ભાઈએ ના હોય ભાગલા || Bhaiye Na Hoy Bhagla || New Gujarati Video Song 2023 || SB HINDUSTANI

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • SB Studeo Patan Presents…
    ભાઈએ ના હોય ભાગલા || Bhaiye Na Hoy Bhagla || New Gujarati Video Song 2023 || SB HINDUSTANI
    🔹Director - Balwantsinh & Bharatsinh
    🔹Singer - Mahendrsinh, Bharatsinh, Vaghubha
    Bhipatsinh
    🔹Music. - Pinkesh vaghela
    🔹Lyrics. - Jignesh Aganvadiya (ucharpi)
    🔹Artist - SB Hindustani All Team
    🔹Story - Vaghubha, Bharatsinh
    🔹D.O.P/ Editing - Balwantsinh
    🔹Producer - SB HINDUSTANI
    🔹Channel Management - Bharatsinh Vamaiya
    સૂચના :- આ ગીત ડાઉનલોડ કરીને કે રીમીક્સ કરીને યુ ટ્યૂબ કે સોશિયલ મીડીયા પર અપલોડ કરવું એ કાયદાકીય ગુન્હો છે...
    🛑 कृपया हमारे गाने को किसी और चेनल पर अपलोड न करे वरना कोपीराईट स्ट्राइक दी जायेगी

КОМЕНТАРІ • 2,6 тис.

  • @ninjaff400
    @ninjaff400 Рік тому +43

    એસ બી હિન્દુસ્તાની પુરી ટીમભગવાન માતાજી આગળ વધારે ખૂબ સારી પ્રગતિ થાય,,એવી અભીલાસા હુ ભગવાન ને પ્રાર્થના કરૂ છું,,,,જય માતાજી,,,સહદેવજી ઠાકોર,,,,, આમલુન

  • @chamundadigitalkuda
    @chamundadigitalkuda Рік тому +63

    આજે હું જોયુ કેટલા ભાઈઓનો ભાગલા નું સોંગ ગમે છે

    • @Jdkuda
      @Jdkuda Рік тому +5

      મને

    • @jaygogabapa9935
      @jaygogabapa9935 Рік тому +4

      જોરદાર સોંગ છે ભાઈ

  • @kbutarkaking9525
    @kbutarkaking9525 Рік тому +33

    જોરદાર હતું ભાઈ સોંગ જોવાની મજા આવી ગઈ ❤️❤️ .... જય માતાજી sb hindustani ભાઈ ઓ ને.

  • @jigardarbar2580
    @jigardarbar2580 Рік тому +32

    મસ્ત સોંગ છે ભાઈઓ ગમે તો લાઈક કરો. ભૈયે ના હોય ભાગલા. જય માતાજી ‌‌❤ જય જોગણી માં

  • @AteshThakor
    @AteshThakor Рік тому +6

    ખુબ સુંદર ગાયું છે ગીત....બાધા કલાકાર મિત્રો ફૂલો સપોર્ટ વડનગર.....થી.....ભલે hb hindustani.....❤❤❤❤❤❤❤❤

  • @bhatiyarameshbhi7541
    @bhatiyarameshbhi7541 Рік тому +20

    ખરેખર તમે તમારી ચેનલ ના વિડીયો થી ભાતૃભાવ ને અને કુટુંબ ભાવ ને જીવંત રાખ્યો છે... આવા સરસ વિડીયો બનાવવાનુ ચાલુ રાખજો....મિત્રો તમે ચોક્કસ આગળ વધશો.....

