દેવાયત ખવડ ને સણસણતો જવાબ | જયારે મજા આવે ત્યારે વયા આવો છૂટ જ છે રાખી સાવંત | BRIJRAJDAN GADHVI|DK

Поділитися
Вставка
  • Опубліковано 29 січ 2025

КОМЕНТАРІ • 110

  • @Bharatgadhvi-uy5yh
    @Bharatgadhvi-uy5yh 21 день тому +11

    Ha brijdan gadhvi full sapport❤🦁😊

    • @DevknaGadhvi
      @DevknaGadhvi 20 днів тому +1

      Only charan.....😈👿😈👿😈👿😈👿😈😈🥲

  • @parakramsinhjadeja9201
    @parakramsinhjadeja9201 20 днів тому +3

    હા બ્રીજરાજદાન હા હા મોજ હા

  • @Sarad.77
    @Sarad.77 21 день тому +7

    જય માતાજી પૂજ્ય બ્રિજ દાન ભાઈ આપ ચારણ છો આપને આવા હલકા માણસો સાથે વાદવિવાદમાં ન પડવાનું હોય, હું તો આપને શું સલાહ આપી શકું પણ એક વિશ્વકર્મા ના પુત્ર તરીકે આપને કહું છું કે આપને આવા વાદ વિવાદમાં ન પડવાનું હોય,

  • @NitinbhaiJasani-gp2bg
    @NitinbhaiJasani-gp2bg 21 день тому +11

    Wah gadhvi wah karara javab mil gaya

  • @KapilSolanki-n8l
    @KapilSolanki-n8l 21 день тому +15

    Devayat khavad is brand

  • @Miss_Royal_4
    @Miss_Royal_4 9 днів тому +1

    ખવડ બાન્ડ ❤

  • @Nilesh2000-0
    @Nilesh2000-0 21 день тому +11

    હું જ્યારે રૂપિયા વાળો થાય ત્યારે હું અનાથ આશ્રમ માં બાળકો માટે 5-10 કમ્પ્યુટર, સ્પોર્ટ્સ ના સાધન, 2-3 સારી કંપની ની TV અને બાકી નાની નાની વસ્તુ લય દેય બાકી આવા અત્યાર ના વાહિયાત ડાયરા કલાકાર ને તો કોઈ દિવસ નય બોલાવું.....💯

  • @lalitbhaipithadiya2805
    @lalitbhaipithadiya2805 21 день тому +13

    જય માતાજી બ્રીજદાન. ભાઈ જય હો દેવ જય હો ગઢવી રાજ

  • @SitaramDeshani
    @SitaramDeshani 21 день тому +7

    વાહ. વાહ. વાહ. વંદન. 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻🙏🏻સાચુ. બોલનારને. બોલવું. પણ. જોઈએ. આવા રાગ. દ્વેષ વાળાને. ખબર. પડે. એનો. હિસાબ. એકલા. મળીને. ઍક બીજાને. સામે. આવીને. કરી. લેવાય. સ્ટેજ. પર‌‌માઈકમા. બોલવાની. કાઈ‌. જરૂરર. નથી.

  • @RAMESHCHAIYA-fs1qc
    @RAMESHCHAIYA-fs1qc 21 день тому +14

    વાહ સરસ ભાઇ દેવાયત ભાઇ ને એના ઘરના સાથે પણ નથીં ભડતુ

  • @mayurvala4917
    @mayurvala4917 20 днів тому +3

    વા ગઢવી વા

  • @gareebgamer3029
    @gareebgamer3029 20 днів тому +3

    ચકલા ક્યારેય બાઝ નો બને❤
    એક્ચુલી સાલુ જ તમે ક્રયુ

  • @bhaveshbthakor
    @bhaveshbthakor 21 день тому +8

    Wah ishardan gadhvi na dikra ha ❤❤❤❤❤

  • @vijay_mer_1
    @vijay_mer_1 20 днів тому +4

    Rano rana rite se yarr (khavad is brand 💪🏻)

  • @ManishChudasama-s6k
    @ManishChudasama-s6k 20 днів тому +2

    Jay maa charan aayu jay bhavani ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @bharatgadhavi5170
    @bharatgadhavi5170 21 день тому +5

