કાઠિયાવાડની ઓળખ એવા ઘઉંનાં લોટનાં ખિચિયા પાપડ - પરફેક્ટ માપ સાથે | Wheat flour papad recipe.

Поділитися
Вставка
  • Опубліковано 30 січ 2025

КОМЕНТАРІ • 60

  • @sandipchavda1027
    @sandipchavda1027 Рік тому +6

    સરસ એકદમ સરસ બન્યા 👌🏻👍🏻

  • @kalpeshparmer18
    @kalpeshparmer18 11 місяців тому +2

    Tamari recipe khub Saras chhe

    • @TrushastasteGujarati
      @TrushastasteGujarati  11 місяців тому

      Thank you so much 🙏 Please stay connected and keep watching 😊😇

  • @avanipatel1715
    @avanipatel1715 Рік тому

    Saras ho gaya

  • @meenasavaliya1415
    @meenasavaliya1415 Рік тому

    Saras papd bnavya 👌

  • @shreyjoshi394
    @shreyjoshi394 Рік тому

    Khub saras

  • @GeetaMori-l8h
    @GeetaMori-l8h Рік тому

    સરસ બેન

  • @pushpa.fatania.1427
    @pushpa.fatania.1427 6 місяців тому

    Delightful papad 😊

    • @TrushastasteGujarati
      @TrushastasteGujarati  6 місяців тому

      @@pushpa.fatania.1427 thank you so much 😊 Please stay connected 🙏

  • @bharatdave3641
    @bharatdave3641 5 днів тому

    લોટનુ માપ વજન સાથ કહેશો.
    પાપડ સરસ બન્યા જોઈ ને બહુ ગમ્યા.

    • @TrushastasteGujarati
      @TrushastasteGujarati  5 днів тому

      Sorry,, હું આવી રીતે જ બનાવું છું એટલે લોટનું માપ વજન સાથે તો નહીં કઈ શકુ, પણ 2.5 કપ એટલે આશરે 500 ગ્રામ જેવો થાય 😊

  • @joysatani5996
    @joysatani5996 Рік тому

    Papad nu machine sary chhe

  • @ramabendonga6972
    @ramabendonga6972 Рік тому

    😮😮

  • @pushpa.fatania.1427
    @pushpa.fatania.1427 6 місяців тому

    Very nice papad 👍I thing it’s hard for me to make same as your papad🤷‍♀️

    • @TrushastasteGujarati
      @TrushastasteGujarati  6 місяців тому

      You can do it! 👍 Thanks for watching 😊 please stay connected 🙏

  • @jayshribenkyada7601
    @jayshribenkyada7601 Місяць тому

  • @jotithakar781
    @jotithakar781 Рік тому

    सरस

  • @dhirajlalsojitra4459
    @dhirajlalsojitra4459 Рік тому

    Sras

  • @shyamanagadia7408
    @shyamanagadia7408 Місяць тому

    Papad nu machine kya made chhe address or link apo

    • @TrushastasteGujarati
      @TrushastasteGujarati  Місяць тому

      Moti vasan ni dukan ma mali jase 😊 tame kaya city ma raho 6o ?

  • @jiyara2694
    @jiyara2694 11 днів тому

    Ame aam j papad karya pan papad kadak thay gya kem evu ane karya tyre papad ni size sukay gaya pachi nani thay gay to tenu su karan?

    • @TrushastasteGujarati
      @TrushastasteGujarati  11 днів тому

      ખીચું વધારે કઠણ બન્યું હોય તો પાપડ કડક થઈ શકે અને પાપડ સુકાઈ જાય પછી પહેલા કરતાં સાઇઝમાં નાના થઈ જ જાય છે આપણે શેકીએ ત્યારે ફરી વાર તે ફૂલીને મોટા થાય છે.

    • @jiyara2694
      @jiyara2694 10 днів тому

      @TrushastasteGujarati khara nu praman occhu hoy etle kadak na thay ne?

    • @TrushastasteGujarati
      @TrushastasteGujarati  10 днів тому

      @@jiyara2694 Ha thai sake

    • @jiyara2694
      @jiyara2694 10 днів тому

      @@TrushastasteGujarati ok tame khub madad kari mari thank you so much

    • @TrushastasteGujarati
      @TrushastasteGujarati  10 днів тому +1

      @@jiyara2694 welcome 🤗 thank you for your feedback 😊 please stay connected 🙏

  • @rekhavaishnav8893
    @rekhavaishnav8893 Рік тому

    Ame thoda sabudana pan nakhiye 6iye bahu soft thy 6

    • @TrushastasteGujarati
      @TrushastasteGujarati  Рік тому

      Ok, hu pan evi rite try kari jois 😊 thank you for your suggestion 🙏 Please stay connected 😇

  • @manridhhichovatiya5856
    @manridhhichovatiya5856 15 годин тому

    કેટલો લોટ લેવો.

