મહિલાઓ માટે ખાસ| ખુબ જ જરૂરી અને ઉપયોગી ટીપ્સ જે પહેલા કયારેય નહીં જોઈ હોય kitchen tips home tips

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2024
  • મહિલાઓ માટે ખાસ ખુબ જ જરૂરી અને ઉપયોગી ટીપ્સ જે પહેલા કયારેય નહીં જોઈ હોય
    In this video, useful household remedies have been taught to women which can be very useful in daily life.
    #becreative #be #bestoutofwaste

КОМЕНТАРІ • 37

  • @indiravyas3385
    @indiravyas3385 9 годин тому +3

    બહુ સરસ સમજાવ્યું

    • @BeCreative724
      @BeCreative724  8 годин тому +1

      આભાર ઇન્દિરા બેન🙏

  • @PritiYagnik
    @PritiYagnik 8 годин тому +1

    હા મને હતી.જય શ્રી રામ.

    • @BeCreative724
      @BeCreative724  8 годин тому

      ખૂબ સારું કહેવાય. જય શ્રી રામ 🙏

  • @bindoodesai3545
    @bindoodesai3545 9 годин тому +1

    Thanks for gas bottle info.

  • @DHARMILDAVE-z1v
    @DHARMILDAVE-z1v 7 годин тому +1

    Gas cylinder ni mahiti best

  • @UshabenParekh-dw5ps
    @UshabenParekh-dw5ps 5 годин тому +1

    👌👌👍

  • @ansuyapatel9160
    @ansuyapatel9160 7 годин тому +1

    Ha

  • @kirtikumarpatel931
    @kirtikumarpatel931 8 годин тому +1

    Very nice

  • @parvinshaikh696
    @parvinshaikh696 10 годин тому +1

    Nice

  • @dipakchauhan6809
    @dipakchauhan6809 5 годин тому +2

    ટિપ્સ સારી છે પણ તમારું શિંક પણ સાફ કરો અને બતાવો મારે પણ શીંક માં આવા જ ડાઘાં પડી ગયા છે

  • @truptisavla5090
    @truptisavla5090 5 годин тому +1

    ઘી તેલ ni બરણી માં લોટ નાખી ફરાવી લેવાથી ચીકાશ દૂર થાય છે.. એ લોટ ni રોટલી બનાવી કૂતરા ને નાખી શકાય

  • @PritiYagnik
    @PritiYagnik 8 годин тому +4

    બેન તમારી ૯૯ટકા ટિપ્સ હું અપનવું જ છું.મરી ઉંમર ૭૫ વર્ષ છે.

    • @BeCreative724
      @BeCreative724  8 годин тому

      ખુબ ખુબ આભાર પ્રીતિ બેન🙏

  • @kanchanbenchadotara2893
    @kanchanbenchadotara2893 4 години тому +2

    ઢાકણા થી લીસોટા ના પડે?

    • @BeCreative724
      @BeCreative724  4 години тому

      ના, લીસોટા નહી પડે. જામેલું દૂધ મલાઈ સહેલાઇ થી નીકળી જશે.

    • @mrudulaamin3491
      @mrudulaamin3491 3 години тому

      એલયુમીનીયમ ફોઈલ વાપરી શકાય, જૂની વાપરેલી ફોઈલ ને હાથથી દબાવીને લોચો કરીને વપરાય ,

  • @kamalabenvachhani5398
    @kamalabenvachhani5398 10 годин тому +1

    Na

    • @BeCreative724
      @BeCreative724  8 годин тому

      ન્હોતી ખબર ને! ખુબ ઓછાં લોકો ને ખબર હોય છે.

  • @anitapatel4510
    @anitapatel4510 4 години тому +1

    નાં બેન અમે આ બાટલા વિશે ની જાણકારી નહોતી પણ તમને આ વિશે ક્યાં થી જાણકારી મળી છે તે જણાવશો

    • @BeCreative724
      @BeCreative724  4 години тому

      મને મારા પપ્પા એ જણાવ્યું હતું બેન. Thanks for comment

  • @madhubenpatel4897
    @madhubenpatel4897 5 годин тому +1

    No, thanks

  • @reenakarkar8634
    @reenakarkar8634 6 годин тому +1

    Na nota janta