🚩જય સોમનાથ🚩 શ્રી વીર હમીરજી ગોહિલ🙏🏻⚔️🙏🏻. By:- Jaam Abda Jadeja RatanSinhji Pachubha.

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • જય હો સોમનાથ દાદા🙏🙏🙏
    જય હો ગોહિલ રાજ🙏🙏🙏
    તારું ઈશથી (ઇશ્વરથી ) ઉંચું ખમીર,
    સુણતા નામ સોમનાથ ને યાદ આવે હમીર.
    ભોજાઇએ મેણું મારતા ઇ સોમૈયાની વારે ચડ્યો ,
    પછી નો ઉભો રહ્યો પીવા નીર ,
    ચડ્યો ધિંગાણે હમીર.
    સિંહાસન પર ચડી બેઠા કંઈક રાજા રાંકડા ,
    ધર્મનું રક્ષણ નો કર્યું , સૌને લાગી બેગડાની બીક,
    પણ તું એક ગંગાજળીયો ગોહિલ
    તું યાદ આવે હમીર.
    લાખોનું કટક બેગડાનું ને તારે બસો રાજપુત વીર.
    મોત સાથે પ્રીતડી કરવા ,
    તારી હારે હાલ્યા તા ભીલ ,
    તારા આજેય ગવાતા ગીત,
    કે તું યાદ આવે હમીર.
    સોમૈયાના શીશ માટે તે તારુ શીશ અર્પણ કર્યું ,
    સોમૈયાની શાખ માટે સઘળું તે ન્યોછાવર કર્યું ,
    ' ગોહિલ ' ઇ સાચો વંકડ મૂછો વીર,
    તું યાદ આવે હમીર.
    જ્યારે ગાજે સમદરના નીર
    તું યાદ આવે હમીર.--
    🙏🙏🙏🙏🙏
    🔸ધગધગતી ધારા, તોય બહારા, પાકે બહારા પોબારા,
    ધરતી ગાજે, કાયર ભાગે, હાંકે દેતા, હોંકારા,
    જનનીના જાયા કવિએ ગાયા લોક વિરલા કો’ક જડે,
    મેદાને મરવા, અવસર વરવા, મરદ કસુંબલ રંગ ચડે.
    જીય મરદ કસુંબલ રંગ ચડે-
    રણશીંગા વાગે સુતા જાગે કાયર ભાગે કામ પડે,
    ધગ ધગતી ધરતી ફોજુ ફરતી વિનાશ કરતી તેગ વડે,
    જનનીના જાયા કવિએ ગાયા લોક વિરલા કોક જડે,
    મેદાને મરવા અવસર વરવા મરદ કસુંબલ રંગ ચડે-
    જીય મરદ કસુંબલ રંગ ચડે-
    જય દાદા સોમનાથ🚩🙏
    આપણી સંસ્કૃતિ ગ્રુપ 🙏🏻

КОМЕНТАРІ • 6