લસણ ના પ્લોટમાં મલ્ટિપ્લેયર ટેકનીક થી મેળવેલ રિઝલ્ટ મો 8160013146

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • ઓર્ગેનિક મલ્ટિપ્લેયર હાઉસ મા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે,
    મનસુખભાઇ ખાવડીયા ની વાડી મા લસણ ના પ્લોટ માં મલ્ટિપ્લયર ટેકનિક નો કમાલ
    અરવિંદ પટેલ નો ૨૨ વર્ષ નો અનુભવ ના માર્ગદર્શન નો લાભ લય ને સવે દર્શક મિત્રો આપણે પણ ઓર્ગેનિક ખેતી ને આગળ વધારીએ
    નામ. મનસુખભાઈ ગણેશભાઇ ખાવડિય
    ગામ વાકડા
    તાલુકો મોરબી
    જીલ્લો મોરબી
    લસણ ના પ્લૉટ માં મલ્ટીપ્લાયર નું જોરદાર પરિણામ એક વિઘે કીલો ખાતર સાથે મલ્ટિપ્લેયર આપેલ અને ત્રણ સંટકાવ મલ્ટીપ્લેયર, કૃષિ બલમ ,અને મેજિક રુટશ ના કરેલ જેથી લસણ ના પ્લોટ માં જોરદાર પરિણામ મળ્યું
    ☘️ ફુટ સારી થય
    ☘️ વિકાસ સારો થયો
    ☘️ કલર એક દમ ડાર્ક ગ્રીન
    છે
    ☘️ તંતુ મૂડ નો વિકાસ સારો રહ્યો
    ☘️ ફાલ પુષ્કળ પ્રમાણ માં છે , ફુટ સારી છે વધ સારી છે
    *વઘુ માહીતિ /ખરીદવા/ડીલર શિપ માટે માટે સંપર્ક 8160013146 *મલ્ટીપ્લાયર બ્રાન્ચ ઓફિસ 9427550629

КОМЕНТАРІ •