Це відео не доступне.
Перепрошуємо.

Priyanka Kher Garba - ગરબો Garbo | Non Stop Garba | Gujarati Garba ગરબા | Navratri Special 2023

Поділитися
Вставка
  • Опубліковано 18 сер 2024
  • Priyanka Kher Garba - ગરબો | Non Stop Garba | Gujarati Garba ગરબા | Navratri Special 2023 આ નવરાત્રી માં ધૂમ મચાવશે અમારું non stop gujarati garba album "ગરબો" By Priyanka Kher. Below are tran tali gujarati garba songs in this album. આશા રાખું કે આ "ગરબો" માત્ર ગુજરાત નઈ પણ આખી દુનિયામાં ગુંજે અને જ્યાં જ્યાં પણ આ ગરબા વાગે ત્યાં અંતરના નાદથી ગવાયેલા આ ગરબા સુણી માં અંબા ભવાની એમના તમામ શક્તિ સ્વરૂપો સાથે ગરબે રમવા આવે બાપ !! ગરબે રમવા આવે!! Ae Haalo Garbe Ghumva!!
    Garba Songs List :
    1. Chalo Saiyar Jaiye 00:00
    2. Chhand - Vagya Chhe Daak 00:41
    3. Kum Kum Kera Pagle Maadi 02:09
    4. Jay Jay Aarasur Ni Rani 04:51
    5. Sachi Re Mari Sat Re Bhavani Ma 08:20
    6. Mune Ekli Jaani Ne 11:13
    7. Kalo Bhammariyalo Jamo 13:37
    8. Ala Lila Vasaliya 16:01
    9. Mithe Ras Se Bharyo Re Radha Rani 18:33
    10. Sathiya Puravo Dware 20:36
    11. Ek Lal Darvaje Tambu Taniya Relol 23:25
    12. Khodiyar Maa 26:09
    13. Haiye Rakhi Hom Mare 27:28
    14. Mathura Ma Vagi Morli 29:14
    15. Laving Keri Lakadiye 31:19
    16. Ram Lakhman Be Bandhav 32:23
    17. Chalkatu Aave Bedlu 33:17
    18. Zini Zini Moraliyu Vage Che 34:30
    19. Nagar Nandji Na Lal 36:11
    20. Banna Re Baga me Jhula Dalya 38:33
    21. Mira Mahel Thi Utarya 39:38
    22. Fagan Foramto Aayo 42:12
    23. Achyutam Keshavam Krishna Damodaram 44:42
    24. Vitthal Vitthal Vitthala Hari Om Vitthala 46:36
    25. Chakardi Bhamardi Mare Gher Jaji Re Bhavani Ma 49:09
    26. Khel Khel Re Bhavani Maa 50:57
    27. Rangtali Rangtali 52:31
    28. Ghor Andhari Re 53:36
    “ ગરબો ” GARBO Credits:
    Singer : Priyanka Kher
    Lyrics : Traditional, Shri Nayanesh Jani, Priyanka Kher Piyali
    Composition : Traditional, Shri Nayanesh Jani
    Music Arrangements : Alpesh Panchal
    Recording Studio : Keshar Music Lab
    Keys : Jasu Thakor
    Vhala Dholida : Nirmal, Atul, Nikul, Chirag
    Roto : Atul Nirmal
    Dholak : Atul Nirmal
    Flute & Shehnai : D K Chauhan
    Violin : Mahesh Vaghela
    Banjo : Rajni Barot
    Pad : Darshan Joshi
    Side Rhythm : Jayesh Parmar
    Bass : Darshan Joshi, Vishal Kherpura
    Guitars : Sanket Khandekar
    Mixing & Mastering : Rakesh Munjariya Shine Wav Studio
    Producer : Priyanka Kher Productions
    Production House : No Budget Films
    Director : Ankit Sakhiya
    Director of Photography : Shubham Gajjar
    Executive Producer : Ajay Balavant Padariya
    Additional DOP : Meet Patel
    Assistant Camera : Purv Sheth
    2nd AC : Uday Gajjar
    Assistant Director : Krutish Vaishnav
    Art Director : Ajay Balavant Padariya
    Editing : KrushAnsh Vaja
    Garba Group : Aarambh Garba Class
    Featuring Musicians : Darshan Joshi, Sidhdharaj Thakor, Shailesh Thakor, Jayesh Gandhi, Vishal Kherpura, Pintu Vaghela, Gaurav Shrimali, Sameer Raval
    Featuring Garba Artists : Apeksha Pancholi, Kriya Shah, Nishin Shershiya, Monika Dixit, Hitanshi Shah
    Make up & Hair : Jayati Shukla
    Styled By : Urvashi Devani
    Outfits : Vastra By Harshil, Anita Kher Designs
    Jewel : Anant Designs By Monika Patel
    Location : The Vintage Village Restaurant, Nikol Ahmedabad
    Well Wisher : Rameshwar Developers
    Special Thanks : Shri Nayanesh Jani, Shri Atul Purohit, Achal Mehta, Malhar Jaani
    Garbo Project Supported By : Lalit Dave, Parth Thakar, Kuldip Kher Prime Packaging, Urvashi Devani, Mukund Vanecha Swara Packaging
    Audio Distribution By : Jazz Music & Studio
    Listen GARBO BY Priyanka Kher on
    Spotify : open.spotify.c...
    Gaana : gaana.com/arti...
    Wynk : wynk.in/music/...
    iTunes : / priyanka-kher
    JioSaavn : www.jiosaavn.c...
    Hungama : www.hungama.co...
    Amazon mp3 : music.amazon.c...
    Follow Priyanka Kher On
    Instagram: / priyankakhermusic
    Facebook: / priyankakhermusic
    UA-cam: / priyankakher
    For Shows/inquiries:
    Email : pkhermusic@gmail.com
    Ph No : +91 7600067135 Kuldip Kher
    #PriyankaKher #PriyankaKherGarba #NonStopGarba #Garba #TranTaliGarba #GujaratiGarba #GarboByPriyankaKher