  • @_ROYAL_KING...
    @_ROYAL_KING... Рік тому +24

    આજના જમાના પ્રમાણે આ ભાઈઓ માટે નું બઉ સરસ સોંગ છે...જય માતાજી all sb team

  • @user-tf2fd6zc3f
    @user-tf2fd6zc3f Рік тому +70

    સરસ સોંગ છે ભાઇઓ જય શ્રી સધી સીકોતર માં 🙏🙏🙏🥀🙏🥀

  • @user-xv4bo8np6v
    @user-xv4bo8np6v 8 місяців тому +5

    સોંગ ફુલ સપોર્ટ છે

  • @rajasikotarvala6843
    @rajasikotarvala6843 Рік тому +9

    લાઈશ છે આ ગીત ભગવાન તમને સદાયે ખુશ રાખે અને તમે ખુબ આગળ વઘારે 👌❤💝

  • @chirag7248
    @chirag7248 Рік тому +69

    જય માતાજી આ ગીત ખુબ આગળ વધારે એવી પા્થના છે જય સધી મા 🙏🙏🥰😍✨

    • @prakashrathod98
      @prakashrathod98 Рік тому +2

      બહુ જ સરસ ગીત છે

    • @raymalsingdarbar8586
      @raymalsingdarbar8586 Рік тому +1

      Super song 👍🎉❤️😍❤️🙂😍

    • @sureshthakor1223
      @sureshthakor1223 9 місяців тому

      ઇાઆઙચઙચઅઃઔઔઓઓ😊😊😊ઓઓઓૌા​@@prakashrathod98

    • @sureshthakor1223
      @sureshthakor1223 9 місяців тому

      ​@@raymalsingdarbar8586એટલ નડે તેવી🎉🎉ઐૌઙૌશ ઔર

  • @Mrexploreyt_06
    @Mrexploreyt_06 Рік тому +608

    જય માતાજી ભાઈયો. આ ગીત કેટલા ભાઈઓને ગમ્યું. બધા ભાઈઓ ને સધી હરપળ ખુશ રાખે. ❤️🙏

  • @sureshsinhdarbar1078
    @sureshsinhdarbar1078 Рік тому +194

    જય માતાજી બધા ભાઈયો ને 🙏🙏 ખૂબ ખૂબ અભિનંદન 🌹🥰 સુપર સોંગ છે ❤🥰 ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો એવી ભગવાન માતાજી ને પ્રાથના છે 🙏❤️

  • @chiragff2914
    @chiragff2914 Рік тому +7

    જય માતાજી ‌બધા‌ ભાઇઓ..ખુ‌બ સરશ ગીત છે.મા હરસિદ્ધિ માતા સદાય તમારી પ્રગતિ વધુ ને વધુ આગળ લાવે🥰☺️💜

  • @kishansadhu1122
    @kishansadhu1122 Рік тому +6

    ભુબ સરસ આગીત બધાને મારા તરફ ધી રામ રામ I'm from ગઢ મડાના બનાસકાઠાં પાલનપુર ❤️💯❤️ 🙏🙏

  • @vihattiger358
    @vihattiger358 Рік тому +25

    બધા મિત્રોને મારા તરફથી ફૂલ સપોર્ટ મારા તરફથી જય માતાજી ખુબ ખુબ અભિનંદન વિક્રમ ઠાકોર ઉવારસદ

  • @bharatbhainanayak6556
    @bharatbhainanayak6556 Рік тому +36

    જબરજસ્ત સોંગ સે જય માતાજી. જય ગોગા મહારાજ 🙏🙏🙏🙏🙏🙏

  • @M.D.RATHOD.MUDETHA.NAGRI.VALA.

    Jor dar bhai

  • @nikulthakor17
    @nikulthakor17 Рік тому +1

    Aek dam majbut se bhai and video pn jordar banaviyo se

  • @singal-raja-9081
    @singal-raja-9081 Рік тому +60

    આ સોંગ જોઈને મારૂ દીલ ખુશ થઈ ગયું જય માતાજી 🙏🙏

  • @chamunda.official.manekpura.
    @chamunda.official.manekpura. Рік тому +309

    તમારા સોંગ ની અમે રાહ જોઈ રહ્યા છીએ ફુમતા કાકા તમારા 12 ગામ વામૈયા પરીવાર નો સિતારો ચમકી રહ્યો છે...જય માતાજી ..ફુલ સપોર્ટ કરજો

