КОМЕНТАРІ •

  • @VilasVekariya
    @VilasVekariya 4 місяці тому +4

    ખરેખર તમારા ભજન ખૂબ જ સરસ હોય છે સરસ્વતી નું વાસ તમારી જીવે છે

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ 4 місяці тому +1

      દીદી આ તો તમારા બધાના આશીર્વાદ 🙏 અમારી ચેનલમાં youtube માં પહેલી વખત એવા ઘણા કીર્તન મુકેલ છે સાંભળજો ગાજો

  • @ritabaasarangpurdham4807
    @ritabaasarangpurdham4807 2 місяці тому +2

    વાહ કાજલ દિકરી બહુ સરસ ભાગવત્ નો મહિમાં સંભળાવો? ખંમાઁ ખંમાઁ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ 2 місяці тому

      બા કાજલ દીકરી કહીને મને અંદરથી એટલા આશીર્વાદ તમારા મળે છે ક્યાં ખુશ થઈ જાવ છું ખમ્મા ખમ્મા શબ્દ સાંભળીને અનેરો આનંદ થાય છે બા આતો તમારા આશીર્વાદ કે તમારી દીકરીઓ આવું કામ કરીએ કે બા તમારો સાથ અમારી સાથે કાયમ માટે રહે

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 Рік тому +1

    રાધે રાધે જય ભાગવત ભગવાન Like સાથે.
    ખુબ ખુબ જ સુંદર ભગવદ્ગીતા મહિમાનું કિર્તન ❤❤...
    ધન્યવાદ આવજો જય યોગેશ્વર.
    કૃષ્ણં વંદે જગદગુરૂમ્...

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ Рік тому +1

      જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર કૃષ્ણ વંદે જગતગુરુ ખુબ ખુબ આભાર ધરમશીભાઈ

  • @kanchanmamandal
    @kanchanmamandal Рік тому +1

    ખુબજ સરસ ગાયું
    જય શ્રી કૃષ્ણ 🙏
    જય માતાજી 🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ Рік тому

      જય શ્રી કૃષ્ણ જય માતાજી ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @ranjanben8742
    @ranjanben8742 Рік тому

    જય ગીતા માતા .....જય શ્રી કૃષ્ણ..... ખૂબ ખૂબ સુંદર કિતૅન....... ભાગવતનો મહિમા ખૂબ છે......👌🙏💐🌸🌺

  • @Vimlabenrameshbhaikhunt
    @Vimlabenrameshbhaikhunt Рік тому

    વાહ વાહ ભાગવત ગીતા જય શ્રી કૃષ્ણ બહુ સરસ ગીતાજી બોલ્યા આવા ગીતાજીના પાઠ સંભળાવતા રહો જય શ્રીકૃષ્ણ જય ગોપાલ કૃષ્ણ મંડળની બહેનો ને શ્રાદ્ધ પક્ષની સુભેચ્છા જય ગોપાલ

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 Рік тому

    વાહ દીદી ખૂબ ખૂબ ખુબ સરસ કીર્તન ગાયું ભાગવતજી નો મહિમા કીર્તન સાંભળીને ખૂબ ખૂબ આનંદ થયો જયશ્રી કૃષ્ણ જય શ્રી સ્વામિનારાયણ 👌👌👌👌👌👌👌👍🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ Рік тому

      ખુબ ખુબ આભાર રેખા દીદી 🙏 ધન્યવાદ અમારા કીર્તન રોજ સાંભળો છો તમારો સાથ સહકાર તમારા આશીર્વાદ તમારી કોમેન્ટ કૃષ્ણ મંડળ માં કાયમને માટે ઝળહળતી રહે

  • @ariyansutariya7223
    @ariyansutariya7223 Рік тому

    વાહ ખુબ ખુબ સરસ જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏👌👍🌻🌹

  • @jalarammandal5125
    @jalarammandal5125 Рік тому

    બહુ સરસ છે ભાગવત ગીતાનો મહિમા👌👌👌👌👌

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ Рік тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર તમને અમારા કીર્તન ગમે છે રોજ સાંભળો છો ધન્યવાદ

