Jignesh Barot | Tara Tole Koyi Na Aave - Lyrical | તારા તોલે કોઈ ના આવે | 2024 New Gujarati Song

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • જીગ્નેશ બારોટના નવા ગીત "તારા તોલે કોઈ ના આવે" નો નવો લિરિકલ વિડિયો જુઓ ફક્ત ‪@SaregamaGujarati‬ પર
    Song Name: Tara Tole Koyi Na Aave
    Singer : Jignesh Barot
    Lyrics: Rajan Rayka,Dhval Motan
    Music: Jitu Prajapati
    Artists: Jignesh Barot,Chhaya Thakor,Shubh
    Co Artist : Bharat Chaudhary, Megdilin Christian,Virali Soni
    D.O.P: Sehzad Mansuri(Tipu)
    Editor : Ravindra S.Rathod
    Producer: Bhimani Production
    Concept & Project By Pushpak Bhimani
    Assistant Director: Pinakin Rathod
    Director: Faruk Gayakwad
    Background Music: Abhi Prajapati
    Makeup : Rakesh Rathod
    Production Manager: Satubha Thakor
    Lyrics:
    હો એક બાજુ દુનિયા ને એક બાજુ તું
    હો એક બાજુ દુનિયા ને એક બાજુ તું
    એક બાજુ દુનિયા ને એક બાજુ તું
    તારા તોલે બીજું કોઈ ના આવે
    હો તું જોડે હોય તો મારે જોવે બીજું શું
    તું જોડે હોય તો મારે જોવે બીજું શું
    તારા તોલે બીજું કોઈ ના આવે
    હો હાચું કહું શું સોંગંધ ખઉં શું
    હાચું કહું શું સોંગંધ ખઉં શું
    અરે એક બાજુ દુનિયા ને એક બાજુ તું
    એક બાજુ દુનિયા ને એક બાજુ તું
    તારા તોલે બીજું કોઈ ના આવે
    હો તારા તોલે બીજું કોઈ ના આવે
    હો મારા ચેહરા ને તારા માટે લકી માનતી
    મારા શકન લઈ ને તું તો ઘેરથી નેકળતી
    હો મૂડ મારો જાણી ને વાત રે કરતી
    મારા પ્રેમનો પોણિયારે દીવો રે કરતી
    હો તુજ મારી જિંદગી પેલી પસંદગી
    તુજ મારી જિંદગી પેલી પસંદગી
    અરે એક બાજુ દુનિયા ને એક બાજુ તું
    એક બાજુ દુનિયા ને એક બાજુ તું
    તારા તોલે બીજું કોઈ ના આવે
    હો તારા તોલે બીજું કોઈ ના આવે
    અરે હીરા બજારમાં જઇને શું કેવું
    કોહિનુર ના મળે તો બીજું શું લેવું
    હો પાછી આવી જાને તને એટલું શે કેવું
    તારી ખોટ વર્તાય શે એકલો શીદ રેવું
    હો જીવ મારો બળે શે તું ના મળે શે
    જીવ મારો બળે શે તું ના મળે શે
    અરે એક બાજુ દુનિયા ને એક બાજુ તું
    એક બાજુ દુનિયા ને એક બાજુ તું
    તારા તોલે બીજું કોઈ ના આવે
    અરે તું ભેગી હોય તો મારે જોવે બીજું શું
    તું ભેડી હોય તો મારે જોવે બીજું શું
    તારા તોલે બીજું કોઈ ના આવે
    અરે તારા તોલે બીજું કોઈ ના આવે
    હો તારા તોલે બીજું કોઈ ના આવે
    #TaraToleKoyiNaAave
    #તારાતોલેકોઈનાઆવે
    #jigneshbarotnewsong2024
    #jigneshbarot
    #saregamagujarati
    #gujaratisongs
    #gujaratilovesong
    #gujarati
    #ગુજરાતીગીત
    Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here s.sarega.ma/sleep
    Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
    Label- Saregama India Limited, A RPSG Group Company
    For more videos log on & subscribe to our channel :
    / saregamagujarati
    Follow us on -
    Facebook: / saregama
    Twitter: / saregamaglobal

