My Ration App ma E Kyc | રેશનકાર્ડમાં ઇ-કેવાયસી | Ration Card E KYC in Gujarati by Puran Gondaliya

Поділитися
Вставка
  • Опубліковано 25 січ 2025

КОМЕНТАРІ • 493

  • @vinubhaishakabhai1258
    @vinubhaishakabhai1258 5 місяців тому +255

    ખૂબ સરસ સમજૂતી આપી છે !! આ વિડિઓ જોઈને ઘરેબેઠાં જ ઈ કેવાયસી કરી દીધુ... મારો કિંમતી સમય બચાવવા બદલ આભાર ગુરુજી!!!

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  5 місяців тому +56

      તમે આ વિડીયો જોઈને રેશનકાર્ડ માં કેવાયસી કરી દીધું -મારી મહેનત વસૂલ /કોમેન્ટ વાંચીને જાણીને આનંદ થયો -/કોમેન્ટ કરતાં રહેજો

    • @vinubhaishakabhai1258
      @vinubhaishakabhai1258 5 місяців тому +12

      @@PuranGondaliya1982 ચોક્કસ ગુરુજી!!!

    • @senmanarendra9356
      @senmanarendra9356 5 місяців тому

      @@vinubhaishakabhai1258 sem problem aave se

    • @vikramsolankiofficial9379
      @vikramsolankiofficial9379 5 місяців тому +4

      Super

    • @desitimlidance
      @desitimlidance 5 місяців тому

      @@vinubhaishakabhai1258 ok

  • @jayeshraval8390
    @jayeshraval8390 4 місяці тому +13

    બહુજ સરસ માહિતી આપી છે આવી ને આવી માહિતી કોઈ પણ નવી ભરતી અને સરકારી લાભ માટેની માહિતી આવે તો આપતા રહેવું કેમકે કોઈ ને પણ કોઇઃ માહિતી આપતું નથી

  • @patniajay-8042
    @patniajay-8042 5 місяців тому +16

    ખુબ સરસ માહિતી આપી છે સર આમાં અમારો સમય પણ બચી ગયો અને અમારું કામ પણ થય ગયું.🙏🙏🙏

  • @rasiksolanki133
    @rasiksolanki133 3 місяці тому +21

    તમારો વિડિયો જોઈને ઈ કેવાયસી થય ગયુ ઘર બેઠાં,તમારો ખુબ ખુબ આભાર 😊

  • @MrbeestShorts127
    @MrbeestShorts127 2 місяці тому +10

    ભાઈ તમારો જેટલો આભાર માનીયે એટલો ઓછો છે Thank You sir ❤

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  2 місяці тому +3

      આભાર માનવાની જરૂર નથી,તમારું કામ થઈ ગયું અને મને કોમેન્ટ કરીને જણાવ્યુ એમાં બધુ આવી ગયું સાહેબ

  • @Facts_Hub-6ys
    @Facts_Hub-6ys Місяць тому +1

    ધન્યવાદ ગુરુજી આપને હમારા કીમતી વખત બચાને કે લિયે ખૂબ ખૂબ ધન્યવાદ 6:20 ❤😊❤❤

  • @sajidgigani3092
    @sajidgigani3092 Місяць тому +2

    સાહેબ,
    બહુજ સરળતા પૂર્વક સમજાય જાય એવી રીતે તમે જ્ઞાન આપ્યું છે.આપનો ખુબ ખુબ આભાર.

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  Місяць тому

      • Thanks, તમારી કોમેન્ટ વાંચીને આનંદ થયો- મહેનત વસુલ.

