CANADA VISITOR VISA PROCESS IN GUJARATI (ગુજરાતી) | STEP BY STEP | Mari Najare Canada |

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • Hello Guys!
    How are you all?
    In this video, I have given you all the information about Canada's visitor visa.
    I have explained in the video what documents are required and how to apply. So watch full video. If you like the video, please like, comment and subscribe to the channel.
    કેમ છો બધા?
    આ વિડિઓ માં કેનેડા ની વિઝીટર વિઝા ની પુરે પુરી માહિતી મેં જણાવેલી છે.
    કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે અને કેવી રીતે એપ્લાય કરવાનું છે તે બધું જ વિડિઓ માં મેં કીધું છે. તો વિડિઓ
    આખો જોજો.
    વિડિઓ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલ ને.
    Check Processing Time here: www.canada.ca/...
    Follow me on Facebook: / swapnilmehta.sm
    Follow me on Instagram: / swapnilmehta.sm

КОМЕНТАРІ • 62

  • @vaidehikothari9422
    @vaidehikothari9422 3 роки тому +1

    Thank you so much...it's very helpful

  • @dineshmavanimavani3956
    @dineshmavanimavani3956 Рік тому

    ભાઈ ખૂબ ઉપયોગી માહિતી આપી તમે ખૂબ ખૂબ આભાર

  • @vijaychitroda6972
    @vijaychitroda6972 Рік тому +1

    Sarash mahiti aapi Bhai aavi rite Gujarati o ni help karta rahejo bhale Canada pahochi gya

  • @virajsoni5258
    @virajsoni5258 Рік тому +2

    ગઈકાલે મને મારા વિઝિટર વિઝા મળ્યા અને આજે હું લાખો અને લાખો રૂપિયા ખર્ચી રહેલા મારા ગુજરાતી સમુદાયને મદદ કરવાનું આયોજન કરી રહ્યો હતો અને મને આ વિડિયો મળ્યો તેથી મને આનંદ છે કે તમે પણ મને પૂછી શકો છો.

  • @jayshreemehta7805
    @jayshreemehta7805 2 роки тому +1

    Thanks to given information no need agent

  • @yusufp.p4208
    @yusufp.p4208 2 роки тому +1

    Thank you so much for your support and your information is very helpful

  • @dhruvvachheta6242
    @dhruvvachheta6242 3 роки тому +1

    It's very helpful information thank you for making this video 👌🤟

  • @naturebeauty5600
    @naturebeauty5600 2 роки тому +1

    Ok nice... Thank u

  • @manuparmar7145
    @manuparmar7145 2 роки тому +1

    તમે ખૂબ જ સરસ માહિતી આપી છે. આભાર. તમે અમારા વિઝીટર વિઝા માટે અરજી કરી આપશો ? જો હા, તો તમારી ફી કેટલી ?

  • @viralchibhadia9350
    @viralchibhadia9350 3 роки тому +1

    Really detailed information 😃

  • @theWealthbuildr
    @theWealthbuildr 3 роки тому +1

    Thank bro for information

  • @bariyahitendra747
    @bariyahitendra747 2 роки тому +1

    Hi

  • @jayantibhaigabani5645
    @jayantibhaigabani5645 4 місяці тому

    બાયોમેટ્રિક આપ્યાં પછી ની પોર્સેસ, પાસપોટ લેવા આવે ત્યારે તેને સું ડોકયમેન્ટ આપવા ને હોય તે જણાવો

  • @nishasanghavi1126
    @nishasanghavi1126 3 роки тому +1

    Detailed info👍

  • @fatehali772
    @fatehali772 Рік тому

    Supper visa ma ketla time ma citizens ship mali sake

  • @rahulzala6874
    @rahulzala6874 Рік тому +1

    English lengvej na fave Canada ma to problam Tay kaso

  • @pravinmadhukar7290
    @pravinmadhukar7290 2 роки тому +2

    No need agent... એ તમે સારું કહ્યું..

