eKYC ના નામે ગરીબોને લૂંટી રહેલ સરકારી કચેરીમાં લાઇવ રેડ, રોકડ સાથે રંગે હાથે પકડાયા કર્મચારી.

Поділитися
Вставка
  • Опубліковано 28 січ 2025

КОМЕНТАРІ • 965

  • @KHUNKHAR_MELDI_BAREJA_07
    @KHUNKHAR_MELDI_BAREJA_07 4 місяці тому +67

    20 રુપીયા લેવા ગેરકાયદેસર છે પણ VCE ને પગાર મળતો નથી એટલે 20.રૂપીયા માફક છે એટલે હું VCE સપોર્ટ કરૂ છું

    • @kansedinesh517
      @kansedinesh517 4 місяці тому +4

      ઓહ ભાઈ ઠીક છે.છે પણ તમે વિચારો એક કાર્ડ માં 13 છે. તો સુ એમને 260 રૂપિયા આપતા હોય સુ .. બરાબર છે

    • @Hmsound_Lighting_NatvarNagar
      @Hmsound_Lighting_NatvarNagar 4 місяці тому +1

      Comission ape che nay
      Naa posay vc id bandh kari dooo ...

    • @rajananbaidigitalstudio2737
      @rajananbaidigitalstudio2737 4 місяці тому +1

      Good

    • @tscreation01
      @tscreation01 4 місяці тому

      50,j koi na 260​@@kansedinesh517

    • @somvasava
      @somvasava 4 місяці тому

      Na male che chhetro cho loko ne

  • @mrmukesh781
    @mrmukesh781 4 місяці тому +75

    vce વગર પગારે કામ કરે છે,
    આ પત્રકાર કેય કે સરકાર પાસેથી પગાર અપાવો
    તો લોકો પાસેથી એક રૂપિયો નય લે

    • @sanjuvasava1670
      @sanjuvasava1670 4 місяці тому +4

      એક દમ સાચી વાત છે ભાઈ સરકાર એમને 1 વ્યક્તિ દીઠ 5 રસ આપે એટલા માં સુ થાય..

    • @bharatparmar6089
      @bharatparmar6089 4 місяці тому +1

      આ ભાઈ ને કહો કે ૨૦૦૬ થી વગર પગારે કામ કરીએ છીએ.... તો પગાર નુ પણ લાઈવ કરો....

    • @jaimeenofficial9400
      @jaimeenofficial9400 4 місяці тому

      એને કે કરી તો જો એક વીડિયો સરકાર સામે તારો પગાર કમિશન અને ચેનલ બધું બંધ થઈ જશે ​@@bharatparmar6089

    • @sanjuvasava1670
      @sanjuvasava1670 4 місяці тому

      @@bharatparmar6089 સાચી વાત ભાઈ.. ગરીબો ને સુ હેરાન કરો કેમ ભાઈ એક તો કેટલું કામ છોડી ને કમ્પ્યુટર પર બેસે છે...સરકારે ખરેખર સરકારી કર્મચારીઓ ને આ કામ સોંપવું જોઈયે

    • @rahuul_ggaavli
      @rahuul_ggaavli 4 місяці тому

      100 ટકા

  • @jalpeshbaraiya4373
    @jalpeshbaraiya4373 4 місяці тому +37

    ભાઈ વી.સી. ઈ ને પગાર ચાલુ થાય ને તો કોઈ પાસે થી એક રૂપિયો પણ ના લે.... પગાર મળે એમાં મદદ રૂપ થાવ ને આવા ગરીબ વી.સી. ઈ સાથે શું આવી કાર્યવાહી કરાવો છો....

  • @khacharpruthviraj4531
    @khacharpruthviraj4531 4 місяці тому +100

    આખા ગુજરાતમાં આવુજ ચાલે છે શું કરવું

  • @NileshPatel-ow2mr
    @NileshPatel-ow2mr 4 місяці тому +67

    નાની માછલી ડૂબી જશે મગર મચ્છો તરી જાય છે

    • @Dhirmahera
      @Dhirmahera 4 місяці тому

      સાચી વાત છે મોટા મગરમચ્છ દેખાતા નથી કે ખિસ્સા ભરીને નજરઅંદાજ કરી અને તરાવી દેવાય છે ખબર નથી પડતી...😂😂

    • @himmatchauhanhimmatchauhan7619
      @himmatchauhanhimmatchauhan7619 4 місяці тому

      ગરિમા જાળવવા પ્રયત્ન કરો ગુજરાત સરકાર ક્યારે જાગશે ગરિબોનેખરેખરનથીમળતુબઘામોટામોટાભાષણ,આપશેએટલેપ્રજાખુશસરકારશ્રીએજાતેચકાસણીકરવીજરુરીછેઑચિતીતપાસથવીજોઈએકાલેબશ્ઘુબંધથ,ઈજાયકોઈનાઉપરદોસકહેવોનકામોછેઆજેતગડાપગારમળેછે

    • @himmatchauhanhimmatchauhan7619
      @himmatchauhanhimmatchauhan7619 4 місяці тому

