Dear Rajput is the Rajput it doesn’t matter where he is living.I also belong to Rajasthan but the speech is very motivating.I pray to The almighty bless her for her bright future
आप कही से भी हो लेकिन आप राजपुत हो बस ये हमेशा याद रखना , हमतो ये कहेते ही की राजस्थान राजपुत हम गुजरात वालो से कई गुना बहेतर है , वहां की औरतो की मर्यादा ,लज्जा हम गौरव करते है राजस्थान की राजपुत समाज का , जय भवानी ,जय सनातन धर्म 🚩🚩🚩🚩🚩🙏🙏
मैं झारखंड प्रदेश, जिला पलामू ,गांव रामपुर से गहलोत राजपूत हूं। बहन आप का भाषण काफी प्रोत्साहित कर रहा है हमारा समाज को और हमारी समाज की स्त्रियों को सही दिशा निर्देश दे रहा है हमें खुद को पहचानना होगा दोबारा हमें एक साथ एकजुट होकर चलना हैं। Rajput Ekta mission 🙏 jindabad Karni sena 🙏 jindabad Akhil kshtariye mahasabha 🙏 jindabad
એટલે જ કેહવાય છે માં એ માં બીજા વગડાના વા.અને રાજપુત ની દિકરી શુ શુ રાજપુત તમામ દિકરી વ્હાલનો દરિયો છે બરોબર બધી માં બેન ની ઈજ્જત માન સન્માન આપો તો સમજાય ભારત માં એ માં છે બધા ની ભેદભાવ કરો છો એટલે પાકિસ્તાની ભારત ઉપર રાજ કરશે તમે એકલા જ લડો તમારા કુળ ખાનદાન માટે સમય આવે લડી લેશે જે પાકિસ્તાની સામે એ સાચી ભારત માં ની સંતાનો
ખૂબ સરસ ભારતીય સભ્યતા, સંસ્કૃતિ અને સ્વાભિમાન ને એક ટૂંકા ભાષણ માં સમાવેશ કરી મોટો સંદેશો આપ્યો છે. ધન્ય છે એ માતાપિતા જેને પૂર્વજ ના સંસ્કાર થી તમારું ઘડતર કર્યું છે.
વાહ બેનબા ખમ્મા તમને ..... ખુબજ સરસ....... આવી વાત લાખો રૂપિયા માં પણ ન મળે સાહેબ.... મુરલીધર તમને ખૂબ લાંબી આયુષ્ય આપે તેવી અભ્યર્થના સાથે.....જય માતાજી
One should respect a woman not because what she is wearing or not because of which cast she belongs but because she is woman. She is unique creation of God and not an object.
They should care about their non gujrati people and add some subtitles for god sake . Really this communal /lingual behaviour of them is very rude and disgusting . This is not expected from our own rajput commune , really this is upper level of lingual fascism !!!!!! .
@@josephstalin.2326 Our constitution gives our rights to choose or speak any language which is mention in Eight schedule of our constitution. I can't see and hear any kind of fascism in her speech. Instead I have so much respect for her that she is proudly representing her culture, her language and her confidence.
@@impriiyachauhan its not about representing a culture its about how you make a connection with those who are not same as your culture and language . I had seen many youtube videos about cooking , tourism and other cultural stuff of chennai , kerala , karnatak , andhra and other parts of south india . Where they add subtitles or mention some information about the content in english , they are also presenting their culture but they care about those who are not of their language and culture . That's why they are regarded as highly educated peoples of india and is developed than the other parts of northern eastern and western india . They take everybody with them without any discrimination . And you should be aware that there is a massive caste problem in gujrat , recently 1 year ago a labour of bihar had molested and raped a 4 year girl there so instead of handing him to court for death sentence. The sarpanch or head of village start beating poor labours and people of bihar and uttar pradesh . Forcing them to flee from there . A dalit man was killed because he had sat on the horse . So there are fascist fanatics which comes from the people of patriarchial society shown above !!!! .
