Rohit Thakor nu Ghar | ane Temni family Mulakat curry | રોહિત ઠાકોર નું ઘર

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024

КОМЕНТАРІ • 476

  • @lalonayak-k7z
    @lalonayak-k7z 6 місяців тому +103

    હું માણસા ની બાજુમાં રિદ્રૌલ ગામ ની દિકરી છું મને ખુબ આનંદ થયો મારા બાજુ ના રોહિત ભાઈ છે

  • @__-ne2se
    @__-ne2se 6 місяців тому +12

    ભાઈ હું તેરવાડા નગર થી જોવું છું પણ રોહિત ભાઇ થી મુલાકાત ના થઈ યાર ખૂબ દુઃખ થાય યાર 😢😢

  • @SejalBen-o2u
    @SejalBen-o2u 3 місяці тому +1

    હું. સાબરકાંઠા. ના. વડાલી તાલુકા માં થી બોલું છું. રોહિત ભાઈ ઠાકોર. એ. અમારું ઠાકોર નુજ ગૌરવ છે. એમને ખૂબ ખૂબ અભિનંદન. જય રામદેપીર. રોહિત ભાઈ

  • @anilsolanki2757
    @anilsolanki2757 6 місяців тому +22

    હું નડિયાદ ની બાજુમાં મિત્રાલનો છું મને વિડિયો પસંદ આવ્યો. ખૂબ સરસ

    • @k.kchallengers7917
      @k.kchallengers7917  6 місяців тому

      થેન્ક્યુ 🙏🏻🙏🏻 હા નડિયાદ હા

    • @jigarthakor1598
      @jigarthakor1598 6 місяців тому

      🎉🎉🎉😊😊​@@k.kchallengers7917

    • @nileshnayi2839
      @nileshnayi2839 2 місяці тому

      Rohit Thakur

  • @ravalpravin4216
    @ravalpravin4216 5 місяців тому +1

    ખૂબ સરસ વિડિયો બનાવી ને રોહિત ભાઇ ની મુલાકાત કરાવી છે ઘણો આનંદ થયો ભગવાન તેમને જીવન માં ઘણી ખુશીયો આપે તેવી પ્રાર્થના કરું છું...હું વિરમગામ થી આ વિડિયો જોવું છું

  • @માધુરીદીક્ષિત
    @માધુરીદીક્ષિત 6 місяців тому +7

    રોહિતભાઈ આગળ વધીએ તેવી મારી શુભકામના છે😮😮😮😮😮😊😊😊😊😊😊😊😊

  • @domvideo-ni3zn
    @domvideo-ni3zn 6 місяців тому +9

    🚩જય.રામદેવપીર🚩રોહિતભાઈ.ઠાકોરનુ.ઘર.બતાવ્યુ.તથા.તેમના.માતા.પિતા.તથા.તેમના.ભાઈ.ને.બતાવ્યા.તે.બદલ.તમને.તથા.રોહિતભાઈના.પરીવારને.કરોડો.વદંન.લિ.એક.નાનો.સિગર.🌹દિનેશસિહ.પરમાર.ગામ.ધારાવાણિયા.તા.સતલાસણા.ધરોઈ.રોડ🌷જય.માતાજી🙏

  • @kishanthakor4736
    @kishanthakor4736 2 місяці тому +1

    Bau saras che rohit bhai nu family ane ghar

  • @Sanjuthakor365dholka
    @Sanjuthakor365dholka 5 місяців тому +1

    હું ધોળકા તાલુકા માં આવેલ સાથળ ગામ થી જોવું છું big fan of rohit thakor

  • @nitinkrathodj
    @nitinkrathodj 5 місяців тому +1

    ખૂબસરસહૂઅમરેલીસાવરકુંડલાથી જોવસુ સુપર ❤મારુનામ નીતીનભાઈ રાઠોડ

  • @ghayal_shayal_123
    @ghayal_shayal_123 6 місяців тому +4

    ખુબ ખુબ અભિનંદન ભાઈ તમે ધર પરિવાર બતાવ્યા બદલ આભાર ❤❤❤

    • @k.kchallengers7917
      @k.kchallengers7917  6 місяців тому

      થેન્ક્યુ.. હું આશા કરું છું કે આવો જ સપોર્ટ તમે આપતા રહેજો 🙏🏻🙏🏻

  • @DipsinhSolanki-rw2mk
    @DipsinhSolanki-rw2mk 6 місяців тому

    ખુબ સરસ મારા ઠાકોર ઘર જોઈને ખુબ આનંદ થાય છે વાહ ઠાકોર વાહ

    • @k.kchallengers7917
      @k.kchallengers7917  6 місяців тому

      થેન્ક્સ મારા વાલા મિત્ર 🙏🏻🙏🏻

  • @MaheshjiThakor-l4k
    @MaheshjiThakor-l4k 3 місяці тому +2

    Bhai hu thakor su pan my fevaret jignesh kaviraj and vikaram thakor rohit thakor dilip thakor

