Parshuram Story || Parshuram Jayanti Special || શું ભગવાન પરશુરામ સાચે જ ક્ષત્રિય વિરોધી હતા ?
Вставка
- Опубліковано 9 лют 2025
- નમસ્કાર મિત્રો🙏🙏
Gujju Knowledge Guru માં આપ સૌનું સ્વાગત છે..
👉Bhagvan parshuram no itihas ॥ history of parshuram ॥ ભગવાન પરશુરામ નો જન્મ અને ઇતિહાસ
👇👇👇👇👇👇👇👇👇👇👇👇
• Bhagvan parshuram no i...
👉 મિત્રો,
પરશુરામ સાચે જ ક્ષત્રિય વિરોધી હતા આ બાબત સોશિયલ મીડિયામાં જોર સોરજી પ્રચારિત કરવામાં આવે છે પરંતુ બ્રાહ્મણ અને ક્ષત્રિય એકબીજાના વિરોધી કેમ હોઈ શકે?
પ્રાચીન કાળમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ક્ષુદ્ર ચાર વર્ણ વ્યવસ્થા હતી અને તે મુજબ તમામ વર્ગ, તમામ સંપ્રદાય, તમામ પંથ જેમનો જન્મ ભારતભૂમિમાં થયો છે.જૈન,બૌદ્ધ,શીખ,આર્ય સમાજ, બ્રહ્મો સમાજ,પ્રાર્થના સમાજ આપણે બધા એક જ છીએ આપણા પૂર્વજો એક જ છે આપણો ઇતિહાસ એક જ છે.
પરંતુ, જો આ બાબત સમજવામાં હજુ આપણને વાર કે સમય લાગી તો સમજો આપણે આપણા વિનાશના બીજ સ્વયં રોકીએ છીએ. કોઈપણ સમાજ કે સભ્યતા કે સંસ્કૃતિનો નાશ કરવો હોય તો તેની સંસ્કૃતિ અને ઇતિહાસનો નાશ કરો આ અંગ્રેજો ની નીતિ હતી. સમાજ પોતાને સંસ્કૃતિ થી પ્રાણ આપે છે તેના પર ગર્વ કરે છે તેને ક્યારેય પણ ગુલામ નથી બનાવી શકાતી.
મિત્રો આ વીડિયોમાં ભગવાન પરશુરામ ક્ષત્રિય વિરોધી હતા? ભગવાન પરશુરામ માત્ર હૈહય વંશના ક્ષત્રિયોનો નાશ કર્યો હતો. સમગ્ર ક્ષત્રિય જાતિનો નહીં. આ બાબત વિશે આ વીડિયોમાં ર ણાવેલ છે તો વીડિયો સંપૂર્ણ જોજો..
🙏 આભાર સહ...
#parshuram
#parshuramsong
#parshuramstory
#parshuramhistory
#parshuramjayanti
#parshuramjayanti2022
#parshuramjayantistatus
#parshuram_samvad
#parshurami
#parshuramjanmotsav
#parshuramji
#parshuramjanmotsav2022