#કટોરી

Поділитися
Вставка
  • Опубліковано 24 лис 2024
  • #કટોરી બ્લાઉઝ સિલાઈ કરતાં સમજવા જેવી બાબતો | #blouse stitching explanation by #drtailor
    નમસ્કાર મિત્રો આ વિડીયો જોઈ તથા સમજીને બ્લાઉઝ સિલાઈ કરશો તો ઘણી બધી સમસ્યાઓ દૂર કરી શકશો.
    જો આપ દરજી કામ કરીને પોતાનો ધંધો શરૂ કરવાની ઈચ્છા ધરાવતા હોય તો આપના સમય અનુસાર ઘરે બેઠા અને કોઈ પણ પ્રકારની ફી ચૂકવ્યા વગર જ " ડી આર ટેલર " ચેનલ પર વિડિયો જોઈને શીખી શકશો અને પોતાના ઘરે કે દુકાને ધંધો કરીને પૈસા કમાઈ શકો છો.
    આપની સેવામાં ડી આર ટેલર ચેનલ પરના લોકપ્રિય વિડીયોઝની લીંકસ આ મુજબ છે .આશા છે કે આપને અત્યંત ઉપયોગી થશે તો જોવાનું ચૂકશો નહીં.
    👉માપના બ્લાઉઝ પરથી કટોરી વાળા બ્લાઉઝ નું કટીંગ • માપના બ્લાઉઝ પરથી #કટો...
    👉કટોરી બ્લાઉઝ સિલાઈ કરતાં ધ્યાન રાખવા જેવી બાબતો
    • #કટોરી બ્લાઉઝ સિલાઈ કર...
    👉બ્લાઉઝ પરથી બ્લાઉઝ નું માપ કેવી રીતે લેવાય
    • #બ્લાઉઝ પરથી બ્લાઉઝ નુ...
    👉માત્ર બ્લાઉઝ સિલાઈ કરતાં આવડતું હોય પણ કટીંગ ન આવડતું હોય એમના માટે સ્પેશ્યલ
    • #બ્લાઉઝ ના #ફરમા હવે સ...
    👉બ્લાઉઝના શોલ્ડર ઉતરી જાય છે તો આ વિડીયો ખાસ જોજો
    • #સોલ્ડર ઊતરી જાય છે, #...
    👉બ્લાઉઝના ગળામાં પાઈપીંગ લગાવવાની સહેલી રીત
    • બ્લાઉઝ માં પાઈપીંગ કેવ...
    👉એકવાર બનાવી લો અને વારંવાર ઉપયોગ કરો કટોરીના ફરમા પરફેક્ટ ફીટીંગ માટે
    • કટોરીના ફરમા / katori ...
    👉બ્લાઉઝનું સાઈડ ફીટીંગ અને કમરપટ્ટી લગાવવાની સહેલી અને યોગ્ય રીત
    • #બ્લાઉઝમાં #સાઈડફીટીંગ...
    આ ઉપરાંત પણ અનેક પ્રકારના જ્ઞાન વર્ધક વિડીયોઝ જોવા અને શીખવા માટે આ ચેનલ ને હમણાં જ સબસ્ક્રાઈબ કરી ઘંટી દબાવીને સિલેક્ટ ઓલ કરી લો.
    બ્લાઉઝ કટીંગ અને સ્ટિચિંગ શીખવા માટે સબસ્ક્રાઈબ કરો. drtailor
    જો આપ દરજી કામ કરીને પોતાનો ધંધો શરૂ કરવાની ઈચ્છા ધરાવતા હોય તો આપના સમય અનુસાર ઘરે બેઠા અને કોઈ પણ પ્રકારની ફી ચૂકવ્યા વગર જ " ડી આર ટેલર " ચેનલ પર વિડિયો જોઈને શીખી શકશો અને પોતાના ઘરે કે દુકાને ધંધો કરીને પૈસા કમાઈ શકો છો. આપની સેવામાં ડી આર ટેલર ચેનલ પરના લોકપ્રિય વિડીયોઝની લીંકસ આ મુજબ છે .આશા છે કે આપને અત્યંત ઉપયોગી થશે તો જોવાનું ચૂકશો નહીં.
    👉માપના બ્લાઉઝ પરથી કટોરી વાળા બ્લાઉઝ નું કટીંગ • માપના બ્લાઉઝ પરથી #કટો...
    👉કટોરી બ્લાઉઝ સિલાઈ કરતાં ધ્યાન રાખવા જેવી બાબતો • #કટોરી બ્લાઉઝ સિલાઈ કર...
    👉બ્લાઉઝ પરથી બ્લાઉઝ નું માપ કેવી રીતે લેવાય • #બ્લાઉઝ પરથી બ્લાઉઝ નુ...
    👉માત્ર બ્લાઉઝ સિલાઈ કરતાં આવડતું હોય પણ કટીંગ ન આવડતું હોય એમના માટે સ્પેશ્યલ • #બ્લાઉઝ ના #ફરમા હવે સ...
    👉બ્લાઉઝના શોલ્ડર ઉતરી જાય છે તો આ વિડીયો ખાસ જોજો • #સોલ્ડર ઊતરી જાય છે, #...
    👉બ્લાઉઝના ગળામાં પાઈપીંગ લગાવવાની સહેલી રીત • બ્લાઉઝ માં પાઈપીંગ કેવ...
    👉એકવાર બનાવી લો અને વારંવાર ઉપયોગ કરો કટોરીના ફરમા પરફેક્ટ ફીટીંગ માટે • કટોરીના ફરમા / katori ...
