PM Modi Inougrated Ahmedabad Gift city Gandhinagar metro phase 2
Вставка
- Опубліковано 7 лют 2025
- PM Modi Inougrated Ahmedabad Giftcity Gandhinagar metro phase 2
Giftcity માં હવે મેટ્રો શરૂઆત થઈ ગઈ છે, ગુજરાતનું પાટનગર એટલે કે ગાંધીનગર માં ગિફ્ટ સિટી ની અંદર આજે મેટ્રોની શરૂઆત થઈ ગઈ છે, જેનું ઉદ્ઘાટન કરવા માટે ભારતના પ્રધાનમંત્રી એટલે કે નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે
અમદાવાદ માં મેટ્રો ટ્રેન ની શરૂઆત પણ એમના હાથી જ કરવામાં આવી હતી, અમદાવાદમાં મેટ્રો ટ્રેનનું રૂટ છે વસ્ત્રાલ થી થલતેજ ગામ અને ગેસપુર ડેપોથી મોટેરા મેટ્રો રેલવે સ્ટેશન.
અને હવે મોટેરા થી લઈને ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી મેટ્રો રેલવે સ્ટેશન નું સફળ પરીક્ષણ કરી લેવામાં આવ્યું છે,
ગાંધીનગર જિલ્લામાં બધા જ સર્કલ છે ને એને ખૂબ જ સરસ ગાર્ડનમાં પરિવર્તન કરી દેવામાં આવ્યું છે જોવામાં પણ સારું લાગે અને સરસ લાગે એવી રીતે યોગ્ય તરીકે બનાવવામાં આવ્યું છે
અમદાવાદ ગાંધીનગર અપડાઉન કરતા લોકો માટે ફાયદો થશે મેટ્રો માં
#narendramodi
#bjp
#ambaji
#gandhinagar
#moterastadium
#ahmedabad
#giftcitygandhinagar
ગાંધીનગર
મોઢેરા અમદાવાદ મેટ્રો ટ્રેનના રૂટ,
મેટ્રો સ્ટેશન
ગિફ્ટ સિટી
નરેન્દ્ર મોદી
ભારતીય જનતા પાર્ટી
અમદાવાદ મેટ્રો
દિલ્હી મેટ્રો,
રાયસન મેટ્રો સ્ટેશન pdeu metro station
Vertical garden Gandhinagar,
સરસ સાહેબ
Very good sir
Vikash