Fearless Life & Personality Development |Sanjay Raval latest motivational speech|

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2024

КОМЕНТАРІ • 1,4 тис.

  • @pinakinjoshi7577
    @pinakinjoshi7577 3 роки тому +9

    ખૂબ જ સરસ વક્તવ્ય, આજે પુરે પુરું માણ્યું. સમાજ ની અને ખાસ કરીને શાળામાં કે કૉલેજ માં ભણતા વિદ્યાર્થીઓ માટે સમજવા જેવી અને અનુસરવા જેવી વાત, સીધી મગજમાં ઉતરી જાય તેવી રીતે કરવા બદલ ખુબ ખુબ અભિનંદન. કોઈપણ ઉંમરની વ્યક્તિ માટે અને પૂરા કુટુંબ માટે સાંભળવા જેવું આપનું આ વક્તવ્ય પ્રસંશા ને પાત્ર છે. ધન્યવાદ ! 💐

    • @subhashthakor7809
      @subhashthakor7809 2 роки тому

      મને કેન્સલ છે હું સુ કરું મારે મોનું કેઇન્સ છે

  • @kishorparmar5276
    @kishorparmar5276 6 місяців тому +2

    Thank you sir

  • @buddhirajpargi160
    @buddhirajpargi160 2 роки тому +3

    Good Lak Sanjay sar laif ceng Theks you

  • @ramzanalijariya2472
    @ramzanalijariya2472 4 роки тому +7

    વાહ રાવલ સાહેબ એકદમ સરસ રજૂઆત

  • @chandrikabengondaliya6842
    @chandrikabengondaliya6842 Рік тому +1

    Bahu saras bolochho sar AEK var kayami teacher ni bharati mate bolo sarakar ne sambhalavo

  • @ishupatelofficieal.7062
    @ishupatelofficieal.7062 3 роки тому +5

    ખૂબ ખૂબ અભિનંદન સર....👌👌👌😄😄😄

  • @rasikthakor728
    @rasikthakor728 Рік тому

    😮 શુંભ સંધ્યા ની પ્રાર્થના ઓમ નમઃ શિવાય જય જય ગરવી ગુજરાત સમય સમય બલવાન સમયથી મોટું કોઈ નથી સત્યમેવ જયતે શબ્દ અનમોલ ભેટ છે ખુબ ખુબ અભિનંદન આભાર

  • @bhalchandraadhyaru7890
    @bhalchandraadhyaru7890 3 роки тому +8

    Mr.Sanjay Rawal u r a karmaye Brahmin and Real Brahmin. U r doing great job 👌👌🌹🌹

  • @manjulabenmistry6094
    @manjulabenmistry6094 2 роки тому +1

    Khub sundor 👌👌👌👍👍

  • @sudhirsolanki3703
    @sudhirsolanki3703 4 роки тому +3

    બહુ સરસ બોલો છો સર

  • @murlibshahmurlibshah5969
    @murlibshahmurlibshah5969 Рік тому +1

    Awesome speech Sir❤

  • @mukeshtanna2228
    @mukeshtanna2228 3 роки тому +6

    મારા. ભૂદેવ. એવા. શ્રી
    સંજય ભાઈ. મારા. નમન

  • @tarunpandey3612
    @tarunpandey3612 9 місяців тому

    જીવનમાં મજા નથી એના કારણ આપણી સમાજ અથવા આપણી પરિવાર છે...
    આ તમારી વાત સાચી છે ....

  • @parthsonara1261
    @parthsonara1261 4 роки тому +7

    Very very interested speech

  • @jyostnarana4195
    @jyostnarana4195 2 роки тому +1

    Vah bhai vah khub Sara's

  • @sandipzala1248
    @sandipzala1248 5 років тому +21

    માં-બાપ ને ભૂલશો નહી પ્રતિજ્ઞા આવશે પછી વ્રુધ્ધાશ્રમ નહીં રહે 👌👌👌

    • @nitinkumartandel1823
      @nitinkumartandel1823 4 роки тому +2

      Sachi vatt pan maa and bap partiality kare ane dikra na account ma thi upari ne khotu lakhe to what to do?
      7046586999