КОМЕНТАРІ • 831

  • @priyankakher
    @priyankakher  Рік тому +136

    આશા રાખું કે આ "ગરબો" GARBO માત્ર ગુજરાત નઈ પણ આખી દુનિયામાં ગુંજે અને જ્યાં જ્યાં પણ આ ગરબા વાગે ત્યાં અંતરના નાદથી ગવાયેલા આ ગરબા સુણી માં અંબા ભવાની એમના તમામ શક્તિ સ્વરૂપો સાથે ગરબે રમવા આવે બાપ !! ગરબે રમવા આવે!!
    Ae Haalo Garbe Ghumva!!

    • @nitinpatel1883
      @nitinpatel1883 Рік тому +7

      Millions Like Male Tevi Subhkamna ▶️♂️🌀☘️ 🍀🌸

    • @KKRAMANI
      @KKRAMANI Рік тому +1

    • @priyankakher
      @priyankakher  Рік тому +1

      @@nitinpatel1883 Khub Khub Dhanyawad!! Thava dyo SHARE!!!

    • @priyankakher
      @priyankakher  Рік тому +1

    • @savanpatel6491
      @savanpatel6491 Рік тому +1

      Ha Ben jordar chalshe 😢🎉❤ congratulations 😂❤ nice 💯

  • @dodiyasanjaybhai9137
    @dodiyasanjaybhai9137 11 місяців тому +12

    ખૂબ ખૂબ જ સરસ ગરબો છે બેન...આ ગરબો સાંભળીને મન એકદમ શાંત થઈ ગયું...તમારા અવાજ માં જાણે સાક્ષાત માં સરસ્વતી વાસ કરે છે એવું લાગે છે...તમારા આ ગરબા ને વિદેશ માં પણ નામના મળે એવી માં જગદંબા ને દિલ થી પ્રાર્થના... જય અંબે 🙏

    • @priyankakher
      @priyankakher  11 місяців тому

      Khub khub dhanyawad Sanjay bhai Maa Jagdamba ane Maa Saraswati Ne Prarthna Ke mane aavi j rite prerna aapta rahe :)

  • @Jigna-zp9kd
    @Jigna-zp9kd 11 місяців тому +15

    ખુબ જ સુંદર ગરબા સિલેકશન અને એની રજુઆત. આપ ઘણા આગળ જાવ એવી અંબે મા ને પ્રાર્થના. સૂર ની પકડ સાથે કોકિલ કંઠ!

  • @sunilyogijamtha4648
    @sunilyogijamtha4648 Рік тому +6

    Congratulations 🎉...Priynka kher aend....ridham..folk music star grup

  • @dhavalagravatvlogs
    @dhavalagravatvlogs 11 місяців тому +6

    વાહ બેન ખુબ જ સરસ ❤🥰
    🌷🌼 જય માતાજી 🌼🌷
    ખુબ ખુબ આગળ વધો એવી શુભકામના 😊

    • @priyankakher
      @priyankakher  11 місяців тому +1

      Jay Jay Mataji ♥️🤗 Thank you Bhai 🌸🎶

  • @parthhala2419
    @parthhala2419 Рік тому +4

    ખુબ ખુબ અભિનંદન
    ખુબ સરસ ગરબો છે.
    જે પ્રમાણે ગરબા ની રાહ જોવી પડી અને જે પ્રમાણે ગરબો સાભળવા ઉત્સાહ હતો તેના કરતા પણ વધારે સરસ ગરબો છે.અને આ ગરબા મા બીજા ગરબા કરતા ધણા બધા અલગ ગરબા સાંભળવા મળ્યા.
    તમારા ગરબા મને તમારી જે સરુવાત છે.તે વધારે ગમી કેમ કે ધણા કલાકારો એ ગરબા ગાયા છે.પણ તેના કરતા તમે અલગ સરુવાત કરી છે. અને આ ગરબો ખરેખર બધા લોકો એ સાંભળવો જોઈએ.
    લોકો કહે કે ના કહે પણ હું માનું શું કે ગરબા કવીન માં એક નવું નામ લખાયુ
    ખુબ ખુબ અભિનંદન અને ખુબ સરસ ગરબો છે
    જય ઝાલાવાડ 🙏
    જય જય ગરવી ગુજરાત 🙏🙏