      શ્રીમાન અધિકારીશ્રીઓ એભગવાનનીબીકરાખવીજોઈએજાતતપાસ

  • @pagimahendra6046
    @pagimahendra6046 4 місяці тому +43

    VCE હડતાળ ઉપર ઉતર્યા ત્યારે કય હતા
    કોઈ દિવસ VCE ને પૂછ્યું કેટલો પગાર આપે છે સરકાર

    • @dindorvipul7557
      @dindorvipul7557 4 місяці тому +9

      સરકાર પાસે જવું જોઈએ બધા પંચાયત માં કામ કરતા વ્યક્તિ ઓ પરંતુ આપડી ગરીબ પ્રજાને પાસેથી આમ પૈસા ન લેવા જોઈએ મારો persnol વિચાર છે

    • @FantasyGujjuVishu
      @FantasyGujjuVishu 4 місяці тому

      ​@@dindorvipul7557pan bhai 10 - 20 rs ma vcr kamay nathi javano , atla ma to enu ghar pan nay chale

    • @ashu143ForU
      @ashu143ForU 4 місяці тому

      VC ને બદનામ કરે છે. લોકો દિવસમાં 50 નો માવો ખાય જાય છે તો ગુટખાની કંપની ને કોઈ શુ કે છે. ઉપર લકેલું હોય છે આતો youtube પર પોતાને પૈસા કમાવા છે એટલે 😊😊

  • @ajygmt
    @ajygmt 4 місяці тому +31

    vce વગર પગારે કામ કરે છે,
    આ પત્રકાર ને કેવો કે vce ને સરકાર પાસેથી પગાર અપાવે,
    તો લોકોનુ વિના મુલ્યે કામ થાય....

    • @dindorvipul7557
      @dindorvipul7557 4 місяці тому

      @@ajygmt પત્રકાર તો એનું કામ કરે છે પંચાયત માં કામ કરતા ભાઈઓ એ સરકાર પાસે જવું જોઈએ અને મહેનતાણું માંગવું જોઈએ નહિતર અમે કામ નાઈ કરીએ એમ કરવું જોઈએ પરંતુ ગરીબ પ્રજા પાસેથી આમ પૈસા લે પ્રજા આપડીજ છે અત્યારે એક ઘર માં 6 માણસો હોયતો તો કેટલા રૂપિયા થાય તો કેટલા બધા લોકોનું kyc.....?

    • @kaydakatha
      @kaydakatha  4 місяці тому +2

      જે એજન્સીમાં VC કામગીરી કરે તેના વિરુદ્ધમાં વિસ્તારના કલેકટર ને ફરિયાદ કરો ચોક્કસ નિરાકરણ આવશે.🙏🏻

    • @Karanpowerplay
      @Karanpowerplay 4 місяці тому

      સરકારે પરિપત્ર જ એવો કરેલો છે કે VCE ને ફક્ત કમિશન આપવું પગાર નઈ કમિશન નામ પર ફક્ત 5રૂ, 10રૂ આપવા તે પણ કયારે આવે કઈ નક્કી નઈ, સરકારની જ્યારે કોઈ મોટી યોજના આવે ત્યારે vce રાતદિવસના ઉજાગરા કરીને કામ કરે સરકારી ઇન્ટરનેટ ના ચાલતું હોય અથવા ખુબ ધીમું ચાલતું હોય તો vce પોતે રિચાર્જ કરીને ગામલોકોનું કામ કરી આપે છે સરકાર કામ તો vce પાસે એટલું કરાવે છે કે જાણે પગાર આપતી હોય આવી મોંઘવારીમાં 5રૂ, 10રૂ થી ઘર કેવી રીતે ચાલે અને vce કામ ન કરે ગામલોકો કેટલીય યોજનાઓથી વંચિત રહી જાય પ્રાઇવેટ સેંટર વાળા પણ મનફાવે તેમ રૂપિયા લે જ છે vce ને પગાર નથી આપતા માટે vce ને આ રીતે કામ કરવું પડે છે. જો તમે સરકારને vce ને પગાર મળે તે માટે રજૂઆત કરશો તો ધન્યવાદ અને vce ગામના લોકો માટે રાત દિવસ કામ કરશે કોઈ પણ ફી લીધા વગર બાકી આવી મોંઘવારી કોઈ કેટલું કામ ફ્રી મા કરી આપે સંજોગો મજબુર કરે છે દરેકને@@kaydakatha

    • @rameshkhant2258
      @rameshkhant2258 4 місяці тому +1

      Vce no pagar chalu thay to mamlatdar no pagar che tens karto teni avak vadhi jai

    • @dilavarkhanghori4242
      @dilavarkhanghori4242 4 місяці тому

      ​@@kaydakatha 8 varsh thi aej kariye chiye

  • @rahulgamit7535
    @rahulgamit7535 4 місяці тому +27

    ભાઈ 5 રુપિયા આપતા છે એમાં અમારું ઘર કેવી રીતે ચાલવાનું ભાઈ તમે તો વિડિઓ બનવાઈ વાઇરલ કરો છો પણ જરાક vce નું કામ કેવું છે એ જોવ પસી વિચારી ને રજુ કરો.. એક વાર તમે અમારી જગ્યા પર આવી ને કામ કરો ભાઈ 🙏

  • @dixitraut6924
    @dixitraut6924 4 місяці тому +32

    Vce હડતાળ કરે તો એ ન્યૂઝ કોઈ નથી બતાવતું

  • @rajendrakumarkumar.pmachha8481
    @rajendrakumarkumar.pmachha8481 4 місяці тому +6

    સાચી વાત છે સાહેબ કોઈ પણ કામ હોય તો પૈસા વગર ચાલતું નથી અને અધિકારીઓ પણ પૈસા વગર સહી કરતા નથી.

