જીરાને ઉગ્યા બાદ 25 દિવસ સુધી વધારે કંઈ કરવાની જરૂર નથી. થ્રીપ્સ સહિતની ચુસીયા જીવાત માટે સ્રે કરો...સુકારો દેખાય તો પગલા ભગવા...આ પછી તમે જીરાને પુરક ખાતર આપી શકો છો
વાવી શકાય.. તો પણ પહેલા એક વખત વિસ્તારની પુરી માહિતી સાથે જમીનના નમુનાનું નજીકની કૃષિ યુનિવર્સિટીમાં જમીન પૃથક્કરણ કરાવી લેવુ જોઈએ..કેવા પાક લેવા તેની વિગતે માહિતી મળી જશે..
REALY GOOD INFORMATION SARDAVA SIR 👌👌👌👌👌👌
ખુબ ખુબ આભાર
મારી જિંદગીમાં આવી જીરા ની માહિતી કોઈ પાસેથી સાંભળેલી નથી ખૂબ ખૂબ આભાર સાહેબ❤❤❤
થેન્ક યુ
Khub saras mahiti saradava saheb 🙏🙏
ખુબ ખુબ સરસ વાત કરી છે સાહેબ
ખુબજસરસ માહીતી બદલ આભાર આસાહેબની માહિતી એકદમસચોટહોયછે 👌
Khubb saras
આભાર
સાહેબ.તમારો.આભા.ખેડુનેબવશારી.સલાહ.આપોશો.ખુબખુબંઆભાર
આભાર
What is about weeding
વરસાદ થયા બાદ જીરામાં શું કાળજી લેવી, ફુગનાશક માં કઈ દવા વાપરાવી સર?
આ વીડિયોમાં તમામ માહિતી છે. એક વખત જોઈ લેજ
Allitte nu kam su hoy se jira ma
ફુગનાસક છે
૧૧ નંબર જીરૂ વવાય સર
Good
Thanks
Very good 👍
Thank you 👍
Bazar mathi bij laye ema bij mavjat kareli aave???
Ugya pachi na 55 divas k vavetar pachi na 55 divse pani bandh krvanu??
Radhe Radhe krishna 🙏
radhe radhe
Carbosulfan bhagar dava che kai molo nati marto anathi
Sar sukara mate ni Koi dava khari
Aansar aapva vinti
આ વીડિયોમાં તમામ માહિતી વિગતે આપેલી છે. એક વખત જોઈ લેશો
બનાસકાંઠા માં કંઈ તારીખે વાવેતર થાય
15 11થી
પાણી હોય તો વાવેતર કરી દેવાય
15 તારીખ આસપાસ વાવેતર કરો તો સૌથી સારૂ...
Me jira ma bija pani ma nakhava mate neno yuriya ni botal layo chu to tene liquid ma mukva nu ke pump chantvana......
જીરાને ઉગ્યા બાદ 25 દિવસ સુધી વધારે કંઈ કરવાની જરૂર નથી. થ્રીપ્સ સહિતની ચુસીયા જીવાત માટે સ્રે કરો...સુકારો દેખાય તો પગલા ભગવા...આ પછી તમે જીરાને પુરક ખાતર આપી શકો છો
15.12.bad jiru vavay
Aravalli dist.ma
.
મોાઈલમાં આપો ને મે જીરું વવિયો સે
1 video hindi me bhi banadijiye sur
jarur banayege...
वावणी वखते कयु खातर नाखवु पाया नु रसायणीक खातर
જીરામાં સલ્ફરયુક્ત ખાતર વાપરવાનો આગ્રહ રાખવો...ડીએપી સિવાય 20-20-0-13 પણ વાપરી શકાય
સમય અનુસાર દવા નું આયોજન કરેલ હોય તેનું ટેબલ મુકવા વિનંતી
atyare jiru vavi sakay
હા...2-3 દિવસ
jira ma first water aapya pachi biju pani ketla divas ma aapvu joie
8 divash
જમીન પ્રમાણે આધાર રાખે..કાળી હોય તો 8 દિવસે...જલ્દી સુકાઈ જતી હોય તો 6 દિવસે આપી શકાય. સ્થિતી જોઈને નિર્ણય કરવો
Kapash varama jiru vavi sakay ke nhi kapash nikdi jashe 15/11/2023 tarikhe
વાવી શકાય.. તો પણ પહેલા એક વખત વિસ્તારની પુરી માહિતી સાથે જમીનના નમુનાનું નજીકની કૃષિ યુનિવર્સિટીમાં જમીન પૃથક્કરણ કરાવી લેવુ જોઈએ..કેવા પાક લેવા તેની વિગતે માહિતી મળી જશે..
