સોમાકાકાએ મોમાં-ભોણાને બરાબર હરાવ્યા | SOMAKAKA A MOMA-BHONA NE BARABR HARAVYA | NEW COMEDY VIDEO

Поділитися
Вставка
  • Опубліковано 5 січ 2025

КОМЕНТАРІ • 327

  • @arvindthakor1954
    @arvindthakor1954 4 роки тому +4

    જોરદાર વિડીયો બનાવ્યો સે.આવાજ વિડીયો બનાવતા રેજો.

  • @jayntibhaipanchal9631
    @jayntibhaipanchal9631 4 роки тому +8

    જય માતાજી રણજીતસિંહ સુપર વિડીયો છે જયમાતાજી વરસીલા જે જે પંચાલ સુપર

  • @gopalthakor3915
    @gopalthakor3915 4 роки тому +1

    Aano bijo bhag banavo jordar video

  • @RANGILUGUJARAT
    @RANGILUGUJARAT 4 роки тому +3

    સરસ કોન્ટેટ
    મોજ પડી ગઈ

  • @panchalyogesh751
    @panchalyogesh751 4 роки тому +7

    હા મામા ભાણો ની મોજ હા

  • @devusinhmudhasna8329
    @devusinhmudhasna8329 4 роки тому +8

    જય માતાજી રણજીતસિંહ

  • @thakorjagendra641
    @thakorjagendra641 4 роки тому +1

    Jordar video jay mataji jogmaya tiger chenal

  • @thakorjagadish4891
    @thakorjagadish4891 4 роки тому +4

    સુપર વિડિયો

  • @ravatsanjay822
    @ravatsanjay822 4 роки тому +9

    Jogmaya tiger chenal na members mate apdi 10000 like

  • @nayaklalji8185
    @nayaklalji8185 4 роки тому

    Aa.vakhat.moma.ane.bhona.ye.mast.video.banavi.super.Aavij.video.banavjo.moma.ane.bhono.....good