  • @problemtorevano733
    @problemtorevano733 4 місяці тому +15

    ખૂબ સરસ લોકો ને જાગૃત કર્યા. આનંદ થયો.

  • @kasturchaudhari3269
    @kasturchaudhari3269 4 місяці тому +36

    સરકાર ને પૂછો #vce પાસે અત્યાર સુધી ઝુંબેશના ધોરણે કેટલી કામગીરી કરાવી.. અને કેટલા પૈસા ચૂકવ્યા...
    #vce નો પગાર કોણ ખાઈ જાય... તે શોધો... કામ કરતા માણસો ને હેરાન ના કરો....

    • @amitsinhjadav901
      @amitsinhjadav901 4 місяці тому +1

      💯

    • @DeepDeep-eg6zu
      @DeepDeep-eg6zu 4 місяці тому +3

      To tame vce loko garib ne lutso evu ne

    • @pateltejas2149
      @pateltejas2149 4 місяці тому

      Vce ને સરકાર પગાર નથી આપતી તે વિડિયો બનાવો ને ભાઈ એ નથી દેખાતું ને બિચારા 20 રૂપિયા લે એ તમને દેખાય છે

    • @pateltejas2149
      @pateltejas2149 4 місяці тому

      20 રૂપિયા ની દારૂ ની પોટલી પીવાય ત્યારે નથી કેવાતું અને કામ કરી આપે છે કોઈ ત્યારે તમને દેખાય છે

    • @22Respest
      @22Respest 4 місяці тому

      ભાઈ તને એટલી જ પડેલી છે તો...#VCE ભાઈ નો પગાર ચાલું કરવો ​.. પછી #VCE પૈસા લેવાનુ બંધ કરી આપશે@@DeepDeep-eg6zu

  • @jalpeshbaraiya4373
    @jalpeshbaraiya4373 4 місяці тому +16

    પગાર ની લડત કરીએ ત્યારે તો તમે આવી ચેનલો વાળા ક્યા ખોવાઈ જાવ છો

  • @kasturchaudhari3269
    @kasturchaudhari3269 4 місяці тому +34

    સલામ છે.. #vce ને જે 16 વર્ષ થી પગાર વગર કામ કરે છે.. 🤝

    • @Hmsound_Lighting_NatvarNagar
      @Hmsound_Lighting_NatvarNagar 4 місяці тому

      પોતાનું પેટ ભરવા 🆔 રાખે છે બંધ કરી દો.... નાં પોસાય તો...

    • @vinodraijoshi7233
      @vinodraijoshi7233 4 місяці тому +3

      Puskad lanch male chhe etle vagar pagare kam kare chhe.

    • @vinodraijoshi7233
      @vinodraijoshi7233 4 місяці тому +2

      Eva kon harishchandra peda thaya ke vagar pagare seva kare ? But public pase thi khub paisa le chhe.e j pagar.

    • @FantasyGujjuVishu
      @FantasyGujjuVishu 4 місяці тому

      ​@@vinodraijoshi7233 ohh bhai ek var kari jo kaam vce nu pachhi bolse , khali potanu gujaran chale tetla rs pan nathi madta , ato seva kare chhe vce loko

  • @dixitraut6924
    @dixitraut6924 4 місяці тому +30

    15-16 વર્ષ થી પગાર તથી મળ્યો e આપવો ને

  • @pateltejas2149
    @pateltejas2149 4 місяці тому +17

    20 રૂપિયા લીધા એમાં વિડિયો બનાવ્યો. લાખો રૂપિયા દબાવી ને બેઠા હોય એનું વિડિયો બનાવાય ને

  • @ashokpatel245
    @ashokpatel245 4 місяці тому +29

    Kyc કરનાર વ્યક્તિ ખોટું બોલતો હોય એવું નથી લાગતું કે 16 વર્ષથી પગાર નથી મળતો.....
    આ સત્ય હકીકત પણ હોય શકે છે...

    • @dhammubhai_69
      @dhammubhai_69 4 місяці тому

      હુ ગાંડા જેવી વાત કરે કોઈ ને ૧૬ વર્ષ થી પગાર નથી થયો તો સુ આ લોકો સેવા આપતા છે ખોટ નો ધંધો કોઈ ના કરે
      ગરીબો પર પૈસા ખાવાની ટેવ પડી ગઈ છે

    • @patelkhilan7252
      @patelkhilan7252 4 місяці тому +1

      Sachu j che aa pagar nathi madto

    • @parmar6473
      @parmar6473 4 місяці тому

      ભાઇ આ વાત સાચી છે. વી.સી.ઇ ને કોઇ પગાર ચુકવતુ નથી. વી.સી.ઇ.ને ફકત કમિશન જ આપવામા આવે છે. તે પણ ૫,૧૦ રુપિયા તે પણ કયારે આવે તેનુ કઇ નક્કી નઇ

    • @sunilbariya_1137
      @sunilbariya_1137 4 місяці тому +1

      સત્ય હોય શકે નહિ સત્ય જ છે કોઈ પગાર નથી આપવામાં આવતો.

