ધોરાજી ટ્રેક્ટર જોવા | ટ્રેક્ટર ની પસંદગી થઈ ગઈ | Massey 241 Dynatek Top Model 2024

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • ધોરાજી ટ્રેક્ટર જોવા | ટ્રેક્ટર ની પસંદગી થઈ ગઈ | Massey 241 Dynatek Top Model 2024
    #jiteshbhavnavlogs #dailyvlogs #villagelife
    #farming #khetibadi #farmer #khedut #vlog
    #Masseyfergusandynatek #messey241
    Jitesh bhavna vlogs
    Massey 241 new model 2024
    Massey ferguson 241 dyna truck
    Massey tractor review
    Messi 241 tractor
    kapas na bhav ma teji
    massey
    massey ferguson
    massey ferguson tractor

КОМЕНТАРІ • 104

  • @divyakantshilu8486
    @divyakantshilu8486 2 місяці тому +1

    જય સ્વામિનારાયણ
    વાહ ખૂબ સરસ
    ખૂબ ખૂબ અભિનંદન ભાઈ

    • @jiteshssakhreliyavlogs
      @jiteshssakhreliyavlogs  Місяць тому

      જય શ્રી સ્વામિનારાયણ ભાઈ
      ખૂબ ખૂબ આભાર તમારો

  • @user-bq3yg2lb8u
    @user-bq3yg2lb8u 2 місяці тому +3

    Congratulations Bhai

  • @Khedutkhantilo
    @Khedutkhantilo 2 місяці тому +1

    🎉🎉

  • @user-kd9bh4pt1v
    @user-kd9bh4pt1v 2 місяці тому +1

    ખુબ ખુબ અભિનંદન જીતેશ ભાઈ

  • @jagdishjodhani8787
    @jagdishjodhani8787 2 місяці тому +1

    Khub. Saras. Jitu. Bhai. Navu. Trektor. Lavya

  • @kandoriyamanoj3313
    @kandoriyamanoj3313 2 місяці тому +2

    કોંગ્રેસે યુ લેસન હીતેશ ભાય ખુબ ખુબ અભીનંદન ‌🎉🎉🎉🎉

  • @HITESHSUTARIYA-j2v
    @HITESHSUTARIYA-j2v 2 місяці тому +1

    અષાઢી બીજ નિ શુભકામના અને 241 dynatrack ni delivery લેવા બદલ અભિનંદન જીતેશભાઈ ....🎉🎉🎉

