એક અનોખો માણસ; દેશી ટારજન || સાંભળો જુબા કેસરી નાં નામે ઝેર વેચતાં બોલીવુડ નાં હીરો વિશે શું કીધું

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • એક અનોખો માણસ; દેશી ટારજન || સાંભળો જુબા કેસરી નાં નામે ઝેર વેચતાં બોલીવુડ નાં હીરો વિશે શું કીધું
    હરિયાણા ના પહેલવાન સંજય સિંહ જે ભારતમાં દેશી ટાર્જન ના નામે ઓળખાય છે એક અદભુત વ્યક્તિત્વ છે જે દરરોજ માત્ર ગાયોના ગવ્ય નું જ સેવન કરે છે. ગાય બચાવો અને ગાય માતા રાષ્ટ્રમાતા ઘોષિત કરો એવા અભિયાન સાથે જોડાયેલા દેશી ટાર્જન એક અદભુત વ્યક્તિત્વ છે. દરરોજ બે લિટર ગૌમુત્ર પીવે છે અને તેના નામે 13 જેટલા વિશ્વ રેકોર્ડ નોંધાયેલા છે એક દિવસમાં 30,000 પુશ અપ મારેલ છે.
    #mojegujarat
    #desitarzan
    #mojgujarat
    #goumata
    #deshitarzan
    #tarzan
    #mojgujrati
    #mojgujarat
    Social Media Links:
    You Tube
    / mojegujaratofficial
    Facebook
    bit.ly/Moje_Guj...
    Instagram
    bit.ly/Moje_Guj...

КОМЕНТАРІ • 1