    • @TrushastasteGujarati
      @TrushastasteGujarati  13 годин тому

      વિડિયો માં કપ નાં માપથી કીધુ છે 😊

  • @jiyara2694
    @jiyara2694 17 днів тому

    Chokha no lot nakhya vagar banaviy to papad fati jase? Ame banne rite banaya ane banne rit ma papad fati gaya to su karan hase

    • @TrushastasteGujarati
      @TrushastasteGujarati  17 днів тому

      ચોખાનો લોટ ના નાખો તો પણ ચાલે.ચોખાના લોટથી પાપડ જ્યારે શેકીએ ને ત્યારે સરસ પોચા થાય અને ફૂલે એટલા માટે નાખીએ છીએ.
      તમારા પાપડ ફાટી ગયા એનું કારણ વાતાવરણ પણ હોઈ શકે છે અથવા તો ખીચું બરાબર ન બન્યું હોય તો પણ ફાટી શકે છે ઘણી વખત વાતાવરણમાં ભેજ હોય ને તો પણ પાપડ ફાટી જતા હોય છે.

    • @jiyara2694
      @jiyara2694 17 днів тому

      @TrushastasteGujarati okk thank you ☺️

  • @bhavanapatani7109
    @bhavanapatani7109 Рік тому

    Papd banavvanu mashin kya mlechhe ketlanu aavechhe

    • @TrushastasteGujarati
      @TrushastasteGujarati  Рік тому

      ઘણી વેરાઈટી આવે છે, 1000 સુઘી માં આવી જાય છે. સૌરાષ્ટ્ર માં બધે વાસણ ની દુકાને મળી જશે.

  • @rrshah5047
    @rrshah5047 Рік тому

    Chokha na lot na papad banavva hoy to kharo nu aa j map levanu?

    • @TrushastasteGujarati
      @TrushastasteGujarati  Рік тому

      Chokha na lot na papad ni recipe : ua-cam.com/video/SqqFNZ8EBdY/v-deo.htmlsi=RCdyzJkarY1jMklh

  • @jayarathod4676
    @jayarathod4676 Місяць тому

    Ketla nu aave masin

    • @TrushastasteGujarati
      @TrushastasteGujarati  Місяць тому

      Atyare yad nathi, ghana varso pelanu 6 atle, pan kadach 450 nu hatu.

  • @meenasavaliya1415
    @meenasavaliya1415 Рік тому

    Di papd nu machine kya thi lidhu ?

  • @shilpakamani6584
    @shilpakamani6584 Рік тому

    આ પાપડ પ્રેશ મશીન ક્યાંથી લીધું છે,કેટલાં નું આવ્યું હતું

    • @TrushastasteGujarati
      @TrushastasteGujarati  Рік тому

      ઘણા વર્ષો પહેલાં નું છે એટલે ભાવ યાદ નથી પણ કદાચ 250- 300 નું આવ્યું હતું. સૌરાષ્ટ્ર માં ગમે ત્યાં વાસણ ની દુકાને મળી જશે.

    • @shilpakamani6584
      @shilpakamani6584 Рік тому

      @@TrushastasteGujarati thankyou Rajkot ma madi jase

    • @TrushastasteGujarati
      @TrushastasteGujarati  Рік тому

      @@shilpakamani6584 ha mali jase 😊

    • @nildipsinhjadeja809
      @nildipsinhjadeja809 Місяць тому

      ભાવનગર માં પણ મળે che 300 500 સુધી na આવે

  • @KanaraPravinbhai
    @KanaraPravinbhai 26 днів тому

    Amare papad Vani lidha pasi fati jai aenu Karan

    • @TrushastasteGujarati
      @TrushastasteGujarati  26 днів тому

      ઘણી વખત વાતાવરણમાં ભેજ હોય તો પણ ફાટી જાય અને ઘણી વખત ખીચું બરાબર ન બન્યું હોય તો પણ ફાટી જાય.તમે ચોખાનો લોટ નાખીને મારી રીતે ટ્રાય કરી જોજો 😊🙏

  • @KavitaRathod-v5d
    @KavitaRathod-v5d Рік тому

    હાથ થી વણતા શીખવો ને