@@chhellijagir vavi to sakay ne kadi jamin che
હા.....
વીઘા મા કેટલા કીલોના દરે..એતો ભાઇ કાઇકીધુજનૈ
Dhana varu padu se ama vavi sakay
જીરૂ નાટક માજીવામૢ નો ઉપયોગ કરી શકાય
હા કરી શકાય..જીવામૃતનો ઉપયોગ ગમે તે પાકમાં થઈ શકે
Vitavex no pat apisaKay
Thiram+Carboxin સૌથી સારૂ....ચોક્કસ આપી શકાય
ખુબજ સરસ પદ્ધતિસર ની માહિતી આપી આભાર
ચાર તારીખે વાવ્યું ..હવે બીજું પાણ ક્યારે ??..જમીન ગોરાડુ નિતાર વાળી ..ખેડ દાંતી, રાપ અને રોટોવેટર .પાહ વધુ નહીં ..
6-7 દિવસે...જમીન જલ્દી કડક થતી હોય તો એક દિવસ વહેલા આપવુ...
બહુજ દિલ થી આભાર ..
ગયા વર્ષે ધાણા નુ વાવેતર કરેલી જમીન મા આ વર્ષે જીરા નુ વાવેતર કરાઈ
Dano bandhai gya pachi fangiside dava chatvi k nai
જીરામાં વાતાવરણ પ્રમાણે પાકે ત્યાં સુધી દવા છાંટવી જરૂરી છે. જીરામાં છેલ્લા દિવસોમાં પણ કાળીયાની સંભાવના રહે છે.
ketli davao ?khedut ghare shu laine javno ?kaiak sastu sanshodhan karo
આ દવાઓ સસ્તી જ છે...સમયસર સ્પ્રે કરો તો મોંઘી દવાની જરૂર ન પડે...
મીનિ ફુવારા પર જીરું કરી શકાય કે નહિ
Macro fuvarathi pn kri skay
કરી શકાય..શરૂઆતમાં પીયત આપો એ જીરા માટે સારૂ...પાછળના પીયત ફુવારાથી આપી શકાય
Jasdan taluko se to jaminnu paruthkarn kaya thay
નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની મુલાકાત લો..
મે જીરું વાવી દીધું છે પાણી આપવાનું બાકી છે તો હવે tarikodrma ખાતર સાથે અથવા તો એરંડાના ખોળ સાથે આપી શકાય
બીજા પીયતમાં આપો...બન્ને વસ્તુ
3 દવા વારા ફરતી એટલે કે 8 દિવસે ને 8 દિવસે ચાટવા ની જનવજો
કાલે જીરું તારીખ ૫-૧૧-૨૩ ના કરવું છે કેવું રહેછે
ન વવાય...
આ વરસ નુ મૉકલાવૉ
સર તમે પન જીરુ વાવો છો...?
હા
મોડું પાણી માં ઉગી જા ય કે નય
જીરાને બહુ પાણી ન જોઈએ...પરતુ સાવ મોળુ કે ખારાસ વાળુ હોય તો જીરૂ સારૂ ન થાય
થરાદમાં.માવાવેતર.કેરે
15 તારીખ આસપાસ કરો
મારે તો બે પિયત માં જીરો પાકી જાય છે
સારી કાળી જમીન હોય તો બે પીયતમાં પાકી જાય...
હવે જીરું વાવી શકાય?
હા...2-3 દિવસ
Basf nu Systiva sale pat mate jirama
જીરામાં થાયરમ અને કાર્બોક્સીન હોય તેવી થવાનો પટ મારવો.. આ સિવાય તમે બીજી દવાનો પણ મારી શકો
Pat marvo sarurri se javab apjo
100 ટકા જરૂરી છે..
@@chhellijagirnamaste
Saheb na fon nambar aapo