Jitu Mangu Ni Happy Diwali || જીતુ મંગુની હેપ્પી દિવાળી || Jitu Mangu || Dhiren Randheja Comedy 2021

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • Join this channel to get access to perks:
    / @jokestamarastyleaamari
    #Jitupandya #jitumangudiwali #diwali2021 #mangu
    Artist : Jitu Pandya, Greeva Kansara,
    D. O. P - Edit - Sagar Thakor
    Director - Dhiren Randheja
    Producer - Dhiren Randheja
    Label :DK Digital
    HIT LIKE SHARE & SUBSCRIBE
    Follow Us On FB:-
    / jtsaofficial
    Offical Jitu Mangu Page :-
    / jitumanguofficial

КОМЕНТАРІ • 826

  • @mahichaudari9186
    @mahichaudari9186 2 роки тому +3

    હેપ્પી ન્યુ હિઅર જિતુભાઈ મંગુબેન

  • @hiteshpanchal8728
    @hiteshpanchal8728 2 роки тому +14

    Well Done, Jitubhai & Greeva Ben..
    ખરેખર કોઈ ગરીબ ની આંતરડી ઠારવાથી ખુશી મળે છે એ તો કદાચ કરોડપતિ બનવા માં પણ નથી મળતી...
    Really Hats Off... 👍🏻👍🏻👍🏻👌🏻👌🏻👌🏻

  • @harshadbhatt9664
    @harshadbhatt9664 2 роки тому +1

    વાહ મંગુબેન વાહ અને જીતુભાઇ તમે ખરેખર ખુબ જ સરસ રીતે દિવાળી નિમિત્તે આજે જે કોઈ પણ દિવાળી નથી ઊજવી શકતું હોય અને તમે તેની સાથે દિવાળી ઉજ્વો છોઆઇ લાઈક યુ

  • @mukeshmaheta7345
    @mukeshmaheta7345 Рік тому +1

    વાહ રે વાહ જીતુ ભાઈ આપ અને માંગુ બહેન સરસ મજાની કોમેડી કિંગ કલાકાર બની ગયા છો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું શુભ કામનાઓ સહ શુભ સંધ્યા

  • @rakeshkumarpagi873
    @rakeshkumarpagi873 2 роки тому +1

    દિવાળી ના પવિત્ર દિવસની આપને તેમજ આપના પરિવાર ને મારા તેમજ મારા પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ.
    દિવાળી ના દિવસોમાં જેમ દિપક પ્રગટાવી ને રોશની મળે છે, તે જ રીતે આપનુ નામ ખુબજ રોશન થાય. સમય સાથે પ્રગતિ ના પંથે આગળ વધો. એવી માતાજી ના ચરણો માં નતમસ્તક પ્રાર્થના.
    🙏હેપ્પી દિવાળી 🙏

  • @raazv17
    @raazv17 2 роки тому

    ધી મેસેજ પરિવાર તરફથી દિવાળીની શુભકામનાઓ..
    દિવાળીની સુંદર ઊજવણી

  • @kananshah9917
    @kananshah9917 2 роки тому +5

    Awesome thought. Really loved mangus surprise. Love you mangu. ❤️

  • @janueditofficial1775
    @janueditofficial1775 2 роки тому +1

    હેપી નીયર જીતુ ભાઈ

  • @vijaythakurvijay1735
    @vijaythakurvijay1735 2 роки тому +1

    Supar 👌👌 jitu bhai and magu ben

  • @mvdama
    @mvdama 2 роки тому +1

    નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન

  • @sambhuthakor8162
    @sambhuthakor8162 2 роки тому +1

    દિવાળી ના રામ રામ

  • @vikarmthakor5682
    @vikarmthakor5682 2 роки тому +1

    હેપ્પી દીવાળી જીતુભાઈ

  • @bhopatrathva8968
    @bhopatrathva8968 2 роки тому +1

    હેપી દિવાળી

  • @nareshthakor7829
    @nareshthakor7829 2 роки тому +1

    Ha moj ha

  • @sodhamukesh4590
    @sodhamukesh4590 2 роки тому

    આવી ને આવી રીતે પ્રગતિ કરો
    ગુજરાત ની પ્રજા નું મનોરંજન કરતા રહો એવી પ્રભુ પાસે પ્રાર્થના 🙏
    શુભ દિવાળી 🙏

