગદાસ ની કૃપા છે તો ત્યાં કૈક અલગ જ હસે
એક વાર મુલાકાત લેવી પડશે
વાહ મોદી ભાઈ વાહ આવા જ એડવાન્સ મૂકતા r રહો વિડિયો તો મોજ પડી જાય
જય માતાજી
Va himatbhai nu sakhapuri aetle 100% jordar ..bapa sitaram
Moj ha
Himmt dada bapa sitaram. Bhavanagar ni gali yad aavi gai .hu mara pappani sathe ek var aavi gayo su 27 varsh pahela. Bapa sitaram
Haresh Ghevariya મોજ મોજ
બટાકા ના શાક ની રેસીપી શેર કરજો
वाह हिमतभाई केवलम बापा श्री नी कृपा जय सियाराम हु 45 वर्ष
आपनी रेसिपी नो चाहक छू भद्रेश भाई रूपकला स्टूडियो
wha
Teo temna tapela ma hath thi pipperment apata tevo chamtkar ame joyo hato very good devotional bajarang das bapu ji pranam
I am Nilesh jani kardej good test himmat dada
વાહ જય સીતારામ બાપા
ટાઈમ મલે તો જવાબ આપવા વિનંતી આપનો અમૂલ્ય પ્રતિભાવ જણાવવા ઈચ્છું છું
Kamleshbhai, Aa Bhavnagar che, Pratham swraj sooner krishnkumar sinhji nu gam, Bajrangdas Bapa ni krupa che Himatbhai par ane bhavnagar par
Kripa. Uperwalani. Lokokhai ne Kush thi hai bapaji
Super
ekdum sachu.....100% jordar TEST hoy chhe temna bateta na shak no....
Bapa Sitaram...
જામનગર મા લક્ષ્મી ના પૂરી શાક...teenbatti પાસે ખાસો
Kamlesh Bhai srnamu apo hotel nu bhavnagar ma Mara mama nu GAM che
Good work bhai
Bolo #Bapa #bajrang #das ....ni jay ..🙏🙏🙏🙏🙏
#Jay bolo #Like kro...👍👍👍
👇👇👇👇
Lalpur no ragdo
कमलेश भाई आजे सब्सक्राइबर माटे कांई नहीं भुली गया छो कदाच 😄😄
VA bhavnagr
હિંમતભાઈ જેવું જમવાનું આખી દુનિયા MA ક્યાય NA મળે... બાપા સીતારામ...
મીઠું ઉંધીયુ શે મને નો ભાવિયું i like gopal , govind restaurant
Himmat Bhai nu kale j jamya nice test
Bhai Bhai
Kathiyavaad 👍👍
Mast shakpuri hoo himmat Bhai na
Bapa sitaram.jai ho
ભાવનગર ના હિંમતભાઈ ના પુરી શાક ની તોલે કોઈ ના આવે ભાઈ ..બાપા સીતારામ
Kamlesh bhai tame mic kayu use karo cho plz janavjo
EAT & DRIVE બોયા નું 1200 રૂપિયા નું આવે છે
@@kamleshModiImfoodie Kamlesh bhai hu bhi aj use Karu Chu m1 right but Tamara jetalo chokho avaj nai aavto aas pass nu distribution bovj Ave che
@@kamleshModiImfoodie tame koi suggestions API sako chokho avaj Ave ana mate su karvu
EAT & DRIVE તમે મોબાઇલ માં વાપરો અવાજ માટે અને વિડિઓ માં ખાલી મેચ કરો
@@kamleshModiImfoodie ok atale ek phone thi Khali audio recording Karu video bija phone ma utaru atale voice sarkho aavse ?
Jordar ho kamlesh bhai
Rathod jayesh Rathod jayesh મોજ મોજ
Kamleshbhai bhavnagar ma ભજી kya sari banave che
Bhai surendrnagr mahadev nu puri sak jevu kai no male
Kamlesh bhai tame kutch aavo Bhuj tamne ahinya thi Best Kutchi Resort and Kutchi jamvanu jamdshyun and Raat rokan karvsyun jarur thi Aavo
Kamlesh bhai surendnagar ma jagtamba na parothashka no banavo
Jordaar Kamlesh Bhai
Mara Bhavnagar ni daal Puri pan Kai nai male
ખૂબ જ સરસ
I love my bhavngar aur ha bhavangar ma su but duniyama Koi na banavi sake Kem ke bajrang das bapa na aashirvad chhe
Khub sachi vaat che moj
મને એમ કે તમે બટાકાનુ શાક બનાવતા શીખવાડશો...!! 😊
Once more videos I like bvr puri shak himat bhai
Kamleshbhai Palanpur jaao tyare Palanpur no famous Shrikhand Delhi gate Shri Dahyabhai ni visit karajo, Motibazar ma famous Janata ni kachori no test karajo.
Adress shu 6e
Bhai jamnagar na Laxmi na Puri sak try Karo
હિમતભાઈ તમારુ.સરનામુ..કહેશૉ
ashirvad thi loaded recepie che himatbhai temana ek che
Hu bhavnagar ni j chu atyare Bombay sasare chu tame to Bhai bhavnagar yad karavi didhu
Himatbhai na purri shak best m best
એકદમ સાચી વાત
हा कमलेश भाई,, गुरुकृपा ही केवलम ज छे
મનહર સોલંકી પાલીતાણા
તેને time ‘બગાડી ‘ ન કહેવાય , પરંતુ time આપણા માટે “ કાઢી “ કહેવાય હો ભાઇ !
Chandrikkumar Udani ha jarur
Supar nice kamalash bhai
Very good
Bhuj aavo to punjabi mate green ma jamjo nelam hotel karta maja avse
Himat bhai nu puri sak aetle bovj masat hoy Che ame nyaj jamva jay chi bov j masat hoy Che,👌👌
Bhatti Ankita hii u from bhavnagar ??
Jay mataji
Moj padi gayi ho khub saras
kamlesh bhai a amari fevoret hotels che
હા મારા કમલેશ ભાઈ ની મોજ હા
કેમ છો કમલેશભાઈ તમારી વાત અલગ છે ભાઈ ખૂબ બારીકાઈથી વાનગીઓ સમજવી બતાવવા છો આદર સાથે અભિનંદન
Nice bhai
Khubaj saru kam karo chho..
Mota bhai
Mane pan ek vaar sathe lai jao jamva 😁😁😁
Sihor ma bapa sitaram gathiya na gathiya khava jarur avjo bhavnagar thi 25km na antre
Bhai corona Haji chalu chhe khabar chhe ne?
Moj aavi gai moj
Kamlesh bhai Aa Bhavnagar ma Kya 6e