  • @thakorkapil6406
    @thakorkapil6406 5 місяців тому +2

    ગુજરાત ના સુપરસ્ટાર રોહિત ઠાકોર ❤❤❤❤❤

  • @rahulmakwana1617
    @rahulmakwana1617 5 місяців тому +1

    જોરદાર ભાઈ નું ઘર જોઈને આનંદ થયો ❤❤❤

  • @S.C.D_MUSIC_CHANNAL8140
    @S.C.D_MUSIC_CHANNAL8140 6 місяців тому +4

    ફુલ સપોર્ટ સિંગર વિષ્ણુ ઠાકોર લીંબાળાગામ

    • @k.kchallengers7917
      @k.kchallengers7917  6 місяців тому

      થેન્ક્સ મારા વાલા મિત્ર 🙏🏻🙏🏻

    • @k.kchallengers7917
      @k.kchallengers7917  6 місяців тому

      થેન્ક્સ મારા વાલા મિત્ર 🙏🏻🙏🏻

  • @upendrakumarravat3276
    @upendrakumarravat3276 5 місяців тому +2

    હું દાહોદ થી જોવૂ છું સરસ વિડીયો છે

  • @thakoralkesh3875
    @thakoralkesh3875 6 місяців тому +1

    હું સમી તાલુકાના ‌.ગામ નાનીચંદુર .. ઠાકોર દશરથજી.શંકરજી....રોહિત ભાઈ નું ઘર બતાવવા.બદલ...ખુબ ખુબ..્અભિ. નંદન. ભાઈ

  • @Pargi_Mukesh-ip6uw
    @Pargi_Mukesh-ip6uw 6 місяців тому +3

    હું દાહોદ જિલ્લામાં આવેલું ફતેપુરા તાલુકાના navatlav ગામમાં વતની છું મારું નામ ટીમલી સિંગર મુકેશ પારગી અને તમારો વિડિયો ખુબ સરસ લાગ્યો ❤❤❤❤❤❤❤❤❤

    • @k.kchallengers7917
      @k.kchallengers7917  6 місяців тому

      થેન્ક્સ મારા વાલા મિત્ર 🙏🏻🙏🏻

  • @GuhGubh
    @GuhGubh 4 місяці тому +1

    બિલાસિયા થી રોહિતભાઈ ઠાકોર ની ફેમિલી બતાવી ખૂબ ખૂબ આભાર

  • @hakithakor6932
    @hakithakor6932 6 місяців тому +22

    હકી ઠાકોર 500 પાટણ માં ખારેડા ગોમડુ છે તે હું હકી ઠાકોર ખારેડા થી જોવું શું ભાઈ જય માતાજી