  • @ramdebapodara4138
    @ramdebapodara4138 11 місяців тому

    ખુબ ખુબ અભિનંદન જીતુ પંડ્યા અને ગ્રીવા કંસારા

  • @nareshdabhi351
    @nareshdabhi351 2 роки тому

    દિવાળી ની ખુબ ખુબ શુભેચ્છા જીતુભાઈ મંગુબેન

  • @mukeshthakor8308
    @mukeshthakor8308 2 роки тому

    જોરદાર મંગુ બેન દિવાળી ની હાર્દિક શુભ કામના ઓ

  • @kiranvasava1380
    @kiranvasava1380 2 роки тому

    મંગુ. મેડમ. વાહ. વાહ બાકી. વિડિયો. મસ્ત. છે જીતુ. ભાઇ.
    જિંદગી. જીવી. ને. તો. બધા જાય. પણ. કોઈને. મદ ત. રૂપ. થઈ. એ. મહત્વનું. છે

  • @vikramchauhan5128
    @vikramchauhan5128 2 роки тому

    સૌથી પહેલાં જીતુભાઈ અને મંગુ બહેન અને તમારા તમામ સ્ટાફ ને Happy Diwali અને કોમેન્ટ કરીશું એપિસોડ ની તો બહુજ સરસ મેસેજ આપ્યો છે સમાજ ને જો બધા જ લોકો આવું સમજદારી વારુ કાયઁ કરે તો તેમને ગરીબ અને લાચાર ના કેટલા બધા આશીર્વાદ મળે બહુજ સરસ એપિસોડ પ્રસારિત કયૉ છે મારી નજર થી હું વિક્રમ ચૌહાણ તમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવુ છું એડવાન્સમાં સાલ મુબારક

  • @maheshsolanki4883
    @maheshsolanki4883 2 роки тому +1

    Happy Diwali jitubhai mangumadam

  • @Pankajkatara3850
    @Pankajkatara3850 2 роки тому +1

    Jordhar lagiro

  • @KamleshKamlesh-nm6cs
    @KamleshKamlesh-nm6cs 2 роки тому

    ખુબ જ સરસ વિડીયો સમજવા લાયક સંદેશો આપ્યો જીતુભાઈ મંગુ બેન મજા પડી હેપી દિવાળી આખુ વર્ષ હસતા રહો અને હસાવતા રહો હેપી ન્યૂ યર🙏🙏

  • @narendraprajapati8239
    @narendraprajapati8239 2 роки тому

    ધીરેન રાધેજા સ્ટુડિયો...અને..
    જીતુભાઈ અને મંગુબેન તેમજ તમામ આર્ટીસ્ટ મિત્રો ને નરેન્દ્ર પ્રજાપતિ તેમજ મારા પૂરા પરિવાર તરફ થી શુભ દીપાવલી ની ખુબ શુભેચ્છા પાઠવું છું..,..🙏🙏

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  2 роки тому

      Thank-you so much for your love Happy Diwali and happy new year to you and your family

  • @bhupatgohil1264
    @bhupatgohil1264 2 роки тому

    દિવાળી ની હાર્દિક શુભકામના નૂતન વર્ષાભિનંદન

  • @babubhaiparmar6277
    @babubhaiparmar6277 2 роки тому +1

    આ વખતે બહુ સારુ કામ કર્યું મંગુબેન 👌👌
    શુભ દિપાવલી જિતુભાઈ અને મંગુબેન

  • @savjinisarta870
    @savjinisarta870 2 роки тому

    જય જોહાર જય આદીવાસી જીતૂભાઇ મંગુબેન
    હેપ્પી દિપાવલી

  • @arunjoshi9865
    @arunjoshi9865 2 роки тому +1

    વાહ મંગુ વાહ તમારો ઉચ્ચ વિચારો જય હિદ🇮🇳 વંદેમાતરમ

  • @bhaveshvajaofficial613
    @bhaveshvajaofficial613 2 роки тому

    વાહ જીતુ ભાઈ વાહ તમારી મોજ હેપી દિવાલી જીતુભાઈ

  • @naynabenthakkar5804
    @naynabenthakkar5804 2 роки тому

    હેપ્પી દિપાવલી 🤗🤗🤗

  • @ranjitpagi4629
    @ranjitpagi4629 2 роки тому

    🎇🎇હેપી દિવાળી જીતુભાઇ તમે ખુશ તો અમે ખુશ🎆🎇

  • @prajapatirameshvprajapatir7470
    @prajapatirameshvprajapatir7470 2 роки тому