    • @priyankakher
      @priyankakher  Рік тому

      ખુબ ખુબ આભાર પાર્થ કે તમે ઘણી હોંશ થી "ગરબો" માણ્યો. ખુબ ઝીણવટથી સાંભળ્યો અને તમને ખુબ ગમ્યો એનાથી વધારે રૂડું શું હોય!! Also, Thank you for lovely title.
      માઁ જગદંબા ને પ્રાર્થના ગરબા થકી એમના માટે તમને અપાર પ્રેમ જાગે :) Jay Ambe #Gratitude

  • @GirishVed-wk2sx
    @GirishVed-wk2sx 11 місяців тому +8

    Best performance by all.
    Beautifully designed & picturised
    Garba. Beta, Aagad wadhta raho,
    Kaynat, Mataji tamari jode che.
    ~ જય ગુરૂદેવ. ~ જય માતાજી. 🙏

    • @priyankakher
      @priyankakher  11 місяців тому +1

      Jay Mataji 🔱🌸🙏🏻 Khub khub dhanyawad!! yes its best team work 🫶🏻♥️ Jay ambe

  • @user-ys8pn4tv7r
    @user-ys8pn4tv7r 3 місяці тому +2

    ખૂબ ખૂબ જ સરસ ગરબો છે બેન...આ ગરબો સાંભળીને મન એકદમ શાંત થઈ ગયું.. બ જ સુંદર ગરબા સિલેકશન અને એની રજુઆત. આપ ઘણા આગળ જાવ એવી અંબે મા ને પ્રાર્થના . તમારા આ ગરબા ને વિદેશ માં પણ નામના મળે એવી માં જગદંબા ને દિલ થી પ્રાર્થના... જય અંબે

  • @NatubhaiKherPachchham
    @NatubhaiKherPachchham 11 місяців тому +5

    ખુબ આગળ વધો
    ખુબ પ્રગતિ કરો
    માં અંબે ના આશીર્વાદ છે તારી સાથે

    • @priyankakher
      @priyankakher  11 місяців тому +1

      🌸🙏🏻🙏🏻🙏🏻

  • @ravechi_studio.
    @ravechi_studio. Рік тому +6

    હું પણ દ્વારકાધીશને પ્રાથના કરું કે આ ગરબો આખી દુનિયા માં ઘૂમે અને ગુજરાતી સોંગ બોલિવૂડ ને પણ ટક્કર આપે એવી અંબા માં ને પ્રાથના કરું છું.
    જય શ્રી કૃષ્ણ
    જય અંબે માં
    જય રવેચી માં

    • @priyankakher
      @priyankakher  Рік тому +1

      Jay Jay Maari Jagdamba. જય દ્વારિકાધીશ Khub Khub Abhar Bhai!! Maa Ravechi Na Charano ma Prarthna. ચોક્કસ ગુંજશે જોજો

    • @ravechi_studio.
      @ravechi_studio. 11 місяців тому +1

      @@priyankakher Thanks sister'🙏🏻🙏🏻

    • @ravechi_studio.
      @ravechi_studio. 11 місяців тому +2

      @@priyankakher હું પણ સોંગ વ્રાઇટર છું. બેન પણ હજી રસ્તો મળતો નથી, કે શું કરવું ? પણ મને એવી આશા છે, કે દ્વારકાધીશ એક દિવસ ચોક્કસ રસ્તો બતાવશે.

    • @priyankakher
      @priyankakher  11 місяців тому

      Chokkas moklo geeto aa number par +91 7600067135 (Kuldip Kher)@@ravechi_studio.

    • @priyankakher
      @priyankakher  11 місяців тому

      Dwarikadhish ni ichchha hashe shabdo gamshe to chokkas kam karshu sathe JSK!! @@ravechi_studio.

  • @pankur57
    @pankur57 11 місяців тому +11

    આ પ્રફોમ્સ માટે શબ્દો પણ ઓછા પડે. આશા છે કે બીજો પણ આવોજ સુંદર આલ્બમ આવે. ' પ્રિયંકા નો હુંકાર ' નામ થી આલ્બમ આવશે જ એવી આશા 😊.

  • @LDS_SAKARIYA
    @LDS_SAKARIYA 10 місяців тому +4

    ખુબ ખુબ સુંદર અવાજ છે તમારો 7 દિવસ થી આજ ગરબા સાંભળુ છુ 👌👌👌👌👌

  • @atlosgamer6799
    @atlosgamer6799 11 місяців тому +4

    બહુ જ સરસ છે ગરબા વારંવાર સાભંળા કરી એ એમ લાગે છે 👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @priyankakher
      @priyankakher  11 місяців тому

      Thank you :) Sambhlo loop par tyare :)

  • @er.executive8882
    @er.executive8882 11 місяців тому +4

    માં આધ્યશક્તિ મારા કુળદેવી છે. માં આધ્યશક્તિ ના આશ્રિવાદ આપના પર બન્યા રહે...🙏🙏

    • @priyankakher
      @priyankakher  11 місяців тому

      Khub Khub Dhanyawad bhai :) Jay MAtaji :)

  • @kajaljadav8168
    @kajaljadav8168 Рік тому +4

    Tamaro voice bav j Sars che ...bav Sars non-stop garbo che ... congratulations diiii 🎊 ... superb 👌... tamaro garbo bav mast che ... tamaru bija song pn bav j Sars che ... 🤗

    • @priyankakher
      @priyankakher  Рік тому

      Thank you Kajal!! Sambhlo Loop upar have Garbo tamtamare!!