    • @RK_THAKOR_BALSASAN
      @RK_THAKOR_BALSASAN Рік тому +16

      ❤😊

    • @chamundadigitalkuda
      @chamundadigitalkuda Рік тому +12

      દિલ થી આભાર સ્પોટ કરજો

    • @bhathibjadavbjadav5755
      @bhathibjadavbjadav5755 Рік тому +4

      ફુલ સપોટ

    • @rajurjkrjk7010
      @rajurjkrjk7010 Рік тому

      @@RK_THAKOR_BALSASAN 👍👍👍

    • @dineshthakor3552
      @dineshthakor3552 4 місяці тому

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤7043508567

  • @anjanathakor1170
    @anjanathakor1170 Рік тому +2

    ખુબ સરસ સોંગ છે તમારું આ સોન્ગ જોઈને જે ભાઈએ ભાઈઓમાં ઝઘડા કરતા હશે એ કોઈ દિવસ ઝઘડા નહિ કરે તેમને નવી પ્રેરણા મળશે બધા ભાઈઓ ભેગા મળીને રહેશે

  • @nikulthakor28
    @nikulthakor28 Рік тому +6

    ખૂબ સરસ ગીત બનાયું સે ભાઈ ઓ માટે જીવ પણ આપી દે જય માં સધી 🙏🙏🙏🙏🙏

  • @shileshpatanilakshmanabhai1557
    @shileshpatanilakshmanabhai1557 Рік тому +30

    જય માતાજી મિત્રો સપોર્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર 👌👌👌👌👌👌👌💙 💙💙💙💙💙💙💙

  • @savanthakor5612
    @savanthakor5612 Рік тому +14

    પુરાબા ફઈ તમને સદા ભેગાં રાખે એવી દુવા ❤❤ જય પુરાબા ફઈ

    • @arvindsinhzala4564
      @arvindsinhzala4564 Рік тому

      👍જોર દાર આ સોંગ એન્ડ વીડિયો વનાયો સે આમાં ગણું બધુ સિખવા લાયક સે હું ગામ ડેર થી ઝાલા અરવિંદ સિંહ આપ બધા ભાઈ ખૂબ ખૂબ અભનંદન કરું સુ 🙏માં હરસિદ્ધ આપ બધા ભાઈ યો ને ખૂબ પ્રગતિ કરાવે એવી પ્રાથના 🙏🚩

  • @mahendrsinhvamaiyaofficial6237
    @mahendrsinhvamaiyaofficial6237 Рік тому +42

    આ ગિતને ખુબ સપોર્ટ કરજો વાલા ચાહકો શેર કરજો

    • @VipulParmar-gf2yw
      @VipulParmar-gf2yw Рік тому +2

      અરે ફૂમતા કાકા તમારા વિડિયો સેર કરવાનું ના કેવું પડે હો એતો થઈ જાય

    • @spcreation6275
      @spcreation6275 Рік тому

      Haaaaaaa

    • @bhatiyarameshbhi7541
      @bhatiyarameshbhi7541 Рік тому +2

      વાહ..ફૂમતાકાકા

    • @sanjaychavda6998
      @sanjaychavda6998 Рік тому +1

      સંજય અસાસણ લાખણી તાલુકો

  • @aagmatanisrkar
    @aagmatanisrkar Рік тому +6

    જય માતાજી આગળ આવા વિડીયો બનાવતા રહેજો જોરદાર જય માતાજી 🙏🙏

  • @vaghelaarvindsinh5653
    @vaghelaarvindsinh5653 Місяць тому +1

    વાહ મહેન્દ્રસિંહ સુપર સોંગ ખુબ આગળ વધો ભાઈ 🎉🎉😊

  • @mukeshthakor55555
    @mukeshthakor55555 Рік тому +15

    બહુંજ સુંદર ગીત છે....S B. Hindustani ટીમને ખુબ ખુબ શુભેચ્છાઓ.....જય માતાજી મુકેશ ઠાકોર અરડુવાડા....