    હેપ્પી દિવાળી shal Mubarak

  • @alpeshchisla8018
    @alpeshchisla8018 2 роки тому

    *દિવાળી નો પાવન પર્વ આપને અને આપના પરિવાર ને “સુખ, શાંતિ અને સમૃદ્ધિ” આપે એવી મારી અને મારા પરિવાર તરફથી દિલ થી હાર્દિક શુભેચ્છા.*🙏
    *ભગવાન દ્વારકાધીશ આપની બધી ઇચ્છા પૂરી કરે અને આપનુ ધર હરહંમેશ ખુશીઆે ભરેલુ એવી પ્રભુ ને અંતઃકરણ થી પ્રાર્થના*
    *Happy diwali*🙏
    🌸 *દિવાળી ની શુભકામના*

  • @rajuthakor9557
    @rajuthakor9557 2 роки тому

    સુપર વિડિયો હેપ્પી દીવાલી

  • @gujjutimli7845
    @gujjutimli7845 2 роки тому +8

    great Diwali. ye video dekh k ankho me ashru aa gaye. hope all people have this type of heart so it can help. amazing video. never before watching this like content. happy Diwali to @jitu bro @mangu mam

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  2 роки тому +2

      Thank-you so much for your valuable feedback and love Happy Diwali and happy new year

  • @kataradigital4199
    @kataradigital4199 2 роки тому

    Jordar vidio se

  • @vimalaparmar1864
    @vimalaparmar1864 2 роки тому

    ખૂબ સુંદર 🙏 મંગુબેન 🙏🙏 જીતુભાઈ 😀👍👍👍

  • @j.pdharajiyaj.pdharajiya5746
    @j.pdharajiyaj.pdharajiya5746 2 роки тому

    હેપી દિવાળી જીતુભાઈ મંગુબેન

  • @remixbayhimatkalar7739
    @remixbayhimatkalar7739 2 роки тому +1

    Super

  • @rajabahucharvalaoffice8925
    @rajabahucharvalaoffice8925 2 роки тому +1

    હેપ્પી દિવાળી જીતુભાઇ તમનેપન હેપ્પી નિયર જીતુભાઇ એન્ડ મંગુબેન તમને પણ 👈🙏🙏🧨🎇🎇🍫🎊🎉😂😘🤣👉ok👈🙏🙏🙏🙏🙏

  • @ravalzalak5111
    @ravalzalak5111 2 роки тому +1

    Jordar mangu Ben jitu bhai vary. Very nice video happy diwali

  • @ravaljigar9593
    @ravaljigar9593 2 роки тому +1

    Happy diwali jitubhai

  • @pateltimilidanceofficial1483
    @pateltimilidanceofficial1483 2 роки тому

    હેપ્પી દિપાવલી

  • @kedarhomemadecake7640
    @kedarhomemadecake7640 2 роки тому

    Amne bahu Maja aavi👍👍

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  2 роки тому

      Thank-you so much for watching this video New video release on Dhiren Randheja Comedy show channel plz watch share and subscribe

  • @ManishMochioficial
    @ManishMochioficial Рік тому

    મંગુ બેન એ બહુ જ સમજદારી વાળું કામ કરે છે.... 😍

  • @jahirthakor3782
    @jahirthakor3782 2 роки тому

    Happy Diwali jitubhai and Manguben. સુપર વિડિયો. જોરદાર લીસ્ટ. મંગુબેને બહુ જ કલાઈ કરી નાખી જીતુભાઈ તમારી. સરસ વિચારો .બહેતરીન આયોજન.

  • @ranjitsingchuahan2030
    @ranjitsingchuahan2030 2 роки тому

    હેપ્પી દિવાળી જીતુ ભાઈ અને મંગુ બેન

  • @rameshhathla1272
    @rameshhathla1272 2 роки тому

    બહુ સરસ જીતુ ભાઈ અને મંગુ બેન
    લાસ્ટ નો સીન જોઈ ને આંખે આંસુ આઇ ગયા
    તમે બને જના ખૂબ મેહનત કરો છો , અને મને નથી ખબર કે મંગુ બેન તમારા રિયલ વાઇફ છે કે નથી પણ મંગુ જેવી વાઇફ મળી જાય તો અહીજ સ્વર્ગ જેવી અનુભૂતિ થાય ।
    👏👏💐💐

  • @vasarmchaudhary2706
    @vasarmchaudhary2706 2 роки тому

    રામ રામદિવાળીના

  • @kataradigital4199
    @kataradigital4199 2 роки тому

    Suppap idiya mangu ben

  • @alpeshthakor2375
    @alpeshthakor2375 2 роки тому

    હેપ્પી દિપાવલી જીતુભાઈ

  • @bijjubitts5980
    @bijjubitts5980 2 роки тому

    Vaah Jitubhai n manguben khub j saras vichar.