КОМЕНТАРІ • 281

  • @SachinramgiVasfoda
    @SachinramgiVasfoda 6 місяців тому +9

    Haa jiga haa

  • @BariaAjay-ef6cx
    @BariaAjay-ef6cx 6 місяців тому +10

    હા. મોજ ❤ કોઈ નાં આવે ❤. મોજ દુનિયા ❤ જોરદાર સોંગ છે ❤

  • @Romiyo1K.gamerh
    @Romiyo1K.gamerh 6 місяців тому +11

    Jigneshbhai aek nambar son chhe ho ha moj ha ❤❤

  • @PATEL_995
    @PATEL_995 6 місяців тому +14

    ગીત થોડું લેટ આવે પણ બાકી કય ઘટે નાઇ હો ❤

  • @ranjitzala5499
    @ranjitzala5499 6 місяців тому +14

    Ha..jiga bhai ha..... Beast singar off gujarat

  • @rathodsureshji5854
    @rathodsureshji5854 6 місяців тому +13

    સુપર હિટ સોંગ જીગ્નેશ કવિરાજ 🙏 જય માતાજી મીત્રો 🙏

    • @seemapatel5734
      @seemapatel5734 6 місяців тому

      ua-cam.com/users/shorts9PEd-_ymLh8?si=hS8OZJMmCJSV7Per

  • @ffjigneshgaming
    @ffjigneshgaming 6 місяців тому +11

    शुवात शे जीगनेभाइ ❤❤❤❤❤

  • @Akashsakariya9495
    @Akashsakariya9495 6 місяців тому +1

    Trendin 2nd position on youtube , great 👍🏻

  • @YuvrajRajput-gt7br
    @YuvrajRajput-gt7br 4 місяці тому +3

    Pyar kiya to darna kya Jignesh bhai

  • @ravalmukeshbhai7513
    @ravalmukeshbhai7513 6 місяців тому +1

    Super song che Jignesh Bhai ❤❤

  • @kirandabhi6765
    @kirandabhi6765 6 місяців тому +7

    હા મોજ હા 😂
    તમારી હારે કોઈના આવે જીગ્નેશભાઈ બારોટ 😟
    ગીત તમે બનાવો છો ને ઝાટકા અમને લાગે છે

  • @Mobilepianomusic9037
    @Mobilepianomusic9037 6 місяців тому +22

    બીજી વાર આવ્યું છે

  • @VisuCvr
    @VisuCvr 6 місяців тому +3

    ઘાયલ જીગાભાઈ તમારો સોંગ સારો😢😢😢

  • @MaheshmakavanaMakavanama-fm8sh
    @MaheshmakavanaMakavanama-fm8sh 6 місяців тому +2

    Super song jiga Bhai

  • @MaheshRavat-zr5ll
    @MaheshRavat-zr5ll 6 місяців тому +2

    Vah jiga bhai

  • @jigsofficial805
    @jigsofficial805 6 місяців тому +4

    Nice songs ❤❤

  • @srhvan.thakor.1950
    @srhvan.thakor.1950 6 місяців тому +9

    રાકેશ ભાઈ ના ચેનલ આવ્યું છે.સોગ.બુમ.પડાવો❤❤❤

    • @seemapatel5734
      @seemapatel5734 6 місяців тому

      ua-cam.com/users/shorts9PEd-_ymLh8?si=hS8OZJMmCJSV7Per

  • @Comevikramraval
    @Comevikramraval 6 місяців тому +14

    ‼️_𝕁𝕚𝕘𝕒 𝕟𝕚 𝕥𝕠 𝕧𝕒𝕥 𝕛 𝕟𝕒 𝕥𝕙𝕒𝕪_‼️

  • @pravinbhoi7266
    @pravinbhoi7266 5 місяців тому +3

    ભૂલો પણ થશે ને લોકો ખોટો પણ સમજશે….
    આ જીંદગી છે અહીંયા વખાણ પણ થશે અને થોડી વારે બદનામ પણ કરશે..
    માટે ચિંતા નહી ચિંતન કરવું.🌹 Miss you jaan❤