  • @naturebeauty5600
    @naturebeauty5600 2 роки тому +1

    Visitor visama 6month rahya pachhi kevi rite agar raheva mate kevi rite apely karva teni ditels janavjo

    • @Marinajarecanada
      @Marinajarecanada  2 роки тому

      6 mahina thi vadhare rokavu hoy to visa extension mate apply karvu pde

  • @bhavishah3165
    @bhavishah3165 3 роки тому +1

    Nice detailed video...great🙌

  • @piushkathiriya4002
    @piushkathiriya4002 Рік тому

    જોબ માટે કયા વિઝા કરાવા પડે

  • @rahulzala6874
    @rahulzala6874 Рік тому

    English lengvej na fave to tya

  • @hasmukhpanchal9255
    @hasmukhpanchal9255 Рік тому

    મદદ કરો

  • @bhavinpatel8024
    @bhavinpatel8024 Рік тому

    My wife government job and Appointment letter is in Gujarati language is valid for visitor visa application

  • @maheshmakwana1605
    @maheshmakwana1605 2 роки тому +1

    Nice video. Can we get a work permit in Canada after coming to Canada on visiter visa?

  • @punjalalpandavdra909
    @punjalalpandavdra909 2 роки тому +2

    Swapnil bhai Canada ma work visa kevi rite medvi saku

  • @dinachauhan3374
    @dinachauhan3374 2 роки тому +1

    Visa reject Thai Gaya pachi, pachi reapply kyare Kari shakay

    • @Marinajarecanada
      @Marinajarecanada  2 роки тому +1

      Gme tyare reapply kari sako. But make sure karjo k reapply karo to ema additional documents attach karo.

  • @dilipraval3232
    @dilipraval3232 2 роки тому +1

    Biometric pachi cetlo time Lage che viza aavama

    • @Marinajarecanada
      @Marinajarecanada  2 роки тому

      વિઝિટર વિઝા નો પ્રોસેસિંગ ટાઇમ અત્યારે ૪ મહિના જેટલો ચાલે છે.

  • @malavgandhi8202
    @malavgandhi8202 3 роки тому +2

    Swapnil sir hu malav, tamaro juno student. Mare Canada javani ichcha 6 atyare 12th science PCM ma chu. Mare computer science engineering karvi che jo tame thodi vaat karva raaji hovo to tamne insta pr message karu?

  • @jayacharya9976
    @jayacharya9976 2 роки тому +1

    વિઝિટર વિઝા માટે કેનેડા માટે ilts પાસ કરવી પડે ઇન્ફોરમેશન આપજો ભાઈ

    • @Marinajarecanada
      @Marinajarecanada  2 роки тому

      Na. Visitors visa mate IELTS jaruri nathi

    • @jayacharya9976
      @jayacharya9976 2 роки тому

      ઓકે ભાઈ તો વિઝિટર વિઝા ઉપર કેનેડા આવવા માટે આપના ગ્રુપમાં કોઇ સારો એજનટ હોય તો કહેજો

  • @armyfarmvlog855
    @armyfarmvlog855 2 роки тому

    Ki jagya thi chho

  • @piushkathiriya4002
    @piushkathiriya4002 Рік тому

    તમાંરો કોન્ટેક્ નંબર આપોને સર

  • @hasmukhpanchal9255
    @hasmukhpanchal9255 Рік тому +1

    મારે વીઝીટર વીઝા માટે ફોર્મ ભરવું છે તો એકાઉન્ટ કઈ રીતે ખોલવું ? મારો નંબર ૯૭૩૭૮૫૯૪૩૬

    • @Marinajarecanada
      @Marinajarecanada  Рік тому

      વિડિયો માં બતાવ્યા પ્રમાણે ઓનલાઇન જઈને એપ્લાય કરી શકો છો.

  • @sarojmehta3519
    @sarojmehta3519 2 роки тому +1

    Hi