  • @ganshaympatel3201
    @ganshaympatel3201 4 роки тому +21

    જોરદાર વિડીયો બનાવ્યો છે રણજીતભાઈ વાહ માંમા વાહ જય માતાજી

  • @bhavanthakor5968
    @bhavanthakor5968 4 роки тому +3

    Jordar bhai ho

  • @harigoswami2623
    @harigoswami2623 4 роки тому +1

    Jai mataji
    Very nice video

  • @nareshparmar9002
    @nareshparmar9002 4 роки тому +7

    ખૂબ સરસ વિડિયો મજા આવી ગઈ હોવાની રાકેશ ભાઇ અને ભોણા ની એક્ટિંગ બહુ મસ્ત છે

  • @chamundanugar
    @chamundanugar 4 роки тому +3

    Moj moj

  • @ravatsanjay822
    @ravatsanjay822 4 роки тому +6

    Somakaka mate like karo

  • @ashvinbprajapati8557
    @ashvinbprajapati8557 4 роки тому +4

    Jorrrdar laya

  • @BharatThakor-ll7yc
    @BharatThakor-ll7yc 4 роки тому +6

    હા મામા હા ભાણા હા

  • @parmarmahendar5737
    @parmarmahendar5737 4 роки тому +5

    જોરદાર.મામા.સરપંચ

  • @TigermaSedhani
    @TigermaSedhani 4 роки тому +3

    સુપર જોગમાયા ટાઈગર ટીમ

  • @RadheEditing2532
    @RadheEditing2532 4 роки тому +6

    541 યમી લાઈક આપડી

  • @ravatsanjay822
    @ravatsanjay822 4 роки тому +5

    Pintuji ane ranjitji mate like karo

  • @vagadiyaarif1095
    @vagadiyaarif1095 4 роки тому +1

    Nise

  • @arjunjithakorthakor272
    @arjunjithakorthakor272 4 роки тому +7

    સુપર વિડીયો જયમાતાજી

  • @parmargopalsinh7926
    @parmargopalsinh7926 4 роки тому +4

    7 coment aapadi

  • @jaygoga6148
    @jaygoga6148 4 роки тому +4

    Ha moma bhona no jugar

  • @parbatzala126
    @parbatzala126 4 роки тому +2

    હા....મોજ જય માતાજી જય શ્રીકૃષ્ણ જય શકિત મા

  • @diporamdigitalpudagam1758
    @diporamdigitalpudagam1758 4 роки тому

    રોજ સવારે અને સાંજે અમે મામા અને ભાણો

  • @mukeshbhaiparmar6527
    @mukeshbhaiparmar6527 4 роки тому

    Video ma manoranjan malu ane maja pan Avi. Vah Mama vah .Jugari hoy to Rakeshji java.dola divas Tara batave. Sarpanch thi ni bhani vat vadhre avsho nhi. Gam Jagat ma Jugarne Shik ane samaj apto video .Vah mama Vah. Jay MAA Jogmaya Tiger. Jay ho.

  • @ravatsanjay822
    @ravatsanjay822 4 роки тому +1

    Ranjitji police no video banavo je loko police no video jova magta hoi e like karo

  • @sardarjithakor4027
    @sardarjithakor4027 4 роки тому +6

    હા મોજ હા ઠંડા પાણીએ ખશ કાઢી નાખી

  • @thakorjagadish4891
    @thakorjagadish4891 4 роки тому +4

    હા મોજ હા

  • @dhrmeshabapu3259
    @dhrmeshabapu3259 4 роки тому +1

    Ha. Moj.bhai.. Va. Va

  • @surajsinhdarbar4180
    @surajsinhdarbar4180 4 роки тому

    હા મોજ હા તમારો વિડિયો બનાવો ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જુગાર ના રમાય આભાર

  • @thakorashavin6876
    @thakorashavin6876 4 роки тому +1

    Tamara video joya vagar to chaltu j nathi bhai jovaj pade mast video che

  • @devusinhmudhasna8329
    @devusinhmudhasna8329 4 роки тому +4

    જય જોગમાયા ટાઈગર

  • @jitendarjadav7122
    @jitendarjadav7122 4 роки тому +11

    રણજીત ભાઈ, પીન્ટુ ભાઈ, તમારા મોમા ભાણા ના વિડીયો જોવાની ખુબ મજા આવે છે, અને આવા જ વિડીયો બનાવતા રહો, અને મોજ મસ્તી કાયમ કરાવતા રહેજો. રાકેશ જી સરપંચ છે, કે જુગારીઓ છે?ભોણો જેમ કહેશે તેમજ મોમો કરે છે, કેમ મોમાની બુધ્ધિ ઘાસ ચરવા ગઈ છે, તે પણ વારંવાર લાલચમાં આવી જ જાય છે. અને જેમ ભોણો નચાવે તેમ નાચ નાચ કરે છે. આજે ય બિચારા સોમાકાકા ને મારી ને બધા પૈસા રાકેશ જી કંડકટર ના લૂગડાં પહેરાવીને ભાડુતી ટટો બોલાવીને બિચારા ના 50હજાર તો પોતાના ગયા, અને 50હજાર તો લુખ્ખા 420મોમા ભોણા ના જીતી ગયેલા પણ ગયા, પોતે બધી વાતે પુરા હોય છે મોમો-ભોણો, અને સમય આવે ફરી જતાં જરાય ગભરાતા ય નથી. (ચોર કોતવાડ ને ડંડે)એવી વારી વાત કરે છે. અને સોમાકાકા પણ તેઓ ની વાત મા તરતજ આવી જાય છે. ખબર તો છે કે આ લોકો કેવા છે. છતાં વારંવાર ભૂલો શુ કામ કરો છો. હવે છેતરાતા નહીં.

  • @thakorrakesh42
    @thakorrakesh42 4 роки тому +2

    Sarpanch super video banavyo se.