    જય માતાજી કવિરાજ❤

  • @harsidhcomedygroup1
    @harsidhcomedygroup1 21 день тому +26

    અલ્યા આ ખોટો છે devayat સાચો માણસ છે yar ❤🙏

  • @SantubhaiPatgir
    @SantubhaiPatgir 21 день тому +4

    ભાનુભા બહુ ખોટું થાય છે હો બાપ

  • @harsidhcomedygroup1
    @harsidhcomedygroup1 21 день тому +22

    તમે અભિમાની છો ભાઈ devayat khavad બ્રાન્ડ che ❤

  • @rajbhagadhvi4522
    @rajbhagadhvi4522 21 день тому +32

    બ્રીજરાજ દાન aane javab naa devana hoy a halta maafi magti faRe che સેકસલી 😂😂😂😂

    • @rangilugujrat9845
      @rangilugujrat9845 21 день тому +7

      બીજી જ્ઞાતિ વાળા મહેનતથી આગળ વધી જાય ઇ જોવાતું નથી એમ ક્યોને.. ઈર્ષ્યા ઓછી કરો ઉપર વાલો જોવે છે..

    • @rangilugujrat9845
      @rangilugujrat9845 21 день тому +1

      બાપના નામે દેવાયત ખવડને ડાયરા મળતા નથી.. Selfmade છે

    • @AhirShiva-g5x
      @AhirShiva-g5x 21 день тому

      Devayat ketali var mafi magi ee to jo bhai pela emnem to nai magi hoi ne kyarey ​@@rangilugujrat9845

    • @Lone75-i3l
      @Lone75-i3l 21 день тому

      ​@@rangilugujrat9845 ઈર્ષ્યા?? દેવાયત ભાઈ ને આગળ વધારવા વાળા કાઠી નહિ ચારણ છે, એને કેટલાય ડાયરા માં કીધું છે, મન માં આવે ઈ નો લખાય.

    • @rajbhagadhvi4522
      @rajbhagadhvi4522 21 день тому +2

      એક જ‌ ક્યાં કલાકાર છે બીજી નાત ના લાખો કલાકાર છે એને તો અમે કોઈ દિવસ નથી રોકીયા આને શુ રોકવાના અને સાહીત્ય ક્યાં અમારા બાપ ની જાગીર છે કે અમે બળતરા કરીયે 🤪🤪🤪

  • @ChandrabaDhadhal
    @ChandrabaDhadhal 21 день тому +2

    આજે જોયા અને દેખાડ્યું જવાબ સામે જય ને દયા દેવાય બીજાને સંભળાવવુનજોઈયે

  • @sambhubhaighdhvi2785
    @sambhubhaighdhvi2785 21 день тому +7

    Devayat ne satej upar lai aavnar isardan ghdhvi

  • @SantubhaiPatgir
    @SantubhaiPatgir 21 день тому +2

    બહુ દુઃખ થાય બાપ

  • @dilipdan2917
    @dilipdan2917 21 день тому +2

    Jay ho bha

  • @dinuahir5534
    @dinuahir5534 21 день тому +2

    Wha savaj

  • @HareshKargatiya
    @HareshKargatiya 21 день тому +4

    જય માતાજી કવિરાજ અમારા માટે તો તમે અને દેવાયત ભાઈ બંને સરખા ઝઘડો ન કરવાનો હોય કવિરાજ તમે તો અમારા કરતાં વધારે સમજદાર છો તમારી અંદર તો અખૂટ જ્ઞાનનો ભંડાર છે તો આવું કેમ તમારો તો દુનિયાને સંદેશો આપવાનો હોય કે જ્યાં સંપ ત્યાં જંપ એટલે વાત ને શરૂ થઈ ત્યાં જેનું સમાધાન કરી નાખો જય માતાજી કવિરાજ

  • @AhirShiva-g5x
    @AhirShiva-g5x 21 день тому +6

    Baradi tamari hare che bhanej bhale aavta more moro joi lesu

    • @kattarhinducharan8044
      @kattarhinducharan8044 21 день тому +1

      Haaa mama baradi naa loko bhega hoi to more more bhangi jaaaay 😂😂😂

    • @kkmend
      @kkmend 21 день тому +1

      માં વારેખન અને માં રખાઈ નાં દેશ એવો ચોરાળ તમારી ભેગો છે ભાણેજ આવા ડ્યો આ કાઠડેને 🚩🚩🚩

  • @raghunathbhaidesai-kf2zb
    @raghunathbhaidesai-kf2zb 21 день тому +1

    કવિરાજ બાપુ મોટુ મન રાખી બંને ભાઈ. એકા. બીજા ને. માફ કરીદયો
    ઠાકર સોને સારી સમજણ આપે આપણે બધા એક જ છીએ

  • @Sagargdv-j9f
    @Sagargdv-j9f 21 день тому +1

    હા સાવજ હા...✨✨

  • @patelrohan4879
    @patelrohan4879 20 днів тому +1

    We got gujrati dayira before GTA 6

  • @bharatgadhavi5170
    @bharatgadhavi5170 21 день тому +2

    જય માતાજી મોટાભાઈ❤

  • @digvijaysolanki1581
    @digvijaysolanki1581 20 днів тому +1

    Have khavad to khavad che

  • @kishanahir5805
    @kishanahir5805 21 день тому +2

    Right 👍

  • @Video-oq1nb
    @Video-oq1nb 20 днів тому +2

    More mora etle su? Sorry bhaaio khabar na padi.