    👉બ્લાઉઝનું સાઈડ ફીટીંગ અને કમરપટ્ટી લગાવવાની સહેલી અને યોગ્ય રીત • #બ્લાઉઝમાં #સાઈડફીટીંગ... આ ઉપરાંત પણ અનેક પ્રકારના જ્ઞાન વર્ધક વિડીયોઝ જોવા અને શીખવા માટે આ ચેનલ ને હમણાં જ સબસ્ક્રાઈબ કરી ઘંટી દબાવીને સિલેક્ટ ઓલ કરી લો. D R Tailor કટોરી બ્લાઉઝ ફરમા સેટ માટે માહિતી આ ફરમા કટોરી બ્લાઉઝ માટે ઉપયોગ કરી શકાય છે આ ફરમા ૧ સેટ માં ૨૮,૩૦,૩૨,૩૪,૩૬,૩૮,૪૦,૪૨, સાઈજ કુલ ૮ સાઈજ નો આખો સેટ મળશે દરેક સાઇઝમાં 3️⃣પ્રકારની કટોરી આવશે ચપટી કટોરી નોર્મલ કટોરી ડબલ કટોરી તથા એ સિવાય પણ આપ અલગથી નજીવા દરે પ્રિન્સેસ કટોરી તેમજ આખો પ્રિન્સેસ એડ કરાવી શકો છો. આ ફરમા પ્લાસ્ટિક મટીરીયલ માં બનાવામાં આવ્યા છે ☔☔☔આ ફરમા 100% વોટરપ્રુફ છે જીવનમાં એક જ વાર ખરીદવા પડશે ના કોઈ ઝેરોક્ષ કરાવવી પડશે કે ના કદી ફાટશે. આ ફરમા બે સાઈજ દીઠ એક ફરમો ઉપયોગ કરી શકો છો D R Tailor ના આ ફરમા લંબાઈ નાની-મોટી થઈ શકે છે આપના માટે બ્લાઉઝ કટીંગ કરવુ સહેલું થઇ જશે જો આપને સોલ્ડર, આર્મહોલ, બસ્ટ પોઈન્ટ અને માપના ભાગાકારમાં સમજ ન પડતી હોય તો પણ. આ કટોરી બ્લાઉઝ ફરમા નો સેટ ૧૩૯૯/-રૂપિયા નો રહશે . 🔵આપ અડધો સેટ પણ અડધી કિંમતમાં મંગાવી શકો છો જો આપ પણ બ્લાઉઝ ફરમા મુકી ઝડપી કટીંગ કરવા માગો છો તો આ ફરમાનો સેટ આપના ઘરે મંગાવીને બ્લાઉઝ કટીંગ સરળ કરી શકો છો . કટોરી બ્લાઉઝ ફરમા મંગાવવા માટે 7572883825 પર વોટસપ કરો wa.me/91757288... ફરમાના ઉપયોગ વિશે વધુ માહિતી માટે અહી ક્લીક કરો • #બ્લાઉઝ ના #ફરમા હવે સ...
    your queries for our channel's content
    કોલર વાળા ડ્રેસ
    કોલર વાળા બ્લાઉઝ
    સ્ટેન્ડ પટ્ટી
    સ્ટેન કોલર
    હાઈનેક
    પૅટર્ન
    કમીઝ
    ચણીયા ચોળી
    રજવાડી કુર્તી
    વનપીસ
    ગાઉન
    કબજો
    વેસ્ટર્ન
    પેટન
    પ્રિન્સેસ બ્લાઉઝ ની સિલાઈ
    બ્લાઉઝ સિલાઈ કેવી રીતે કરશો
    બ્લાઉઝ કટીંગ ગુજરાતી
    પ્રિન્સેસ બ્લાઉઝ કટીંગ
    પ્રિન્સેસ બ્લાઉઝ કટીંગ ગુજરાતી ભાષા માં
    કટોરી વગરના બ્લાઉઝ
    પ્રિન્સ કટ બ્લાઉઝ
    પ્રિન્સેસ બ્લાઉઝ નું કટીંગ શરીર ના માપ પરથી
    બ્લાઉઝ સીવવાની રીત
    બ્લાઉઝ સિલાઈ કરવાની રીત
    કટોરી બ્લાઉઝ સિલાઈ
    બ્લાઉઝ સિલાઈ ગુજરાતી
    ગુજરાતી બ્લાઉઝ સિલાઈ
    બ્લાઉઝ ની ડિઝાઈન
    બ્લાઉઝ સિલાઈ કરો ભાગ-૧
    પ્રિન્સ કટ બ્લાઉઝ કેમ કરી કપાય
    હુક અને બોટનેક પ્રિન્સેસ બ્લાઉઝ કટીંગ
    પ્રિન્સ કટ બંધાવું જ
    ડીઝાઇન વાળા બલાવુજ
    blauj katting
    blouse cutting
    dress cutting
    stiching
    tailoring tutorial Gujarati
    like pro pr. pr prtailor
    top salvar
    piping
    belt
    bust
    breast
    chest
    length
    sleeve
    west
    round
    design
    pattern
    princess blouse
    simple blouse
    boat neck
    back
    front
    technical tailoring
    tech teacher for ladies wear
    be tailor with drtailor
    ચાર ટક્સ બેલ્ટ
    ટક્સ બેલ્ટ
    યોગ ટક્સ બ્લાઉઝ કટીંગ
    શરીરના માપ પરથી
    body measurement