  • @vikramthakor2979
    @vikramthakor2979 Рік тому +7

    ખરેખર આવો બધા ભાઈઓનો સંપ હોય તો કોઈ દુનિયામાં દુઃખી ના થાય ખૂબ સરસ સોંગ બનાયું સે અભિનંદન સે s.b Hindustani ટીમને

  • @AyushPatan304
    @AyushPatan304 Рік тому +9

    આ ગીતમાં ભાઈઓ વિશે ખૂબ સારી વાત કરવામાં આવી છે ખુબ સરસ

  • @avanitojourney3242
    @avanitojourney3242 Рік тому +2

    વાહ રામ લખમણ ની જોડી ભાઈ ખૂબ સરસ ગીત ll S B Hindushtani ટીમ ખૂબ આગળ વધે ll jay mataji ll

  • @somabhaipatel252
    @somabhaipatel252 4 місяці тому +1

    બધા ભાઇઓની એકટીનગ બહુ સરસ છે મફુકાકા,ના, વિચાર, જીવનમાં ખૂબ જ ઉપયોગી અને અસરકારક છે, હરસિદ્ધિ માતાજી દરેક ને ખૂબ સુખી રાખે

  • @jagdishrana7226
    @jagdishrana7226 Рік тому +19

    સરસ ગીત છે મહેન્દ્રસિંહ વામૈયા 🔥 બધા મિત્રો ને જય માતાજી 🙏🏻🙏🏻🙏🏻

  • @shileshpatanilakshmanabhai1557
    @shileshpatanilakshmanabhai1557 Рік тому +12

    ભાઈયો આ ગીત કેટલાં ને ગમ્યું માં સધી ભાઈયો ને હરપલ ખુશ રાખે 💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙

  • @shileshpatanilakshmanabhai1557
    @shileshpatanilakshmanabhai1557 Рік тому +17

    જય માતાજી ભાઈયો .આ ગીત કેટલાં ભાઈયો ને ગમ્યું .બધા ભાઈઓ ને સધી હરપલ ખુશ રાખે 💙💙💙💙💙💙💙💙💜💜💜💜💜

  • @user-qu2fh5xz4p
    @user-qu2fh5xz4p 3 місяці тому +1

    Supar song bhayo na hya bagala Baga mari khay rotala jooor dar song s B hidusani timan khub aagvr vad jay sahi ma 😊😊

  • @fuljicahudaryfuljicahudary2645

    ખુબ સરસ ગીત ગાયું છે
    સુપરહિટ વિડીયો

  • @RadheKrishnaps
    @RadheKrishnaps Рік тому +13

    માં શક્તિ તમને બ‌ઉ આગળ વધારે એવી પ્રાર્થના કરીએ 🙏🙏🙏

  • @kashishDance09
    @kashishDance09 Рік тому +76

    જય માતાજી મીત્રો ❤🚩🙏

  • @rajajognigroupsabosan2429
    @rajajognigroupsabosan2429 Рік тому +35

    જય માતાજી તમામ ચાહક મિત્રો ને સપોર્ટ કરવાં બદલ ખુબ ખુબ આભાર 👌👌👌👌👌💙💙💙💙💙💙💙💙💙

    • @Jagdish_madi_bhuvaji.
      @Jagdish_madi_bhuvaji. Рік тому +1

      ખુબ સરસ ભાઈ ઓ જય હો

    • @ArvindThakor-yc1qw
      @ArvindThakor-yc1qw 7 місяців тому

      ​@@Jagdish_madi_bhuvaji.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮🎉🎉🎉🎉

  • @RanvirSolanki-jq6uz
    @RanvirSolanki-jq6uz Рік тому +3

    ખૂબજ સરસ સોગ બાનાવીયૂ છે માતાજી તમારી નમોકાના પૂરીકરે જય શ્રી રામબય માં સધી માં ચામુંડા માં ઓફિસલ ચેનલ 🙏🙏🙏🙏