    • @ashokpatel245
      @ashokpatel245 4 місяці тому

      @@sunilbariya_1137
      તો કોણ ખાઈ જાય છે???
      કેમ કોઈ vc ની જોબ કરનારા એ દિશામાં નક્કર પગલાં લેવા આગળ નથી આવતું???
      કંયા સુધી બધાં મુંગા રહીને આટલી હદ સુધી ગુલામી કરી રહ્યાં છે????
      શું વારંવાર @kayda_katha વાળા આવશે અને ભ્રષ્ટાચાર ઊજાગર કરશે, અને આવશે તો કંયા સુધી???
      પોતાના વિસ્તારમાં પોતાએ ખુદને જાગૃત થવું જરૂરી છે.....
      વિડીયો જોતા લાગ્યું કે કોઈ એક વ્યક્તિ ત્યાથી જાગૃત થયેલ છે, બસ આવી રીતે હરેક વિસ્તારમાંથી લોકોએ પોતે જાગૃત થવાની જરૂર નથી જણાતી??????
      અને હાં દેશ આઝાદ 1947 માં થયો જનતા ક્યારે આઝાદ થશે?????????

  • @kasturchaudhari3269
    @kasturchaudhari3269 4 місяці тому +16

    16વર્ષથી પગાર ના મેળવતા હોય તેને હેરાન ગતિ... અને પગાર મેળવી બ્રષ્ટાચાર કરે તેને કોઈ નથી બતાવતું..

    • @kamleshbirari8385
      @kamleshbirari8385 4 місяці тому

      Bhadhu manrega ma thi ne game tya thi sarpnch loko setting Kari j aapta hoi Bhai 16 vars thi pagar na male to koi b sodi dey Kam na kare

    • @kaydakatha
      @kaydakatha  4 місяці тому +2

      જે એજન્સીમાં VC કામગીરી કરે તે એજન્સી વિરુદ્ધમાં વિસ્તારના કલેકટર ને ફરિયાદ કરો ચોક્કસ નિરાકરણ આવશે.🙏🏻 અમે પણ VC ની વેદના પણ વિસ્તારના કલેકટર ને જાણ કરી છે. #KAYDAKATHA

    • @tscreation01
      @tscreation01 4 місяці тому

      ​@@kaydakathaભાઈ જ્યાં કરોડોના કોભાંડ થાય છે ત્યાં કેમ તમારું મીડિયા પોકતું નહિ આવા 10 રું માટે સુ લેવા બદનામ કરો છો હાય લાગશે 😢

    • @RameshBharvad-wg9ji
      @RameshBharvad-wg9ji 4 місяці тому

      Vce ને પગાર મળે એવું કંઇક કરો ​@@kaydakatha

    • @Facts25-nb8sp
      @Facts25-nb8sp 4 місяці тому

      To eto bhagto aavy jose ne borabor ne​@@kaydakatha

  • @kittuvasavavlogger
    @kittuvasavavlogger 4 місяці тому +6

    અલા ભાઈ બીજી જગ્યા એ બોલ ને તય સુ થાય હું પોતે VCE સુ હું પણ એક રેશન કાર્ડના ૫૦ રૂપિયા લવ સુ 🙏🏻

  • @dixitraut6924
    @dixitraut6924 4 місяці тому +22

    આ ને 2 મહિના પંચાયત પર કામ કરાવો તો ખબર કેટલી આવક આવે અને પગાર મળે k નહિ એ

  • @naginbhaivasava8147
    @naginbhaivasava8147 4 місяці тому +25

    બધી જ પંચાયત માં લેતા હોઈ છે ઓપરેટર મે સરકાર કોઈ પગાર આપતું નથી

    • @vasavajignesh-ud6qs
      @vasavajignesh-ud6qs 4 місяці тому

      કેવડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં કેવાયસી માટે મારે પૈસા નથી લેતા

    • @mrmahesh9569
      @mrmahesh9569 4 місяці тому +6

      પગાર ના આપેતો કામ કરવાની સી જરૂર

    • @vasavajignesh-ud6qs
      @vasavajignesh-ud6qs 4 місяці тому +4

      @@mrmahesh9569 right 👍

    • @pateltejas2149
      @pateltejas2149 4 місяці тому

      ​@@mrmahesh9569ભાઈ વાત ની ખબર ના હોય ને તો comment nai કરવાની

    • @AnkitEE-
      @AnkitEE- 4 місяці тому +3

      Aavu chale che etle ...sarkar pagar nahi aapti...

  • @kasturchaudhari3269
    @kasturchaudhari3269 4 місяці тому +29

    16વર્ષ થી પગાર કોણ ખાઈ ગયા.. Vce નો તે શોધી લાવો.. મીડિયા બાબુ..

