૧૦૦ વર્ષ જીવવા માટે આ 30 બાબતો હંમેશા યાદ રાખો | Gujarati motivational | short varta | suvichar

Поділитися
Вставка
  • Опубліковано 1 січ 2025

КОМЕНТАРІ • 572

  • @PankajGajjar-qv2ys
    @PankajGajjar-qv2ys 7 місяців тому +8

    ખુબજ સરસ જીવન જીવવાની પ્રેરણા અમને મલી . દિલ થી તમારો આભાર વ્યક્ત કરું છું.

  • @yogendrachauhan7518
    @yogendrachauhan7518 7 місяців тому +1

    Very good information.😊

  • @yusufderaiya811
    @yusufderaiya811 7 місяців тому +4

    આજની ફાસ્ટ લાઈફ સ્ટાઈલ મા અમૂલ્ય જીવન ને જીવવાની સમજણ સારી રજુવાત, આભાર

  • @BhalkaStudiosantvani
    @BhalkaStudiosantvani 8 місяців тому +8

    બને ત્યાં સુધી ધર્મ ના રસ્તે રેવું.. સત્ય નીતિ અને સેવા ની સાથે દાન કરી પુણ્ય કમાવવું.. ગુરુ.. સદગુરુ અને પરમ ગુરુ ના વચનો પાળવા.. ઈશ્વર નુ ધ્યાન ધરવું.

  • @Dinesh-j7e
    @Dinesh-j7e 7 місяців тому +2

    સાહેબ ❤ખૂબ સરસ માહિતી માટે ધન્યવાદ

  • @sarojpatel4737
    @sarojpatel4737 7 місяців тому +2

    ખુબ જ સરસ સ્ટોરી છે જય શ્રી કૃષ્ણ

  • @BaradVikramsinh-wl9ub
    @BaradVikramsinh-wl9ub 8 місяців тому +20

    જમ્યા પછી એક કલાક પાણી પીવું જોઈએ નહીં જય માતાજી વિક્રમસિંહ કુંડેલ

  • @JawaharDoshi-pn2fk
    @JawaharDoshi-pn2fk 8 місяців тому +15

    Very good vidio.Man nne gamati pravruti 1 hour jarur karo.Always be positive thinking. I am from Rajkot. Jawahar Doshi.Age 66 years.

  • @gautamrathod8079
    @gautamrathod8079 8 місяців тому +17

    જય માં ચામુંડા
    અઠવાડિયા માં એક દિવસ ઉપવાસ કરો
    અમદાવાદ સાયન્સ સિટી

  • @SangeetaGosai
    @SangeetaGosai 8 місяців тому +25

    વહેલો ઉઠે વીર બળ બુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર

  • @sarlavithlani9269
    @sarlavithlani9269 8 місяців тому +3

    🌹👌👌🌷 જય શ્રી કૃષ્ણ 🙏 અરે વાહ બહૂજ સરસ વીડિયો છે

  • @arvindbhaitrivedi5282
    @arvindbhaitrivedi5282 8 місяців тому +4

    Mahuva Bhadrod
    Very Nice Information for Healthy Life..... Thankyou🙏🙏

  • @vallabhdasranipa4885
    @vallabhdasranipa4885 8 місяців тому +7

    Very good 💯Right ✅👍👍👍

  • @BaradVikramsinh-wl9ub
    @BaradVikramsinh-wl9ub 8 місяців тому +4

    ખૂબ જ સરસ વિડીયો ધન્યવાદ.