    • @k.kchallengers7917
      @k.kchallengers7917  6 місяців тому +1

      થેન્ક્યુ 🙏🏻🙏🏻

    • @raja.zhapdi.vala.Gj.24
      @raja.zhapdi.vala.Gj.24 4 місяці тому

      મું પણ ખારેડા નો છું ભાખોદરા પુરાં ઝાપડી માનું મંદિર ની પાછળ રહું છું

  • @k.khavaj3201
    @k.khavaj3201 6 місяців тому +3

    ગામ શિયાવાડા તા સાણંદ જી અમદાવાદ ❤❤❤❤

  • @vaghelavijaysinh2372
    @vaghelavijaysinh2372 4 місяці тому +1

    ખુબ સરસ સાહેબ

  • @SureshRathodRaniporda
    @SureshRathodRaniporda 4 місяці тому +1

    Super beautiful video ❤ thank you so much good very nice Jay Mata Ji 🙏🙏

  • @skthakor5917
    @skthakor5917 6 місяців тому +7

    સોનારડા ગાંધીનગર જિલ્લામાં જય માં ખોડીયાર 🙏🙏🙏🙏🙏

  • @PravinbhaiRaval-vw6qm
    @PravinbhaiRaval-vw6qm 4 місяці тому +1

    તાલુકો કડી જિલ્લો મહેસાણા મારું ગામ નંદાસન❤❤

  • @rathvahimatbhai1122
    @rathvahimatbhai1122 6 місяців тому +1

    છોાઉદેપુરમાં થી જોવું સુ સરસ મજા આવી

  • @girishparmar6399
    @girishparmar6399 6 місяців тому +1

    ખૂબ સરસ વિડિયો. ગીરીશ ભાઈ. Bommbay

  • @AnilThakor-wl2kj
    @AnilThakor-wl2kj 6 місяців тому +2

    બેચરાજી અંબાલા માં ખુબ મોજ કરાવી

  • @lukhadiyakadesi
    @lukhadiyakadesi 6 місяців тому +3

    જોરદાર વિડિયો પણ તમે રોહિતભાઈ સાથે મુલાકાત ના કરાવી. હુ દાહોદ જીલ્લાના ધાનપુર ગામથી વિડીયો જોવુ સુ ભાઈ જય માતાપિતા

  • @vinubhaisolanki6477
    @vinubhaisolanki6477 6 місяців тому +1

    હુ ખેડા જિલ્લા ના મહેમદાવાદ તાલુકા ના રૂદણ ગામ માં થી આ વિડીયો જોયો અને તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમને રોહિત ભાઈ ઠાકોર નો આખો ફેમિલી અને તેમનુ ઘર પણ બતાવ્યુ તે બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન ્

    • @k.kchallengers7917
      @k.kchallengers7917  6 місяців тому

      થેન્ક્સ મારા વાલા મિત્ર 🙏🏻🙏🏻

  • @narendrasinhchauhan-rh5yo
    @narendrasinhchauhan-rh5yo 6 місяців тому +4

    અમિયપુર થી જય માં આશાપુરા માં તાજી

    • @k.kchallengers7917
      @k.kchallengers7917  6 місяців тому

      🙏🏻 Jay Ashapuri maa 🙏🏻

    • @nagjiod518
      @nagjiod518 6 місяців тому

      જય આશાપુરા માં નરેન્દ્રસિંહ ચૌહાણ 🙏

  • @prahladjithakor1575
    @prahladjithakor1575 2 місяці тому +1

    હુ ગાધીનગર જિલ્લાના વડોદરા ગામ ભલાવત પૂરાનો વતની છું તમારા વિડીયોથી મળેલી માહીતી થી અમને ઘણુ જ જાણવા મળે છે

  • @dineshedits456
    @dineshedits456 6 місяців тому +6

    હું મોડાસા ના રમાણા ગામ થી ❤
    જોરદાર ભાઈ 👍

  • @jayshaktimastudio4371
    @jayshaktimastudio4371 6 місяців тому +7

    હુ મહેમદાવાદ થી શુ ગીતકાર એક્ટર ધમેન્દ્ર સિંહ ઝાલા

  • @આશિષબારીઆ
    @આશિષબારીઆ 6 місяців тому

    જય.માતાજી..મોરવા..પંચમહાલ..આશિષ.બારીઆ..ખુબ.ગમયો.વિડીયો..તમારો..રૂબ.રૂબ..મલીયા..એવુ..લાગે..છે..ભાઈને‌‌.જય.મોગલ..મા

  • @AjayChauhan-wf7vq
    @AjayChauhan-wf7vq 5 місяців тому

    જય ભોલે ખમણ હાવસ સોજાલી સંજય ભાઈ ચૌહાણ સોજાલી વાળા

  • @damaanilbhaibachubhai4521
    @damaanilbhaibachubhai4521 3 місяці тому +1

    હુ દાંતા તાલુકાનું છોટાબામોદ્રા ગામ થી જોઉં સુ મારૂ નામ દામા અનિલભાઈ છે

  • @mahipalsinhdarbar3858
    @mahipalsinhdarbar3858 6 місяців тому +4

    500 પાટણ થી ગામ વામૈયા ❤❤❤❤❤

    • @k.kchallengers7917
      @k.kchallengers7917  6 місяців тому

      થેન્ક્સ મારા વાલા મિત્ર 🙏🏻🙏🏻

  • @mehul_s_meda_d_h_d
    @mehul_s_meda_d_h_d 6 місяців тому

    Rohit Thakor Gujarat ma Fakt ek j Aeva कलाकर lagya je Nana mota badhane Maan aape Che... (दाहोद, Gujarat)