    • @jiteshssakhreliyavlogs
      @jiteshssakhreliyavlogs  Місяць тому

      રામ રામ ભાઈ
      ખુબ ખુબ આભાર તમારો

  • @KhetivadiKhetivadi-jj3yd
    @KhetivadiKhetivadi-jj3yd 2 місяці тому +1

    ખૂબ ખૂબ અભિનંદન

  • @nagajanchauhan5888
    @nagajanchauhan5888 2 місяці тому +2

    અભિનંદન ભાઈ ને રામરામ🎉

  • @user-zi9qj4dd7e
    @user-zi9qj4dd7e 2 місяці тому +1

    🎉બહુ. સરસ. જય. માતાજી🎉🎉🎉

  • @RohitChavda-qj7hs
    @RohitChavda-qj7hs 2 місяці тому +1

    Congratulations jiteshbhai 🎉💫✨

  • @DakshaGondliya
    @DakshaGondliya 2 місяці тому +1

    Jay shree krishna

  • @vijaydholariya7173
    @vijaydholariya7173 2 місяці тому +1

    Congratulations

  • @sanjayundhad8149
    @sanjayundhad8149 2 місяці тому +2

    સરસજીતુભાઈ

  • @mrrathod8057
    @mrrathod8057 2 місяці тому +1

    jai Mata ji 🙏🏻 ram ram bhai Dhoraji ❤thi boli chi

    • @jiteshssakhreliyavlogs
      @jiteshssakhreliyavlogs  Місяць тому

      જય માતાજી ભાઈ
      ફરી પાછા આવશું ત્યારે મુલાકાત કરશું ભાઈ

  • @PankajPatel-xw8bd
    @PankajPatel-xw8bd Місяць тому +1

    કેટલામાં ટ્રેક્ટર પડ્યું તમારે

  • @rajeshgondliya95
    @rajeshgondliya95 2 місяці тому +1

    Sitaram Ne Jay Shri Krishna

  • @rameshahir5898
    @rameshahir5898 2 місяці тому +1

    Congratulations Bhai 🎉🎉
    અરે યાર ધરે અવાય ને ભાઈ હુ ઉપલેટા જ રવ છું

    • @jiteshssakhreliyavlogs
      @jiteshssakhreliyavlogs  Місяць тому

      ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો
      અરે ભાઈ ટાઈમ નહોતો

  • @abhayahir6044
    @abhayahir6044 2 місяці тому +4

    હિતેશ ભાઈ વજનયા તમને નથી આપ્યા

  • @nikunjlunagariya2887
    @nikunjlunagariya2887 2 місяці тому +2

    Kimat kyo

  • @hariahir4691
    @hariahir4691 2 місяці тому +2

    Sadu modal liyo jitu bhai

  • @JayeshkarngiyaJayeshkarngiya
    @JayeshkarngiyaJayeshkarngiya 2 місяці тому +1

    241 levay

  • @rameshahir5898
    @rameshahir5898 2 місяці тому +1

    જય મુરલીધર

  • @vipuldave83
    @vipuldave83 2 місяці тому +1

    કામથી

  • @savariyasatish841
    @savariyasatish841 2 місяці тому +1

    7250 liyo hitesh bhai

  • @namekyarakhahere6881
    @namekyarakhahere6881 2 місяці тому +1

    Jitesh bhai Mari pase aa model she koi Mane nai pan avarage aa tector me maplu rotverar medium 2 ma 3 .1 aavyu pan koi manava tyare nhi 😢 Saro tector she sari syastem she

    • @jiteshssakhreliyavlogs
      @jiteshssakhreliyavlogs  Місяць тому

      રામ રામ ભાઈ
      સાચી વાત છે તમારી

  • @kaushikk1994
    @kaushikk1994 2 місяці тому +1

    jitu bhai 241 plantry plus lyo 2 power steering aave. tame joyu te lodar ma vadhu vapray

  • @pravinbhaiundhad4791
    @pravinbhaiundhad4791 2 місяці тому +1

    Jay.shri.ram

  • @pareshkarmur238
    @pareshkarmur238 2 місяці тому +1

    Jitubhai Daynateak no levay ger tute se ame 3vakht ger todi nakho pruf joytu hoy to mane malho

  • @ashokrangpara3968
    @ashokrangpara3968 2 місяці тому +2

    Kimat kaho ne.

    • @jiteshssakhreliyavlogs
      @jiteshssakhreliyavlogs  Місяць тому

      રામ રામ ભાઈ આજના વીડિયોમાં જણાવીશ

  • @valaaditya1474
    @valaaditya1474 2 місяці тому +1

    રામ રામ ભાઈ ટેકટર લીધુ

  • @chadpatel7557
    @chadpatel7557 2 місяці тому +2

    નવા ટ્રૅક્ટર ની શું કિંમત આપી

    • @jiteshssakhreliyavlogs
      @jiteshssakhreliyavlogs  Місяць тому

      રામ રામ ભાઈ
      ખૂબ ખૂબ આભાર તમારો

  • @KachhelaRajdip
    @KachhelaRajdip 2 місяці тому +1

    ભાઈ તમારો જિલ્લો કયો છે

  • @shiyalramnik2114
    @shiyalramnik2114 2 місяці тому +2

    241 sadu model saru ave

  • @kishorbhaisurani3665
    @kishorbhaisurani3665 2 місяці тому +1

    Congratulations kimat chu che

    • @jiteshssakhreliyavlogs
      @jiteshssakhreliyavlogs  Місяць тому

      ખૂબ ખૂબ આભાર તમારો
      આજના વીડિયોમાં જણાવીશ

  • @kamaliyagovind4694
    @kamaliyagovind4694 2 місяці тому +1

    ભાઈ કિંમત તો કયો કેટલા માં લીધું જેથી કરી ને બીજા ખેડૂતો ને ખબર પડે
    બધાય સોરૂમ માં અલગ ભાવ સે ધોરાજી કઈ કિંમત માં મડું