  • @dipakbagsariya8810
    @dipakbagsariya8810 Місяць тому +1

    Khub j saral rite samjavva badal khub khub Aabhar Saheb

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  Місяць тому

      બસ આવી રીતે કોમેન્ટ કરતાં રહેજો - Thanks

  • @MustaqlangaMitha
    @MustaqlangaMitha 2 місяці тому +1

    Khub sars mahiti aapi bhai, thanks a lot 😊 mara dikranu gar betha kyc thyi gyu 😊

  • @d.r.kanani8287
    @d.r.kanani8287 Місяць тому +1

    ખુબ સરસ માહિતી આપી આવી માહિતી આપતા રહો તે બદલ આભાર

  • @urmikitchen5826
    @urmikitchen5826 10 днів тому +1

    Thenks bhai mera bhi ho gaya mobail se gare thi❤

  • @Khyati1630
    @Khyati1630 Місяць тому +1

    Truly informative and helpful. thank you.

  • @pareshchunaratranja2999
    @pareshchunaratranja2999 4 місяці тому +14

    વાહ કાકા તમારી સમજૂતી થી ઇ kyc મોબાઇલ થી જ કરી નાખ્યું

  • @mahendraprajapati9561
    @mahendraprajapati9561 5 місяців тому +21

    ખૂબ જ સરસ સાહેબ. આપના વિડિઓ અમારા જેવા મિડલ કલાસ માટે ખૂબ જ અગત્યના હોય છે પ્રણામ 🙏🙏 આવા અગત્યના વિડિઓ બનાવતા રહેશો. 🙏

  • @kailashbenrojagara1902
    @kailashbenrojagara1902 2 місяці тому

    ખૂબ જ ઉપયોગી માહિતી આપવા ‌બદલ આપનો આભાર....

  • @JigneshkumarChaudhari-i1j
    @JigneshkumarChaudhari-i1j 2 місяці тому +1

    Sir Tamra badha j vdo khub j saras and useful hoy che thank u

  • @r.kanzari2784
    @r.kanzari2784 3 місяці тому +1

    Thank so much sir aapno video khubaj helpful thyo chhe 😊

  • @d_k_parmar2105
    @d_k_parmar2105 4 місяці тому +2

    સાચી માહિતી આપવા બદલ આભાર ❤❤❤

  • @vaghelaaarati6709
    @vaghelaaarati6709 28 днів тому +1

    Khub saras mahiti aapi...

  • @YuviChavada-qh2om
    @YuviChavada-qh2om 3 місяці тому +3

    Thank You Sir ghare betha e-kyc successful

  • @hardikparmar2804
    @hardikparmar2804 5 місяців тому +14

    Very Good Usefull, Important, Information...Sir Ji...👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👏🏻👏🏻🙏🏻🙇🏻🙌🏻❤️🥰✌🏻✨💫

  • @arjunbhaisonubhaiganvit498
    @arjunbhaisonubhaiganvit498 4 місяці тому +4

    Very nice information Sir 🎉 apna Darek video khubaj upayogi Hoy chhe 🎉 Congratulations Sir 🎉

  • @divilayout
    @divilayout 4 місяці тому +3

    ખુબ સરસ માહિતી આપી છે સર આમાં અમારો સમય પણ બચી ગયો અને અમારું કામ પણ થય ગયું.

  • @Jasveer980
    @Jasveer980 4 місяці тому +2

    Thank you so much Sirji...! 🙏😊🙏

  • @dipenramani6795
    @dipenramani6795 3 місяці тому +6

    Hello Thankyou for share this information,
    I have try to link ration card, but getting some error "Given Aadhar not found in this card"

  • @divyangpatel1065
    @divyangpatel1065 4 місяці тому +3

    Khub saras mahiti..thank you..ketla divas ma thai jay andaje?