    • @Video-oq1nb
      @Video-oq1nb 19 днів тому

      મૉરે મૉરો એટલે શું?
      આજકાલ મૉરે મૉરો શબ્દ સોશિયલ મિડિયામાં ફરી રહ્યો છે. મિત્ર આશીષ ખારોડ અને રામ સોંદરવાએ જુદી જુદી પોસ્ટ મૂકીને આ શબ્દોના અર્થ શોધવાનો અથવા જાણવાનો પ્રયત્ન કર્યો. પહેલા એ સમજીએ કે આ શબ્દ આવ્યો ક્યાંથી? ‘મૉરો’ શબ્દ વહાણવટામાંથી આવ્યો છે. મૉરો એટલે વહાણનો આગળનો ભાગ. એટલે કે વહાણનું મોં. વહાણની દિશા બદલવાને મૉરો બદલવો કહેવાય. હવે જે સ્થળેથી આ શબ્દો કહેવાયા છે અથવા વહેતા થયા છે તે મૉરે મૉરા એટલે સામસામે આવવું. જોકે કચ્છ અને સૌરાષ્ટ્રના ટ્રક ડ્રાઈવર ટ્રકના આગળના ભાગને મૉરો કહે છે. કોઈ કારણસર બે ટ્રક એકદમ સામસામી આવી જાય અને અથડાય ત્યારે મૉરે મૉરો અથડાઈ ગયો કહેવાય. કચ્છમાં ટ્રકના પાછળના ભાગને ઠાંઠો કહે છે. એટલે કોઈ વાહન પાછળથી ઠોકાઈ જાય ત્યારે ઠાંઠામાં ઠોકી દીધું એમ કહે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગળના અર્થમાં મૉર શબ્દ વપરાય છે. જ્યારે લોકબોલીનો વિષય નિકળ્યો છે ત્યારે ઘરના આગળના ભાગને સૌરાષ્ટ્રમાં મૉરો કહેવાય છે અને પાછળના ભાગને પછીત કહેવાય છે, જ્યારે કચ્છમાં અગીત અને પછીત કહેવાય છે. એવો જ એક શબ્દ કચ્છમાં વપરાય છે ‘મુસ્કો.’ જેને હિન્દીમાં नुक्कड़ કહે છે. સૌરાષ્ટમાં ફળિયું એટલે ઘરની પાછળની ખુલ્લી જગ્યા, જ્યારે કચ્છમાં ફળિયું એટલે સામસામે ઊભેલાં દસ બાર ઘરોનો સમુહ. આવી સ્થિતિને ગુજરાતના અમુક વિસ્તારમાં ફળી કહે છે. ગુજરાતી વાર્તાઓમાં ફળિયું શબ્દ આવે છે. જો વાર્તા કચ્છની હોય તો ઘરોનો સમુહ અને જો અન્ય વિસ્તારમાં હોય તો ઘરની પાછળની ખુલ્લી જગ્યા એવો અર્થ થાય. ભાષા અતિ વિશાળ છે. કયો શબ્દ ક્યાંથી આવ્યો તેનું મૂળ પકડવા વ્યુત્પતિ શાસ્ત્ર છે, પણ દેશ્ય અને લોકબોલીના શબ્દોના મૂળ પકડવા અઘરા છે. વાહનચાલકો પાસે જાત જાતના શબ્દો અને વાક્યો સમયાંતરે બનતા ભૂંસાતા રહે છે. મારી ગાડી ભંભાટ ભાગે છે, મારી ગાડી ટનાટન ચાલે છે. ગાડી એટલે ટીકડેટી છે. આમા ભંભાટ, ટનાટન અને ટીકડેટી શબ્દના અર્થ જે તે પ્રદેશના લોકો સમજી જતા હોય છે. એના અર્થમાં પડતા નથી. બધું વ્યાકરણમાં સમાવી ન શકાય અને બધું વ્યાકરણના નિયમોને અનુસરે પણ નહીં.
      jawab mali Gao bhaiyo 😀

