ડ્રિપ ઇરીગેશન ની સંપૂર્ણ માહીતી / Drip irrigation system/ ટપક સિંચાઈ પધ્ધતિ ની સંપૂર્ણ માહિતી /

Поділитися
Вставка
  • Опубліковано 18 сер 2024
  • ટપક પધધતિથી માં કેટલી સબસિડી
    ટપક પધ્ધતી કઈ કંપની ની સારી આવે
    ટપક પધ્ધતી લેવા ક્યાં ડોક્યુમેન્ટ જોયે
    ડ્રિપ ઇરીગેશન માં સબસિડી કેટલી મળે
    ડ્રિપ ઇરીગેશન લેવા શું પ્રોસેસ કરવી
    ડ્રિપ કઈ કંપની ની સારી આવે
    ટપક માં ક્યું ફિલ્ટર લેવાય
    best Drip irrigation system
    drip irrigation system in Gujarati
    drip irrigation Gujarati
    #drip #dripirrigationsystem #ggrc #ટપક #irrigation #microirrigation ##netafim #jainirrigation #harvel #agri #agriculture #agriculturetechnology #ખેડૂતપુત્ર #khedutduniy #kheti_badi_new_status_ #છોડ ##agritech ##kalimalagro #naimish_hinsu #hinsunaimish #કલિમલએગ્રો

КОМЕНТАРІ • 52

  • @user-hc8kc9wl6m
    @user-hc8kc9wl6m 6 днів тому +1

    Khub sarash jankari aapi tame thanks aabhar
    Mare pan 5 vigha ma drip system lagavvani 6e

  • @ShivUpasana-kt1ly
    @ShivUpasana-kt1ly 2 місяці тому +1

    Bahu saras mahiti aapi,thanks 🙏

  • @VrajlalGhetiya
    @VrajlalGhetiya 3 місяці тому +1

    Super information

  • @VIDHYASTUDIOGUJARATI
    @VIDHYASTUDIOGUJARATI 4 місяці тому +2

    👍

  • @user-cp2yv4sv4v
    @user-cp2yv4sv4v 3 місяці тому +1

    Good Information

  • @shailesh_yadavy
    @shailesh_yadavy 29 днів тому

    ખેતરમાં લાઇન દાટીને રાખવાની હોય કે ખુલે ખુલે રાખવાની હો

    • @kalimalagro
      @kalimalagro  29 днів тому

      HDPE પાઇપ હોય તો ખુલી રાખવાની હોય અને pvc પાઇપ હોય તો દાટવાની હોય છે

  • @user-gt9wu1vc5n
    @user-gt9wu1vc5n 4 місяці тому +1

    Khub srs bhai tamara jevi mahiti koy nthi aptu ape to pn hindi ma khabar nay kya kya rajy nu kye apde ene thodu sarkhu hoy pn tme rajkot na and hu dwarka thi to ghani badhi mahiti same hoy

  • @RameshParmar-gs4sz
    @RameshParmar-gs4sz 2 місяці тому +1

    બાલસન ફુવારા નો ભાવ શુ ભાવ છે સાહેબ

    • @kalimalagro
      @kalimalagro  2 місяці тому

      કેટલા ટકા સબસીડી મળે એમ છે એ પ્રમાણે ખબર પડે

  • @ranaarjun10
    @ranaarjun10 3 місяці тому +1

    Apde 7 hectare banjar jamin ma drip no kharcho keylo ave andaje

    • @kalimalagro
      @kalimalagro  3 місяці тому

      Vaetar kya pak nu ne ketla ni jari a karvu Ani upar adhar hoy
      Bagayat pak nu vavetar karvu hoy to ochho kharcho ave
      Ap pak ane jari janavo to najik no andaj kai saku

    • @ranaarjun10
      @ranaarjun10 3 місяці тому

      Apde arenda mate?

    • @kalimalagro
      @kalimalagro  3 місяці тому

      @ranaarjun10 350000 jevo અંદાજિત 7 હેક્ટર kharch thay
      જો તમારો વિસ્તાર ટ્રાયબલ માં આવતો હોય અઠવા
      Sc/St ma hov to Haji ખર્ચ ઘટી સકે

  • @sanjaythakor9636
    @sanjaythakor9636 Місяць тому

    ચોપન છાહિટ ની ગારી રીંગણ ની પાકમાં

  • @rajbhakathi60
    @rajbhakathi60 2 місяці тому

    ૧ વિઘા નો કેટલો ખચૉ થાય છે replay please🙏

    • @kalimalagro
      @kalimalagro  2 місяці тому

      ક્યા પાક નુ વાવેતર કરવાનું છે અને કેટલા ની જારી a ઉપર આધાર હોય
      અંદાજિત 8000 એક વિધાનો ખર્ચ આવી સકે