  • @shaileshthakor2079
    @shaileshthakor2079 2 роки тому +1

    Happy diwali

  • @udansighninama1official709
    @udansighninama1official709 2 роки тому +1

    બૌહત બૌહત બડાયા જિતુ ભાઈ👍👍👌👌⏳⏳🔥🔥

  • @krutikaninama1456
    @krutikaninama1456 2 роки тому +8

    Heart touching 🥰🥰 Happy Diwali 🙏 Happy New year ❤️

  • @maheshrathava5514
    @maheshrathava5514 2 роки тому

    Ha mara valida haa mst idia

  • @shivamdigitalstudio1682
    @shivamdigitalstudio1682 2 роки тому

    happy diwali jitubhai manguben

  • @vikarmthakor5682
    @vikarmthakor5682 Рік тому

    હેપ્પી દિવાળી જીતુભાઈ .. હેપ્પી દિવાળી મંગુબેન 👍

  • @jayeshedit4370
    @jayeshedit4370 2 роки тому +1

    Happy Diwali

  • @BharatPatel-qv5kc
    @BharatPatel-qv5kc 2 роки тому +1

    100 red salam both of you .jitubhai and manguben ne happy Diwali and jio hazra sale.🙏🙏🙏🙏🙏👍👍👍

  • @narendraprajapati8239
    @narendraprajapati8239 2 роки тому

    મંગુબેન ના વિચારો ને સો સો સલામ....Happy Diwali 🙏🔔🔔

  • @pagalashu1058
    @pagalashu1058 2 роки тому

    Jordar...lakha ..bhai....sorry...jitu..bhai......

  • @jagdishbharthibharthi3294
    @jagdishbharthibharthi3294 2 роки тому

    Nice vichar mangu ben na ahva vichar badane have avi perthna eswar pase karjo HAPPY DIWALI JITU BHAI NE MANGU BEN

  • @manojdarbar7666
    @manojdarbar7666 2 роки тому

    Joradar

  • @manishravrani7881
    @manishravrani7881 2 роки тому

    હેપ્પી દિવાળી અને હેપી ન્યૂ યર

  • @kamunshawale.4088
    @kamunshawale.4088 2 роки тому

    Jitu bhai & manguben tamne aa vichar mate selut se😘😊🤗

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  2 роки тому

      Thank-you so much New video release on Dhiren Randheja Comedy show channel plz watch

  • @PankajSharma-mg9ul
    @PankajSharma-mg9ul 2 роки тому

    Happy divali jitu bhai,manguben

  • @VIPULRAMPUR
    @VIPULRAMPUR 8 місяців тому

    ખૂબ સરસ જીતુ ભાઈ વાહ મંગુ બેન

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  8 місяців тому

      Thanks so much જય માતાજી વિડિયો જોવા બદલ ખુબ ખુબ ધન્યવાદ વિડિયો પસંદ આવ્યો હોય તો શેર કરજો