ગર્વ છે મને મારા રાજપૂત સમાજ ની બહેન દિકરીઓ ઉપર.. આજ વિચાર જો સમસ્ત રાજપુત સમાજ ની બહેન દિકરીઓ ને આવિ જાય તો મારો સમાજ ક્યારેય પાછો નહીં હોય.... જય ભવાની 🚩🚩
જ્યાં સ્ત્રી જાગૃતિ કારણ ની વાત ચાલે અને ત્યાં જ કપડાં ની જ વાત થવા લાગે તો શું આ યોગ્ય છે? એના કરતાં એવું ના હોવું જોઈએ કે જિન્સ માં પણ એ પુરુષો એ સમ્માન થી રસ્તો આપી દેવો જોઈએ?
@@kingof3488 sanskar kapda par thi na aave Aa to nari nu apman karyu tame Kadka maa no ek var photo joi lejo ane pachhi vicharjo ke kapda no dosh ke apdi ankh no
wah benba wah superb badhi rajputanio ne aava vichar ni jarror 6 ane tame je kam karo 6o a koi na kari sake jarror 6 tamara jeva ni samaj ne tamne malela sanskar khub sara 6 jay mataji jay rajputana
Jay Rajputana.. Superb speech.. M from Bhavnagar and truly I agree and somewhere having same thoughts on girls wearing Paghdi nowadays.. A great initiative.. 🙏
વાહ બેનબા વાહ...ખૂબ સરસ સીધી ને સાચી વાત કરી.. સ્વાભિમાન...ગર્વ છે મને તમારાં જેવી બેનો દીકરીઓ પર...કેમકે આપના કારણે આ દેશની સંસ્કૃતિ હજુ જળવાઈ રહી છે..ને આગળ પણ જળવાઈ રહેશે.. સ્ત્રી તો શક્તિનું રૂપ....અને શક્તિ ને સશક્તિકરણ ની જરૂર નો પડે... જય અંબે..
ખૂબ સરસ બેન... ભારતીય છીએ તેનું મને ગર્વ છે. આ એ ભૂમિ છે જ્યાં રણાપ્રતાપ, શિવાજી, ઝાંસીની રાણી લક્ષ્મીબાઇએ જન્મ લીધો છે. જેમને સાબિત કર્યું છે કે પાશ્વત્વ સંસ્કૃતિ કરતા ભારતીય સંસ્કૃતિ ધણી સારી છે.. જય માતાજી..🙏🙏🙏
वाह,,, बहेन जी,,,, तमारा विचार एने कार्य ने बिर्दाववा शब्द जोईइए पण अफसोस शब्द मानस माटे छे पण जगदंबा ने बिरदाववा आपणी शू विशात । जय हो भवानी,,,,,, अच्युतम,,,,, जरूरत छे एक सनातन नी। माफ करसो हूं पण सूर्यवंशी क्षत्रिय छु। संस्कृति एने मातृ शक्ति ने जागती राख्वा जरूरी छे सनातनी एकता।
Wah ben wah khub khub ashirvad Tamara sanghthan ne , now it's time to change world , u were talked about one example of Jean's and our cultural costume it's awesome Maa is a first guru of every child And also equal to 100 teacher
*speech to bhu sari Che aapni and aapna vicharo pan Sara Che but Real life ma aavu saru jivan bahu ochu jova male che aavu Maru manvu Che dear shishtar* 🙏😀Jay Mataji
Benba tame kshatriya samaj nu garv cho ma kuldevi Tamara jeva dikriba bhagvan badha pita ne aape jay mataji bhagvan tamne sada sukhi rakhe aevi ma bhagviti ne prathna
Atyarna rajputo ane Rajputaniyo badhaj lukha6 ho bhai eto orijnal rajputo khovay gaya6 etle have abhiman na karo ho mafat nu khavanu ban karo Jay mata ji hu gandhinagar no j6u vat Karvihoyto rubru mado