  • @SamarthKunj.1994
    @SamarthKunj.1994 11 місяців тому +8

    સૂર, તાલ અને શબ્દ નો અનેરો સંગમ એટલે “ગરબો“. મજબૂત આલ્બમ લાવ્યા છો બેન. તમારા અવાજ માં મને આપણાપણું નો અહેસાસ થાય છે. જય ખોડિયાર જય અંબા મા.

    • @priyankakher
      @priyankakher  11 місяців тому +1

      Jay Ambe Jay Khodiyar 🔥🔥 Som Thank you very very much. Aamaj Garbo ne prem aapta raho. Gunjavo Gagan ma 🎶🎶

  • @rathodsiddharajsinh9010
    @rathodsiddharajsinh9010 Рік тому +9

    ખૂબ જ સુંદર છે. તમે આવા નવા નવા ગરબા નું સર્જન કરતા રહો એવી અમારી ભગવાન ને પ્રાર્થના.🎉❤

  • @VivekBhatt
    @VivekBhatt 8 місяців тому +5

    This was really good! Very well executed and you added grace to the performance. The rhythms definitely had interesting patterns and kept me wanting to hear more! I liked the Banjo instrument - added that 'flavour', and the Bass drum was on another level! My best wishes to you and your future endeavours in music.

    • @priyankakher
      @priyankakher  7 місяців тому +1

      Thank you very very much :) Our next album will steal your heart stay tuned :)

    • @VivekBhatt
      @VivekBhatt 7 місяців тому

      @@priyankakher looking forward

    • @narendrapatel5059
      @narendrapatel5059 6 місяців тому

      Khub saras garba

  • @ishvargarambha831
    @ishvargarambha831 11 місяців тому +4

    Awesome performance of garba collection. Navrartri ma dhum machavshe..

    • @priyankakher
      @priyankakher  11 місяців тому

      Thank you 🌸🎶 very much🙏🏻 Jay Ambe

  • @__khushi__2_2_5
    @__khushi__2_2_5 11 місяців тому +4

    Khare khar etla mast Gaya 6 aa garba ..
    nice and lovely voice mataji tamne khub j pragati karave evi Mari prathna ❤️
    🫶😇

    • @priyankakher
      @priyankakher  11 місяців тому

      Khub Khub Dhanyawad :) Jay Mataji :)

    • @__khushi__2_2_5
      @__khushi__2_2_5 11 місяців тому

      @@priyankakher Jay mataji (god bless you dii) ❤️

  • @sharadkhakhi8598
    @sharadkhakhi8598 Рік тому +3

    Jay shree maha kali🥀🌷
    Khub sundar Garbo Ben 🌺So Beautiful voice 🍀🌺

    • @priyankakher
      @priyankakher  Рік тому

      Thank you very very much :) Jay Mahakaali Maa

  • @parulkhokhar2956
    @parulkhokhar2956 11 місяців тому +3

    Bov Bov Bov Bov j supab gaya che mataji na garba tmne mataji Bov Bov Bov Bov j aagl vdhare ne mataji tmne Bov sakti aape aevi mataji na charnoma prathna

    • @priyankakher
      @priyankakher  11 місяців тому

      Bolo Jay Ambe :) Thank you very very much for blessings and love!!

  • @BHAVIN-xo1fz
    @BHAVIN-xo1fz 11 місяців тому +3

    KHUB SARAS GEET SUNG BY YOU, AEVU LAGYU JANE BUS NAVRATRI AAI J GAI, NAVRATRI VIBES ANE NAVRATRI NU ATMOSPHERE AAY GAYU👌👌

    • @priyankakher
      @priyankakher  11 місяців тому

      Bas Biju shu joiye :) Bolo Ambe Maat Ki Jay

  • @darshanamachhi4100
    @darshanamachhi4100 11 місяців тому +3

    જૂનાં અને જાણીતા ગરબા જ્યારે પણ સાંભળીએ તો મનને રોકવું મુશ્કેલ છે ગરબા રમતા, તને મન ઝુમી ઉઠે છે, ખરેખર ખૂબ સરસ ગરબા ની પસંદગી છે, અને આપનો અવાજ પણ સરસ છે.

    • @priyankakher
      @priyankakher  11 місяців тому

      Khub Khub Dhanyawad 🫶🏻❤️

  • @maitrikpatel9251
    @maitrikpatel9251 11 місяців тому +3

    Bau j mast garba nu collection che , best🙏🏻🙏🏻🙏🏻🥁🥁

    • @priyankakher
      @priyankakher  11 місяців тому

      Thank you Maitrik ❤ Bas tyare 😊 sambhlo have

  • @pashmina4358
    @pashmina4358 Рік тому +4

    गरबा समझ में नहीं आता लेकिन इस को देखने का और सुनने का मजा कुछ और है। आप सभी के लिए ढेर सारी दुआ। आप ने बेहतरीन काम किया है।

  • @hardikjadav1996
    @hardikjadav1996 11 місяців тому +3

    Khub j sarsar ben aamaj aapna garba no mahima vahav ta raho Jay mataji. Mataji tamne khub aashirvaad aape ❤❤❤