    • @swaminarayan2604
      @swaminarayan2604 4 роки тому

      हेलो दोस्तों नमस्कार आज मैं आपको एक गुरु जी के नंबर +91-9925131693 दे रहा हूं जिनकी सहायता से घर बैठे मात्र 3 घंटे में समाधान पाएं जैसे-लव मैरिज, वशीकरण, शोतन, दुश्मन से छुटकारा, पति पत्नी में अनबन, गृह क्लेश, कर्जा मुक्ति, निसंतान, एक बार कॉल जरूर करें +91-9925131693 one call change your life

  • @hindustanisapoot8077
    @hindustanisapoot8077 2 роки тому +2

    સંજયભાઈ ને લાખ લાખ અભિનંદન...

  • @chuahanvivek4363
    @chuahanvivek4363 3 роки тому +5

    Good sir
    Sanjay sir best motivation speech

  • @DineshShah-vp6rv
    @DineshShah-vp6rv 2 роки тому +1

    Bhagwan Tamara swapno pura kare evi hardik subhechha vo.

  • @mukeshbhai9531
    @mukeshbhai9531 3 роки тому +5

    સંજય ભાઈ રાવલ અમે તમારૂં વક્તવ્યો સાંભળ્યો ખૂબ સરસ મજા આવી સાહેબ જય નારાયણ,,

  • @harshidapatel721
    @harshidapatel721 2 роки тому +2

    સાચી વાત છે બધા જ ભણે તો પછી ખેતી કોણ કરે

  • @swatighodasara1256
    @swatighodasara1256 3 роки тому +10

    ધન્યવાદ સંજયસર તમારી ખૂબજ સુંદર વાણી.

  • @chehrajithakor2614
    @chehrajithakor2614 2 роки тому +1

    Jordar spich Sanjay bhai

  • @sureshshah3829
    @sureshshah3829 4 роки тому +6

    બહુજ સુંદર જરુરી સલાહ જે કરો તે પૂરા ખંતથી પ્રેમથી કરો.

  • @bhupendragohil3334
    @bhupendragohil3334 2 роки тому +2

    જૉરદાર વિચારો આપો છો તે બદલ આભાર વ્યક્ત કરી એ છે જય જલારામ બાપા

  • @ravisanghani5951
    @ravisanghani5951 6 років тому +15

    Super
    Jordar Maja ayvi ho baki👏👏👌👌👌👌👌

  • @lalitbhaigajjar7446
    @lalitbhaigajjar7446 4 роки тому +1

    Very Best

  • @निकुंजसिंहपरमार

    💯 sachi vat sir

  • @arvindpagi2173
    @arvindpagi2173 3 роки тому +2

    Best speech thanks

  • @bhalchandraadhyaru7890
    @bhalchandraadhyaru7890 3 роки тому +8

    Your parents are phenomenal because of them we got you.

  • @amitmevada542
    @amitmevada542 4 роки тому +1

    👌👌👌 video

  • @desaiurmila6442
    @desaiurmila6442 3 роки тому +9

    સંજયભાઈ તમારા પ્રવચન જોરદાર છે નિર્જીવ મા પણ જીવ આવી જાય તેવા તમારા દરેક શબ્દ મા જાન છે. ભગવાન તમને સદા સ્વસ્થ રાખે.

  • @padhiyarkiran6266
    @padhiyarkiran6266 3 роки тому

    સુપર હો સાહેબ જોરદાર

  • @sameerselot6746
    @sameerselot6746 4 роки тому +4

    Good .... Good sanjay raval

  • @munabharvad2345
    @munabharvad2345 3 роки тому

    સુપર સુપર સંજય રાવલ સાહેબે

  • @urvashitandel20
    @urvashitandel20 4 роки тому +3

    Very nice sir awesome speech

  • @VarshaSarvaiya-q8y
    @VarshaSarvaiya-q8y Рік тому

    એકદમ સાચી વાત છે સર આપકો દિલ સે સલામ

  • @mukeshpanchal830
    @mukeshpanchal830 3 роки тому +4

    Absolutely right Sanjay sir

  • @kamaliyashivrajbhaih.6159
    @kamaliyashivrajbhaih.6159 3 роки тому

    Aaj maza aavi gay zordarrrrr bag....🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍

  • @bhikhabhaipagi9164
    @bhikhabhaipagi9164 3 роки тому +5

    જોરદાર વાત છે મને ગમી

  • @rupagohil4561
    @rupagohil4561 3 роки тому

    વાહ બહુજ સરસ અને જોરદાર , 🙏🏻🙏🏻👌🏻👌🏻👍🏻

  • @nandnidamor8197
    @nandnidamor8197 4 роки тому +15

    Fantastic sir 👌👌💘🙏🙏🙏🙏or thanks

  • @parmarmahesh3059
    @parmarmahesh3059 2 роки тому

    Supar hit nonsto mate top🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @shripalsanghvistar5573
    @shripalsanghvistar5573 3 роки тому +4

    SUPER SPEACH NEED TO CHANGE INDIA SYSTEM

  • @patelratilal4003
    @patelratilal4003 3 роки тому +1

    Go ahead sir

  • @bhanubhaijoshi6106
    @bhanubhaijoshi6106 3 роки тому +6

    ઓ..મારા વ્હાલા સંજૂભાઈ...આજના સમયનો સાચો વૈદિક બ્રામણ મારી સામે દેખાયો..વિવિઘ પ્રશ્નો સમાજ..કુટુમ્બમાં દેખાય,તેના ઉત્તર આપના વિવેચનમાથી મલતા દેખાય...your reality is being highly appreciated. ખરેખર આપણે બ્રાહ્મણ જ નિ:સ્વાર્થ સમજાવટથી સમાજને અંગુલીનિરીલેશન કરશે...આપનું વ્યક્તિત્વ સરલતા મા શોભાયમાન છે...એકવાર ભેટવાને મન થઇ ગયું છે..મલીશુ..ભાષા શુદ્ધિ માટે અલગથી અભિનંદન..............થોડામાં ઘણુંબધું સમજી જશો.......ભાનુ જોષી, 94263 40876

  • @shantilalpatel3037
    @shantilalpatel3037 3 роки тому

    જોરદાર પ્રવચન ધન્યવાદ સંજયભાઈ

  • @santoshsengupta25
    @santoshsengupta25 4 роки тому +4

    Nipaji.Very good .Wish you all the success .
    Abhar

  • @MistryVlogger
    @MistryVlogger 3 роки тому +2

    Laya laya ho Sanjay bhai 👍 good speech. Ever 👍

  • @jaydeepjadav9567
    @jaydeepjadav9567 4 роки тому +7

    સાચી વાત છે આવું જ આપડા જીવન માં થતું હોય છે.