  • @bhupendra3377
    @bhupendra3377 8 місяців тому +6

    સામેત્રા તા.જી.મહેસાણા ખૂબ સરસ જય દ્વારકાધીશ

  • @HashmukhThakor-nn5zc
    @HashmukhThakor-nn5zc 8 місяців тому +12

    ખૂબ સરસ જાણવા મળ્યુ આપને ખૂબ ખૂબ અભિનંદન.
    હરિ ૐ

  • @narendrapatel8640
    @narendrapatel8640 7 місяців тому +2

    Khub j upyogi mahiti.
    Jay shree krushna

  • @chavdaashvin916
    @chavdaashvin916 8 місяців тому +6

    ખૂબ સરસ મજાની માહિતી મળી છે

  • @official_darbar_786
    @official_darbar_786 8 місяців тому +9

    ખુબ સરસ માહિતી આપ્યા બદલ આભાર ધન્યવાદ

  • @jayprakashbhatt982
    @jayprakashbhatt982 8 місяців тому +4

    Thanks for your nice tips for better health.. Jay Bhole

  • @BhupatbhaiTrivedi
    @BhupatbhaiTrivedi 7 місяців тому +1

    સરસ મજાની માહિતી માટે આભાર સાથે જયશ્રી રામ

  • @chhaganbhaisakaria7315
    @chhaganbhaisakaria7315 8 місяців тому +2

    Khub saras thank you surat

  • @bhaudiprathod3774
    @bhaudiprathod3774 7 місяців тому +5

    દરરોજ સવારે ઉઠીને અને રાત્રે સુતી વખતે મનગમતુ ગીત સંગીત સાંભળો , ગીત સંગીત સાંભળવાથી તન - મન તંદુરસ્ત રહે છે....

  • @manjulaparikh9190
    @manjulaparikh9190 8 місяців тому +1

    ખૂબ સરસ.. ખૂબ આનંદ થયો..
    નાની મોટી દરેક વ્યક્તિ સવારથી સાંજ સુધી ફક્ત અને ફક્ત કુદરતી રીતે જીવન જીવેતો સો વર્ષ થી પણ વધારે જીવી શકે..
    જયંત પરીખ.. અમદાવાદ

  • @vinodbhairathod4458
    @vinodbhairathod4458 7 місяців тому +1

    Video best chhe. Himatnagar

  • @khalikshaikh6401
    @khalikshaikh6401 8 місяців тому +2

    બહુજ સુંદર ર્ટીપ છે

  • @bababhaimansuri1135
    @bababhaimansuri1135 7 місяців тому +1

    ખુબજ સારા ઉપાયો. મહેસાણા

  • @patelravjibhai170
    @patelravjibhai170 7 місяців тому +1

    આવી માહિતી આપતા બદલ ખુબ ખુબ આભાર આપનો થરાદ તાલુકાના નારોલી ગામ

  • @jayantilaltank1267
    @jayantilaltank1267 8 місяців тому +14

    વિડીયો બહું સરસછેજય શ્રી કૃષ્ણ શરણં મમા જગન્નાથ કીજેહો દ્વારીકાવળાનીજેહો રાઘે રાઘે રાઘે રાઘે રાઘે ઓમનઃમભગવતીવાસુદેવાયનઃમ જયતુલસીમાતા 🌹🙏🙏🌹🌹🙏🙏🌹

  • @vinodbhaidesai4835
    @vinodbhaidesai4835 5 місяців тому +2

    દરરોજ સવારે વહેલા ઉઠી એકથી દોઢ કલાક પ્રાણાયામ, યોગાસનો અવશ્ય કરવા.

  • @kussumsuper5013
    @kussumsuper5013 7 місяців тому +1

    Very nice video 👏👏🙏🏻

  • @pandyabharatbhai7046
    @pandyabharatbhai7046 8 місяців тому +3

    ખુબ ખુબ સરસ છે

  • @Janviparmar-s7x
    @Janviparmar-s7x 8 місяців тому +2

    Bav saras જાણવા મળ્યું Jay mataji

  • @sureshkharadi5989
    @sureshkharadi5989 8 місяців тому +2

    Khub khub thanyvad

  • @अनिरुध्धसींहजडेजा

    भावनगर ऐ पीजडेजा आभार सुंदर छे

  • @bhagwanzezariya3556
    @bhagwanzezariya3556 8 місяців тому +13

    ભગવાન એક છે, તે આત્મા ના પિતા શિવ છે, દેહધારી દેવી - દેવતા 33 કરોડ છે, ઓમ શાંતિ
    ગામ =વડોદ, નામ, Bhagwanbhai