    • @priyankakher
      @priyankakher  11 місяців тому

      Jay Jay Jay Ambe ❤❤ Thank you very much 😊

  • @savanpatel6491
    @savanpatel6491 Рік тому +3

    Khub j saru gayu che Ben 🌞❤😂 congratulations Ben ❤❤

  • @jatinsutariya72
    @jatinsutariya72 11 місяців тому +4

    Supard 👌👌👌
    Best 3 taali garba 2023

    • @priyankakher
      @priyankakher  11 місяців тому +1

      Thank you 🫶🏻♥️ Glad you liked it

  • @THE_LDS_GAME
    @THE_LDS_GAME 10 місяців тому +3

    Wah aakhi duniya ma aa Garbo gunje bas tame avaj album banavta raho ❤❤❤

    • @priyankakher
      @priyankakher  10 місяців тому +1

      Chokkas :) Jay Ambe

    • @THE_LDS_GAME
      @THE_LDS_GAME 10 місяців тому +1

      ​@@priyankakherjay ambe🙏🙏🙏

  • @harshdave4696
    @harshdave4696 11 місяців тому +4

    ખૂબ જ સરસ ❤❤ દિલ ને અડી જાય તેવા ગરબા છે બેન અને તમારો અવાજ એક નંબર 👍❤️... બહુ જ સુંદર ❤

    • @priyankakher
      @priyankakher  11 місяців тому

      Khub khub dhanyavad 🌸🫶🏻 Thank you for voice compliment ♥️🔱

  • @bharatdodiyaofficial8691
    @bharatdodiyaofficial8691 11 місяців тому +6

    Wahhh ben v nice singing voice 👌 congratulations...jay mataji

    • @priyankakher
      @priyankakher  11 місяців тому

      Thank you very much bhai 🌸🙏🏻🫶🏻

  • @Anil.c1101
    @Anil.c1101 Рік тому +6

    ખુબ સરસ ગરબો છે અને તમારો અવાજ પણ બેન 🙏 જય માતાજી

  • @bahumikprajapati
    @bahumikprajapati 11 місяців тому +5

    ખૂબ જ મસ્ત...
    વખાણ કરવા માટે મારી પાસે શબ્દો જ નથી...

  • @nigampatel9412
    @nigampatel9412 8 місяців тому +3

    I search and listen many garaba albums but this one is my best album 👌👌

  • @dipikagarambha7971
    @dipikagarambha7971 11 місяців тому +2

    વાહ.... ખુબ સરસ ગરબા છે અને અવાજ અને એક્શન પણ અદભૂત છે ખુબ ખુબ અભિનંદન

    • @priyankakher
      @priyankakher  11 місяців тому

      Khub khub Aabhar 🎶🎶🫶🏻 Jay Ambe 🔱

  • @Hiteshpatel00
    @Hiteshpatel00 11 місяців тому +7

    Love this garba and your voice.😍
    Purane garbe ki yaadein tazi kardi.
    Childhood garba😊

    • @priyankakher
      @priyankakher  11 місяців тому +1

      Thank you ♥️ I am glad 🫶🏻

  • @AmitPatel-ob6bo
    @AmitPatel-ob6bo 11 місяців тому +12

    Ben aa garbo desh ane videsh ma bau nam thase ane maa ambe tamne sahay kare e j prathna ben 🙏🙏🙏🙏ambe maa tamne healthy life aape e j tamara aa bhai ni prathna che

    • @priyankakher
      @priyankakher  11 місяців тому

      Khub Khub dhanyawad Amit. Jay Jay Jay Ambe 🥰🥰🥰

    • @AmitPatel-ob6bo
      @AmitPatel-ob6bo 11 місяців тому

      @@priyankakher most welcome

  • @shivpanchal5687
    @shivpanchal5687 11 місяців тому +7

    Such a great album dii..🎉💓. I listen full of your album 🥰💥 every garba is so great dii..... Super voice di. 💥🥰👍

    • @priyankakher
      @priyankakher  11 місяців тому +1

      Thanks a lot 😊 bas moklo garba lovers ne ❤❤ Bharat na Khune khune Garbo gunjvo joie

    • @shivpanchal5687
      @shivpanchal5687 11 місяців тому

      @@priyankakher haaa 🤞

  • @KavishVani
    @KavishVani 11 місяців тому +11

    Love your voice texture and singing, Priyanka. You have actually performed each garba. Juna divas ni yaad aavi gayi jyare vadodara ma Uway na garba ramva Jata. A friend of mine suggested this album and we listened the whole album while driving from edmonton to calgary and I must say that we enjoyed! We would love to see you here someday. Best wishes.

    • @priyankakher
      @priyankakher  11 місяців тому

      Thank you very much for compliments. Keep loving and playing GARBO. It has my whole heart

  • @bhavikkareliya4157
    @bhavikkareliya4157 11 місяців тому +1

    First time aatla sara garba nu collection joyu AWESOME 👍

    • @priyankakher
      @priyankakher  11 місяців тому +1

      Thank you Bhavik. Glad tamne badha garba gamya.