રાજપૂત કે રાજપુતાણી ની અંદર શુ તાકાત છે તેના અઢળક પ્રસંગ ઇતિહાસ ની માલિકોર બોલે જ છે, આ બેન ખૂબ સારું બોલ્યા મને ખુબ આદર છે એમના માટે ને ક્ષત્રિયો માટે તો ખરો જ. પણ મારો તો અભિપ્રાય એ છે કે અત્યારે આપણે વાતો વધુ કરીયે છીએ પછી નાનું નાનું રાજકારણ પણ દરેક સમાજ માં ઘર કરી ગયું છે, હા પણ ક્ષત્રિયો માટે મને પોરહ છે એક વાત નો કે તે ગમે એવો ભરી નીંદર (બિનજાગૃતિ / નશો) માં શૂતો કેમ ના હોઈ પણ જ્યારે જયારે રાષ્ટ્ર ને કે ભોમ ને કે સમાજ ને હોત , જયારે જયારે જરૂર પડી છે તે કોઈક ને કોઈક રાજપૂત એવો પાક્યો જ છે જે નો લાભ દરેક ને મળ્યો છે, માટે આ એવી જ્ઞાતિ છે કે એને વિશે જાજુ બોલવાની કે લખવાની જરૂર જ નથી, જય માતાજી
જય માતાજી ની બેનબા આપે બહુ સરસ મૌખિક રજુઆત કરી સ્વઅભિમાન એની શુ તાકાત છે હુ બેનબા આપને વંદન કરૂ છુ દરેક મા બાપ ને ભગવાન આપના જેવીજ દિકરી બા આપે તેવી પ્રાર્થના
Me Rajasthan se hun but i love Gujarat rajput samaj.. Jai maa bhawani
Bhai Rajasthan ho ya Gujrat Ya Rajput To Rajput Hota hai 🙏💝 Cahe vo Jaha ka Bhi Ho 😊
Dear Rajput is the Rajput it doesn’t matter where he is living.I also belong to Rajasthan but the speech is very motivating.I pray to The almighty bless her for her bright future
Reality m matter to bohot krta h . Jb baat shaadi ki hoti h
आप कही से भी हो लेकिन आप राजपुत हो बस ये हमेशा याद रखना , हमतो ये कहेते ही की राजस्थान राजपुत हम गुजरात वालो से कई गुना बहेतर है , वहां की औरतो की मर्यादा ,लज्जा हम गौरव करते है राजस्थान की राजपुत समाज का , जय भवानी ,जय सनातन धर्म 🚩🚩🚩🚩🚩🙏🙏
@@pradipsinhrajput7888 No Gujarati Rajputs are different
जय राजपुताना जय मेवाड़ जय मारवाड़ बहुत जोरदार बाईसा मुझे गुजराती ठीक ठाक समझ में आती हैं आप राजपूत समाज को जगाने की कोशिश कर रही हैं।
Jai rajputana
Hats off for her...
ધન્ય છે આ બેનની સમજણને🙏
સતત આગળ વધી સમાજ તેમજ સૌનું નામ રોશન કરો એવી મા ભગવતી મોગલ પાસે પ્રાથના....🙏
मैं झारखंड प्रदेश, जिला पलामू ,गांव रामपुर से गहलोत राजपूत हूं। बहन आप का भाषण काफी प्रोत्साहित कर रहा है हमारा समाज को और हमारी समाज की स्त्रियों को सही दिशा निर्देश दे रहा है हमें खुद को पहचानना होगा दोबारा हमें एक साथ एकजुट होकर चलना हैं।
Rajput Ekta mission 🙏 jindabad
Karni sena 🙏 jindabad
Akhil kshtariye mahasabha 🙏 jindabad
એટલે જ કેહવાય છે માં એ માં બીજા વગડાના વા.અને રાજપુત ની દિકરી શુ શુ રાજપુત તમામ દિકરી વ્હાલનો દરિયો છે બરોબર બધી માં બેન ની ઈજ્જત માન સન્માન આપો તો સમજાય ભારત માં એ માં છે બધા ની ભેદભાવ કરો છો એટલે પાકિસ્તાની ભારત ઉપર રાજ કરશે તમે એકલા જ લડો તમારા કુળ ખાનદાન માટે સમય આવે લડી લેશે જે પાકિસ્તાની સામે એ સાચી ભારત માં ની સંતાનો
I am proud to be Rajput....so very nice...
Me to RAJPUT bhai
जय राजपुतानी क्षत्राणीयाँ मै एक मराठा आपको शत: शत: नमन करता हुँ
मराठा और राजपूत अलग नही है प्रभु
@@rj22param maratha o ma mota bhage Rao parivar hato je bhramin dharm padata hata.