    • @k.kchallengers7917
      @k.kchallengers7917  6 місяців тому

      થેન્ક્સ મારા વાલા મિત્ર 🙏🏻🙏🏻

  • @thakorlaxman8113
    @thakorlaxman8113 6 місяців тому +2

    Jay mataji bhai 👏 Nirali Thakor kharodiya

  • @vikramdamor953
    @vikramdamor953 6 місяців тому +3

    જોરદાર મોજ ભાઈ

    • @k.kchallengers7917
      @k.kchallengers7917  6 місяців тому

      થેન્ક્સ મારા વાલા મિત્ર 🙏🏻🙏🏻

  • @dashrathbhaithakor7275
    @dashrathbhaithakor7275 6 місяців тому +4

    બનાસકાંઠા જિલ્લામાં દિયોદર તાલુકાના નોખા ગામથી દશરથ ઠાકોર

  • @umaashok8386
    @umaashok8386 6 місяців тому +3

    હુ ગોધરા થી...મોરવા હડફ ..❤❤❤

  • @BahadurSingh-oz5jg
    @BahadurSingh-oz5jg 5 місяців тому +1

    Huમહિસાગર લુણાવાડા તાલુકાનુ નમનાર ગામ થી વિડીઓ જોઈ એ છીએં... સુપર ભાઈ

  • @Pamakvikram
    @Pamakvikram 6 місяців тому +1

    ❤❤ઉના તાલુકાના મોટા ઙેસર ગામ❤❤

  • @ભુપતપરમાર-ફ6છ
    @ભુપતપરમાર-ફ6છ 6 місяців тому +1

    હું બાલાસિનોર ભાઈ સાહેબ અભિનંદન ખૂબ ખૂબ સરસ વિડીયો છે

  • @indirapatel3492
    @indirapatel3492 5 місяців тому

    ખુબ સરસ વીડિયો છે

  • @sunilssalatofficial1755
    @sunilssalatofficial1755 5 місяців тому

    જિલ્લો પંચમહાલ તા ઘોઘંબા ગામ વાંસકોટ થી ❤ સુનિલ ❤

  • @bhavanthakor2625
    @bhavanthakor2625 2 місяці тому +1

    Deeaa .sarat🎉🎉🎉🎉

  • @thakorkapil6406
    @thakorkapil6406 5 місяців тому +2

    Vavdi kheralu ❤

  • @Bhavanthakorsitapur
    @Bhavanthakorsitapur 6 місяців тому +3

    Very nice Bhai

  • @PatelsjPatetsj
    @PatelsjPatetsj 4 місяці тому +1

    Hu dahod jila na. Singvad talukana chhaparavad gamthi jovo cho

  • @satishraval535
    @satishraval535 Місяць тому +1

    ભાઈ અમેતો એમના પડોસી છીએ ગામ. વિહાર. ચોકડી ❤❤

  • @VanrajjiThakor-v2x
    @VanrajjiThakor-v2x 5 місяців тому +1

    ખેરાલુ ❤

  • @BHARATDARJIBharatdarji
    @BHARATDARJIBharatdarji 6 місяців тому +3

    હું હારીજ થી એકલવા ગામ થી જોવું શું જય માતાજી

  • @DipakKhokhar-o8q
    @DipakKhokhar-o8q 5 місяців тому +1

    બડોદરા થી જોવુ છુ જય. બાબારી

  • @kpstudio4240
    @kpstudio4240 6 місяців тому +3

    *Nice video bhai 😃👍🏻*

  • @shaileshdarbar-hf3jo
    @shaileshdarbar-hf3jo 6 місяців тому +1

    Hu dabhi jovusu Bhai bavu mast hato video

  • @vikkythakor6243
    @vikkythakor6243 6 місяців тому

    Ha Thakor ha Nana cihloda Amadvad

    • @k.kchallengers7917
      @k.kchallengers7917  6 місяців тому

      થેન્ક્સ મારા વાલા મિત્ર 🙏🏻🙏🏻

  • @rajujithakor9773
    @rajujithakor9773 6 місяців тому +2

    હું બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ભોંખરી ગામ થી રાજુ ઠાકોર