КОМЕНТАРІ • 104

  • @dprathod1436
    @dprathod1436 2 роки тому +4

    Bhai tame sari rite samjavo cho je amne upyogi lagyu

    • @DRTailor
      @DRTailor  2 роки тому +2

      ઓકે સારૂં કેવાય ચાલુ રાખો 👍

  • @pravinabenmaradiya9221
    @pravinabenmaradiya9221 Місяць тому +1

    જય સ્વામીનારાયણ ભાઈ ખુબજ સરસ આભાર

  • @TribhovanVaghela-r5w
    @TribhovanVaghela-r5w Місяць тому +1

    Very very nice❤

    • @DRTailor
      @DRTailor  Місяць тому

      આભાર 🙏

  • @glmmehta3570
    @glmmehta3570 3 роки тому +7

    Very Good . Thanks.

    • @DRTailor
      @DRTailor  3 роки тому

      આભાર 🙏😊

  • @manjumodi8056
    @manjumodi8056 2 роки тому +2

    તમે બહુ સરસ સિખાઔછો👌👌👍tu

    • @DRTailor
      @DRTailor  2 роки тому

      આભાર 🙏😊

  • @vanvasipress6925
    @vanvasipress6925 4 роки тому +5

    સર તમારા વિડિયો ખૂબ ઉપયોગી છે

    • @DRTailor
      @DRTailor  4 роки тому

      Thanks for feedback

  • @vinodsutariya3691
    @vinodsutariya3691 4 роки тому +1

    khub saras video vhe

  • @jensipatel5449
    @jensipatel5449 3 роки тому +1

    Nice sari tamari sikhvadva ni rit bov sari se👌👌👌

  • @jagrutidave6220
    @jagrutidave6220 4 роки тому +1

    Very nice video

  • @solankijayesh7838
    @solankijayesh7838 3 роки тому +2

    Nice 😘🙏

  • @Raval1812
    @Raval1812 13 днів тому +1

    તમે સરસ રીતે સમજાવો છો પરંતુ તમે કીધું ને આખો વિડીયો આખો વિડીયો ક્યાં છે લિંક મોકલો અને તમે કટીંગ નો કીધો છે એ પણ મોકલો વિડીયો લિંક