    • @jiteshssakhreliyavlogs
      @jiteshssakhreliyavlogs  Місяць тому

      રામ રામ ને સીતારામ ભાઈ
      આજના વીડિયોમાં જણાવીશ

  • @rameshsapara7247
    @rameshsapara7247 2 місяці тому +2

    સુ કિંમત

    • @jiteshssakhreliyavlogs
      @jiteshssakhreliyavlogs  Місяць тому

      રામ રામ ભાઈ આજના વીડિયોમાં જણાવીશ

  • @vishalpatani5703
    @vishalpatani5703 Місяць тому +1

    કિંમત કેટલી છે ઈતો બતાવો ખબર પડે

    • @jiteshssakhreliyavlogs
      @jiteshssakhreliyavlogs  Місяць тому

      રામ રામ ના સીતારામ ભાઈ
      આજના વીડિયોમાં બતાવેલું છે

  • @KachhelaRajdip
    @KachhelaRajdip 2 місяці тому +1

    જીતેશ ભાઈ તમારું ગામ ક્યું છે

    • @jiteshssakhreliyavlogs
      @jiteshssakhreliyavlogs  Місяць тому

      રામ રામ ભાઈ
      ગામ થાણાગાલોર તાલુકો જેતપુર જીલ્લો રાજકોટ

  • @user-ol4lm9he4x
    @user-ol4lm9he4x 2 місяці тому +1

    Kimmat.aapo..

    • @jiteshssakhreliyavlogs
      @jiteshssakhreliyavlogs  Місяць тому

      ખુબ ખુબ આભાર ભાઈ તમારો
      આજના વીડિયોમાં જણાવીશ

  • @LilaKaravadra-pp2fb
    @LilaKaravadra-pp2fb 2 місяці тому +1

    બીજી મેશી લેવાય

  • @user-ur5wq4hj2j
    @user-ur5wq4hj2j 2 місяці тому +1

    હિતેશ ભાઈ નવું લીધું

  • @KachhelaRajdip
    @KachhelaRajdip 2 місяці тому +1

    ભાઈ તમારો તાલુકો ક્યો છે

  • @LilaKaravadra-pp2fb
    @LilaKaravadra-pp2fb 2 місяці тому +1

    ડાના નોલેવાય

  • @RamSolanki-wm8hw
    @RamSolanki-wm8hw 2 місяці тому +1

    ઈનોલેતા 241,સેનટરગેરમાલયો

    • @jiteshssakhreliyavlogs
      @jiteshssakhreliyavlogs  Місяць тому

      રામ રામ ભાઈ
      એમાં શું વાંધો આવે ભાઈ

  • @prakashgajera6385
    @prakashgajera6385 2 місяці тому +1

    Bekar. Modal.se.

    • @jiteshssakhreliyavlogs
      @jiteshssakhreliyavlogs  Місяць тому

      રામ રામ ભાઈ
      એમાં શું વાંધો આવે ભાઈ કહો ને

  • @alpeshvanar4717
    @alpeshvanar4717 2 місяці тому +2

    Congratulations bhai

  • @makwanadhanji9427
    @makwanadhanji9427 2 місяці тому +1

    Congratulations

  • @KhetivadiKhetivadi-jj3yd
    @KhetivadiKhetivadi-jj3yd 2 місяці тому +1

    જય મુરલીધર

  • @nikunjlunagariya2887
    @nikunjlunagariya2887 2 місяці тому +1

    Kimat kyo

    • @jiteshssakhreliyavlogs
      @jiteshssakhreliyavlogs  Місяць тому

      રામ રામ ને સીતારામ ભાઈ
      આજના વીડિયોમાં જણાવીશ

  • @user-gn6dj8ou5u
    @user-gn6dj8ou5u 2 місяці тому +1

    Congratulations bhai

  • @baradpravin7874
    @baradpravin7874 2 місяці тому +1

    congratulations