  • @hinapraivatltd4588
    @hinapraivatltd4588 4 місяці тому +9

    ભાઈ મોદી પર કાર્યવાહી કર.. ક્યારે કાળુધન આવશે,, બે કરોડ નોકરીઓ ક્યારે આવશે, નાના લોકોને પકડાવાથી કઈ નહીં થાય

  • @-hl6sg
    @-hl6sg 4 місяці тому +15

    આ કર્મચારી પગાર વિના સેવા કરે છે . આખાય ગુજરાતમાં આ જ પદ્ધતી છે . પગાર વિના માણસ જીવે કેવી રીતે ??? 🤔🤔🤔🤔

  • @AxaykumarRathva
    @AxaykumarRathva 4 місяці тому +21

    કોઈ ગામ માં વિસી ને પગાર આપવામાં આવતો નહિ
    કોઈ ગામ માં મલતો હસે પગાર તો તેને ગ્રામ પંચાયત સારી હોય તો આપે છે.

  • @MEHULMEDA132
    @MEHULMEDA132 4 місяці тому +3

    ભાઇ તમને વિડિયો બનાવવાનો શોખ હોય તો વીસીઈ ને પગાર કરાવી આપો

  • @ajayrathva9798
    @ajayrathva9798 4 місяці тому +38

    છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ તાલુકાના બૈડીયા ગામમાં ડીગ્રી વગરનો ડોક્ટર છે અને દવાખાનું ચલાવે છે

    • @kishorsinhsolanki1140
      @kishorsinhsolanki1140 4 місяці тому

      ના જશે ભાઈ લાગી સરત ડીગ્રી વગરનો ડોક્ટર પાસે દેખું પછી વિડીઓ આવે તો ૫ દિવસ ડીગ્રી વગરનો ડોક્ટરનો

    • @vedantrathava
      @vedantrathava 4 місяці тому +1

      doctar nu name su che

    • @rashnrathvaofficeyal8423
      @rashnrathvaofficeyal8423 4 місяці тому

      Tamari java manas nati joya haa

    • @RanjitsinhDabhi-o3o
      @RanjitsinhDabhi-o3o 4 місяці тому

      આનું કઈ નય થાય પણ આવા મામૂલી vce કમિશન ઊપર કામ કરે તેમને બધા હેરાન કરશે પણ આવા મોટા માથાને કોઈ નઈ પકડે કેમકે જી તેને પકડે તો બારો બાર લાખો માં વેચાય જાય જે પકડે તે રાતોરાત લાખો પતી બની જાય અને vce ને પકડે તો કાય ના મલે કેમ કે vce ખુદ ભિખારી જે વું જીવે સે

  • @srpatel6193
    @srpatel6193 4 місяці тому +16

    અધિકારીઓ સામે એવી કાર્યવાહી હોઈ તો બતાઓ

  • @PilvaiMaaAkhat-Zopdi
    @PilvaiMaaAkhat-Zopdi 4 місяці тому +7

    આ ભાઈ કો સરકાર વીસી ને 10 વરસ પગાર + કમીસન આપે
    અમારે પણ ઘર પરીવાર છે અને અમે પોતાનું ઇન્ટરનેટ વાપરીને સેવા કરીએ છીએ

  • @rahulchaudhary-ue8ow
    @rahulchaudhary-ue8ow 4 місяці тому +10

    સાહેબ vce ને પગાર નહીં આપતા એમનું કોઈ બતાવો ચેનલ પર

  • @manubhairathva4369
    @manubhairathva4369 4 місяці тому +15

    આવું આખા ગુજરાત ચાલે છે. રેશનિંગ દુકાનો વાળા પણ આવી જ રીતે લૂટી રહ્યા છે 😢

  • @jamesdigitalstore2486
    @jamesdigitalstore2486 4 місяці тому +10

    સાહેબ VCE ને માટે પણ લડો કેમ કે પગાર નથી આપતા.

  • @pravin_dj_king
    @pravin_dj_king 4 місяці тому +19

    20 વર્ષ થી આજ સુધી કોઈ vce ને પગાર નહી આપતાં

  • @vasavagulabbhai5743
    @vasavagulabbhai5743 4 місяці тому

    Great work... Sir

  • @gamitjaydip5362
    @gamitjaydip5362 4 місяці тому +6

    એક બાપ નો દીકરો હોય તો vce ને પગાર નહિ મળતો એ બાબત ની રિપોર્ટિંગ કરી ને ન્યૂઝ બતાવ

  • @VijayChaudhari-n7z
    @VijayChaudhari-n7z 4 місяці тому +14

    ધરમપુર માં પણ લેશે સ્ટેટ હોસ્પિટલ ની સામે

  • @santoshkumarbaria2020
    @santoshkumarbaria2020 4 місяці тому +6

    V.c.n ને પણ ઘર સંસાર છે ,તેનું તો ગુજરાન ચલાવવું પડે કે નાઈ??હવે ૫ રૂપિયા સરકાર આપશે એ પણ વરસે બે વર્ષે ત્યાં સુધી vce કેમનું ઘર ચલાવે ???