@@comedyadda8638 brahmin zindabad
Jai maratha
@@royal-zg3nw હીંમત માં ફરહોય છે સમજોમાંરખાવોછે
I am kshatriya parmar rajput and i support her and love her speech❤️
What is she telling in her speech ?
જય માતાજી આપણા રાજપુત સમાજ નુ ગૌરવ છે દિકરીબા 👍👍👌👌
ब्रह्मचर्य पालन करने का फायदा
ब्रह्मचर्य नियम
@@virendrasinhchudasama8547 are murakh insaan
@@virendrasinhchudasama8547 😂
🙏🙏 बिहार के चितौड़गढ़ औरंगाबाद जिले के तरफ़ से सभी माताओं बहनों को कोटि-कोटि प्रणाम करता हूं 🙏🙏 जय माता दी
I am not rajput but i love this concept and love this speech
Thanks a lot .
I am rajput.....And I always respect rajputana culture
Thanks bro ❤️
Jay Mataji 🙏 .what a confidance and what a thinking power you are having. Mataji bless you. Jay Rajputana 🙏
I not rajput,but I love this speech
#dont underestimate the power of any girls
સરસ વકતવ્ય. સમાજ એટલે એકબીજાની ખેવના રાખવાની વાત બહેનશ્રી બહુ ગમી. શુભેચ્છા...
I am a kshatriya and I proud of to be it. Keep it up Ben jaimataji.
ખૂબ સરસ
ભારતીય સભ્યતા, સંસ્કૃતિ અને સ્વાભિમાન ને એક ટૂંકા ભાષણ માં સમાવેશ કરી મોટો સંદેશો આપ્યો છે. ધન્ય છે એ માતાપિતા જેને પૂર્વજ ના સંસ્કાર થી તમારું ઘડતર કર્યું છે.
He bhagavan......tame pan kaik Yog Dan aapp ....
Proud to be a JADEJA✨❤
Ela Surya na athame to Apne bhadke badi Jaye.....😆
Khub saras benba tamne ma bhavani hamesha khush rakhe ....and Jay Rajputana ⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️
Nice speech....ધન્ય છે રાજપુતાની ને......🚩🔱 जय श्री महाकाल 🔱🚩
ખુબ જ સરસ નવી પેઢી ને એક અલગ માગૅદશૅન આપવા બદલ ... 🙏🙏🚩🚩🚩
खम्मा गणी बाइसा (कीनरीबा) ।🛡️
🚩जय राजपुताना दरबार🚩
⚔️घैयँवीरसिंहजी भारतसिहंजी राठाेड ⚔️
🛡️⚔️क्षत्रिय घर्म युगै युगै⚔️🛡️
વાહ બેનબા વાહ ખૂબ જ વંદનીય શો તમે ......જય ભવાની... જય રાજપુતાના... ખૂબ સરસ.. બેનબા
Muze Gujarati samaz nhi aai fir bhi mene last tk suna aap ka confidence awesome keep it up Baisa.
Hi I Am Sunil Sisodiya
Jai mata
વાહ બેનબા બહુ સરસ જય માતાજી
જય રાજપુતાના✨⚔️🇮🇳
@O0 rajput darbar ✨🔥
Message
વાહ બેનબા
ખમ્મા તમને .....
ખુબજ સરસ.......
આવી વાત લાખો રૂપિયા માં પણ ન મળે સાહેબ....
મુરલીધર તમને ખૂબ લાંબી આયુષ્ય આપે તેવી અભ્યર્થના સાથે.....જય માતાજી
વાહ બેનબા....
ખમ્મા તમને...
ખૂબ સરસ બેનબા....
I agree
Jay Dwarkadhish
Bov mast
One should respect a woman not because what she is wearing or not because of which cast she belongs but because she is woman. She is unique creation of God and not an object.
👏👌👍🎈🇨🇦
Ryt
Right she should be understand this only
Dear mam who is oad rajput do you know about it.and gotra sisodiya
Awesome speech ❤ though I am not able to understand few words, but her confidence is just awesome
😍😍😍
Indeed ❤️ that's what i was thinking about
They should care about their non gujrati people and add some subtitles for god sake . Really this communal /lingual behaviour of them is very rude and disgusting . This is not expected from our own rajput commune , really this is upper level of lingual fascism !!!!!! .