  • @bestyoutuberbano2828
    @bestyoutuberbano2828 11 місяців тому +5

    🥰તમારો અવાજ ખૂબ જ Attractive છે બેન... હું પણ ગરબા singing કરું છું...
    🚩મા ભવાની તમને ખૂબ જ પ્રગતિ કરાવે...

    • @priyankakher
      @priyankakher  11 місяців тому

      Khub Khub Aabhar :) Maa Jagdamba Na Aashirwad Thi :) Best wishes to you as well

  • @sfdoctorp
    @sfdoctorp 10 місяців тому +3

    beautifully sung, and nice song selection. however, the beats make this very difficult for folks to dance to. Too many fills. A constant baseline would be necessary, as many people would not be able to keep up with all the changes. i would say though, for casual listening, this is amazing. very well done, and fusing in other songs that are not tran taali traditionally, like Banna, is wonderful.

  • @RajendrKher
    @RajendrKher 11 місяців тому +1

    ખૂબ સરસ ગરબા ખુબ અભિનંદન પાઠવું છુ રાજેન્દ્ર સિંહ ખેર

    • @priyankakher
      @priyankakher  11 місяців тому

      Khub khub aabhar. Jarur thi share karjo

  • @gohelsiddhraj5622
    @gohelsiddhraj5622 11 місяців тому +8

    Life na busy sedual ma tamara songs kyak miss karto hato specially aaj to nakki karij didhu hatu ke aaj to tamara garba sambhadva na j che. Khare khar tamara voice no koi tod nathi outstanding gajjab yaar ❤

    • @priyankakher
      @priyankakher  11 місяців тому +1

      Arey Arey!! Lots of Love. Bas Aamaj tamaro prem malto rahe. Aa Garbo to gunjshe :)

    • @gohelsiddhraj5622
      @gohelsiddhraj5622 11 місяців тому

      @@priyankakher 1000% tamne khyal ny hoy pan hu tamaro bov juno follower chu starting thi follow karu chu and insta per aapdi vaat thy ti and tamara voice no fan chu me dil thi support jya sudhi dil dhabke che ❣️❣️😀😀

    • @amitachaudhari5840
      @amitachaudhari5840 4 місяці тому

      999

  • @parulkhokhar2956
    @parulkhokhar2956 11 місяців тому +3

    Bov j supab gaya che garba

  • @engr.khalid4178
    @engr.khalid4178 8 місяців тому +2

    What a gorgeous voice love from pakistan😍😍😍

  • @gjgamer3102
    @gjgamer3102 10 місяців тому +1

    Wow brilliant I am very excited you voice continue you sing you become wold best singer Jay mataji

  • @mayankvyas9582
    @mayankvyas9582 11 місяців тому +3

    Khub sars recording ayvu nd best riddham team..

    • @priyankakher
      @priyankakher  11 місяців тому +1

      Thank you very much ♥️🙌🏻

  • @KavishVani
    @KavishVani 11 місяців тому +1

    It's now added to my car playlist.

  • @miteshjoshi5382
    @miteshjoshi5382 Рік тому +4

    મયુઝીક ને અવાજ નો સંગમ 👌👌👌👌🍫🍫🍫🍫🍫🍫

  • @rinkuderiyofficial
    @rinkuderiyofficial 11 місяців тому +1

    Wah🎼🎼🎼

  • @Aksharphysiotherapyclinic
    @Aksharphysiotherapyclinic 10 місяців тому +1

    I herd the garba of priyanka ma'am first time and i completely going to biggest fan of you

  • @TanviSenjaliya
    @TanviSenjaliya 11 місяців тому +4

    ખુબ સરસ ગરબો 😍🔥 જય માતાજી 🚩

    • @priyankakher
      @priyankakher  11 місяців тому

      Jay Mataji 🫶🏻 Thank you Tanvi 🤗

  • @smita_nikam03
    @smita_nikam03 11 місяців тому +8

    I loved this garba song ⚡🖤
    Love from MAHARASHTRA❤

    • @priyankakher
      @priyankakher  11 місяців тому +1

      Thank you Manishji ♥️Jay Ambe 🌸

  • @magankumardodgam5879
    @magankumardodgam5879 11 місяців тому +3

    Didi તમારો ગરબો યૂટ્યૂબ મા જોયો ખુબ સરસ છે તમારો આવજ pn ખુબ સરસ છે બાકી 55 મિનિટ mojj આવી ગઈ ગરબો જોવાની આવાજ ગરબા આલ્બમ બનાવતા રેજો
    અમારા તરફ થી ફુલ સપોર્ટ છે
    Best of luck 👍
    🙏

    • @priyankakher
      @priyankakher  11 місяців тому

      Thank you ❤ very much 🎉🎉 keep listening 🎉🎉

  • @rvp9748
    @rvp9748 10 місяців тому +1

    Priyanka! Jay mata ji . You are far and much talented thn Kinjal Dave and Geeta rabari. I guess you have trained classical your voice is so stable you n all the octaves. Very sweet voice…. If you wanna more fame thn you have to make more cheap type of albums or rather I would say , in cheap lifestyle… I think you got me thn you gonna be on top … beta god bless you to you and your career. … after aishwariya najumudaar , Ishan’s fave you are my favorite singer …. Mataji bless you always I will pray for your success as always. 🙏