    • @jaydixit5264
      @jaydixit5264 8 місяців тому +1

      32 koti chhe. Jay shree krishna 🙏

    • @narendrasinhzala8386
      @narendrasinhzala8386 5 місяців тому

      ૩૩ કોટી દેવતા હોય છે

    • @narendrasinhzala8386
      @narendrasinhzala8386 5 місяців тому

      ૩૨ લક્ષણ હોય છે ૩૩ કોટી દેવતા હોય છે ​@@jaydixit5264

  • @bhagvandada5188
    @bhagvandada5188 8 місяців тому +4

    વહેલા ‌સુવે વહેલા જાગે બલ બુદ્ધિ અને ધન વધે સુખમાં રહે શરીર જય યોગેશ્વર ખોખાણી ભગવાન ભાઇ માનગઢ

  • @kamdarmanoramma1650
    @kamdarmanoramma1650 8 місяців тому +3

    VERY GOOD MESSAGE THANKS JAYJINENADR 🙏🌹👏👌👌👌😍❤️

  • @jayantilalpatel8766
    @jayantilalpatel8766 3 місяці тому

    Very good message for us, jayantilal,v ,patel,kadi,distic,mehsana

  • @dbshah7408
    @dbshah7408 8 місяців тому +2

    ખૂબ સરસ માહિતી આપી.આભાર.
    અમદાવાદ થી જોવું છું.

  • @shobhnabenpatel6309
    @shobhnabenpatel6309 8 місяців тому +2

    Radhay Radhay Kenya the chu saras video

  • @rameshdamor1124
    @rameshdamor1124 8 місяців тому +3

    સરસ વિડિયો છે ગુરૂજી ❤

  • @nareshkawarsinghaninaresh9437
    @nareshkawarsinghaninaresh9437 7 місяців тому +2

    👍 good

  • @swatidesai9240
    @swatidesai9240 8 місяців тому +2

    વિડિયો સરસ છે જય ગુરુદેવ હું બેન્ગલોર થી જોઉ છું

  • @p.mpatel8419
    @p.mpatel8419 7 місяців тому +3

    હસવાની કળાથી પણ આયુષ્યમાં વધારો થશે હસતાં રહેવો.

  • @mangalprasadmodi7716
    @mangalprasadmodi7716 8 місяців тому +2

    Khub j upyogi video. M k Raj Kapoor, Ahmedabad

  • @manibhaikhant1214
    @manibhaikhant1214 8 місяців тому +2

    સારા આરોગ્ય માટે ઉપયોગી સરસ માહિતી છે

    • @JasuParmar-vx6he
      @JasuParmar-vx6he 8 місяців тому

      Sara Arogya Mati Wiki Saraswati Mumbai Jay Shri Krishna

  • @nayanabensolanki6467
    @nayanabensolanki6467 6 місяців тому +1

    niyamit prayam karvu joiye😊

  • @ZALARavubha-hv7js
    @ZALARavubha-hv7js 4 місяці тому

    Khub saras

  • @vasantkumarzala6322
    @vasantkumarzala6322 8 місяців тому +2

    Jai shree krishan,❤️❤️🌹🌹🙏💓આવિડીઓસરસ હતો,જય માતાજી❤️❤️🌹🌹🙏🙏

  • @ALPESHBHAIKAPATEL
    @ALPESHBHAIKAPATEL 8 місяців тому +1

    છેલ્લું ભગવાન માં જ મન અને ચિત્ત. બુદ્ધિ રાખી કર્મ કરતા રહેવું અને શ્રવણ. કીર્તન .. સ્મરણ કરવાથી બધીજ સમસ્યા ભાગી જશે