  • @RanjitsinhDabhi-o3o
    @RanjitsinhDabhi-o3o 4 місяці тому +6

    આ ભાઈ એ વિડિયો ઉતાર્યો તે ભાઈ ને કહો કે તમારો નંબર આપો

  • @kasturchaudhari3269
    @kasturchaudhari3269 4 місяці тому +8

    સુરત માં vce નો પગાર કેટલો છે.. પૂછી જોજો ગામના સરપંચ ને 🌿

  • @VaghelaKaransinhVaghela-c3g
    @VaghelaKaransinhVaghela-c3g 4 місяці тому +9

    એ માણસ પણ શું કરે 16 વર્ષથી એમને પણ પગાર નથી મળ્યો તો

  • @bariagopalbhai
    @bariagopalbhai 4 місяці тому +9

    ભાઈ સરકારમાં જઈ ને કહો vce ને પગાર આપે

  • @HORSELOVERS2151
    @HORSELOVERS2151 4 місяці тому +2

    Super bhai jio jio bhai ❤❤

  • @ll_shrenik
    @ll_shrenik 4 місяці тому +24

    આખા આદિવાસી વિસ્તારમાં આવું જ ચાલે છે

  • @itz_amit_x_25
    @itz_amit_x_25 4 місяці тому +1

    ભાઇ ગામ માં પાણી નથી આવતું તો હુ કરવું

  • @semgamit7029
    @semgamit7029 4 місяці тому +13

    Mafat ma karvu hoy to potana mobile ma jate karvu jayene..

  • @1a2b3c216
    @1a2b3c216 4 місяці тому +3

    તમારામાં તેવડ હોય તો મોટા મોટા કૌભાંડ થાય ત્યાં જઈને repoting કરો

  • @rohangjadav7669
    @rohangjadav7669 4 місяці тому +3

    Good job sir 100%

  • @kasturchaudhari3269
    @kasturchaudhari3269 4 місяці тому +5

    66રૂપિયા રોજ વાળા vce ને 15મહિના થી મળ્યા નથી... તે પૈસા કયા વિકાસ માં વાપરી કાઢ્યા મિડિયા... વાળા ભાઈ..

  • @mr.gurugyani4622
    @mr.gurugyani4622 4 місяці тому +3

    kyc આ તો એક વખત છે પરંતુ જે રાસન કાર્ડ અનાજ ની બિલ જમાં કેટલું અનાજ કેટલા પેસા તેની સ્લીપ કાડતા હોય છે એના પણ ૨૦ રૂપિયા લેતા હોય છે તેની પણ ૨૦જ્મા તેની રસીદ આપવી જોઈય એપન કેટલાક વર્ષોથી લેતા છે એનું છું

  • @bhaveshbariya1874
    @bhaveshbariya1874 4 місяці тому +1

    Great work 👍

  • @manubhairvasava2326
    @manubhairvasava2326 4 місяці тому +3

    VCE નો પગાર કેટલો એ તો પૂછી લિઓ ભાઈ 0 પગાર છે ☝️☝️☝️સોંપટ VCE ☝️

  • @SubhashMachhar-xo6nd
    @SubhashMachhar-xo6nd 4 місяці тому

    Good work sir

  • @kasturchaudhari3269
    @kasturchaudhari3269 4 місяці тому +9

    ડિગ્રી વગરના કલેક્ટર મળી આવે ત્યાં પણ જજો

  • @Apgislive
    @Apgislive 4 місяці тому +2

    મિત્ર VCE નો 10000 પગાર સરકાર પાસે કરવો . તમારા માં દમ હોય તો કોઈલ પણ VCE ઓલ ગુજરાત ના ગામ માં એક પણ રૂપિયો નહિ લે. એ મહેનત ના પૈસા લે છે ૨૦ રૂપિયા ક્યાં મોટી રકમ છે ભાઈ એક વર્ષ એ જગ્યા એ કામ કરીને જોવો તો ખબર પડે ....

  • @MehulGBhil
    @MehulGBhil 4 місяці тому +3

    ઓ ભાઈ પેલા ચેક કરો કે vce ને પગાર મળે છે પછી વિડિયો ઉતારો
    Vce પોતાના પરિવાર ની માટે મેહનત કરે છે અને ભાષ્ટા ચાર ના કે વાય એમને પગાર નથી આપતા

  • @mahtualkesh1026
    @mahtualkesh1026 4 місяці тому +2

    તારા ચેનલના લાઈક મેળવવા માટે એક દિવસમાં 200થી 300 વાળા મજૂરના પેટ પર પગ મુક્યો છે

  • @mayurtadvi6861
    @mayurtadvi6861 4 місяці тому +14

    Gj 22 baju avu bo chale paysa vru

    • @vipultadvi8930
      @vipultadvi8930 4 місяці тому

      તો તમે બંગડી પેરી લો.....
      કેમ બોલતું નથી તમારાં થી હે....m

  • @vijaymor2359
    @vijaymor2359 4 місяці тому

    Nice job...❤

  • @pintuhathila246
    @pintuhathila246 4 місяці тому +5

    આ ભાઈ ની રોજી પર લાત મારી બઉજ ખુશી મળી હશે નઈ

  • @gj19mandvijigneshchaudhari65
    @gj19mandvijigneshchaudhari65 4 місяці тому +1

    પગાર નથી મળતો તો એવું કામ જ સુ કામ કરો સો ભાઈઓ ખોટી ગરીબો ની હાય લેવી પડે બીજા કામ કરી શકો શો ને.