  • @zalaviral8138
    @zalaviral8138 4 роки тому +1

    Nice bhai jay mataji bhai

  • @dabhipradhansinhbansinhpra2241
    @dabhipradhansinhbansinhpra2241 4 роки тому +6

    હા ટાઇગર હા બુમ પાડી

  • @mohanvadera1632
    @mohanvadera1632 4 роки тому +2

    Ha moj ha jogmaya tigar

  • @ganpatzala5112
    @ganpatzala5112 4 роки тому +2

    હા મોંમાં હા

  • @paravinthakor4935
    @paravinthakor4935 4 роки тому +1

    ખૂબ જ સરસ

  • @vinodbhaibhil4661
    @vinodbhaibhil4661 4 роки тому

    હા મામા ભાણા ની કોમેડી હા જય માતાજી આપને ફરી એકવાર એવોર્ડ મલે youtube play button

  • @genajivavecha625
    @genajivavecha625 4 роки тому +2

    હા મોમા જોરદાર બુધી વાપરી હો

  • @kiranmakawana3482
    @kiranmakawana3482 4 роки тому

    Tamri jogmaya chanel supar 6 and tamri Aakhi Tim ne mara taraf thi cong 🙏🙏🙏

  • @vinuparekh5994
    @vinuparekh5994 4 роки тому

    Namo bhano comedy jovani mazao Che mama bahna banta bhaio no acting super.

  • @tigervihatvara8567
    @tigervihatvara8567 4 роки тому

    Jordar videos bhai super

  • @Dinesh8294
    @Dinesh8294 4 роки тому +8

    jay mataji 🙏🙏

  • @zoyaaavlogs401
    @zoyaaavlogs401 4 роки тому

    Rakesh ...p..m jaroor banse.india na..talanat chhe

  • @narendrarathod8420
    @narendrarathod8420 4 роки тому +2

    અમારા ભેગા, આ, ઓ, રમવા

  • @thakorsuresh2009
    @thakorsuresh2009 4 роки тому

    Nice 👌 video Bhai 👌

  • @amaratithakor8858
    @amaratithakor8858 4 роки тому

    સૂપર હો મોમા ડેર

  • @thakorbharat5686
    @thakorbharat5686 4 роки тому +2

    Ha rakeshji and bharatji and sanjayji and PINTU ji ni moj ha

  • @lalaljthakot311
    @lalaljthakot311 3 роки тому +1

    જય માતાજી સુપર હીટ

  • @વિક્રમઠાકોર-છ7લ

    સુપર ભાઈ વિડિઓ

  • @akbarkhanakbarkhan1097
    @akbarkhanakbarkhan1097 4 роки тому +9

    સરપંચ ને જુગાર ના રમાય

  • @dabhimukesh5965
    @dabhimukesh5965 4 роки тому +1

    Sarpach kon che ato kabar padi nay

  • @diporamdigitalpudagam1758
    @diporamdigitalpudagam1758 4 роки тому

    જોરદાર ભાઈ

  • @zalashaileshsinh1414
    @zalashaileshsinh1414 4 роки тому

    Vah Bhai vah chlaki to tamari ho bhai

  • @गमाररमेशभाईजटाभाईजटाभाई

    आवा सरपस ने तो भले फासी आपे पण गळामा बस्कु भरी ने खुन पियु

  • @panchalyogesh751
    @panchalyogesh751 4 роки тому +8

    શિરા ના શાક ના થાય વિરમ ભાઈ ની વાત ના થાય ભલે પિન્ટુ ભાઈ ની મોજ ભલે

  • @punamsinhdarbar8743
    @punamsinhdarbar8743 4 роки тому +1

    જય માતાજી સુપર

  • @prakashpanchal8827
    @prakashpanchal8827 4 роки тому +2

    ભાણા ના વાદે ભવ બગડછે મામા

  • @jaygoga6148
    @jaygoga6148 4 роки тому +1

    Ha mojjjjj

  • @sadhimaastatussanjaychhatr1107
    @sadhimaastatussanjaychhatr1107 4 роки тому