  • @hirenkhandvi2363
    @hirenkhandvi2363 Місяць тому

    🙏🏻💐ખૂબ ખૂબ આભાર💐🙏🏻

  • @vardhabhaichaudhry5078
    @vardhabhaichaudhry5078 3 місяці тому +1

    સર આપે ખૂબ સરળ ભાષામાં સમજણ આપી આપનો ખૂબ આભાર

  • @VIJAYKUMARSONERI
    @VIJAYKUMARSONERI 5 місяців тому +3

    THANKS 1 NUMBER INFORMATION PURAN GONDALIYA SIR VERY USEFUL AND YOUR INFORMATION USES CONFORM MYWORK RESULT SUCUSESSFUL ❤❤❤❤❤

  • @PirabhaiParmar-g8m
    @PirabhaiParmar-g8m 4 місяці тому +1

    ગુડ સરસ માહિતી આપવા બદલ આપનો આભાર 🙏

  • @kirtanrathva1706
    @kirtanrathva1706 4 місяці тому +9

    સાહેબ તમારા વિડિયો ખૂબજ સરસ છે ઘણું બધું શિખવાનું મળે છે. આપના દરેક વિડિયો હુ કાયમ જોતો રહુસુ ભગવાન સ્વામિનારાયણ તમને ખૂબજ બળ અને શક્તિ આપે એવી પ્રાર્થના સહ જય શ્રી સ્વામિનારાયણ.

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  4 місяці тому

      જય સ્વામિનારાયણ --- મારા માટે આટલું વિચારવા બદલ ધન્યવાદ

    • @ramanujbaladev9354
      @ramanujbaladev9354 4 місяці тому

      Jay siyaram

  • @hemantaahire8780
    @hemantaahire8780 Місяць тому +1

    Thank you sir helpfull video

  • @RiyanDarbar
    @RiyanDarbar 3 місяці тому +1

    Thank you so much it is very helpfull ❤

  • @OmVadher-d1e
    @OmVadher-d1e Місяць тому +3

    સાહેબ જેના નામ નું કુપન હોય ને એ વ્યક્તિ ઓફ થય જાય તો શું કરવું ? ?

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  Місяць тому +1

      એનું નામ કમી કરી શકો - ઓનલાઈન અને ઓફલાઇન બંને રીતે

  • @MUKESHTHAKOR-ll1os
    @MUKESHTHAKOR-ll1os 4 місяці тому +2

    ખૂબ ખૂબ આભાર સાહેબ 🙏

  • @JagdishKatariya-f2q
    @JagdishKatariya-f2q Місяць тому +1

    Saras che video, 🎉

  • @ZalaHJ999
    @ZalaHJ999 4 місяці тому +1

    Veeri nice mahiti👍👍👍

  • @maheshwariharesh5
    @maheshwariharesh5 4 місяці тому +6

    નમસ્તે સાહેબ
    આપનો ખુબ ખુબ આભાર સાહેબ તમારી બધી જ વિડિયો બહુ સરળ અને એકદમ સચોટ હોય છે તમારી વિડીયો ની માહિતી એકદમ સચોટ હોય છે જેના દ્વારા અમે ઘણા બધા કાર્યો કર્યા છે અને એ માટે તમારો ખુબ ખુબ આભાર અને ભવિષ્યમાં પણ આવી જ સરળ અને સચોટ માહિતી આપતા રહેશો..
    ધન્યવાદ...

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  4 місяці тому +3

      મારા માટે સમય કાઢીને આટલું બધુ કોમેંટમાં લખવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર , બાકી બે શબ્દ લખવા માટે ક્યાં કોઈ તસ્દી લે છે. , દરેક વીડિયોમાં કોમેન્ટ આપી શકો તો આપજો,આટલું બધુ ના લખો અને ફક્ત એકાદ બે શબ્દ લખો તો પણ ચાલશે -" " વીડિયો સારો છે " આટલું લખશો - તો એ પણ મારા માટે ઘણું છે, જેથી મને ખ્યાલ આવે - તમારું કોઈ સૂચન હોય તો મને કહેજો

  • @vasavasonal4718
    @vasavasonal4718 5 місяців тому

    ખુબજ ઉપયોગી માહિતી આપી saheb.. મે જે લોકો ને આ માહિતી ની જરૂર હતી એ લોકોને તમારી માહિતી share kri che.. આભાર sir