  • @chiragmakwana9775
    @chiragmakwana9775 2 роки тому +2

    Vava Sanjay raval vava

  • @thCEMAPrajapatilalit
    @thCEMAPrajapatilalit 4 роки тому +3

    Super speech sir 👌 seliyut sir

  • @chandrakantpatel1500
    @chandrakantpatel1500 3 роки тому +2

    You are beautiful knowledge thinking syestem

  • @वागड़भैयादुर्गेश

    सर गजब आपका पक्का फेंन होगया!👌
    😊 हज़ारो तोपो की सलामी ठोकता हु साहेब

  • @RamilabenPatel-y8w
    @RamilabenPatel-y8w 11 місяців тому

    Jay shree ram Sanjay Bhai ne lakh lakh vandan very nice

  • @lakshmirathwa5046
    @lakshmirathwa5046 4 роки тому +6

    sir you are great man....always positive attitude

  • @pratikchhatrala6791
    @pratikchhatrala6791 3 роки тому

    ખૂબ સુંદર

  • @alpapatel1895
    @alpapatel1895 4 роки тому +6

    Sir your voice is very best 💯💯💯💯💯

  • @soniharshadsoniharshad5711
    @soniharshadsoniharshad5711 4 роки тому +1

    Sanjay Raval vera spech is greet

  • @jyostnarana4195
    @jyostnarana4195 2 роки тому +1

    Sanjay bhai you are best

  • @businessmlm6410
    @businessmlm6410 6 років тому +6

    very very good sir

  • @heenabenchauhan9503
    @heenabenchauhan9503 3 роки тому

    Khub Saras Vidyarthi Mitra ne Atma Vishwas vadharva mate nivad best

  • @jayeshpatel8405
    @jayeshpatel8405 6 років тому +9

    Abhar Sanjay Sir
    You're best speaker

    • @rameshparmar4781
      @rameshparmar4781 5 років тому

      Veronica

    • @swaminarayan2604
      @swaminarayan2604 4 роки тому

      हेलो दोस्तों नमस्कार आज मैं आपको एक गुरु जी के नंबर +91-9925131693 दे रहा हूं जिनकी सहायता से घर बैठे मात्र 3 घंटे में समाधान पाएं जैसे-लव मैरिज, वशीकरण, शोतन, दुश्मन से छुटकारा, पति पत्नी में अनबन, गृह क्लेश, कर्जा मुक्ति, निसंतान, एक बार कॉल जरूर करें +91-9925131693 one call change your life

  • @kiritsihnpadhiyar3199
    @kiritsihnpadhiyar3199 3 роки тому +2

    જીવન માં દુઃખ સુખ આવ્યા જ કરે તમ તમારે જીવી લો

  • @aashisthakor1300
    @aashisthakor1300 3 роки тому +9

    વાહ.. વાહ વાહ 🙏🙏🙏🙏

  • @bhalchandraadhyaru7890
    @bhalchandraadhyaru7890 3 роки тому +2

    Our School system and college system are not a practical system. Only chopduoo knowledge. Doesn't help in real life. 👌

  • @jollybhatt101
    @jollybhatt101 3 роки тому +13

    I really came from big stress Sir Thank you so much .

  • @vinodpanchal7374
    @vinodpanchal7374 2 роки тому +1

    Dhanyvad Sandeep sar

  • @rukshanakhwaja1347
    @rukshanakhwaja1347 4 роки тому +4

    👌👌🙏🙏I'm very proud fil sr. Very Nice

  • @baldevsumbad5865
    @baldevsumbad5865 Рік тому

    Khub saras

  • @varshatrikha3738
    @varshatrikha3738 4 роки тому +7

    Sir u r the best..meine aj hi apko suna bt bahot achaa laga man ko shanti mili apko sunkar Ek Ek bat me Kitna gehara meaning h...suchi thanx

  • @hareshmakwana5134
    @hareshmakwana5134 3 роки тому +1

    World best spich Sanjay sir

  • @ushmaamin4836
    @ushmaamin4836 4 роки тому +5

    Sanjay ji🙏
    Very nice speech
    Inspire us
    Saute 🙏

    • @jayendramodi1788
      @jayendramodi1788 4 роки тому

      खूपच सुंदर वक्तृत्व

    • @swaminarayan2604
      @swaminarayan2604 4 роки тому

      हेलो दोस्तों नमस्कार आज मैं आपको एक गुरु जी के नंबर +91-9925131693 दे रहा हूं जिनकी सहायता से घर बैठे मात्र 3 घंटे में समाधान पाएं जैसे-लव मैरिज, वशीकरण, शोतन, दुश्मन से छुटकारा, पति पत्नी में अनबन, गृह क्लेश, कर्जा मुक्ति, निसंतान, एक बार कॉल जरूर करें +91-9925131693 one call change your life

  • @kiritpatel385
    @kiritpatel385 4 роки тому +2

    Very good direction on life style.

  • @roshnisojitra748
    @roshnisojitra748 5 років тому +7

    Nice sir

  • @ranachhodrabari4695
    @ranachhodrabari4695 3 роки тому +1

    Vah.... Sanjay .. bhai... Chalu... Rakho... Tamtmare....ma .. mogal. Ni.. kurupathi...havj ... Tari ... Janetane... Dhanya.. vad... Sir... Bhul .. chu.. ka.. map... Karjo..... Sir....

  • @sanjaysoni796
    @sanjaysoni796 4 роки тому +4

    Excellent speech

  • @ashokpurohit3969
    @ashokpurohit3969 3 роки тому

    जबरदस्त संजय भाई

  • @jayeshchaudhary7294
    @jayeshchaudhary7294 4 роки тому +5

    Supper speech sir 👌🏻👌🏻👌🏻

  • @LalitYadav-hl1hc
    @LalitYadav-hl1hc 3 роки тому

    ખૂબ સરસ સંજય સર

  • @rathodpravinbhai5998
    @rathodpravinbhai5998 3 роки тому +3

    Very nice beautiful Mr Sanjay bhai Raval

  • @jayabenmakwana1216
    @jayabenmakwana1216 2 роки тому +1

    Abhar sir very good information

  • @nilampatel8479
    @nilampatel8479 4 роки тому +5

    Jordar spech... Your vision.... Bright future of new junration.. ...