    મોમા ભોણા ની તો વાત જ ના થાય જોરદાર આઈડિયા વાપરી સુપર સ્ટોરી છે

  • @machannel2667
    @machannel2667 4 роки тому +6

    વિડિયો આગળ બનાવો

  • @tigervihatvara8567
    @tigervihatvara8567 4 роки тому

    Very nice videos jogmaya tiger group super

  • @vikramkharedi614
    @vikramkharedi614 4 роки тому +5

    લોકડાઉન ચાલે છે ભાઈ એટલે એક મીટર દુર રહો રાકેશજી

  • @jigardesai7828
    @jigardesai7828 4 роки тому +1

    હા ટાઇગર મોજ આવી ગઈ હો
    હા મોંમાં

  • @chamundanugar
    @chamundanugar 4 роки тому +2

    👌👌👌👌👌

  • @chamundanugar
    @chamundanugar 4 роки тому +1

    Jay babari

  • @mrthakor7285
    @mrthakor7285 4 роки тому +6

    ખરા સોમોકાકો

  • @narendrasinh1883
    @narendrasinh1883 4 роки тому

    Super video se jay mataji

  • @ravatsanjay822
    @ravatsanjay822 4 роки тому +5

    Wha sarpanch Tamara idea like to apvij pade

  • @જયગોદળનાથજગાપુરાજયગોદળનાથજગાપુ

    ભાગ બિજો બનાવો

    • @bijalmachhi6200
      @bijalmachhi6200 4 роки тому

      સુંદર

    • @bijalmachhi6200
      @bijalmachhi6200 4 роки тому

      મોજ મોજ

    • @mahendrapatel8241
      @mahendrapatel8241 4 роки тому

      @@bijalmachhi6200┌(★o☆)┘ヘ( ̄ω ̄₍₍ ◝( ゚∀ ゚ )◟ ⁾⁾ヘ( ̄ω ̄♪ヽ(・ˇ∀ˇ・ゞ)

  • @chhelanaashvinchhelana7395
    @chhelanaashvinchhelana7395 4 роки тому +3

    Very nice

  • @prakashbthakor1325
    @prakashbthakor1325 4 роки тому +1

    Ha somakaka ha

  • @ajanu3039
    @ajanu3039 4 роки тому +1

    Nace

  • @જયરાજામેલડીવાળા

    જોરદાર

  • @kanujithakor9618
    @kanujithakor9618 4 роки тому +1

    Nice video friend love you

  • @chamundanugar
    @chamundanugar 4 роки тому +2

    👍👍👍👍👍👍

  • @SKRecodingStudio
    @SKRecodingStudio 4 роки тому

    Nice

  • @dkbannaediting7320
    @dkbannaediting7320 4 роки тому +2

    Viram and mafajini alag channel banavo

  • @mukeshbhaithakor6593
    @mukeshbhaithakor6593 4 роки тому

    મુકેશ ઠાકોર

  • @ravatsanjay822
    @ravatsanjay822 4 роки тому +1

    Bijo bhag banavjo ranjitji

  • @patelbhavesh2360
    @patelbhavesh2360 4 роки тому +6

    Jay mataji
    1st comment aapri che

  • @sbzala316
    @sbzala316 4 роки тому

    Suppppppper rakeshji

  • @parvinzala1579
    @parvinzala1579 4 роки тому +4

    પહેલી કોમેન્ટ મારી

  • @rameshbhai4131
    @rameshbhai4131 4 роки тому +2

    વાહ સરપંચ બુધધી તો તમારી એક વાત યાદ રાખજો વારે વારે બિલાડી દુધ ના પી જાય

  • @bardevpatel5807
    @bardevpatel5807 2 роки тому

    Hii

  • @solankibrijeshsih8020
    @solankibrijeshsih8020 4 роки тому

    અંકોડા વાળા વિડિઓ બનાવોને ભાઈ વલ્લી.. વાળા વિડિઓ ભાઈ

  • @chamundanugar
    @chamundanugar 4 роки тому +1

    Jordar

  • @vaghri8404
    @vaghri8404 4 роки тому +3

    એક રીક્ષા વાળી કોમેડી ઉતારો ને

  • @patelhiren1435
    @patelhiren1435 4 роки тому +2

    Police balavo moma..jugariyo soma ne pakdavi dyo

  • @gopalthakor2435
    @gopalthakor2435 4 роки тому +3

    સરપંચ તો સરપંચ ની રીતે હો

  • @divanjipdinesh1171
    @divanjipdinesh1171 4 роки тому

    વાહ મામા વાહ ભાણા સુપર હો

  • @VISHNUBHAIPATEL-ie2yy
    @VISHNUBHAIPATEL-ie2yy 4 роки тому +3

    JAY JOGMAYA JORDAR APISOD

  • @dilipthakor1821
    @dilipthakor1821 4 роки тому

    ખુબ સરસ અભિનય.... મજા પડી ગઈ...