ઓખો તો દુનિયા થી નોખો કેવાય મારા દ્વારિકાના નાથની વાતજ ના થાય! ભજન નીચે લખેલું છે!..જય શ્રી કૃષ્ણ!

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • ઓખો તો દુનિયા થી નોખો કેવાય મારા
    દ્વારિકાના નાથ ની વાત જ ના થાય..
    મીઠુડી ધરતી ના મીઠા ભગવાન,
    દરીયાના ફળીયામાં દીઠા ભગવાન..
    ..ચરણો પખાણે જ્યાં સાગરના નીર..
    નીર્મળ ના ખળખળ તા ગોમતીના નીર..
    નેજો ઠાકર નો જ્યાં આભે લહેરાય... મારાદ્વારિકાના...
    .. ભાગ્યશાળી ચારણના ભીમરાણા દેહ..
    ..નેહુરધા ધણીયાનો ડોલરીયો દેખ...
    અવતારી જન્મી જ્યાં મોગલ આઈ. મારાદ્વારિકા ના...
    .. દશમાં જયોતીલીગ જ્યાં દાદો છે શિવ..
    ..એની ક્રુપા થી છે જગતના જીવ...
    નાગેશ્વર ભોળાની મૂર્તિ દેખાય મારા દ્વારિકાના..
    ..ધવલી આ ધરતી ના ધવલા છે લોક...
    ..શણવાથી હારૂ એ શરણા ના લોક...
    ચારણરાજ એના ગીતડાં રે ગાય.. મારાદ્વારિકાના નાથની...
    ............જય શ્રી કૃષ્ણ...........

КОМЕНТАРІ • 27

  • @dhanuahir1931
    @dhanuahir1931 6 місяців тому +3

    બહુ સરસ ભજન ગાયું બેન જય દ્વારકાધીશ વહાલાં બેનો ને 🙏🙏🚩

  • @VilashbenPatel-m6s
    @VilashbenPatel-m6s Місяць тому +1

    ખુબ ખુબ અભિનંદન સખી મંડળ ની બહેનો ને

  • @mitabensoni6077
    @mitabensoni6077 6 місяців тому +2

    સરસ

  • @patanvadiyanitya864
    @patanvadiyanitya864 18 днів тому +1

    Khub sars❤

  • @sharmanarendra-lr2fq
    @sharmanarendra-lr2fq 2 місяці тому +1

    Bhu saras❤

  • @nmmachhi8775
    @nmmachhi8775 3 місяці тому +1

    ખુબ જ સરસ ધન્યવાદ

  • @nmmachhi8775
    @nmmachhi8775 5 місяців тому +2

    ખુબ જ સરસ

  • @romarathod724
    @romarathod724 2 дні тому +1

    Very nice bhajan

  • @nirmalmakwana6961
    @nirmalmakwana6961 6 місяців тому +2

    Puru.bajn lahena mokaljo bano 👌
    Jay mataji 👏

  • @kokilabenpatel185
    @kokilabenpatel185 6 місяців тому +2

    ભજન સરસ છે લખીને મૂકો જય શ્રી કૃષ્ણ

  • @menaxibenpatel2737
    @menaxibenpatel2737 6 місяців тому +2

    બહુ જ સરસ ભજન ગાયું ધન્યવાદ પણ તમે નીચે લખેલું આપો તો વધારે સારું જય શ્રી કૃષ્ણ 🙏

  • @yoginishah5086
    @yoginishah5086 6 місяців тому +2

    nice nice bhajan yogini Baroda yoginishah and voice nice

  • @joshidaxa7850
    @joshidaxa7850 6 місяців тому +2

    Khub sars 🎉🎉

  • @narendraraval8706
    @narendraraval8706 6 місяців тому +3

    Jay shree krishna ben bhajan lakhi ne muko to saru plese jay Mahadev sangita Raval

  • @UshaPatel-jp7ok
    @UshaPatel-jp7ok 6 місяців тому +2

    Super....

  • @UshaPatel-jp7ok
    @UshaPatel-jp7ok 6 місяців тому +2

  • @patel_bhumisha_umesh
    @patel_bhumisha_umesh 6 місяців тому +2

    Lakhine muko bhajan saras che

  • @RadhaKrishnaMandal-fj6pk
    @RadhaKrishnaMandal-fj6pk 6 місяців тому +3

    Very nice bhajan che ❤😊

  • @charushah1794
    @charushah1794 6 місяців тому +2

    verynicevhahanxga

  • @parmarsaransh3360
    @parmarsaransh3360 6 місяців тому +4

    વાહ ખૂબ સરસ ભજન ગાયું જય હો જય હો મારા કાળીયા ઠાકોરના જય હો ❤❤❤❤❤

  • @charushah1794
    @charushah1794 6 місяців тому +2

    ❤😂🎉😢😮😅😊