  • @gulabjithakor
    @gulabjithakor 6 місяців тому +17

    ઘાયલ.સોગછે.ભાઈ.સુપર.હીટજસે

  • @mixbydjDineshthakor
    @mixbydjDineshthakor 6 місяців тому +3

    Super song che Bhai

    • @seemapatel5734
      @seemapatel5734 6 місяців тому

      ua-cam.com/users/shorts9PEd-_ymLh8?si=hS8OZJMmCJSV7Per

  • @meldiramdijital6564
    @meldiramdijital6564 6 місяців тому +2

    Jordar shong bro ❤❤

  • @lovestatusedit2081
    @lovestatusedit2081 6 місяців тому +3

    એક નંબર જીગ્નેશ ભાઈ

    • @seemapatel5734
      @seemapatel5734 6 місяців тому

      ua-cam.com/users/shorts9PEd-_ymLh8?si=hS8OZJMmCJSV7Per

  • @pintudarbar3184
    @pintudarbar3184 6 місяців тому +2

    Super pic bhai ❤❤

    • @seemapatel5734
      @seemapatel5734 6 місяців тому

      ua-cam.com/users/shorts9PEd-_ymLh8?si=hS8OZJMmCJSV7Per

  • @MalsinghBhuriya12
    @MalsinghBhuriya12 6 місяців тому +1

    ❤❤❤❤❤❤

  • @MansukhZinzavadiya-xt4le
    @MansukhZinzavadiya-xt4le 6 місяців тому

    જય માતાજી

  • @sengolvishu
    @sengolvishu 6 місяців тому

    Vaha jignesh bhai vaha ❤️

  • @Mr.Rajasthani.049
    @Mr.Rajasthani.049 4 місяці тому

    આ ગીત નું lyrics
    ??

  • @Solankiranjit4781
    @Solankiranjit4781 6 місяців тому +5

    Hii Good Suaper Hiat Gujarati song Jignesh kaviraj 👌👌👌👌

  • @AjayRathod-bi9sg
    @AjayRathod-bi9sg 5 місяців тому

    સુપર સોંગ

  • @thakorMahesh9316
    @thakorMahesh9316 4 місяці тому

    Mojj

  • @vikramthakorfilms528
    @vikramthakorfilms528 6 місяців тому

    ❤❤❤❤❤❤❤
    Very nice ❤❤❤❤❤❤❤

  • @mahendraparmar6253
    @mahendraparmar6253 6 місяців тому +2

    ❤❤❤ nice song

  • @sagbaraofficial
    @sagbaraofficial 6 місяців тому

    💚💚💚

  • @saylu_sodha_yt8735
    @saylu_sodha_yt8735 6 місяців тому +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Ramdut_Photography
    @Ramdut_Photography 6 місяців тому +8

    Geet lyrics કરવા મને આપો..... Free મો કારી આપીશ

  • @Suresh.Nayak.
    @Suresh.Nayak. 5 місяців тому +7

    Super song jignesh bhai ❤❤❤ love you sar

  • @Poshinaofficial
    @Poshinaofficial 6 місяців тому +18

    કોને કોને ગમે છે વીડિયો ગુજરાતી કોમેન્ટ કરો જરુર❤😊

  • @RavalBhai-mc3zg
    @RavalBhai-mc3zg 6 місяців тому +2

    Supr

  • @ashokludariya1185
    @ashokludariya1185 6 місяців тому +7

    સુપર હિટ સોંગ જીગ્નેશભાઈ

  • @mehvishkhorasani275
    @mehvishkhorasani275 5 місяців тому

    Jigo weds devu when?💀

  • @akshayvasva7523
    @akshayvasva7523 6 місяців тому +9

    જોરદાર. જીઞાભાઈ..સરસ. ઞીતસે

  • @AjayNayak-nx7ep
    @AjayNayak-nx7ep 6 місяців тому +6

    અજય નાયક ગામ આંબા જીગ્નેશભાઈ વાહ તમારું ગીત

  • @shankarthakor8925
    @shankarthakor8925 6 місяців тому +33

    જીગ્નેશ કવિરાજ નું ગીત પસંદ આવીયુ હોય તો કરો લાઈક ❤❤❤❤❤

    • @MahendraRashing-cd1uc
      @MahendraRashing-cd1uc 6 місяців тому +1

      🎉🎉😢😢😢😢😅😅😅😅😊😊😊😊

    • @JagdishAhir-ly8ls
      @JagdishAhir-ly8ls 6 місяців тому

      ​@Mahendra❤❤❤❤❤❤❤❤jpoRashing-cd1uc

  • @મશરૂભાઈદેસાઈ
    @મશરૂભાઈદેસાઈ 6 місяців тому

    ❤❤

  • @jayeshvanjara1385
    @jayeshvanjara1385 6 місяців тому

    ❤❤

  • @VisalNisarta
    @VisalNisarta 6 місяців тому +6

    જીગ્નેશ કવિરાજ શોગજોરદાર❤❤❤

  • @kuvarasigVaghela
    @kuvarasigVaghela 6 місяців тому

    ❤❤

  • @indrajitzalaofficial
    @indrajitzalaofficial 6 місяців тому +4

    સરસ ગીત છે જીગ્નેશ કવિરાજ 🔥
    બધાં મિત્રો ને જય માતાજી 🙏

  • @KailashKumar-tp4ie
    @KailashKumar-tp4ie 6 місяців тому

    ❤❤❤❤❤

  • @suhanadiwan7307
    @suhanadiwan7307 5 місяців тому

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @BhabhorRaju-qz4hy
    @BhabhorRaju-qz4hy 6 місяців тому