  • @vasimpaleja6138
    @vasimpaleja6138 17 днів тому +1

    5વીઘામા કેટલો ખર્ચ લાગે

    • @kalimalagro
      @kalimalagro  17 днів тому

      ક્યા પાક માટે લેવાની છે બાગાયતી પાક કે અન્ય પાક
      અને કેટલા ની જારી એ લેવાની છે એના ઉપર આધાર છે
      કપાસ માટે લેવાની હોય તો અંદાજિત 5 વિઘા ના 40000 જેવા થાય

    • @vasimpaleja6138
      @vasimpaleja6138 17 днів тому

      @@kalimalagro કપાસ એરડા

    • @vasimpaleja6138
      @vasimpaleja6138 17 днів тому

      @@kalimalagroસબસિડી આપે

    • @kalimalagro
      @kalimalagro  17 днів тому +1

      Ha
      Subscidy bad that me aa andajit rakam kidhi
      તમે નજીકના ડીલર પાસે સર્વ કરવી લ્યો સર્વે કરવાના કોઈ પૈસા લેતા નથી

  • @sanjaythakor9636
    @sanjaythakor9636 Місяць тому

    એક વીઘા માં કેટલો ખર્ચો થાય

    • @kalimalagro
      @kalimalagro  Місяць тому

      8 થી 9 હજાર જેવો ખર્ચ થાય એક વાર નજીક ના ડ્રિપ ઇરીગેશન ની દુકાન હોય ત્યાં સર્વે કરી ને કોટેસં કઢાવી લેવું સર્વે ફ્રી માં જ કરી આપશે

  • @m.n.bm.n.a6982
    @m.n.bm.n.a6982 Місяць тому

    Mare levani chhe

    • @kalimalagro
      @kalimalagro  Місяць тому

      હું ફક્ત માહીતી આપુ છુ ડ્રિપ નું વેચાણ કરતો નથી

  • @user-xv6qk6hz3z
    @user-xv6qk6hz3z 3 місяці тому +1

    બાજરી માટે

  • @akshaygohil23
    @akshaygohil23 3 місяці тому

    Rivulis irrigation સારી કંપની છે ટપક પદ્ધતિ માટે.

    • @kalimalagro
      @kalimalagro  3 місяці тому

      હા સારી કંપની છે
      મટીરયલ પણ સારું આવે છે

  • @kamleshdobariya3143
    @kamleshdobariya3143 5 місяців тому

    Netafim ma 8000 thi 9000 no vigho kidho evu kem

    • @kalimalagro
      @kalimalagro  5 місяців тому

      Ak exampal chhe koy company ni ke koy akdo fix na hoy

    • @agricultureinformation2966
      @agricultureinformation2966 5 місяців тому +1

      Drip irrigation no cost Design upar depen kare che atle darek khedut ne 1 vighe alag alag cost aave che

    • @kalimalagro
      @kalimalagro  5 місяців тому

      વિડ્યો માં આ બાબતની વાત કરેલ જ છે કે ડિઝાઇન અને કોટ્સન માં ફેરફાર હોય તો અલગ અલગ કંપની નો અલગ અલગ ખર્ચ તેમજ ભરવા પાત્ર રકમ અલગ આવે છે

  • @agtyas4518
    @agtyas4518 3 місяці тому +2

    ગમે તે સમયે આ સબસીડી મળે સે

    • @agtyas4518
      @agtyas4518 3 місяці тому +1

      અત્યારે પણ મળે સે ને?

    • @kalimalagro
      @kalimalagro  3 місяці тому

      ચૂંટણી છે એટલે આચાર સંહિતાના લીધે બંધ હોય
      બાકી કાયમી માટે સબસીડી ચાલુજ હોય

    • @agtyas4518
      @agtyas4518 3 місяці тому

      આભાર

    • @kanjidhamot9769
      @kanjidhamot9769 3 місяці тому +1

      મે પણ સર્વે કરાયું 85% સબસિડી કીધી એટલે પણ ટોટલ સર્વ મા 39,000 નું થયુ અને પછી કે કે સબસીડી કાપતા 28,000 ભરવા પડશે એવુ કહેલ એટલે સબસિડી ખોટી

    • @kalimalagro
      @kalimalagro  3 місяці тому

      એવું ના હોય સકે
      કદાચ તમે આગળ લીધેલ હોય તો 45% સબસીડી મળે અને gst અલગ લાગે છે
      તમે જેમની પાસે સર્વે કરવ્યું હોય તેની સાથે વાત કરી લેજો વધારે કઈ જરૂર પડે તો call કરજો 9979111396

  • @user-hc8kc9wl6m
    @user-hc8kc9wl6m 6 днів тому +1

    Khub sarash jankari aapi tame thanks aabhar
    Mare pan 5 vigha ma drip system lagavvani 6e