  • @ashishrtw1097
    @ashishrtw1097 4 місяці тому +7

    विश रूपिए में काय नई थाय मोटिवेशन जरुरी che काम करने के लिए है ।फ्री मे कोई नही कर्म करेंगे बड़ी मछली को पकड़ो सर

  • @ishvarrathva2110
    @ishvarrathva2110 4 місяці тому

    Chali revani bhai

  • @rakeshninama7265
    @rakeshninama7265 4 місяці тому +6

    સાહેબ દાહોદ જિલ્લામાં પણ આવું સલે છે આદિવાસી વિસ્તાર માં સાલે છે

  • @pmpatel-cr6kj
    @pmpatel-cr6kj 4 місяці тому +1

    You are Hero 👍🏻

  • @chaudhariyogesh5871
    @chaudhariyogesh5871 4 місяці тому +4

    ખુબ ખુબ અભિનંદન સાહેબજી..💐

  • @kasturchaudhari3269
    @kasturchaudhari3269 4 місяці тому +12

    Vce હડતાલ પર ઉતરે ત્યાં રે ક્યાં ગયા. હતા.. પૂછવું જોઈએ કેમ હડતાલ કરી..

    • @kaydakatha
      @kaydakatha  4 місяці тому

      જે એજન્સીમાં VC કામગીરી કરે તે એજન્સી વિરુદ્ધમાં વિસ્તારના કલેકટર ને ફરિયાદ કરો ચોક્કસ નિરાકરણ આવશે.🙏🏻 અમે પણ VC ની વેદના પણ વિસ્તારના કલેકટર ને જાણ કરી છે. #KAYDAKATHA

  • @PiyushDamor
    @PiyushDamor 4 місяці тому +1

    હજુ સુધી web casting જે ચૂંટણી સમયે કામ કરવિયું. હતું તેના પૈસા (મજૂરી). VCE ને આપવામાં આવી નથી તો. શ્રીમાન પત્રકાર સાહેબ જરા પૂછો સરકારને કે. ક્યારે. આ. લોકોને ચૂંટણી ફરજ ના પૈસા. આપવામાં આવશે. ?

  • @mr.gurugyani4622
    @mr.gurugyani4622 4 місяці тому +6

    ભાઈ ખેખર આ ગમ્ભીર વાત છે અમારા કપરાડા વાવર પંચાયત પર તો ૩૦રૂપિયા લઈલે છે આ લૂંટ મારી બન્દ થુવું જોઈએ સલામ છે તમને ❤❤

    • @rathodajay6962
      @rathodajay6962 4 місяці тому

      તો VCE ને પગાર અપાવો ને ભાઈ

    • @chandupatel5746
      @chandupatel5746 4 місяці тому

      Nim Hakim khatre me jan.
      Patrakar thodi jani ne aave to saru.nana માણસ ને શું કામ હેરાન કરો.બીજેપી સરકાર ને કહો ને.

  • @itz_amit_x_25
    @itz_amit_x_25 4 місяці тому +1

    ગામ માં નળ છે પણ પાણી નથી આવતું

  • @divyesh7257
    @divyesh7257 4 місяці тому +3

    પરીપત્ર પ્રમાણે એક વ્યક્તિ દિઠ v.c.e ને
    5 રૂપિયા મળશે. પણ સરકાર એ પૈસા આપે આપશે કે ની એ ની ખબર.

    • @sonushekh8789
      @sonushekh8789 4 місяці тому

      2 varshe pan nahi aave aava na na manso ne pkdavva karta koik mota Manas ne pakdavo sir amne tamari channel par garv thase

  • @rajubhairathva4929
    @rajubhairathva4929 4 місяці тому +2

    આજે મોંઘવારી માં એક દિવસ ના 500 થી એક હજાર કમાવા પડે છૅ તો ઘર ચાલે

  • @nikhilgayakwad9469
    @nikhilgayakwad9469 4 місяці тому +5

    વાંસદા તાલુકા ની કચેરી માં પણ
    રાશન કાર્ડ માં સુધારો વધારો કરવાનો
    તેમજ આધારકાર્ડ માં સુધારો વધારો કરવા, ઇલેક્શન કાર્ડ સુધારવો વગેરે દરેક કામ માં પેશા લેય છે...

  • @jagdishahir1341
    @jagdishahir1341 4 місяці тому

    Khub sars vce mitr saro javab ape che

  • @dev-si7wn
    @dev-si7wn 4 місяці тому +5

    આખા ગુજરાત માં ક્યાંય પગાર આપતા નથી

  • @tadvigautam8110
    @tadvigautam8110 4 місяці тому

    વાહ ભાઈ

  • @RamdevStudio
    @RamdevStudio 4 місяці тому +4

    ભાઈ પગાર નથી આપતા અમને અમારે પણ પરિવાર છે

  • @kaushikvasava.8625
    @kaushikvasava.8625 4 місяці тому +1

    Sir avu to badhe bou chale che...

  • @LinkVerse1
    @LinkVerse1 4 місяці тому +7

    તમે લગભગ બધા જ વિડિઓ એક વાર અપલોડ કરવો પછી કેમ થોડા સમય બાદ જ private કરી દો છો?