  • @NHG8
    @NHG8 4 місяці тому

    Bahuj Saras Bhai Tamari Mahiti Ane Je Samjhavu Mane Bahuj Gamyu 👏

  • @MaheshwariJigar-v1j
    @MaheshwariJigar-v1j 5 місяців тому +2

    👍🏻good video and Helpful 🙏🏻

  • @GaneshNaik-tm7rp
    @GaneshNaik-tm7rp 4 місяці тому

    ખુબ સરસ સર તમારો વિડિયો જય ને મે કે વાય છી કરી લીધું ❤❤❤

  • @gunjanvaishnav9502
    @gunjanvaishnav9502 15 днів тому +1

    Thanks good video

  • @ShrimaliPrakash-q8e
    @ShrimaliPrakash-q8e Місяць тому

    Sir mara ma Aaddar face rd aap download nadhi thatu and
    aap ni jode your device isnt
    Compatible with this version
    Lakhelu aave che plz help me sir 🙏🙏🙏

  • @MohsinQureshi-xo4ky
    @MohsinQureshi-xo4ky 3 місяці тому +4

    Sir thanks for this Help but ham photo lete he fir successfull Hota he or turant hi app band ho Jatin he to kya Hamada Ekyc complete ho gaya he

  • @AryanMota-xi8jx
    @AryanMota-xi8jx 4 місяці тому +2

    Sir cidr service is not available batade che. Solution su chee??

  • @yatinpatel5859
    @yatinpatel5859 4 місяці тому +3

    ખુબ સરસ માહિતી આપી સાહેબ આધાર કાર્ડ ને રેશનકાર્ડ સાથે લિંક કરવા માટે ની કોઈ રીત હોય તો વિડિયો બનાવજો

  • @rahulrathva3730
    @rahulrathva3730 4 місяці тому +3

    Very good sir ❤

  • @nimishakuhada8709
    @nimishakuhada8709 3 місяці тому +1

    Thank you sir maru KYC thy gy 6😊

  • @ketanshukla3469
    @ketanshukla3469 4 місяці тому

    ખરેખર તમારા વિડિયો અને સમજાવા ની જે પધ્ધતિ ખૂબ જ સરળ અને સમજાય જાય તેવી છે

  • @klkgemingbos2287
    @klkgemingbos2287 4 місяці тому +1

    Good information 👍👍🙏🙏

  • @hetalpatel5457
    @hetalpatel5457 4 місяці тому +1

    Thank you sir. You always helpful for needy people. Your method is very nice I understand easily and complete my Ration eKYc . Thank you once again sir. You keep it on your work. I always waiting for your informative video. God bless you always sir. Nice work.

  • @dabhiumesh6893
    @dabhiumesh6893 4 місяці тому

    Nice information sir Thank you ... Thank you......

  • @alpeshparmar0143
    @alpeshparmar0143 5 місяців тому +1

    Very good information sir 😊

  • @gauravpatel709
    @gauravpatel709 Місяць тому

    હાલમાં જે યુનિક ફાર્મર આઇડી બનાવવામાં આવી રહી છે, તે કેવી રીતે બનાવી શકાય તે માટે વિડિઓ બનાવો. 🙏

  • @B.B.RRathod-bo7xq
    @B.B.RRathod-bo7xq 4 місяці тому +1

    ખૂબ સરસ વિડિઓ લાગો ઘરે બેઠા ekyc થય ગયૂ

  • @himanshu.achauhan6617
    @himanshu.achauhan6617 4 місяці тому

    બહુ સરસ વિડિયો છે 🎉🎉🎉🎉😊😊

  • @INDIANDRAMA-ju8pw
    @INDIANDRAMA-ju8pw 3 місяці тому

    તમારો વિડિયો જોઈને મેં ઈ kyc કરી નાખ્યું ll thank you 🙏

  • @KishanthakorThakor-g5t
    @KishanthakorThakor-g5t Місяць тому +1

    Thank you sar ho gaya

  • @jayrohit7615
    @jayrohit7615 4 місяці тому

    Aadhar card add krvanu bki hoy to nhi thtu ne ?