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @jaymeldi1433
    @jaymeldi1433 6 місяців тому +23

    રાજા સિકોતર ઓફિશિયલ ચેનલ કોમેડી ફુલ સપોર્ટ❤❤❤❤❤

  • @officialvinodhadavilog5662
    @officialvinodhadavilog5662 6 місяців тому +1

    ghayal aashik jevo bhai gyo su tmara song sambline. 😢😢😢😢😢😢vs

  • @MR_TINGU_PAWARA
    @MR_TINGU_PAWARA 6 місяців тому +13

    बहुत दिन बाद आता है लेकिन धमाका आता हो भाई जिग्नेश कविराज 🎉❤

  • @jaydipvasava3384
    @jaydipvasava3384 6 місяців тому +10

    ❤_miss you jaan_.❤️
    Jiga tomaru aa geet sabhadine mari jaanu ni yaad aavi goi ho 😂

    • @seemapatel5734
      @seemapatel5734 6 місяців тому

      ua-cam.com/users/shorts9PEd-_ymLh8?si=hS8OZJMmCJSV7Per

  • @irfanbelim4083
    @irfanbelim4083 6 місяців тому +3

    I Love This Songs 🎵🎵❤❤

  • @ZalavasantBhikhusinh
    @ZalavasantBhikhusinh 6 місяців тому

    ❤❤❤

  • @ShivajiThakor-pv7bv
    @ShivajiThakor-pv7bv 6 місяців тому

    ❤❤

  • @RajeshKumarKotara
    @RajeshKumarKotara 6 місяців тому +4

    Nice song ❤❤❤❤

  • @Rahulthakor-h7z
    @Rahulthakor-h7z 6 місяців тому

    ❤❤❤

  • @karshanjithakor9363
    @karshanjithakor9363 6 місяців тому +6

    ❤❤ હા છાયાના આશિક હા ❤❤

  • @mojilodevipujak6144
    @mojilodevipujak6144 6 місяців тому +4

    હા ઘાયલ હા😢

  • @balramsharma6744
    @balramsharma6744 6 місяців тому

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rajeshbamniyabamniya9592
    @rajeshbamniyabamniya9592 6 місяців тому +8

    Aato prem kevai jiga bhai❤❤❤👩‍❤️‍💋‍👩?

  • @girishkumargiriraj7235
    @girishkumargiriraj7235 6 місяців тому +1

    Jigabhai Neha suthar સાથે song બનાવો

  • @DeepakMehraofficial2
    @DeepakMehraofficial2 5 місяців тому

    ❤❤❤😢😢

  • @desainarandesainarandesainaran
    @desainarandesainarandesainaran 5 місяців тому +2