  • @mahindrarotavetorchotila5379
    @mahindrarotavetorchotila5379 11 місяців тому +4

    khodiyar ma mateliye dhare mast song vare vare sambhalvanu man tha nice song ben khub pragati karo

    • @priyankakher
      @priyankakher  11 місяців тому +1

      Maro pan ae favorite garbo chhe. Mane gaavo pan khuba j game chhe :) Jay Khodiyaar 26:09

  • @pashmina4358
    @pashmina4358 11 місяців тому +3

    I m your regular listener. apke liye duaa karugi ☪️☪️☪️ priyanka

  • @dabhishreya
    @dabhishreya 11 місяців тому +7

    Vah ekdum mast song collection and composition 😍 amazing costumes , garba artists n musicians 🥳

    • @priyankakher
      @priyankakher  11 місяців тому +1

      Thank you Shreya. Yes the whole team has done wonderful wonderful Job 🤩 I feel super blessed to have such blessed artists around.

  • @megabenpatel1725
    @megabenpatel1725 11 місяців тому +1

    Superb didi voice🎉🎉mne pn gavano bhu shokh ce but puro n kri ski

  • @nitinpatel1883
    @nitinpatel1883 Рік тому +2

    Millions Like Male Tevi Subhkamna ▶️🌸🍀☘️🌀♂️💐

    • @priyankakher
      @priyankakher  Рік тому

      Are Are!! Bas Tamaro Prem AAmaj Male Amara Sangeet Ne!!

  • @jvpatelentertainment2482
    @jvpatelentertainment2482 11 місяців тому +3

    Maja aavi.❤❤

  • @shivamsuthar7790
    @shivamsuthar7790 11 місяців тому +3

    ખૂબ સરસ Garbo albumની શરૂઆત થઈ છે,અંતરના નાદથી નીકળેલો અવાજ પૂરા બ્રહ્માંડમાં સંભળાય એટલે નવી પ્રેરણા રચાય અને બીજા વધારે માં વધારે ગરબા પ્રસ્તુત થાય તેવી માતાજી ને પ્રાર્થના🙌🌸😍❤️🙏

    • @priyankakher
      @priyankakher  11 місяців тому +1

      Thank you very much 😊🥹♥️ Surely Jodayela rehjo bahu j badha geeto avi rahya chhe

  • @solankijitendra9580
    @solankijitendra9580 11 місяців тому +1

    Nice voice Priyanka ji nice Garbo very smudh singing jay mataji 🎉 jitendra solanki zaveri farm

  • @Harshini1841
    @Harshini1841 Рік тому +3

    Ekdm jorrr didi♥️♥️♥️🔥🔥

  • @kanjisolanki6466
    @kanjisolanki6466 11 місяців тому +1

    Nice garbo priyaka ben jordar moj padi gay💐

    • @priyankakher
      @priyankakher  11 місяців тому

      Khub khub aabhar ♥️🥺

  • @ajaythakorGulabpuraofficial
    @ajaythakorGulabpuraofficial 11 місяців тому +1

    Mara Mahadev mahakali hamesha Tamari pragati karave evi Dil thi prathna ..
    🙏🙏🙏❤️

    • @priyankakher
      @priyankakher  11 місяців тому

      bas biju shu joie bhai Har har mahadev ❤

  • @rajshah2989
    @rajshah2989 Рік тому +7

    No Words to Discribe For this Album🥳
    Just One word. Fantastic ♥️♥️
    Moj padi gai😍

  • @RAGHUGADHVI
    @RAGHUGADHVI 11 місяців тому +1

    Wah JorDar ho ❤

  • @kuldipkher8475
    @kuldipkher8475 Рік тому +2

    Saras che Ben Garbo

  • @nishitpatel6827
    @nishitpatel6827 11 місяців тому +3

    Speechless for this Garba album...No words...Super se bhi bahut upar..Mataji bless you for Success..🙏🙏🙏

    • @priyankakher
      @priyankakher  11 місяців тому

      Jay Bhavani ❤ Thank you Nishit 😊

  • @ruchirathod5116
    @ruchirathod5116 Рік тому +2

    Waah diii..❤️ kya baat hai 🎉

  • @jigishkayasth1460
    @jigishkayasth1460 11 місяців тому +3

    Superb Me'm ...keep it up and congratulations..it will be repeated play in this Navaratri.. in Gujarat and outof gujarat as well.. Best wishes ..
    Jigish kayasth

    • @priyankakher
      @priyankakher  11 місяців тому

      Thank you very much Jigish ❤❤❤😊 Tamaro prem varsavta rehjo

  • @abhikhunt4581
    @abhikhunt4581 11 місяців тому +2

    this is good but next time please added Gujarati merriage sond and some gujrati lokgit

    • @priyankakher
      @priyankakher  11 місяців тому

      saru noted :) lai avshu tamara mate

  • @Vrundavandham
    @Vrundavandham 11 місяців тому +2

    Waiting for master piece.. finally got🎉🎉🎉🎉🎉🎉

    • @priyankakher
      @priyankakher  11 місяців тому

      Thank you for appreciation :)

  • @shortvideoGujarati
    @shortvideoGujarati 11 місяців тому +4

    મોજ પડી ગઈ આ ગીત ગુજરાતમાં બૂમ પડાવ છ.🥳🥳🥳👍👍

  • @SamarthKunj.1994
    @SamarthKunj.1994 10 місяців тому

    ❤❤❤👌👌😘😘One of my favorite garbo...Haiye Rakhi Hom mare...beautifully sung.... ❤❤❤❤👌👌

  • @ravi_akholkar
    @ravi_akholkar 11 місяців тому +1

    Jay Dwarkadhish 🙏🙏🙏

  • @rakshagamit43
    @rakshagamit43 11 місяців тому +2

    ખુબ જ સરસ.. ગરબો રમવાનું મન થઈ ગયુ..