  • @SantubhaiPatgir
    @SantubhaiPatgir 21 день тому +1

    બહુ દુઃખ થાય ભાનુભા

  • @hindidubbedmovies4598
    @hindidubbedmovies4598 21 день тому +2

    Ha kavíraj ❤

  • @sanjvala1780
    @sanjvala1780 21 день тому +1

    જય ભોળાનાથ...નમો નારાયણ...
    મને ખબર છે આ વિડીયો મુકવાનું કારણ કે લાઈક❤ અને કોમેન્ટ✍🏻 વધે..
    પૂજ્ય સંત શ્રી બ્રિજદાન ગઢવી આપની આ વાત સાંભળીને એક વિચાર આવ્યો કે તમે તમારા માંથી ક્યારે બાર આવશો..? એકવાર બેસી ને જતું કરો ને.. કા'તો મોટા થય ને મન મોટું રાખીને ઘણ ખમ્મા થય જાવ... કો'તો નાના થય ને હશે જે થયું ઈ...ઠાકર જાણે..

    • @sanjvala1780
      @sanjvala1780 20 днів тому

      આવા આ...ધંધા બંધ કરો ભાઈ...
      આગ જેના ઘરે લાગી હોય બસ...રોટલા શેકવા આવી જાવ છો...મને સો ટકા ખબર હતી. કે તમે આ વિડીયો મુકવા નો હેતુ તમારા લાઈક અને કોમેન્ટ... સબ્સ્ક્રાઇબ માટે મુક્યો છે.

  • @gadhavikanabhai8598
    @gadhavikanabhai8598 21 день тому +2

    Vah cahran vah

  • @WaghelaDharmesh
    @WaghelaDharmesh 21 день тому +2

    💅💅🙏🙏💅ram madi ram💅💅💅🙏🙏khunkhar meldi ma🙏🙏💅💅💅

  • @DivyeshDafda-b2p
    @DivyeshDafda-b2p 21 день тому +1

    બધાને ખબર છે કે કોણ સાચું કોણ ખોટું
    😂

  • @MansukhGoswami-hn6zg
    @MansukhGoswami-hn6zg 21 день тому +2

    Baradi no full sport chhe ❤
    Avi jajo more moro😈

    • @kattarhinducharan8044
      @kattarhinducharan8044 21 день тому +1

      Baradi naam j kafi che pan jiya sudhi sachu naa khabar hoi tya sudhi koi ne kaai naa kevai a pacha samadhan kari pacha bhega besi jashe 😂

  • @mukeshtathani9310
    @mukeshtathani9310 21 день тому +1

    જય માતાજી

  • @hardikvadher1557
    @hardikvadher1557 21 день тому +7

    Tanej kidhu bhai aama kya samaj aavyo

    • @satishgovaliya1055
      @satishgovaliya1055 21 день тому

      આ વખતે ભાઈ બરોબર ના ફસાઈ ગયા છે એટલે દેવાયતભાઈ વિરૂદ્ધ ચારણ સમાજ કરવા માંગે છે કારણ કે પોતાને ખબર છે કે આ વખતે મારો જ વાંક છે.

  • @sambhubhaighdhvi2785
    @sambhubhaighdhvi2785 21 день тому +1

    Jay ho

  • @sambhubhaighdhvi2785
    @sambhubhaighdhvi2785 21 день тому +1

    Sachi vat

  • @NimavatKiran-ut8yd
    @NimavatKiran-ut8yd 21 день тому +7

    Devayat khavad jindabad

  • @mahadev-n5p
    @mahadev-n5p 21 день тому +3

    ગઢવી સાચા છે

  • @sureshsavaliya3318
    @sureshsavaliya3318 21 день тому +1

    💪💪💪

  • @mahendragohil9939
    @mahendragohil9939 21 день тому +3

    ભાઈ હકીકતમાં તમે બને સાહિત્યકાર કે કલાકાર તરીકે લાયક જ નથી.....તમે સાહિત્ય પર કલંક છો....