    • @rareliongaming
      @rareliongaming 4 місяці тому

      બોલવા મા ક્યાં કઈ પૈસા લાગે છે, ગમે તેમ બોલી નાખવાનું, પછી ખબર પડે કે આતો બફાટ થઈ ગયો એટલે પ્રાઇવેટ કરી નાખવાનું.......

  • @rajubhairathva4929
    @rajubhairathva4929 4 місяці тому

    વિજબીલ નું કમિશન 3 વર્ષ થી ચૂકવાતું નથી આવી જ રીતે દરેક સેવા મફત માં કરાવાવા માંગે છૅ ઓપરેટર પાસે

  • @Mrcrazyboys63
    @Mrcrazyboys63 4 місяці тому +5

    આખા આદિવાસી વિસ્તારમાં એવું થાય એનું કારણ બી ઈજ છે કોઈ બોલતું નથી

  • @bhaveshvala9966
    @bhaveshvala9966 4 місяці тому

    ગુડ સર મસ્ત કામ કરો છો❤❤

  • @FantasyGujjuVishu
    @FantasyGujjuVishu 4 місяці тому +11

    Vce jevi seva akhaa gujarat ma koy kartu nathi
    Jay vce

  • @arjundodiya2652
    @arjundodiya2652 4 місяці тому +1

    Jordar bhai 👌

  • @nitinbhasra7162
    @nitinbhasra7162 4 місяці тому +11

    Bhai vce ne pagar aapava ma aevi hosiyari batavo ne

  • @GopalTejot-fo4cg
    @GopalTejot-fo4cg 4 місяці тому

    Super sir

  • @shaileshgamit8378
    @shaileshgamit8378 4 місяці тому +6

    E-Kyc ration card darak pata na phone thi my ration application thi free ma kari sake se....

  • @ARUL_BHADRU_2023
    @ARUL_BHADRU_2023 4 місяці тому +1

    હું v c ને સપોર્ટ કરૂ છું કે તે વગર પગારે કામ કરે છે આખો દિવસ

  • @kapu-vasava-RoCkInG-TiGeR
    @kapu-vasava-RoCkInG-TiGeR 4 місяці тому +4

    બધી જગ્યા પર રીતે પૈસા લે છે

  • @justfuntime90
    @justfuntime90 4 місяці тому

    ભાઈ મે તો મારા ફળિયામાં બધા લોકોને ફ્રી માં કરી આપ્યું મોબાઈલ થી😊

  • @DHARMESHTAVIYADDHARMEH
    @DHARMESHTAVIYADDHARMEH 4 місяці тому +6

    ભાઈ લૂંટવામાં નથી આવતા પગાર આપવો બધું ફ્રી માં કરીશુ

  • @RinaPatel-c3w
    @RinaPatel-c3w 4 місяці тому +1

    Khub khub abhinndan sahebj

  • @kavirajvasava
    @kavirajvasava 4 місяці тому +4

    નર્મદા માં zarvani ની અંદર એક રેડ કરો સાહેબ ત્યાં પણ ચાલે છે

  • @dharmajgohil
    @dharmajgohil 4 місяці тому +1

    vce ને પગાર અપાવો તો કોઈ એક રૂપિયો નહીં લે બાકી 5 રૂપિયા માં કોઈ કામ ના કરે....

  • @mahtualkesh1026
    @mahtualkesh1026 4 місяці тому +4

    હરામી તમને કોઈ ખાવાનું ના મળ્યું હસે. એટલે વિડિયો બનાવો છો

  • @ayushch6436
    @ayushch6436 4 місяці тому +1

    Mast kam se...

  • @ShanabhaiVasava-i6x
    @ShanabhaiVasava-i6x 4 місяці тому +20

    ખુબ સરસ કામ કર્યું આદિવાસી વિસ્તારમાં માં જાગૃતા આવશે.

    • @LAXMANBHAI-c5i
      @LAXMANBHAI-c5i 4 місяці тому +1

      ભાઈ આ જે કામ કર્યું શે એ ખરે ખર નિંદનીય શે અને મોટા મોટા ભાસ્ટાસાર થાય શે એમાં કાયની અને ખાલી આ પત્ર કારને 20રૂપિયા દેખાયા વા મારૂ ગુજરાત વાહ

  • @jitukumaur1676
    @jitukumaur1676 4 місяці тому +6

    કોઈ જગ્યાએ આદિવાસી વિસ્તારમાં કેવાયસી ના 150 થી 200 રૂપિયા પણ લેવામાં આવે છે એક વ્યક્તિ પર

  • @mitalchaudhari4281
    @mitalchaudhari4281 4 місяці тому

    Saheb 90.70 rupiya pan lidha chhe ..panchayat .private bahar cyber .ma karave to 100.70,90.rupiya pan lidha chhe saheb ..sari patrakarta sajheb ..good work

  • @MuniyaSanjayJekotdahod
    @MuniyaSanjayJekotdahod 4 місяці тому +5

    Saheb Avu Dahod jila na Dahod Tluka na jekot gam ma bahu chale che.

  • @govindvasava9629
    @govindvasava9629 4 місяці тому

    પંચાટિયા પત્રકાર લોકોની સેવા કરવું હોય તો ગ્રામ પંચાયત પર કેમ્પ રાખી લોકોની સેવા કરી શકો છો ત્યારે ખબર પડે કે કેવા કેવા લોકો હોય છે