Jaago Jaago Bhaaida (Prabhatiya of Pir Hasan Kabirdin) - Aly Sunderji

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • જાગો જાગો ભાઈડા એમ સા રયણ વીયાણી,
    પાછમે ઉગમ્યો લખીયો સુજાણ
    લખીયે સુજાણ પુછ ગુરનર જીવે પીંડજો ધણી,
    તેંજો અવતાર ધ્યાવો તો મોક્ષ પામો;
    બાર ગુર વીમરસ ભણી.. ..૧
    મીલી ચંદ્ર થાવર વીમરસ કરીયો, બોલો અમૃત વાણીયા;
    પાછમે ઉગમ્યો જાગ ધરમી, એમ શા રયણ વીયાણીયા.. .. ૨
    સબ પંથથી હી પંથ દોયલો, ઘડીયે ઘડીયે કરારીયા;
    કાયર થઇ તમે કાંય ડુલો, દીયો વસત પ્યારીયા;
    વસત પ્યારી મેડી સંચ મ રાખો, દીયો શા પાછમદે ધણી;
    નવ ખંડ ઉપર પાઉં જીસકા, લાભ કરશે સો ધણી.. ..૩
    લંકાનો ગઢ જેણે ધરમ કીયા, સાત કરોડીયું તારીયા;
    શ્રી રામ હોકર સીતા વારી, પાત્ર ખેલે સારીયા.. ..૪
    સીર તોડ દશાસુર લંકા લુટી, રાજ ભભીક્ષણને આલીયા;
    હેતેસું પ્રીત કરો તન દઈ મન લીયો, જેણે હેત પ્રીતે તન દઈ
    મન દીયા; સો વિશ્વ નાર કુંવારીયા.. ..૫
    જેણે ચંદ્ર સુરજ ધરીયા દીપક, સોહી સાહેબ સારીયા.. ..૬
    સેા શાહ ચંદ્રાવલી ઘેર કાન બાલા, ચંચલ ચલત્ર પ્યારીયા સો
    પહેરે પટોલા ચીર; કામની સોળ સો શણગારીયા.. ..૭
    શ્રી મચ્છરૂપે દીને વાચા સેા અજ કલ માંહે પાળીયે,
    મુંજા કાયમ સામી તું ચડે દુલદુલ; અબસો કાલીંગો સંહારીયે.. ..૮
    મુંજા કાયમ સામી તું પરણે બાલી, રખીઅ મન આશ તમારીયા;
    સામી ત્રણ જુગ તો એમહી વરત્યા, અજ ચોથો કલજુગ વારીયા.. ..૯
    પીર ભણે સદરદીન બાર ગુર, આશા બાર કરોડીયું તારીયે;
    પીર ભણે હસન કબીરદીન અનત વાલી, આશા અનત કરોડ તારીયે; જાગો જાગો.. ..૧૦
    Jaago jaago bhaaida em saa rayañ viyaañi
    Paachhame ugamyo lakhiyo soojaañ
    Lakhiyo soojaañ poochh Gur-Nar jive peendjo dhañi
    Tenjo avtaar dhyaavo to moksh paamo baar gur vimras bhañi.. ..1
    Mili chandr thaavar vimras kariyo
    Bolo amrut vaañiya
    Paachhame ugamyo jaag dharmi em shaa rayañ viyaañiya.. ..2
    Sab panth-thi hi panth doylo
    Ghadiye ghadiye karaariya
    Kaayar thai tame kaa(n)y doolo
    Diyo vast pyaariya, vast pyaari medi sanch ma raakho
    Diyo Shah paachhamde dhañi
    Nav khand upar paau(n) jiska laabh karshe so dhañi.. ..3
    Lanka no gadh jeñe dharam kiya
    Saat karodiyu(n) taariya
    Shri Raam hokar Sita vaari paatr khele saariya.. ..4
    Seer Tod Dashaasoor lanka loo(n)ti
    Raaj Bhabhikshañ ne aaliya
    Hetesu(n) preet karo
    Tan dai man liyo
    Jeñe het preete tan dai man diya so vishav naar ku(n)vaariya.. ..5
    Jeñe chandr sooraj dhariya deepak
    Sohi Saheb saariya.. ..6
    So Shah chandrvali gher Kaan baala
    Chanchal chalatr pyaariya so
    Pahere patola chir kaamni sol so shañgaariya.. ..7
    Sri Machh roope dine vaacha so aj kal maa(n)he paaliye(n)
    Munja kaayam Sami tu(n) chade dul-dul
    Abso kaalingo sa(n)haariye.. ..8
    Munja Kaayam Sami tu(n) parañe baali
    Rakhiya man aash tamaariya
    Sami trañ joog to emhi varatya
    Aaj chothe kaljug vaariya.. ..9
    Pir bhañe Sadardin baar gur
    Aasha baar karodiyu(n) taariye
    Pir bhañe Hasan Kabirdin anat vaali
    Aasha anat karod taariye.. ..Jaago jaago bhaaida..10
    #ginan #prabhaat #prabhatiya #imamshahmaharaj #imamshahbawa #satpanth #piranapith #pirana #pirhasankabirdin #pirsadardin #alysunderji #savepiranadargah #wakeup #bandagi #ibadat #spiritualsearch #meditation
    #alysunderji #prabhatiya #prabhatiyu #prabhatiyaginan #subhusaadak #ginan #imamshahbawa #imamshahmaharaj #bandagi #Ibadat #ibaadat #BaitulKhayal #પ્રભાતિયું #પ્રભાતિયાં

КОМЕНТАРІ • 2