  • @pravinbhaipatel1383
    @pravinbhaipatel1383 Рік тому +1

    🎉 Super 🙏🏻 Good 🙏🏻 Video 🙏🏻 S.b.hindustani😅 Good 👍 Mubarak ho tum sab ko khush raho 🙏🏻

  • @kantilalpargi469
    @kantilalpargi469 Рік тому +7

    ખુબ જ ગમ્યું ફુમતાકાકા તમારું સોન્ગ સુપર ખુબ આગળ વધશે જય રામદેવપીર

  • @psraja8430
    @psraja8430 Рік тому +10

    જય માતાજી બધા મિત્રોને જોરદાર સોંગ હતુ

  • @girishbhaisoni5641
    @girishbhaisoni5641 Рік тому +7

    આ જોયા પછી ,જો કોઈ એક ની પણ અક્કલ ઠેકાણે આવે તો પણ સારૂ,મકાન ભલે નાનુ હોય,પણ મન મોટા રાખજો,વ્હાલા....❤🙏🙏🙏🙏🌹

  • @sureshgajjar554
    @sureshgajjar554 Рік тому +1

    Vah bhai maja avi gai khub saras mari pratham che saday tame badha bhega raho ane khub agad vadho vah bhai vah

  • @JituBamniya-rj7zh
    @JituBamniya-rj7zh Рік тому +1

    સરસ સોંગ ભાઈ વાહ Fumtaji

  • @Meladiofficial02
    @Meladiofficial02 Рік тому +27

    Jay rajputana 🦁👑

  • @MAHAKALI_DIGITAL_1665
    @MAHAKALI_DIGITAL_1665 Рік тому +16

    ❤️🙏કોણ કોણ માને છે કે માતા પિતા ના ચરણો મા સ્વર્ગ છે ❤️🙏

  • @maheshthakor3761
    @maheshthakor3761 Рік тому +1

    Jordar superb song
    Jay mataji s.b.hindustani team🎉🎉

  • @maheshbarot4984
    @maheshbarot4984 Рік тому +2

    સુપર સોંગ ખુબ આગળ વધો અને પ્રગતિ કરો જય જહુમા જય મેલડી મા

  • @lalajithakor9425
    @lalajithakor9425 Рік тому +7

    ખુબ જ સરસ સમગ્ર એસ બી હિન્દુસ્તાની ટીમના સર્વે મિત્રોને ખુબ ખુબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવી રહ્યો છું જય હો પુરબાફોઇ સધી માં 🙏🙏🙏

  • @ishvarpadhiyar
    @ishvarpadhiyar Рік тому +4

    હું મારા અને મારા પરિવાર તરથી સુભેછા પાઠવું છુ કે બધા ભાઈ હળીમળીને રહે અને ખુબ પ્રગતી કરે

  • @BharatThakor-tn8wj
    @BharatThakor-tn8wj Рік тому +2

    👍👍 કોન્ગ્રેચ્યુલેશન મહેન્દ્રસિંહ વામૈયા જોરદાર ગમ્યું હો ચાહક ભરત ઠાકોર તરફથી ફુલસપોટ 🙏👍

  • @parmar_dhirendrasinh_648.9
    @parmar_dhirendrasinh_648.9 Рік тому +10

    જય માતાજી બધા ટીમના ભાઈ ઓને જીવન માં ખુબ આગળ વધો તેવી મા હરસિદ્ધિ ભવાની ને પ્રાથના ⚔️🚩🌹🙏

  • @sureshthakor3963
    @sureshthakor3963 Рік тому +9

    જય માતાજી 🙏 સુપર હીંટ સોંગ એસ બી હિન્દુસ્તાની ટીમ__ભાઈઓ ભેગા જ રહેજો

  • @officialshihori
    @officialshihori Рік тому +8

    વાહ
    .fumtalji જોરદાર સોંગ છે આવી જ રીતે આગળ વધતા રહો....માં શિહોરી ખૂબ પ્રગતિ કરાવે ❤❤❤