@@josephstalin.2326 Our constitution gives our rights to choose or speak any language which is mention in Eight schedule of our constitution. I can't see and hear any kind of fascism in her speech. Instead I have so much respect for her that she is proudly representing her culture, her language and her confidence.
@@impriiyachauhan its not about representing a culture its about how you make a connection with those who are not same as your culture and language . I had seen many youtube videos about cooking , tourism and other cultural stuff of chennai , kerala , karnatak , andhra and other parts of south india . Where they add subtitles or mention some information about the content in english , they are also presenting their culture but they care about those who are not of their language and culture . That's why they are regarded as highly educated peoples of india and is developed than the other parts of northern eastern and western india . They take everybody with them without any discrimination . And you should be aware that there is a massive caste problem in gujrat , recently 1 year ago a labour of bihar had molested and raped a 4 year girl there so instead of handing him to court for death sentence. The sarpanch or head of village start beating poor labours and people of bihar and uttar pradesh . Forcing them to flee from there . A dalit man was killed because he had sat on the horse . So there are fascist fanatics which comes from the people of patriarchial society shown above !!!! .
ગર્વ છે મને મારા રાજપૂત સમાજ ની બહેન દિકરીઓ ઉપર.. આજ વિચાર જો સમસ્ત રાજપુત સમાજ ની બહેન દિકરીઓ ને આવિ જાય તો મારો સમાજ ક્યારેય પાછો નહીં હોય....
જય ભવાની 🚩🚩
જ્યાં સ્ત્રી જાગૃતિ કારણ ની વાત ચાલે અને ત્યાં જ કપડાં ની જ વાત થવા લાગે તો શું આ યોગ્ય છે?
એના કરતાં એવું ના હોવું જોઈએ કે જિન્સ માં પણ એ પુરુષો એ સમ્માન થી રસ્તો આપી દેવો જોઈએ?
@@kingof3488 sanskar kapda par thi na aave
Aa to nari nu apman karyu tame
Kadka maa no ek var photo joi lejo ane pachhi vicharjo ke kapda no dosh ke apdi ankh no
Vat culture na takat ni 6 bhai. _ baki western vada su kam aapdu culture ma aavta thaya!?? E j to takat 6 aapda culture ni
@@DHARMAINDRA જેને જવાબ અલ્વા નો હતો એને કોમેન્ટ delete કરી દીધી છે
Su vat kidhi bhai ekdum barobr
Very nice. Ben 👌👌👌👌👌👌👌👌
Jay Mataji 🙏 ખુબ જ સારા વિચારો છે તમારા... આવી જ રીતે આપણા સમાજમાં જાગૃતતા લાવતા રહો 🙏🙏🙏
Haa Rajput
Cn u explain why u wrte in Gujarati I know
wah benba wah superb badhi rajputanio ne aava vichar ni jarror 6 ane tame je kam karo 6o a koi na kari sake jarror 6 tamara jeva ni samaj ne tamne malela sanskar khub sara 6 jay mataji jay rajputana
Jay Rajputana.. Superb speech.. M from Bhavnagar and truly I agree and somewhere having same thoughts on girls wearing Paghdi nowadays.. A great initiative.. 🙏
વાહ બેન બા...
ભાઇ યો ડબ્બાઈ ને શેર કરો🙏
જય રાજપૂતના 🚩🙏
@O0 Bhai yaha pe Rajput ke samne koi nahi bol sakta patel dur dur nahi dikh te
વાહ બેનબા વાહ...ખૂબ સરસ સીધી ને સાચી વાત કરી..
સ્વાભિમાન...ગર્વ છે મને તમારાં જેવી બેનો દીકરીઓ પર...કેમકે આપના કારણે આ દેશની સંસ્કૃતિ હજુ જળવાઈ રહી છે..ને આગળ પણ જળવાઈ રહેશે..
સ્ત્રી તો શક્તિનું રૂપ....અને શક્તિ ને સશક્તિકરણ ની જરૂર નો પડે... જય અંબે..