  • @yashodhankansara1608
    @yashodhankansara1608 3 місяці тому +2

    Adhar not found Na
    Massage ma shu karvu?

  • @parmarashu8397
    @parmarashu8397 3 місяці тому

    બહુ સરસ રીતે માહિતી આપી સાહેબ

  • @mitalitandel6713
    @mitalitandel6713 4 місяці тому +1

    Thank you sir 😊

  • @Hardikpatel3700
    @Hardikpatel3700 3 місяці тому

    Given adhar not in card aavu lakhai ne aave che ...

  • @Prakashkatosana
    @Prakashkatosana 3 місяці тому +1

    Ration card number & Aadhar card Number pachi nthi khul tu Aagad kay km hve su krvanu to ?

  • @tusharraj158
    @tusharraj158 3 місяці тому

    Good sir easy to e-kyc thanku

  • @SahilVaghela-y6b
    @SahilVaghela-y6b 4 місяці тому +1

    My ration app ma aadhar sthiti ma aadhar number ma no show kare che to su karvu sir

  • @bhavik8585
    @bhavik8585 4 місяці тому +1

    ખુબ સરસ🙏

  • @karshanbharvad
    @karshanbharvad 4 місяці тому

    સાહેબ આભાર મે આ વિડિયો જોય અને ઘરે જ e kyc કર્યું

  • @MrJaviya
    @MrJaviya 4 місяці тому +5

    ખુબ સરસ વિડીયો બનાવેલો છે. ઘરે બેઠા રેશન કાર્ડ ઇ કેવાયસી થઈ ગયું પણ મારા સિવાય અન્ય સભ્યોના નામ બતાવતું નથી.

  • @mohsinsibhai4834
    @mohsinsibhai4834 3 місяці тому

    Sir badha member na ekyc karva na rehse j card ma naam hoy a badha na? Plz a janavso
    Me maru to kari lidhu che baki badha na karva pade ?

  • @rathodurmila683
    @rathodurmila683 3 місяці тому

    Approval ketla time pachi thay che???

  • @pareshsolanki411
    @pareshsolanki411 5 місяців тому +1

    સર ખુબ સરસ માહિતી આપવા બદલ તમારો આભાર.... સર વીડીયોમાં બતાવ્યા મુજબ મેં રેશનકાર્ડ માં કેવાયસી કરી દીધું છે... સર આધાર કાર્ડ માં મોબાઇલ નંબર ઓનલાઈન લિંક થઈ શકે છે ? સર એનો વિડીયો બનાવો ને

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  5 місяців тому

      તમે આ વિડીયો જોઈને રેશનકાર્ડ માં કેવાયસી કરી દીધું -એ જાણીને આનંદ થયો -મારી મહેનત વસૂલ -
      (2_) આધાર કાર્ડમાં મોબાઇલ નંબર ઓનલાઈન લિંક કરવાની સુવિધા નથી -રૂબરૂ સેન્ટર પર જાવું પડશે

    • @pareshsolanki411
      @pareshsolanki411 5 місяців тому

      @@PuranGondaliya1982 Ok Sir

  • @lifeandcreativity
    @lifeandcreativity 4 місяці тому

    Very Good sir👍👍

  • @jay.dwarkadhis5182
    @jay.dwarkadhis5182 3 місяці тому +1

    Sir mare aadhar face vari app nathi install nathi

  • @chandrapalzala8991
    @chandrapalzala8991 2 місяці тому +1

    Very Good sir

  • @manav__official5270
    @manav__official5270 5 місяців тому

    Very helpful 👌👍✅

  • @GhanshyamPatel-od1zo
    @GhanshyamPatel-od1zo 5 місяців тому

    Ghar na badha sabhyo aa app alag alag mobile ma use kari sake?