  • @indiraprajapati6077
    @indiraprajapati6077 8 місяців тому +2

    જયશ્રી કૃષ્ણ વડોદરા

  • @kanubhimani6627
    @kanubhimani6627 4 місяці тому

    Helpful video. Mumbai

  • @devendraraval7745
    @devendraraval7745 8 місяців тому +2

    Har Har Mahadev

  • @mehtarita5009
    @mehtarita5009 7 місяців тому +2

    આવી ઉપયોગી માહિતી આપતા રહેશો 🙏

  • @punabhaivekariya8765
    @punabhaivekariya8765 6 місяців тому

    સારી માહીતી ધન્યવાદ

  • @KokilabenGosai
    @KokilabenGosai 8 місяців тому +3

    Jay swaminarayn

  • @axitbhuva7818
    @axitbhuva7818 6 місяців тому

    ખુબ જ સરસ આરોગ્ય લક્ષી માહિતી...
    સાચુ સુખ તે જાતે નર્યા.. પરબ વાવડી જિ જુનાગઢ,
    ૐ નમઃ શિવાય

  • @vishnubhaipatel7543
    @vishnubhaipatel7543 8 місяців тому +2

    ખુબ સરસ .વિષ્ણુભાઈ.પાટણ

  • @iqbalmahesania4683
    @iqbalmahesania4683 8 місяців тому +2

    Thanks you so much Sir

  • @deenabhatt1145
    @deenabhatt1145 8 місяців тому +1

    ખુબજ સરસ

  • @avnijoshi8086
    @avnijoshi8086 8 місяців тому +1

    Supar Thankyou

  • @legendarygamers4733
    @legendarygamers4733 8 місяців тому +1

    बहुत खूब

  • @pradyumnapathak6205
    @pradyumnapathak6205 8 місяців тому +3

    Positive thinking and positive attitude increase mental level.

  • @sumitrapatel1768
    @sumitrapatel1768 8 місяців тому +1

    સરસ salha api che gsm surat ❤🌹🙏🌹

  • @sangitapanchal8172
    @sangitapanchal8172 8 місяців тому +1

    Saras good 👌👏👏👍😊

  • @Venus_Movie694
    @Venus_Movie694 7 місяців тому +1

    Mann thi khush rahevu

  • @ashakapadia5719
    @ashakapadia5719 7 місяців тому +1

    I am watching from Mumbai

  • @sureshkharadi5989
    @sureshkharadi5989 8 місяців тому +2

    Radhe Radhe

  • @jahangiransari5080
    @jahangiransari5080 7 місяців тому

    Good information and do that from Jamnagar

  • @ishvartamboli6419
    @ishvartamboli6419 5 місяців тому

    Satya hakikat ❤

  • @JagamalParmar-n4y
    @JagamalParmar-n4y 2 місяці тому

    ધન્યવાદ ❤

  • @shashikantraval9245
    @shashikantraval9245 5 місяців тому

    Good. Like.

  • @zainulkadri3829
    @zainulkadri3829 8 місяців тому +1

    Werry Good speech

  • @BhaskarbhaiSadhu-xz2jr
    @BhaskarbhaiSadhu-xz2jr 6 місяців тому

    તમે બધાના મેસેજ જુઓ છો ધન્યવાદ

  • @rumanavadgama284
    @rumanavadgama284 18 днів тому

    😮❤saras

  • @SureshKapadiya-vn2ok
    @SureshKapadiya-vn2ok 7 місяців тому

    This video is good for every family thanks for your good video 7:58

  • @nareshmahida2515
    @nareshmahida2515 7 місяців тому +1

    Gam bhadran. Taluko borsad Jillo Anand. Sir. Bahu Saras

  • @masukjethi1818
    @masukjethi1818 8 місяців тому +1

    ❤ very nice ❤❤❤❤

  • @mohmadsaliimtinwala5988
    @mohmadsaliimtinwala5988 7 місяців тому

    ,આભાર, સરસ, પોઝીટીવ થીકીઞ

  • @pravainbhaibaraiyap.l.bara1765
    @pravainbhaibaraiyap.l.bara1765 5 місяців тому

    ભાવનગરના તળાજા તાલુકાના સખવદર થી બહુ જ સરસ છે. થેંક યુ.