  • @chauhanparul560
    @chauhanparul560 3 роки тому +1

    Nice speechhhhhh

  • @dr.dhirajmalaviya6673
    @dr.dhirajmalaviya6673 3 роки тому +12

    I am proud of energetic speech 👍

  • @hareshpanchal8491
    @hareshpanchal8491 4 роки тому

    Khub sars vat

  • @bhupendraj801
    @bhupendraj801 4 роки тому +3

    You are 100% right sir celut

  • @VinodPatel-yv9gh
    @VinodPatel-yv9gh Рік тому

    ધન્યવાદ સજયરાવલ ❤વિનોદ ભાઇ સાબર કાઠા

  • @anushkasen2465
    @anushkasen2465 4 роки тому +6

    U r 1000 % right & wonderful person I am with you

  • @bhanubhaijoshi6106
    @bhanubhaijoshi6106 3 роки тому +2

    ."
    .....कराग्रे वसते लक्ष्मी ..કૃતજ્ઞતા પૂર્વકની પ્રાર્થના....સાથે मातृ देवो..पितृदेवो भव ની ભવ્ય વૈદિક વિચારણા..કસરત આ બધા પ્રાથમિક ધર્મો મારા, મસ્ત રહો..બધું best કરો..હરામનો પૈસો રડાવશે જ...ભગવાન જ આધાર એક માત્ર..ઈમાનદારી..No ફરિયાદ..કચરામાં પડવાનું શું કારણ..?પ્રેમ એટલે આપવુ..વેપાર નથી.,વાસ્તવિકતા જ ખબર નથી..આ સાલું અંદર બધું સડી ગયું છે..બે પરિવાર વચ્ચે થાય એ લગ્ન...પ્રેમ એ પ્રાર્થના ઉપરની છે વાત..તમારુ CM બનવાનું ગમ્યું..social media એ ખતરો છે....વાહ.ભાઈલા.,આ તમારી વાતો નહોતી.,હૈયાનુ વલોણુ હતુ..શીખ હતી તમારી,જે સમજે તેને.....બોલો ક્યારે મલીશુ ને કયાં મલીશુ....Once again I appreciate you..બ્રાહ્મણ પૂત્ર ને છે આશિષ અમારી...

  • @pamipatel2022
    @pamipatel2022 3 роки тому +3

    Excellent speech 🙏

  • @jigneshpbaria291
    @jigneshpbaria291 3 роки тому +2

    Super Sanjay raval

  • @anilpatni893
    @anilpatni893 3 роки тому +3

    saheb tame bau moti sewa api rahya cho samaj ne tamaro khub khub abhar... aa ek evi seva che je niswarth che i salute Raval sir...

  • @gopalbariya1151
    @gopalbariya1151 4 роки тому +1

    વાત સાચી

  • @ushapatel731
    @ushapatel731 4 роки тому +7

    Very nice speech. 🙏

  • @vijayvaghela5705
    @vijayvaghela5705 3 роки тому +1

    બહુજ અસરકારક, પ્રેરણાદાયી અદ્ભુત સ્પીચ.

  • @babubahikadiya9031
    @babubahikadiya9031 3 роки тому +6

    તમારૂ પ્રવચન અતિસુન્દર અને ડીટેઈલમા ખૂબ સમજવા જેવુ હોય છે, સાથે સાથે નવા સંસ્કારોનુ સીન્ચન કરે તેવુ હોય છે.

  • @mehuljograna978
    @mehuljograna978 3 роки тому +2

    Super sir❤👌

  • @navinchauhan2258
    @navinchauhan2258 4 роки тому +4

    TAMARA JEVA NI SIR AA DESH NE JARUR CHE YOU ARE GREAT SIR
    NAVIN CHAUHAN
    KUTCH GUJARAT

  • @ALLINONE-be6qx
    @ALLINONE-be6qx 3 роки тому

    સંજયભાઈ તમારા વિડિઓ બહુજ ઞમેછે