    • @DRTailor
      @DRTailor  4 дні тому

      લીંક આપી છે આપની કોઈ કોમેન્ટ ની નીચે

  • @jatingohil6262
    @jatingohil6262 3 роки тому +1

    good

  • @vallabhravat9076
    @vallabhravat9076 3 роки тому +1

    Good
    બેગ ના ભાગ માં ફોલ‌ પડે છે

    • @DRTailor
      @DRTailor  3 роки тому

      માપ લેવાથી લૈને કટીંગ અને સિલાઇ સુધી ના વિડિયો નો અભ્યાસ કરી લો

  • @bipinchandratrivedi3566
    @bipinchandratrivedi3566 8 місяців тому +2

    મારા પ્રોબ્લેમ નું સોલ્યુશન મળ્યુ પણ મારે ઉષા Excella DIX મશીન મા કેમ નું સેટીંગ કરવું જેથી કાપડ વધ ઘટ થાય નહિ. માપનું સિલાઇ થાય. આપનો વિડીયો ખૂબજ ઉપયોગી છે. આ
    હુક / આઈ પટ્ટી બટન પટ્ટી માં ચાલે?

    • @DRTailor
      @DRTailor  8 місяців тому

      હા હુક આઈ પટ્ટી બટન માં પણ ચાલે પણ બટન આઈ પટ્ટી પર લાગે

  • @saturakalsariya4632
    @saturakalsariya4632 7 місяців тому +1

    Bhai asatar valu balavuj sikhvado tema baj khola aese

    • @DRTailor
      @DRTailor  7 місяців тому

      ફેવિકોલ થી અસ્તર અને સાડી નું કપડું ચોટાડવાનો વિડિયો જોઈ એ રીતે ચોંટાડો અને કટીંગ તથા સિલાઇ ના વિડિયો માં છે એમ કરવાથી નહીં થાય

  • @shortvideop1205
    @shortvideop1205 3 роки тому +3

    🙏

  • @arvindbhabhor1743
    @arvindbhabhor1743 3 роки тому +2

    Sir pepfar cutting aapi 60 ???

  • @ghanshyam5572
    @ghanshyam5572 4 роки тому +1

    Nice

  • @ramanujghanshyam9464
    @ramanujghanshyam9464 4 роки тому +2

    Thanks

  • @jyotiparmar7956
    @jyotiparmar7956 4 роки тому +2

    Good job 👌

  • @chetnapatel594
    @chetnapatel594 4 роки тому +1

    Saras

    • @DRTailor
      @DRTailor  4 роки тому

      Thanks for feedback

  • @budhabhaishoda4206
    @budhabhaishoda4206 2 роки тому +1

    Hi

  • @ranaartibav.7757
    @ranaartibav.7757 4 роки тому +2

    Prince's cat blaus no aavo video banavo ne please

  • @kajalmakavana
    @kajalmakavana 3 роки тому +1

    Katori ne je farma shathe joint karo cho anu ne katori nu banne nu sarkhu maap aave a sikhvado ne sir please

    • @DRTailor
      @DRTailor  3 роки тому

      એના માટે કટોરી નો ફરમો બનાવવાની રીત જોઈ લો તો એમાં બંને ભાગ સરખા આવે એવું કટીંગ શીખવા મળશે સો ટકા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે

  • @shilpasolanki6531
    @shilpasolanki6531 3 роки тому +1

    ठंकयू साहेब

  • @ranaartibav.7757
    @ranaartibav.7757 4 роки тому +1

    Prince blouse no aavo video banavo ne please sar

  • @bhailalmakwana8309
    @bhailalmakwana8309 2 роки тому +1

    કટિંગ નો વિડીયો મૂકો

    • @DRTailor
      @DRTailor  2 роки тому

      ua-cam.com/play/PLkn7LqISSS5_tdPzuU2QTacZE_yj_pSVY.html

  • @amrutprajapati9857
    @amrutprajapati9857 2 роки тому +1

    Mare balauj sikhava6 kating sikhavadjo

    • @DRTailor
      @DRTailor  2 роки тому

      ua-cam.com/play/PLkn7LqISSS5_tdPzuU2QTacZE_yj_pSVY.html

  • @jatingohil6262
    @jatingohil6262 3 роки тому +1

    drash nu kating aana stitching no video datav jo

    • @DRTailor
      @DRTailor  3 роки тому

      વિડિયો ઉપલબ્ધ છે

  • @pankajparmarPankajparmar-z1q
    @pankajparmarPankajparmar-z1q Рік тому +1

    Farmani kimat su 6e ???