  • @jaypaldabhi491
    @jaypaldabhi491 8 місяців тому +2

    જય માતાજી સીતારામ જય

  • @jayendragoswami4894
    @jayendragoswami4894 8 місяців тому +1

    ખુબ ખુબ આભાર

  • @pragnajariwala3207
    @pragnajariwala3207 8 місяців тому

    Sundar mahiti 😊

  • @ChetanJoshi-gt2rd
    @ChetanJoshi-gt2rd 8 місяців тому +11

    રાત્રે સૂતીવખતે મોબાઈલ મસ્તકથી બને એટલો દૂર રાખો. હરિહર.

  • @tulshimoradiya2324
    @tulshimoradiya2324 8 місяців тому

    ખુબજ સરસ.તુલસીભાઈ સુરત.

  • @ishvartamboli6419
    @ishvartamboli6419 5 місяців тому

    ❤om namah civay vandana namashkar sashtangh pranam

  • @ChauhanPriyank-e2p
    @ChauhanPriyank-e2p 5 місяців тому +1

    સવારે 4 વાગ્યે ફ્રેશ થઈને દીવાબત્તી કર્યા પછી પૂર્વ દિશા તરફ મુખ રાખી શુદ્ધ આસન પર બેસી સાંત મને ધ્યાન કરવાથી સંપૂર્ણ જીવન સફળ થઈ જાય છે

  • @SaifBayad-hl5co
    @SaifBayad-hl5co 7 місяців тому +1

    Mashallah

  • @manishavala559
    @manishavala559 7 місяців тому

    Mumbai
    Jai shri Krishna🙏🏼❤❤❤

  • @SevantiPatel-id2wu
    @SevantiPatel-id2wu 8 місяців тому +3

    Ratre jamya bad 100 pagala avasaya chalavu joiae.jamya pachhi kayare sanna na karavu joiae.🙏🙏🌷

    • @pravinbhairamanandi7035
      @pravinbhairamanandi7035 8 місяців тому

      જમ્યા ના કેટલા સમય પછી ચાલવું ભાઈ ?

  • @Devangi5788
    @Devangi5788 8 місяців тому

    Jai shree Krishna 🙏🏻
    Dhanyavad🙏🏻

  • @abdealikhargonwala7119
    @abdealikhargonwala7119 7 місяців тому

    Ghanu saras che thanks indore

  • @taniyadamani5692
    @taniyadamani5692 8 місяців тому

    તમારો.વીડીયો.ખુબજ.સારોછે.આછાછેકે.આવાસારા.વીડીયાઅમારાસુધી.પોચાડો...આભાર

    • @UmeshParmar-t9c
      @UmeshParmar-t9c 8 місяців тому

      ખુબસરસવીઙીયોબધાનેપહોચાઙે

  • @RaviPatel-yu1rk
    @RaviPatel-yu1rk 8 місяців тому +2

    Saras mahoti mali

  • @hitikapatel6922
    @hitikapatel6922 7 місяців тому +1

    Jay meldi maa khub sarash ame daman thi shabhru.chu

  • @vasanirameshbhai5700
    @vasanirameshbhai5700 8 місяців тому +1

    જય શ્રીરામ જયશ્રીકૃષ્ણજયશ્રીમાતાજી હરહરમહાદેવ ૐનમઃશિવાય

  • @rrd0911
    @rrd0911 7 місяців тому +1

    👌👌

  • @YasminPatel-ku5gf
    @YasminPatel-ku5gf 8 місяців тому

    Very nice and good 😊🎉🎉🎉🎉😊

  • @ravalsanjay5639
    @ravalsanjay5639 7 місяців тому +1

    Jay shree Krishna radhe radhe