  • @BK_BANAS_01
    @BK_BANAS_01 Рік тому +18

    આ ગીત બહુજ સરસ છે મને મજા આવી જય માતાજી મિત્રો આખી ટીમને

  • @priyankaraval1732
    @priyankaraval1732 Рік тому +1

    જય માતાજી બધા ભાઇયોને ખૂબ સરશ પારિવારિક અને લાગણીશીલ શોગ બનાયુ છે આમાથી ઘણુ બધુ સમજવા અને શીખવા મળ્યું છે ખૂબ આગળ વધો અને ખૂબ લોકપ્રિયબનો 👌👌👍👍🙏🙏

  • @kiran_jadav_3112
    @kiran_jadav_3112 Рік тому

    Mast song chhe SB HINDUSTANI Official

  • @chamundadigitalkuda
    @chamundadigitalkuda Рік тому +5

    મને લાગે છે એક મિલિયન સુધી પહોંચે તેવી માતાજીની દયા

  • @thakorvikram8526
    @thakorvikram8526 Рік тому +4

    ખુબ ખુબ અભિનંદન બધા ભાઈઓને આગળ લઈ જાય માતાજી સંત શ્રી સદારામ બાપુ ટોટાણા

  • @kiranthakor51
    @kiranthakor51 Рік тому +10

    માં ચામુંડા તમને બધા ને સુખ અને દુઃખ માં ભેગા રાખે❤

  • @thakorlalji8396
    @thakorlalji8396 Рік тому +1

    Jay mataji bapu no 1 video banavyo se supar video

  • @KuldipRB
    @KuldipRB Рік тому +1

    Ha bhaio ni moj 👍👍👍

  • @shileshpatanilakshmanabhai1557

    જય માતાજી મિત્રો ખુબ ખુબ અભિનંદન બહુ આગલ વધો મારા તરફથી ફુલ સપોર્ટ છે 💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙

  • @mitesh_officiai7946
    @mitesh_officiai7946 Рік тому +2

    Super

  • @mahashbhaidamor5275
    @mahashbhaidamor5275 Рік тому +7

    બધા ભાઈઓને જય માતાજી ખુબ આગળ વધો એવી અમારી પ્રાર્થના

  • @chavdadanaraj8064
    @chavdadanaraj8064 Рік тому +7

    જય માતાજી બધા મિત્રો ને ધનરાજ ચાવડા છીપીયાલ થી તા કઠલાલ જી ખેડા,🙏🙏

  • @chauhanramesh4483
    @chauhanramesh4483 11 місяців тому +1

    Jay mataji. Khub sundar Agad vadho avi kamna

  • @ninjaff400
    @ninjaff400 Рік тому +1

    Congratultions mhandarbhai vamaya,,

  • @nareshthakorofficial8363
    @nareshthakorofficial8363 Рік тому +4

    જોરદાર મજબૂત સોન્ગ મોજ આવી ગઈ હો
    ❤All the best S.B.HINDUSTANI TEAM❤

  • @virajithkoer569
    @virajithkoer569 Рік тому +8

    એક નંબર છે આ સોંગ 🔥🔥🙏❤️

  • @user-uc8sk4vo8d
    @user-uc8sk4vo8d Рік тому +10

    સુપર સોંગ સે 🙏❤️ જય હો સધી સીકોતર માં

  • @smitdigitalsmitdabhi1212
    @smitdigitalsmitdabhi1212 Рік тому +1

    Bahu jordar song che bhai

  • @thakoranand9002
    @thakoranand9002 Рік тому +1

    Moj

  • @ashudesai776
    @ashudesai776 Рік тому +7

    👑સુપર સોંગ ભાઇઓ જય માતાજી 👑

  • @skumarhetu9791
    @skumarhetu9791 Рік тому +4

    દરેક એસ. બી. હિન્દુસ્તાની ટીમ ના ભાઈ ઓ પર પૂરબાઈ ફઈ સધી માં એમની અસીમ કૃપા સદાય રાખે અને તમે ખુબ ખુબ પ્રગતિ કરો એવી પ્રાથના,
    દરેક ને જય માતાજી.