  • @Raval1812
    @Raval1812 13 днів тому +1

    Ano akho video Moklo link moklo please sir
    Ane cutting no video link

    • @DRTailor
      @DRTailor  13 днів тому

      ચેનલ ના લોગો પર ક્લિક કરો એટલે વિડિયો અને પ્લેલિસ્ટ આવશે પ્લેલિસ્ટ માં સિલાઈ ના બધા વિડિયો આવશે અને કટીંગ ના વિડીઓ પણ છે

    • @Raval1812
      @Raval1812 13 днів тому +1

      @DRTailor હા પણ તમે આ વીડિયો બતાયો એજ વિડિયો નથી પીળો કલર નો કટોરી બ્લાઉ

    • @DRTailor
      @DRTailor  13 днів тому

      @Raval1812 ભાઈ ત્રણ ચાર વર્ષ પહેલાંનો વિડિયો છે એટલે એટલું બધું કલર વગેરે મને યાદ ન હોય પણ સિલાઈ તો દરેક કટોરી વાળા બ્લાઉઝ ની સરખી જ હોય. મને વોટ્સએપ કરો એટલે દરેક વિડિયો ની લીંક આપી દઉં

    • @Raval1812
      @Raval1812 5 днів тому +1

      @DRTailor તમારા દરેક વિડીયો તો મેં પ્લેલિસ્ટમાં જોયા છે પરંતુ તમે કીધું ને કે આનો આખો વિડીયો તમને મારા એકાઉન્ટમાં મળી જશે પરંતુ આ વિડીયો એકાઉન્ટમાં નથી એ બધા વિડીયો જોયા

    • @DRTailor
      @DRTailor  5 днів тому

      @Raval1812 સમય મળે ત્યારે પ્રયત્ન કરું

  • @patelyogesh3836
    @patelyogesh3836 4 роки тому +2

    Ferma jove se

    • @DRTailor
      @DRTailor  4 роки тому

      વોટસપ કરો 7572883825

    • @DRTailor
      @DRTailor  4 роки тому

      મળી જાય તૈયાર છે

  • @vikramgohil6046
    @vikramgohil6046 3 роки тому +1

    સિઘિ સલાઈ કઈ રીતે કરાય મશીનમા કઈ સેટીગ આવે

    • @DRTailor
      @DRTailor  3 роки тому

      મશીન બગડ્યું હોય તો ચેક કરાવી લો પહેલાં જેને સીધી સિલાઇ કરતાં આવડે છે તેને બતાવી શકાય જો સીધી ન આવે તો જ મશીન રીપેર કરાવવા જવાનું

  • @chadubhaichadubhai7877
    @chadubhaichadubhai7877 3 роки тому +2

    કટિંગ કરતો વિડિયો બનાવો પ્લીઝ

    • @DRTailor
      @DRTailor  3 роки тому

      ઘણા વિડિયો છે ચેનલ પર

  • @jasvntmgohel2327
    @jasvntmgohel2327 Рік тому +1

    masin ma oil karvani jarur se

    • @DRTailor
      @DRTailor  Рік тому

      ઓઈલ તો આમાં ભરેલું જ હોય ભાઈ

  • @princethakor5438
    @princethakor5438 3 роки тому +1

    કમર પટા નો વીડિયો બનાવો ને

    • @DRTailor
      @DRTailor  3 роки тому

      ફરીથી જણાવશો

  • @shilpa1971
    @shilpa1971 4 роки тому +1

    Sir said nu fitting barabar nathi beshtu

    • @DRTailor
      @DRTailor  4 роки тому

      વિડીયો માં બતાવેલ છે એ રીતે કરી શકાય

    • @DRTailor
      @DRTailor  4 роки тому

      શું પ્રોબ્લમ થાય છે વોટસપ પર ફોટો પાડીને મોકલો તો ખબર પડે

  • @dabhivijay1852
    @dabhivijay1852 2 роки тому +2

    Sharma re tumhara online class mein Joda vuse

    • @DRTailor
      @DRTailor  2 роки тому

      હમણાં બંધ છે ચાલું થશે તો તેની માહિતી ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે

  • @ashokthakor3355
    @ashokthakor3355 Рік тому +1

    Kmrptokeviritemaplevanu

    • @DRTailor
      @DRTailor  Рік тому

      કમરનું માપ હોય એના કરતાં છ ઈંચ જેટલો વધુ

  • @hansabenpanchal9119
    @hansabenpanchal9119 3 роки тому +1

    તમે મોબાઈલ નંબર આપો

    • @DRTailor
      @DRTailor  3 роки тому

      wa.me/917572883825

  • @brawlleon833
    @brawlleon833 3 роки тому +3

    Nice

  • @mayurdineshbhai4055
    @mayurdineshbhai4055 3 роки тому +1

    good