КОМЕНТАРІ •

  • @natverbhainanubhai5420
    @natverbhainanubhai5420 20 днів тому +2

    જય પરબ્રહ્મ પરમાત્મા જય ગુરુ મહારાજ ખુબ સરસ સમજણ સાથે બાપા ગુરુ સતગુરુ અને સદગુરુ એની સમજણ આપશો સવૅને સમજણ નથી હોતી મારી જેમ આપશ્રી યોગ્ય મારગૅ દશૅન આપશો એવી મારી વિનતી જય ગુરુ મહારાજ🌹🍁🌹🍁🌹🍁🌹

  • @ramesh.sarvaiya9896
    @ramesh.sarvaiya9896 13 днів тому

    જય ગુરૂદેવ વાલા

  • @Aenje
    @Aenje Місяць тому +1

    🙏

  • @jaymataji4196
    @jaymataji4196 11 місяців тому +3

    જય હો ગંગાસતી નો

  • @user-le9dn7rr9m
    @user-le9dn7rr9m 11 місяців тому +1

    જય ગુરુદેવ

  • @jaysukhalalgoti2008
    @jaysukhalalgoti2008 Рік тому

    સદગુરુ મહારાજની જય હો... જય હો..
    🌹🙏🌹🙏જેભગવાન🙏🌹🙏

  • @solankinatvarbhai7011
    @solankinatvarbhai7011 Рік тому +1

    Jay guru dev

  • @jaysukhalalgoti2008
    @jaysukhalalgoti2008 Рік тому

    સદગુરુ મહારની જય...

  • @rajbarot9954
    @rajbarot9954 Рік тому

    જય ગુરુદેવ બાપુ

  • @nareshparmar4884
    @nareshparmar4884 Рік тому

    જય ગુરૂમહારાજ બાપુ

  • @lalajibhaimistry4191
    @lalajibhaimistry4191 Рік тому

    જયગુરુદેવ. જયગુરુદેવ

  • @user-cu9dh9ys7c
    @user-cu9dh9ys7c Рік тому

    સનાતનધમઁનોજયસતગુરુનીજય

  • @gsparmar987
    @gsparmar987 Рік тому +2

    જય ગુરુ મહારાજ બાપુ ખૂબ સારા વાણી વિલાસ થાય છે જય હો

    • @nityanarayan6055
      @nityanarayan6055 Рік тому

      હા મારા વાલા
      આખું જગત વાણી વીલાસ માં જ છે
      કોઈ કોઈ ગુરુ ના બંદા ઓ ,, બ્રહ્મ વીલાસ , મા

    • @RtDesani
      @RtDesani 12 днів тому

      મારા વાલા
      આખુ જગત વાણી વીલાસ મા છે
      પણ
      આપણા પાસે પારખ હોવી જોઈએ
      કે
      કોણ કહેણી મા છે
      કોણ રહેણી મા છે
      પછી
      તો
      આપણી જેવી દરષટી એવી સુરષટી હોય છે

  • @chandrakantchavda4339
    @chandrakantchavda4339 Рік тому

    🙏🙏 Jay gurudev 🙏

  • @govindgoliwadiya3261
    @govindgoliwadiya3261 Рік тому

    જય હો તિલકદાસ બાપુ નો

    • @nityanarayan6055
      @nityanarayan6055 Рік тому

      મારા વાલા
      જય તો મારા ગુરુ મહારાજ શ્રી નો

  • @hareshvisaveluya8322
    @hareshvisaveluya8322 Рік тому +1

    જય તિલક દાસ બાપુ સૌ રૂપે તો દર્શન શિવરૂપે દર્શન કરવા હોય તો 🙏

  • @sidhpurvinubhai3714
    @sidhpurvinubhai3714 Рік тому

    જય ગુરુમહારાજ પ્રભુ.

  • @prahladbhaipatel8161
    @prahladbhaipatel8161 Рік тому

    દિવ્ય અદભૂત સત્સંગ આપના ચરણોમાં કોટી કોટી વંદન અદભૂત અદભૂત 🙏🙏

  • @user-yt6jj2do1w
    @user-yt6jj2do1w Рік тому

    ગુરુ નાથ મહારાજ પાય લાગુ

  • @rajbarot9954
    @rajbarot9954 Рік тому

    આપનું ગામ બાપુ જણાવવા વિનંતી

  • @dhanjidhanji645
    @dhanjidhanji645 Рік тому +1

    જય હો સદગુરુ 💐🙏🏻💐

  • @vikramvikram26
    @vikramvikram26 Рік тому

    mara guru a jad jadi
    jadi se aprampar
    koi ni ukhadi ukhade na hi
    pachhi lakho mathe luhar

  • @mehulparmar9173
    @mehulparmar9173 Рік тому +7

    બાપુ આપને કોટી કોટી વંદન પરંતુ આપ વાત સદગુરુ દેવની એટલે કે સર્વશ્રેષ્ઠ ભક્તિ એટલે કે ગુરુભક્તિ ની વાત કરી રહ્યા છો જ્યારે જય યોગ માર્ગની બતાવી રહ્યો છું જેથી આ બંને બાબતો સુસંગત જણાતી નથી ગુરુ ભક્તિ જ્યારે હોય ત્યારે કોઈ પણ પ્રકારની ભક્તિ કે કોઈપણ દેવ કે દેવી આમાં સમાવેશ થતો નથી માત્ર સદગુરુ સર્વોપરી છે જય ગુરુદેવ

    • @nityanarayan6055
      @nityanarayan6055 Рік тому

      મારા વાલા
      સદગુરુ અને શીષ્ય નું એક થવું એજ યોગ છે ( યોગ એટલે , જીવ શીવ નું મીલન , સદગુરુ શીવ છે , શીષ્ય જીવ છે )
      વીયોગ એટલે જુદાપણુ
      યોગ એટલે એકીકરણ ,,

    • @mahendraparmar1553
      @mahendraparmar1553 Рік тому

      Jay gurudev

    • @mahendraparmar1553
      @mahendraparmar1553 Рік тому

      Jay gurudev

  • @દેશીભજન1111
    @દેશીભજન1111 Рік тому

    જય હો સંતો નો 🙏🙏🙏

  • @kamleshthakor4711
    @kamleshthakor4711 Рік тому

    સાહેબ સતસંગબહુ સારુ

  • @motivationlife3544
    @motivationlife3544 Рік тому

    બાપુ પ્રણામ 🙏 મારા એક સવાલ છે કથની અને કરણી વીસે થોડુક કહો

    • @nityanarayan6055
      @nityanarayan6055 Рік тому +1

      હા મારા વાલા
      ચોક્કસ
      જેવો સદગુરુ નો આદેશ

    • @motivationlife3544
      @motivationlife3544 Рік тому

      @@nityanarayan6055 આપનો આશ્રમ ક્યા છે આપનો નંબર મળે કે

    • @nityanarayan6055
      @nityanarayan6055 Рік тому +1

      @@motivationlife3544 મારા વાલા
      નંબર આપેલ જ છે
      ,,
      રામદેવપીર મંદિર,,રામઘરી
      તાલુકો,, શીહોર
      જીલ્લો,, ભાવનગર
      7567398092

    • @motivationlife3544
      @motivationlife3544 Рік тому

      @@nityanarayan6055 આભાર આપનો હા પછી યાદ આવ્યુ માફ કરજો બાપુ

  • @rajbarot9954
    @rajbarot9954 Рік тому

    આપનો નંબર આપવા વિનંતી

  • @athkor7304
    @athkor7304 Рік тому

    ❤️❤️😭❤️❤️