Great my sister, I am proud my community rajput, jay hind jay bharat
ખૂબ સરસ બેન...
ભારતીય છીએ તેનું મને ગર્વ છે.
આ એ ભૂમિ છે જ્યાં રણાપ્રતાપ, શિવાજી, ઝાંસીની રાણી લક્ષ્મીબાઇએ જન્મ લીધો છે. જેમને સાબિત કર્યું છે કે પાશ્વત્વ સંસ્કૃતિ કરતા ભારતીય સંસ્કૃતિ ધણી સારી છે..
જય માતાજી..🙏🙏🙏
Aap jaisi Kshtraniya har ghar main ho to Rajput samaj ki burai karne wala koi nai milega.🙏 Apki awaz main hi apke Sanskaar Samman dikhta hain 🙏
I am not rajput,but I like this speech too much
जय वीर क्षत्राणीया, जय मां दुर्गा जय मां शक्ति जय भवानी, नारी सर्वशक्तिमान है 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
Jay Rajputana.. I am proud of you...... I'm Rajsthan Rajaput... 🙏🙏🙏🙏
khub khub saras apno rajput samaj ek bano ane agar vadho jay mataji
મારી બહેન તમારા જેવી વિચારધારા વાળી દરેક સ્ત્રી હોય ને ભારત દેશ મહાન થઈ જાય
Khub sari vat kari Bhai
@@santusingh998 🙏
Superb speech baisa hkm...... 🙏🙏🙏🙏🙏🙏🙏
વાહહ બાઈસા ખૂબ સરસ બોલ્યા વેરી નાઇસ
જય રાજપુતાના
Very nice video
😘😘😘😘😘😘😘
I proud of you benba Jay mataji rajput samaj ma tamara jeva ban dikri Ni khub j jarur 6 je aaj na samaj mate prena rupi vat kahi. Jay mataji
Khub Khub pranam benba
Mane pan aapni jem rajput samaj ma koi help Ni jarur hoy to kahejo nd aapno mobile nombre aapjo
वाह,,, बहेन जी,,,, तमारा विचार एने कार्य ने बिर्दाववा शब्द जोईइए पण अफसोस शब्द मानस माटे छे पण जगदंबा ने बिरदाववा आपणी शू विशात । जय हो भवानी,,,,,, अच्युतम,,,,, जरूरत छे एक सनातन नी। माफ करसो हूं पण सूर्यवंशी क्षत्रिय छु। संस्कृति एने मातृ शक्ति ने जागती राख्वा जरूरी छे सनातनी एकता।
નથી તેને માન વ્હાલું કે
નથી તેને અભિમાન વ્હાલું...
તે એક સ્ત્રી છે તેને એનું #SVABHiMAN વ્હાલું
ખૂબ જ સારી પહેલ...Keep it up..
Hy
Mmqmq
Very good speech of our Indian culture.
ब्रह्मचर्य क्या है
Wah ben wah khub khub ashirvad
Tamara sanghthan ne , now it's time to change world , u were talked about one example of Jean's and our cultural costume it's awesome
Maa is a first guru of every child
And also equal to 100 teacher
હા મોજ હા
જય માતાજી
કિપાલસિંહ બહાદુરસિંહ જાડેજા પરિવાર જય માતાજી. ગમા શિકારપુર. તાલુકા. ભચાઉ. જિલ્લા. કરછ
Han maru Shikarpur han
Jay mataji.gohil famly tarfathi
श्री राम का ब्रह्मचर्य vs आज का युवा
નારી માટે સારા શબ્દો નુ વર્ણન કર્યું બેનબા જય રાજપૂતાના જય માતાજી 🙏
વાહ વાહ બેન બધી દીકરીયો જો તમારા જેવી હોયને તો કોઈને સલા નોઆપવીપળે હો દીકરી મા બેન હો જોઈને તો આવી જોય હો વંદન છે બેન તમને હો 🙏🙏🙏👌👌👌🙋🙋🙋
जय माताजी 🙏
કુદીપમધુભાઈવરા કુદીપમધુભાઈવરા
👏
🙏
जय राजपुताना
जय मां भवानी
राघव(राजपूत) उत्तर प्रदेश बुलंदशहर
Very good speech maryada valo samaj Ana shivay bijo koi hato nai NE kadach thavo aahkaya chee jordar "salute"......