    • @priyankakher
      @priyankakher  11 місяців тому

      Thank you dear :) Aavi jav garba ramva

  • @parimalsinh_kher
    @parimalsinh_kher 11 місяців тому +3

    Good 👍 Jay mataji

  • @rush7931
    @rush7931 Рік тому +2

    Was waiting since long time.🎉

  • @allstuff8446
    @allstuff8446 5 місяців тому +2

    Good Voice and Good Soor Taal

  • @anuradhapatel9497
    @anuradhapatel9497 2 місяці тому +1

    👌👌👌

  • @Sonivlogs8274
    @Sonivlogs8274 11 місяців тому +5

    All Garba Choice Very Nice.👌🏼🙏🏻👍🇮🇳🕉️

  • @bigfilmsltd
    @bigfilmsltd 11 місяців тому +5

    Always Rocking Priyanka Kher..👍🏻 One My Fav. singer.The hard work you put into singing this is so inspirational...🎼💥🌹

    • @priyankakher
      @priyankakher  11 місяців тому

      Thank you very much for appreciating our work ♥️ Ae haalo 🙌🏻

  • @narendrapatel5059
    @narendrapatel5059 11 місяців тому +2

    Sucha great album…I listen full album congratulations 👌

  • @meetkanojiya7018
    @meetkanojiya7018 11 місяців тому +1

    Jay mataji
    Back ground music vadhare long lai lidha che mam❤

    • @priyankakher
      @priyankakher  11 місяців тому

      Jay Mataji ❤❤❤ Thank you for genuine feedback 🎉

  • @jagdishpatel5797
    @jagdishpatel5797 Рік тому +2

    Jordar congratulations

    • @priyankakher
      @priyankakher  Рік тому

      Thank you :) Khub Share Karjo ane prem aapjo amara GARBO Album Ne :)

  • @SapanBrahmbhatt17
    @SapanBrahmbhatt17 11 місяців тому +4

    ... Love ❤... RadheRadhe...

    • @priyankakher
      @priyankakher  11 місяців тому +1

      Thank you ♥️ Jay Shri Radhe

  • @gujaratweblive
    @gujaratweblive 11 місяців тому +1

    Khub j saras

    • @priyankakher
      @priyankakher  11 місяців тому

      Thank you ♥️ Bas gamyo ne ? jarur share karjo

  • @DJ_0051
    @DJ_0051 11 місяців тому +4

    This year navratri ma best garba song 🎶
    Credit: Priyanka kher
    Congratulations 🎉 and maa Amba bless you

    • @priyankakher
      @priyankakher  11 місяців тому

      Thank you very much :) As promised to my listeners this whole garba album is gift to my fam!!

  • @SUVAGIYASATISH
    @SUVAGIYASATISH 11 місяців тому +2

    Osmmm 🎉🎉 suppp

  • @JeelShihora
    @JeelShihora Рік тому +3

    Congratulations…… Amazing Non Stop Garba 😃

  • @Vik4404
    @Vik4404 Рік тому +9

    Vibrant yet soulful! Love the energy of Khelaiyas and musician friends!

    • @priyankakher
      @priyankakher  Рік тому

      Can not wait to khelaiyaa's reaction on this garba album :)

  • @asifsorathiya6501
    @asifsorathiya6501 Рік тому +2

    ⭐️⭐️⭐️⭐️⭐️⭐️⭐️⭐️⭐️Very nice performance , GOD bless you sister for bright future in the world of music⭐️⭐️⭐️⭐️⭐️⭐️⭐️

    • @priyankakher
      @priyankakher  Рік тому

      Thank you very much ❤ Asif Bhai Glad you loved it!! Tamara blessings hamesha amne malta rahe bhai 🙏🏻🫶🏻

  • @MILAN.BHARWAD.NIRMAL
    @MILAN.BHARWAD.NIRMAL 6 місяців тому +2

    🙏જય હો જય હો

  • @bharatbakraniya6935
    @bharatbakraniya6935 11 місяців тому +2

    Best garba + supar

  • @atlosgamer6799
    @atlosgamer6799 11 місяців тому +1

    A navratri ma to akhu Gujarat garabo vagadashe

    • @priyankakher
      @priyankakher  11 місяців тому

      ha moj aakhi duniya vagadshe ♥️ Gujarat to kharu j 😄😄🔱 jay ambe

  • @riddhipatel417
    @riddhipatel417 11 місяців тому +2

    😍on loop....khub j saras album che ❤❤ big fan of 🤗of you...didi...