  • @ritadharmendrasuranipatel4199
    @ritadharmendrasuranipatel4199 Рік тому +1

    સરસ જય શ્રી કૃષ્ણ

  • @anghankruvil2255
    @anghankruvil2255 Рік тому

    ભાગવત ગીતા ખુબ ખુબ સરસ 👌👌👌 જય શ્રી કૃષ્ણ 🙏 રાધે રાધે

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ Рік тому

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખુબ ખુબ આભાર ધન્યવાદ મારા કેતન સાંભળો છો રોજ

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Рік тому +2

    બહુસરસ ભાગવત નુ કીર્તન ગાય આનંદ થયો કાજલબેન મંડળને ધન્યવાદ

  • @newbhajankirtanvedsmit
    @newbhajankirtanvedsmit Рік тому

    વાહ વાહ ખુબ જ સુંદર કિર્તન રજૂ કર્યું.મને આવા સમજવા જેવાં ભજન ખુબ જ ગમે છે.

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ Рік тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ આવા સરસ સરસ કીર્તન સાંભળવા માટે અમારી ચેનલ પે લિસ્ટમાં જઈ સરસ સરસ સમજવા જેવા સાંભળવા જેવા કેતન છે તે જરૂરથી સાંભળજો ધન્યવાદ

  • @jeramk8544
    @jeramk8544 7 місяців тому +1

    જય શ્રીકૃષ્ણ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ 7 місяців тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 11 місяців тому

    જય ભોળાનાથ કાજલબેન મંડળને ખુબખુબ ધન્યવાદ બેટા

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ 11 місяців тому

      જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ ખુબ ખુબ આભાર કૃષ્ણ મંડળ તરફથી તમને પણ ધન્યવાદ

  • @umralasatsangmandal
    @umralasatsangmandal Рік тому

    ખૂબ સરસ 👌💐🙏 જય શ્રીકૃષ્ણ 🙏

  • @rasilaanghan9042
    @rasilaanghan9042 Рік тому +2

    ખુબ સરસ ભાગવત કીર્તન જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ શરણં મમ કૃષ્ણ વંદે જગતગુરુ👌🙏🏻🙏🏻🙏🏻👍

  • @hiraodedara813
    @hiraodedara813 Рік тому

    જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સરસ ખૂબ જ સરસ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ Рік тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર અમારા કીર્તન સાંભળવા આપને ગમે છે તો ધન્યવાદ સાંભળતા રહો

  • @ilanenbhatt
    @ilanenbhatt 4 місяці тому

    Jai Sri Krishna

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ 4 місяці тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @daxajani27390
    @daxajani27390 Рік тому

    ખૂબ ખૂબ આભાર બવ જ સુંદર

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ Рік тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ આવા જ કિર્તન સાંભળવા અમારી ચેનલના પલિસ્ટ જાવ એક થી એક કીર્તન મસ્ત મસ્ત છે

    • @daxajani27390
      @daxajani27390 Рік тому

      @@કૃષ્ણમંડળ હમમ હુ જોવ છુ રોજ.... જગ મા માવતર આવા નઈ મને રે લોલ આ વાલા ભજન મુકો બવ સરસ છે

  • @DipalBhanderi
    @DipalBhanderi Рік тому

    Vah mst Gita no mhima smjaviyo🙏🙏🙏

  • @nimisha8151
    @nimisha8151 Рік тому

    Sharash

  • @parthsavani4654
    @parthsavani4654 Рік тому

    જય ગોપાલ. વાહ ભાગવત નો મહિમા મોટો છે.

  • @ashishmakavana2682
    @ashishmakavana2682 Рік тому

    ખુબ સરસ કીર્તન છે બેન ❤