ખુબજ સરસ અને સુંદર અતિ ઉચ્ વિચાર શ્રેણી 🙏🏻🙏🏻💪💪
I am not rajput but I love this speech baa
Jay Mataji 🙏🏻 Jay Rajputana ⚔️🙏🏻
Jai maa Bhavani..jai Rajputana .
Aape khub saras vat kari smaj mate ..???
Jai mataji
Wahhh so nice thought benbaa ...I salute you 👍🙏
Awesome speech...
Jay Mataji 🙏
ખુબજ સરસ, સમાજ ની ઉદ્ધાર દીકરી ઓ જ કરી શકે, જ્યારે રાજપુત સમાજ ઉ ભો થશે ત્યારે દેશ અપનેઆપ વિકાસ કરસે. જય માતાજી.
*speech to bhu sari Che aapni and aapna vicharo pan Sara Che but Real life ma aavu saru jivan bahu ochu jova male che aavu Maru manvu Che dear shishtar* 🙏😀Jay Mataji
Jay mataji tame je speech aapi Tamara vicharo prgat kariya tame tamaro darm nibhavo cho te Mane charan ty ne bovaj gamiyu 🙏🙏
Jay mataji
Wonderful speech.
Jaymataji
🙏🏼👍🏻🙏🏼👍🏻🙏🏼👍🏻🙏🏼👍🏻🙏🏼👍🏻👍🏻❤️🙏🏼❤️🙏🏼👍🏻😍🥰🤗😍🥳
જય ભવાની
રાજપુત સમાજ
જયદિપ સિંહ ઝાલા ક્ષત્રિય સમાજ દ્વારા
Wah Benba Wah
Jay Mataji
Jay Rajputana
Jay Rajputaniya
🙏💐🙏💐🙏💐🙏
Benba tame kshatriya samaj nu garv cho ma kuldevi Tamara jeva dikriba bhagvan badha pita ne aape jay mataji bhagvan tamne sada sukhi rakhe aevi ma bhagviti ne prathna
Jordar speech benba supb.jay ma bhavani.jay Rajputana
Atyarna rajputo ane Rajputaniyo badhaj lukha6 ho bhai eto orijnal rajputo khovay gaya6 etle have abhiman na karo ho mafat nu khavanu ban karo Jay mata ji hu gandhinagar no j6u vat Karvihoyto rubru mado
@@HiteshParmar-vr3sr kevo cho tu pela e kene tari jat lukhi hse tare vat krvi hoy to any time aavi ja limbdi
Tmaro kevano mtlb shu che hitesh parmar tmaro nbr apo directly hu cll kru
@@divbha442 divubha aaa Hitesh parmar no kevano mtlb shu che bapu mn janavo
@@zalasanjaysinh5170 bhai aeni mane chodo ne aa pikinav khali social media ma bole su kri levu bolo baki aa j vastu aapne face 2 face bole to kai aene
Jay mataji
Khama gani baisha raj
I am alpeshbhasolanki
Stete .. doltabad (kalari stete)
ખરેખર તો આ બેન ને કરણી સેના ના મહિલા પાંખ ના અધ્યક્ષ બનવાની જરૂર છે ..પછી જુઓ ક્ષત્રિય સમાજ નો વિકાસ.....જય હિન્દ...જય માતાજી...