  • @NareshSolanki-gv2ul
    @NareshSolanki-gv2ul 5 місяців тому

    Saras sacchi mahiti aapi,indira gandhi vayvandana yojana mate vedio muko

  • @sameerpatel2398
    @sameerpatel2398 4 місяці тому

    Sir network dude fail lakhelu aave che nathi tha tu

  • @Jay_Thakar_Lunal
    @Jay_Thakar_Lunal 4 місяці тому +1

    ❤❤

  • @qudsiyas.4343
    @qudsiyas.4343 4 місяці тому

    Khubaj saras video chhe.
    Navu ration card bnavva shu krvu pdse???? Plzz btavjo

  • @rusher_umesh_yt
    @rusher_umesh_yt 5 місяців тому

    આભાર સાહેબ ખુબ સરસ રીતે સમજાવવા માટે 😊✅

  • @jayantibhairathod9609
    @jayantibhairathod9609 4 місяці тому

    ખુબ સરસ સાહેબ 👍

  • @Kathesiya_vishal_3290
    @Kathesiya_vishal_3290 4 місяці тому +1

    Thanks 🎉

  • @shaileshpanchal2926
    @shaileshpanchal2926 5 місяців тому

    વિડીયો ખૂબ જ સરસ છે સાહેબ
    કાર્ડ ની વિગતો મેળવો એમાં મારૂ જ ફક્ત નામ બતાવે છે બાકીના ત્રણ સભ્યો ના નામ બતાવતા નથી તો શું કરવું સાહેબ
    મારું કેવાયસી થઈ ગયું છે

  • @mayankpandya387
    @mayankpandya387 2 місяці тому +1

    Very nice explanation Puran bhai… we have old ration card, so which number to input as Ration card number please advise

  • @thakrebrijesh4185
    @thakrebrijesh4185 5 місяців тому

    Thank you so much sir 🙏

  • @rathvavipulbhai8610
    @rathvavipulbhai8610 5 місяців тому +1

    સર વિડિયો બહુ સરસ બનાવો છો લેપટોપ માં બનાવો કે પછી મોબાઈલમાં

  • @d2helltoons541
    @d2helltoons541 4 місяці тому

    Sir mar ration card ma 3 member chhe to darek member nu krvu padse ke khali ek nu j e-kyc krvanu?

  • @vyastwinkal-dr6lc
    @vyastwinkal-dr6lc 4 місяці тому

    Tamaru ration card profile sathe link nathi aavo msg aave to su karvu??????

  • @hetalpatel5457
    @hetalpatel5457 4 місяці тому +2

    Very good sir.

  • @gamitdevu4200
    @gamitdevu4200 4 місяці тому +3

    Biometric data didn't match બતાવે છે તેના માટે શું કરવું પડશે?

  • @mr.maheshbhil373
    @mr.maheshbhil373 4 місяці тому

    10 divas thy gya toiy no batave 6e??
    Ketla samay ma thse??

  • @sareewholesalemarket5616
    @sareewholesalemarket5616 5 місяців тому +17

    મારે ફોન માં આધાર ફેસ વાળું એપ્લિકસન ડાઉન લોડ નથી થતું સર જી

    • @PuranGondaliya1982
      @PuranGondaliya1982  5 місяців тому +6

      • FaceRd aep ડાઉનલોડ ન થાય તો બીજા મોબાઇલમા ટ્રાય કરવી . લેટેસ્ટ મોબાઈલ વર્ઝનમાં થાશે

  • @PravinabenModi-n1p
    @PravinabenModi-n1p 2 місяці тому +1

    🎉🎉🎉🎉🎉🎉🎉 abinadan

  • @MustkimTai
    @MustkimTai 5 місяців тому +1

    Thank you sir😊

  • @kushaldesai71
    @kushaldesai71 3 місяці тому

    N adhar face rd eto open nai thati app to su karvu

  • @yatrikshah6088
    @yatrikshah6088 4 місяці тому +2

    aadhar not found ave chhe

  • @Kalpesh_C
    @Kalpesh_C 4 місяці тому +1

    Biometric ni error aave 6e to su karavu padse