    Prem toe jindgini pathari fervi dithi che chu kevu

  • @PRITESH_-dt6sy
    @PRITESH_-dt6sy 6 місяців тому +4

    Je loko gahal thi gaa hi te like karo ❤️

  • @irfanbelim4083
    @irfanbelim4083 6 місяців тому +8

    Superhit👍💯 Songs 🎵🎵❤❤ Of Jignesh (Barot) Kaviraj

  • @mojilodevipujak6144
    @mojilodevipujak6144 6 місяців тому +29

    આ વાતુ તો ઘાયલ નેજ ખબર પડે ભાઈ❤

  • @bharatdholakiya4479
    @bharatdholakiya4479 6 місяців тому +1

    Ya hiroen ne merej karva yaplo frend se to bolo

  • @SarvanThakor-e5n
    @SarvanThakor-e5n 6 місяців тому +3

    ❤❤ શ્રવણજી ઠાકોર થરા ❤❤

  • @DharmsinhParmar-o7y
    @DharmsinhParmar-o7y 6 місяців тому +2

    So beautiful

  • @dineshthakorofficial6072
    @dineshthakorofficial6072 6 місяців тому

    Op

  • @punamsolanki721
    @punamsolanki721 6 місяців тому +5

    અદ્ભૂત મોહબ્બત જિન્દાબાદ

    • @seemapatel5734
      @seemapatel5734 6 місяців тому

      ua-cam.com/users/shorts9PEd-_ymLh8?si=hS8OZJMmCJSV7Per

  • @feelings_for_you_2107
    @feelings_for_you_2107 6 місяців тому +2

    Jignesh kaviraj 🙌

  • @jigarthakor1055
    @jigarthakor1055 6 місяців тому +11

    ❤❤❤❤❤

  • @VikiThakor-es1tt
    @VikiThakor-es1tt 6 місяців тому +20

    પ્ર્યાર કિયા તો ડરના ક્યા જીગા ભાઈ

    • @seemapatel5734
      @seemapatel5734 6 місяців тому

      ua-cam.com/users/shorts9PEd-_ymLh8?si=hS8OZJMmCJSV7Per

    • @Geeta-dr6du
      @Geeta-dr6du 5 місяців тому

      🥀❤️‍🩹💋🥀🥹😭😭

  • @tirangaadigitalstudio.t.d.978
    @tirangaadigitalstudio.t.d.978 6 місяців тому +2

    super hit song

  • @yashuedits07
    @yashuedits07 6 місяців тому +17

    જીગ્નેશ ઘાયાલ પાછો આવી ગયો છે ✨🤞🏻

  • @sengolvishu
    @sengolvishu 6 місяців тому +1

    So very beautiful song

  • @JigarlilabhaiMakvana
    @JigarlilabhaiMakvana 6 місяців тому +3

    Va kaviraaj ❤

  • @DilipbariaBaria-u1m
    @DilipbariaBaria-u1m 6 місяців тому +3

    ખુબ સરસ 🎉❤

  • @SunilVijaybhai-tm7no
    @SunilVijaybhai-tm7no 6 місяців тому +3

    Supar ❤❤,👌👌👌💔💔

  • @chauhansanjaykumar1171
    @chauhansanjaykumar1171 6 місяців тому +3

    વાહ જીગ્નેશ ભાઈ જોરદાર સોનગ છે

    • @seemapatel5734
      @seemapatel5734 6 місяців тому

      ua-cam.com/users/shorts9PEd-_ymLh8?si=hS8OZJMmCJSV7Per

  • @ParmarBapu-z1n
    @ParmarBapu-z1n 6 місяців тому +2

    Nice song

  • @meetthakor-tc3hk
    @meetthakor-tc3hk 6 місяців тому +2

    Trending no 1😮😮❤

  • @નવીનભાઈએમચૌધરી
    @નવીનભાઈએમચૌધરી 6 місяців тому +2

    Super 💯💯

  • @GulabsinhZala-qj7lv
    @GulabsinhZala-qj7lv 5 місяців тому +1

    Shacho prem kariyo hoy tene j aa sog bavaj gamse

  • @zalavipulsinh1233
    @zalavipulsinh1233 6 місяців тому +2

    Super

  • @solankijaydevsinh878
    @solankijaydevsinh878 6 місяців тому +2

    ઘાયલ❤❤❤❤❤❤

  • @rjstetuscreations6713
    @rjstetuscreations6713 6 місяців тому

    Copy

  • @BabuBhai-lk2rg
    @BabuBhai-lk2rg 6 місяців тому

    B
    B
    C

  • @dhanabaraiya5650
    @dhanabaraiya5650 6 місяців тому +4

    🌝☀️ૐહરિરામ🌝☀️ ૐહરિરામ 🌝☀️ ૐહરિરામ 🌝☀️ ૐહરિરામ 🌝☀️ ૐહરિરામ 🌝☀️ ૐહરિરામ 🌝☀️ ૐહરિરામ 🌝☀️

  • @VinubhaVaghela-lq5dn
    @VinubhaVaghela-lq5dn 6 місяців тому +3

    મોજ ભાઈ

  • @SusheelaKhant
    @SusheelaKhant 6 місяців тому +2

    ❤❤❤❤❤❤

  • @KamleshThakor-r1m
    @KamleshThakor-r1m 6 місяців тому +3

    સુપર

  • @MEHULTHAKOROFFICIAL-yy1wv
    @MEHULTHAKOROFFICIAL-yy1wv 6 місяців тому +1

    Tara tole koi na ave super line

  • @darbarvikram
    @darbarvikram 6 місяців тому

    Gayal vah jigabhai