  • @SantubhaiPatgir
    @SantubhaiPatgir 21 день тому +1

    મનુભા બાપ બહુ ખોટું થાય છે

  • @SantubhaiPatgir
    @SantubhaiPatgir 21 день тому +1

    બહુ ખોટું થાય છે ભાનુભા

  • @mer_jaydip
    @mer_jaydip 21 день тому +3

    Rakhi sawant was personal.......... 🤭

  • @ganpatpdhar3180
    @ganpatpdhar3180 21 день тому +3

    તમે બન્ને કલાકારો સો ભેળા મળીને સમાધાન કરો જય માતાજી 🙏🏻🙏🏻

  • @SantubhaiPatgir
    @SantubhaiPatgir 21 день тому +1

    ભાનુભા બહુ દુઃખ થાય છે

  • @MehulBaraiya-q6h
    @MehulBaraiya-q6h 21 день тому +2

    Lukhesh

  • @rajbhasodha9749
    @rajbhasodha9749 21 день тому +1

    💯

  • @digubhasodha8753
    @digubhasodha8753 21 день тому +2

    Khavad is brand ❤

  • @dharmeshgadhavi535
    @dharmeshgadhavi535 21 день тому +1

    4:43❤❤❤

  • @sambhubhaighdhvi2785
    @sambhubhaighdhvi2785 21 день тому +2

    Bijraj bhai ame tamari sathe chiye jay sonal aai

  • @MahipatsinhGohil-wz8cm
    @MahipatsinhGohil-wz8cm 21 день тому +1

    શરમ કરો આ નથી શોભતુ, પેઢી દર પેઢી ના સબંદો યાદ રાખો, વિવાદ નો અંત લાવો, જય માતાજી,

  • @jivaenterprise-i1b
    @jivaenterprise-i1b 21 день тому +1

    SHIRT BV SARAS CHE KYATHI LIDHO ??????
    ADRESS MOKLJO

  • @bvahir5947
    @bvahir5947 21 день тому +1

    Bhai beyne khbr se kon kya rese dayrk posi jvay

  • @diliprajput8154
    @diliprajput8154 20 днів тому +1

    Jare lukha taro vak se

  • @Premanand_Maharaj_officiall
    @Premanand_Maharaj_officiall 21 день тому

    ❤❤

  • @NimavatKiran-ut8yd
    @NimavatKiran-ut8yd 21 день тому +3

    Devayat khavad super star of Gujarat

  • @maheshnadoda3986
    @maheshnadoda3986 21 день тому +3

    The KHAVAD is BRAND

  • @ChunilalPargi-h6b
    @ChunilalPargi-h6b 21 день тому

    🎉🎉🎉🎉🎉

  • @Rohan-on4jo
    @Rohan-on4jo 21 день тому +1

    Aa vakte devayat bhai sacha 6. Pela aangdi brijdan bhai ae kari hati ae dyan ma rakhvu. Isardan Gadhavi na santan 6o tame aemnu name kharab karvu tamne no sobhe

  • @ChauhanPradipsinh-ti6ch
    @ChauhanPradipsinh-ti6ch 21 день тому +3

    Tame Banne Thai ne Rajput & Charan Na saband Bagado chho

  • @ganeshpatelganeshpatel4738
    @ganeshpatelganeshpatel4738 21 день тому +4

    Game te ko khavad jevo dayro tamaro nathi jamto ho 😂😂

  • @bharatthakornb
    @bharatthakornb 20 днів тому +1

    😅 ખોટી નો છે

  • @Naagini101
    @Naagini101 21 день тому +1

    Bhai ene vaad ni wig peri e to kyo

  • @Bharatkadegiya525
    @Bharatkadegiya525 21 день тому

    100% aata

  • @gopalbharvad5377
    @gopalbharvad5377 21 день тому +1

    એકતા રાખો

  • @samruddhdesai2767
    @samruddhdesai2767 21 день тому +1

    એને સમાજ ની વાત કરી દ નથી

  • @NB77672
    @NB77672 21 день тому +1

    to pela bole pachi fate

  • @ShivaBhai-n7c
    @ShivaBhai-n7c 21 день тому

    Brijraj ji isvardanji kag babu meghani Bhikhudan ji bachu babu Jevan anek Ratno Saman Hata isvardan ji na Santan so bole ane bolvado modiji 15 Lakh bolya hata koi bolai to bolai gayu baki Hotam jamva java Tay Thi sab Saman Nana Modhe Moti moti

  • @BhadreshGadhavi-o7w
    @BhadreshGadhavi-o7w 21 день тому +2

    ઘણા આમા એવુ કહે છે કે ખવડ ઇઝ બ્રાન્ડ 😂😂😂😂 વાહ તમારી બ્રાન્ડ કોઈ ના સાહિત્ય વાંચી વાંચી ને કોઈ ની કોપી કરી કરી ને તમારી બ્રાન્ડ બોવ નામ કમાઈ ગઈ હો 😂😂😂

  • @Climex20
    @Climex20 21 день тому

    Devat feko😂😂

  • @PatelRavi-y1f
    @PatelRavi-y1f 21 день тому +1

    Tamara be vache bijani patar fado

  • @SantubhaiPatgir
    @SantubhaiPatgir 21 день тому +1

    બહુ દુઃખ થાય ભાનુભા