  • @jalujirathod3000
    @jalujirathod3000 Рік тому +6

    જય માતાજી બધા મિત્રો ને આગળ વધો એવી અમારી શુભ કામનાઓ 📒

  • @bhaveshdarbar9726
    @bhaveshdarbar9726 Рік тому +1

    Super hit song badha Bhaiyo

  • @ravalrahul8099
    @ravalrahul8099 Рік тому +7

    જોરદાર સોંગ છે ભાઈ 😍

  • @Jigneshtriveditopic
    @Jigneshtriveditopic Рік тому +3

    Ha maru ponso Patan ha maru SB hindustani team ha ❤❤

  • @kesharsinhdarbarkesharsihd3352

    જય માતાજી ખુબ પ્રગતિ કરો ખુબ આગળ વધો એવી વિર મહારાજ ની પ્રાથના 🙏🙏 સુપર સોંગ છે જય માતાજી

  • @BapuAhari-di5do
    @BapuAhari-di5do Рік тому +5

    Super song bhai

  • @kaushikthakorkingof3052
    @kaushikthakorkingof3052 Рік тому

    Khub saras bhai o
    માં મહાકાળી 👑 સદા ખુશ રાખે 🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @PyareRahulkinggaming54
    @PyareRahulkinggaming54 Рік тому +5

    મા બાપ ના ચરણો👣 મા સ્વર્ગ છે🙏🙏🙏🙏🙏🤝🤝🤝

  • @King___134
    @King___134 Рік тому +3

    વાવ

  • @thakorjituji7953
    @thakorjituji7953 Рік тому +6

    જય શક્તિ માતાજી - બધા ભાઈઓને જય માતાજી

  • @vikramthakormilifestyles2731
    @vikramthakormilifestyles2731 Рік тому +1

    Jordar song 😍 Bhaio 🔥 Jordar video 📷📷

  • @vaghelaramsinhrdvaghela6925
    @vaghelaramsinhrdvaghela6925 Рік тому +1

    Super song ફુમતલજી આવાજ ગીત બનાવજો

  • @comedyking7816
    @comedyking7816 Рік тому +9

    જય માતાજી બધા મિત્રો ને 👍🙏🏻🙏🏻 આ સોંગ ને ફુલ સપોર્ટ કરજો જય માતાજી 👍🙏🏻🙏🏻❤️😘

  • @Freefireso672
    @Freefireso672 Рік тому +4

    હા મહેન્દ્રભાઈ તમારી મોજ હા

  • @Darshan3381
    @Darshan3381 Рік тому +1

    🚩🚩👌👌😎Jay mataji KhuB AGAL vadho 👑👑👑

  • @mahendrasinhchauhan7884
    @mahendrasinhchauhan7884 Рік тому +1

    S B Hindustani chanel, Nice a song your bhaio na hoy bhagla , and tmari chanle khub aagal vadhe aevi shubhkamnao

  • @djmixbaysalpura8629
    @djmixbaysalpura8629 Рік тому +6

    જય માતાજી બધા મિત્રને બધા લોકો સપોર્ટ કરો ❤❤❤❤❤❤❤

  • @hareshjithakor6152
    @hareshjithakor6152 Рік тому +4

    Jay goga સૂપર

  • @Rockplayz478
    @Rockplayz478 4 місяці тому +1

    હું રાવળ દેવ નો છોકરો છું પણ તમારા સોંગ અને કોમેડી વિડિયો જોરદાર હૉય છે......
    ભગવાન માતાજી તમારા પૂરા પરિવાર હમેંશા ખુશ રાખે...
    દિલ થી ફૂલ સપોર્ટ... જય માતાજી

  • @virsinhzalavirsinhzala1264
    @virsinhzalavirsinhzala1264 Рік тому +1

    જોરદાર સોન્ગ ફુમતા કાકા ફુલ સપોર્ટ 👍છે

  • @hareshthakoropmafia9312
    @hareshthakoropmafia9312 Рік тому +5

    જય માતાજી બધા મિત્રોને 🙏