  • @RameshThakor-ci2cj
    @RameshThakor-ci2cj 6 місяців тому +1

    Super rohitbhai Thakor

  • @Nkt655p
    @Nkt655p 6 місяців тому +1

    કનીપૂર દહેગામ તાલુકાથી વિડિયો જોવૂછુ રોહિત ભાઈ નો બહું જ ફ્રેન્ડછૃ

    • @Nkt655p
      @Nkt655p 6 місяців тому

      કાજલ બેન મહેરીયા ઘર બતાવો ભાઈ

  • @vinodsolanki9550
    @vinodsolanki9550 6 місяців тому +1

    Jordar wark sir

  • @jaygogaofficial4334
    @jaygogaofficial4334 6 місяців тому +1

    આપડો ભાઈ સે રોહિત ઠાકોર 👌👌👌

  • @deshimendeshimoj5968
    @deshimendeshimoj5968 3 місяці тому +1

    રોહિતભાઈ ખૂબ સારા માણસ સે એમના ગરે જયિયે તો લાગે જ નાં કે તે એક સુપરસ્ટાર ની જેમ મળે બિલકુલ સાદગીથી અને અભિમાન વગર મળે હું તેમના ગરે રામાપીર નાં પાટ માં ગયો હતો કારણ મારો ભાઈ તેમને ખાસ ઓળખે એટલે રોહિતભાઈ એ આમંત્રણ આપ્યું હતું તે વખતે આ બતાવ્યું એ ગર બનતું હતું અને મે એમની રૂબરૂ મુલાકાત લીધી હતી..d.s makwana. પ્રાંતિજ કમાલપુર

  • @ANILDEVIPUJAKOFFICIAL-c3m
    @ANILDEVIPUJAKOFFICIAL-c3m 6 місяців тому +2

    હું સિંગર અનિલ બેચરાજી તાલુકાના બરીયફ ગામનો વતની છું

  • @rakeshthakor0987
    @rakeshthakor0987 6 місяців тому

    Good singer Rohit Thakor

    • @k.kchallengers7917
      @k.kchallengers7917  6 місяців тому

      થેન્ક્સ મારા વાલા મિત્ર 🙏🏻🙏🏻

  • @viramthakor8655
    @viramthakor8655 6 місяців тому +1

    ગામ ટોટાણા થી ભાઈ જય સદારામ બાપુ🙏🙏🚩🚩

    • @k.kchallengers7917
      @k.kchallengers7917  6 місяців тому

      🙏🏻 જય સદારામ બાપું 🙏🏻

  • @શેઠઊંટવાનગરીવાળા

    Ha Bhai ❤

  • @tigermahakaliofficial4631
    @tigermahakaliofficial4631 4 місяці тому +1

    હું બનાસકાંઠા ના ભાભર તાલુકા નું ગામડું મલીપુરા થી છું ભાઈ હું તો 5/6 વાર ચરાડા થી માણસા જવા નીકળેલો છું એકવાર તો ગામ માં પણ આંટો મારેલો પણ રોહિતભાઈ જોડે મુલાકાત ના થઈ ...

  • @pradhanthakorofficial9821
    @pradhanthakorofficial9821 4 місяці тому +1

    હા મારો બનાસકાંઠા હા

  • @parvinparvin2989
    @parvinparvin2989 6 місяців тому +2

    Super

  • @MaheshZala-po3bp
    @MaheshZala-po3bp 6 місяців тому +1

    Hu bhai kida gilo matar ti vat Karu chu ki Rohit bhai kub dhanvat maratarpati

  • @ranaashaben4163
    @ranaashaben4163 6 місяців тому +1

    Nice video Bhai

  • @sikotardigital5615
    @sikotardigital5615 6 місяців тому +2

    ડોડીયા, લાખણી,, બનાસકાંઠા ❤

  • @bhamarthakor3385
    @bhamarthakor3385 6 місяців тому +1

    જય મેલડી માં 🙏🙏🌺🌺🌺🌺🌺

  • @DasharatBhagora-iq1ir
    @DasharatBhagora-iq1ir 6 місяців тому +5

    અરવલ્લી મોડાસા થી જોયો

    • @k.kchallengers7917
      @k.kchallengers7917  6 місяців тому

      થેન્ક્યુ મારા વાલા મિત્ર 🙏🏻🙏🏻

  • @jayeshthakorshiholi4708
    @jayeshthakorshiholi4708 6 місяців тому +2

    Bhai hu moti shiholi. Gandhinagar thi video jovu su video mast ha to pan aakho gar par Japan rasto batavo gani var ame kada thayathi nikadiye si to Rohit bhai na gare Jay Saki a