  • @jagatbalva645
    @jagatbalva645 2 роки тому

    Moj avi gyi

  • @jitendrakumarnayak5271
    @jitendrakumarnayak5271 2 роки тому

    Vah,Nice
    Happy Divali,Manguben & Jitubhai

  • @rishirajguru7086
    @rishirajguru7086 Рік тому

    Ek no bhai

  • @panchalnayna3234
    @panchalnayna3234 2 роки тому

    Bahu j saras

  • @manishakansara7644
    @manishakansara7644 Рік тому

    Manguben jitubhai tamne pan diwali ni shubhkamna

  • @sanjaymarthak1038
    @sanjaymarthak1038 2 роки тому

    👌🏾👍 વાહ વાહ ખુબ જ સરસ મજાનો સંદેશ

  • @prakashsoni2934
    @prakashsoni2934 2 роки тому

    Happy Divali jitu bhai n mangu ben Best vidio

  • @dilipsinhparmar3454
    @dilipsinhparmar3454 2 роки тому

    Thank you jitubhai manguben

  • @parmarmaganbhai5078
    @parmarmaganbhai5078 2 роки тому

    ખુબ ખુબ શુભેષ્શાઓ

  • @Manishpateldeloliya
    @Manishpateldeloliya 2 роки тому

    સરસ પ્રેરણા દઈ સંદેશ 🙏

  • @rd_official_vlog_7466
    @rd_official_vlog_7466 2 роки тому +1

    Saras ek dam mast really hart touching story
    Good work tame badha ne hasavata
    Aanad karvata pan aa video joya pachi aevu lage che ke tame pan ek mahan manasho cho
    Sarash gamyu je tame garib badoko nu help madad karo cho to bhagwan tamne khub aagad vadhare aevi mari dil thi prathna che
    Mataji🙏 tamne khush rakhe
    Jay mataji🙏 happy diwali🕯🕯🕯
    Magu ben and jitu bhai &tamari all family👪 ne
    &dk chenal ne pan khub abhinadan✌🙏🙏

  • @rakeshraval8896
    @rakeshraval8896 Рік тому

    Jordar

  • @jigneshpanchal3964
    @jigneshpanchal3964 2 роки тому

    Vah bhai 😀

  • @jagdishbhaivlogs6390
    @jagdishbhaivlogs6390 2 роки тому +1

    🙏🌹🙏Happy diwali🙏🌹🙏

  • @bijalparmar6626
    @bijalparmar6626 2 роки тому

    Hepi Diwali jitubhai mguben

  • @muskanyadav2201
    @muskanyadav2201 2 роки тому +1

    Super 👍👍👌👌👌👌
    Happy Diwali

  • @nayanpatel9197
    @nayanpatel9197 2 роки тому

    Khubaj saras jitu bhai
    Griva kanshara manu
    Happy divali bhagvan tamara parivaar ane tamne khush raakhe

  • @prajapatiprakash338
    @prajapatiprakash338 2 роки тому

    Jitu bhai Happy.Duvall. Jay.mataji

  • @sitaramachyut4689
    @sitaramachyut4689 2 роки тому

    शुभ दीपावली जितु, मंगु & all d,k.d. teams

  • @PappuranaPappuRana-bf2vw
    @PappuranaPappuRana-bf2vw 2 роки тому

    Jitu bhai heppi divali mangu ben

  • @jyotisevak7736
    @jyotisevak7736 2 роки тому +1

    Happy Diwali Jitu Mangu

  • @bhupendraparmar7617
    @bhupendraparmar7617 2 роки тому

    Haaaa bhai ...Jay mataji magu Ben supar ho baki aashu aavi gaya mane

  • @anant_gaming_101
    @anant_gaming_101 11 місяців тому

    Happy Divali

  • @PatelMubarak-m1r
    @PatelMubarak-m1r 10 місяців тому

    Vah jitu bahi 🎉vah

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  10 місяців тому

      આપને અને આપના પરિવારને નવા વર્ષની ખુબ ખુબ શુભકામનાઓ આ વિડિયો પસંદ આવ્યો હોય તો આપના ગ્રુપ અને સર્કલમાં જરૂરથી શેર કરજો ધન્યવાદ

  • @prajapatiprakash338
    @prajapatiprakash338 2 роки тому

    Jitu bhai. Happy.Duvall

  • @jyotisevak7736
    @jyotisevak7736 2 роки тому +1

    Amazing your Diwali

  • @sunilkalami
    @sunilkalami 2 роки тому

    Jordaar ho jitubhai and Grivaben
    Happy Diwali

  • @parshotamdadal688
    @parshotamdadal688 Рік тому

    Shupar she upar apishod

  • @veenapanchal1710
    @veenapanchal1710 2 роки тому

    ATI sundar

  • @chetan25673
    @chetan25673 2 роки тому +9

    Very heart ❤ touching Diwali msg. Feeling great full. 👍 this is real Diwali. Wishing you happy Diwali and God bless you 🙏

  • @yagneshjoshi5570
    @yagneshjoshi5570 Рік тому +1

    Same to you Jitu Greeva,Bhurabhai and your whole team.Thanks for giving lot of fun.

  • @shaileshbhaichavda8262
    @shaileshbhaichavda8262 10 місяців тому

    Jai shree krishna

    • @JokesTamaraStyleAamari
      @JokesTamaraStyleAamari  10 місяців тому

      Thanks આપને અને આપના પરિવારને નવા વર્ષની ખુબ ખુબ શુભકામનાઓ આ વિડિયો પસંદ આવ્યો હોય તો આપના ગ્રુપ અને સર્કલમાં જરૂરથી શેર કરજો ધન્યવાદ