Lion Jadeja sachu 👍
Lion Jadeja vaat sachi vast
Sachi vaar
I m koli but its nice or awsome video so hart true line🙏👌👌👌👌👌👌👌👌
Wah benba khoob saras Jo Rajputo ni Ben ba Samji hay to pasi esh ma Rajput Sasan avi jay
Good motivation speech on Jairajputana
From Bp rajput
Jammu
હા રાજપૂત સમાજ ની દિકરીબા મસ્ત સંદેશ આપ્યે હા મારી બહેનબા
હા રાજપુત સમાજ ની દિકરીના મસ્ત સંદેશ આપ્યો હા મારી બહેનબા
સુપર હિટ વિડિયો બહેના 👌
હા મોજ હા 🙋
Jordar spich 👌👌👌jay Rajputana ⚔️
રાજપૂત કે રાજપુતાણી ની અંદર શુ તાકાત છે તેના અઢળક પ્રસંગ ઇતિહાસ ની માલિકોર બોલે જ છે, આ બેન ખૂબ સારું બોલ્યા મને ખુબ આદર છે એમના માટે ને ક્ષત્રિયો માટે તો ખરો જ. પણ મારો તો અભિપ્રાય એ છે કે અત્યારે આપણે વાતો વધુ કરીયે છીએ પછી નાનું નાનું રાજકારણ પણ દરેક સમાજ માં ઘર કરી ગયું છે, હા પણ ક્ષત્રિયો માટે મને પોરહ છે એક વાત નો કે તે ગમે એવો ભરી નીંદર (બિનજાગૃતિ / નશો) માં શૂતો કેમ ના હોઈ પણ જ્યારે જયારે રાષ્ટ્ર ને કે ભોમ ને કે સમાજ ને હોત , જયારે જયારે જરૂર પડી છે તે કોઈક ને કોઈક રાજપૂત એવો પાક્યો જ છે જે નો લાભ દરેક ને મળ્યો છે, માટે આ એવી જ્ઞાતિ છે કે એને વિશે જાજુ બોલવાની કે લખવાની જરૂર જ નથી, જય માતાજી
વાહ બેનબા...ખૂબ સરસ શબ્દો..
jiy mataji. jiy. Rajputana. 👑👉👏😍 ✍ क्षत्रीय` ~•✓ Jiy Bhavani 👌👉👑👑 R j. 27. Udaipur. City. Rajasthan. ~•✓ ~ mast Vaat kithi bthi ~•✓✓ nice. 👌👍👉👑👑😍👏🌷💎
Ranveer.shing. Chohan
No one other society compare with Rajput culture.Do.proud being Rjput.
Jay kshatra dharm.
Jay Rajputana...... Very nice speech
Wahhh what speech and great work ben ba Jay Mataji
Jay hoo jay mataji ni bahen ba sachi vaat ho
Wow... I wish every girl should speak like her
Jay mataji 🙏
Jay rajputana hkm🙏
જય માતાજી ની બેનબા
આપે બહુ સરસ મૌખિક રજુઆત કરી સ્વઅભિમાન એની શુ તાકાત છે
હુ બેનબા આપને વંદન કરૂ છુ
દરેક મા બાપ ને ભગવાન આપના જેવીજ દિકરી બા આપે તેવી પ્રાર્થના
Haa Rajputhi haa Ben has👑⚔️⚔️👑👑👑👑👑⚔️⚔️⚔️⚔️⚔️⚔️😎😎🥰🥰
વાહ કિનુબા અમને ગર્વ છે તમારાઉપર
ખુબ સરસબેટા
જય માતાજી
👌🏼👌🏼👌🏼👌🏼nice....jay mataji
Rit Rajput ni
Ashro ahir no
Chaturai Charan ni
Vah Ben Tamara vicharo ne so so salam jay Bhavani
Kinuba Jadeja rajput samaj nu gaurav kevay emne mara ene kathi samaj na khub khub Abhinandan.
Kya kathi anya Rajputon se alag hain
Kya
Jay mataji ben ba very nice spice to all rajput samaj.thanks
Right benbaa👌👌👌🙏🙏🙏
Aap ne sat sat namn baisa Jay maa karni ni🙏🙏🙏🙏
Hitesh Gadhavi tysm kaviraj
I like your spch ..... love you
Parivartan aej sansarno niyam che je jad che ae fekay jai che aa duniyama....
ધન્ય લખુ કે ધન્યવાદ લખુ
કે પછી જાજી ખમ્મા લખુ
બસ આપને સાંભળ્યા પછી
આપ જેવી બેનડી માંગુ
ધન્ય છે આપના મા બાપને
બસ આગળ વધો જગની
જગદંબા આપની પાસે છે
Jay mataji.... Jay Rajputaniyo.... Narishakti jindabad.... 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩⚔⚔⚔⚔⚔🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
જય માતાજી.
બેનબા ને ખુબ ખુબ અભિનંદન.
Excellent motivational speech. Jai Rajputana.