  • @AjitThakorofficial930
    @AjitThakorofficial930 6 місяців тому

    ખૂબ સરસ ભાઈ ઇયાસરા visnger જોડે હું તમારો video જોઉં છું ❤❤

    • @k.kchallengers7917
      @k.kchallengers7917  6 місяців тому

      થેન્ક્સ મારા વાલા મિત્ર 🙏🏻🙏🏻

  • @SanjayThakor-vk7zn
    @SanjayThakor-vk7zn 2 місяці тому +1

    Sanjay thakor sola gam jay mataji

  • @RAJAJETBAIDIGITAL
    @RAJAJETBAIDIGITAL 6 місяців тому +2

    હાઇકોર્ટે ઓફ માં સધી જેતબાઈ કડીધામ રાવળદેવ દિલીપભાઈ ભુવાજી કડીધામ શાંતિ રો હાઉસ મકાન નં ૨૧

    • @k.kchallengers7917
      @k.kchallengers7917  6 місяців тому

      🙏🏻 જય સધી માં જય જેતબાઈ માં 🙏🏻

  • @sureshrajdamor6896
    @sureshrajdamor6896 5 місяців тому +3

    Dungarpur Rajasthan

  • @krishnaflutemusic2157
    @krishnaflutemusic2157 6 місяців тому +3

    ❤🙏🚩જય શ્રીરામ 🚩🙏

  • @rohanofficialahwadang01
    @rohanofficialahwadang01 6 місяців тому

    GJ30.Ahwa,Dang.❤❤❤

  • @somuzala6639
    @somuzala6639 3 місяці тому +1

    આપડે આખો દી ખેતર માં મજૂરી કરી હોય, અને રાત્રે પણ કામ કર્યું હોય ને બપોરે થોડી વારે આરામ કરતા હોય ને કોઈ આવે તો બૂમો પાડીને જગાડી પાડે🤔

  • @nagarithakor128
    @nagarithakor128 6 місяців тому +2

    મોટી આદર જ.ગાંધીનગર.

  • @rayajigohel8360
    @rayajigohel8360 4 місяці тому +1

    Dhany se ana parivar ne k juni system ma se😮

  • @Dharmesh-wy7pd
    @Dharmesh-wy7pd 5 місяців тому +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤dharmesh charel sanjeli

  • @anilpatelcharada4102
    @anilpatelcharada4102 6 місяців тому +6

    Hu Charada Gamano Vatni Su. Rohitbhai Thakor Na Gamano.

  • @thakorsardar9228
    @thakorsardar9228 6 місяців тому +1

    Nise video❤❤

  • @mahesh_thakor_kanipurvara
    @mahesh_thakor_kanipurvara 6 місяців тому +2

    મહેશ ઠાકોર દહેગામ તાલુકાના કનીપુર ગામ થી સુ રોહિતભાઈ નો આશિક સુ

  • @dhavalchauhan4494
    @dhavalchauhan4494 5 місяців тому +1

    Kheda thi su GJ 07

  • @milanthakor5774
    @milanthakor5774 6 місяців тому

    Nice video I'm ambapur gandhinagar

  • @ThakordalajiThakor
    @ThakordalajiThakor 6 місяців тому

    ગામ ફીચડી તા બેચરાજી જય માતાજી

  • @DasharatBhagora-iq1ir
    @DasharatBhagora-iq1ir 6 місяців тому +2

    બહુ સારો

    • @k.kchallengers7917
      @k.kchallengers7917  6 місяців тому

      થેન્ક્યુ મારા વાલા મિત્ર 🙏🏻🙏🏻

  • @SunilChauhan-kw1mt
    @SunilChauhan-kw1mt 5 місяців тому +1

    Jay babari Rohit lal

  • @RohitThakor-c4u
    @RohitThakor-c4u 6 місяців тому +1

    રોહિત ઠાકોર લપકામણ ગામ થી સુ જય ગોગા મહારાજ ના ભુવાજી

    • @k.kchallengers7917
      @k.kchallengers7917  6 місяців тому

      🙏🏻 જય ગોગા મહારાજ 🙏🏻

  • @JagrutiThakor-lf8lt
    @JagrutiThakor-lf8lt 6 місяців тому +1

    Hu amdabad thi 6u bhai.. Jay mataji 🙏.

    • @k.kchallengers7917
      @k.kchallengers7917  6 місяців тому

      Haa Rangilu Ahemdabad haa .... Jay mataji 🙏🏻🙏🏻

  • @VijaySolnaki-v2w
    @VijaySolnaki-v2w 2 місяці тому +1

    🎉🎉🎉🎉ramramjaymataji