જીરા માં ૪૫ દિવસ પછી સુ માવજત કરવી | જીરામાં કાળિયુ અથવા કાળી ચરમી અટકાવો | જીરૂ માં ઉત્પાદનો વધારો

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • જીરા માં ૪૫ દિવસ પછી સુ માવજત કરવી | જીરામાં કાળિયુ અથવા કાળી ચરમી અટકાવો | જીરૂ માં ઉત્પાદનો વધારો
    અમારી માહિતી અમે અમારા અનુભવ પ્રમાણે આપી છી

КОМЕНТАРІ • 11

  • @satishvadodariya1966
    @satishvadodariya1966 2 місяці тому +4

    ભાઈ જીરામાં યુરિયા ખાતર નો ડોજ અપાય આપવો હોય તો કેટલો અપાય

    • @AnilMakwana-mr8ff
      @AnilMakwana-mr8ff  2 місяці тому +3

      જીરા મા યુરીયા ખાતર અપાય. એક વિઘે (૭ થી ૮) કિલો જેટલું પ્રમાણ રાખવું. ૯ કિલો પણ નાખી શકો. એનાથી વધારે નય

  • @NaineshBambhva-z9o
    @NaineshBambhva-z9o 2 місяці тому +1

    Sacu

  • @baraiya1140
    @baraiya1140 Місяць тому

    ગેલેલિયો દવા જીરું માં કેટલા દિવસ પછી છંટકાવ કરવો જોઈએ

    • @AnilMakwana-mr8ff
      @AnilMakwana-mr8ff  Місяць тому

      ૪૫ દિવસ પછી છટકવા કરવો

  • @NaineshBambhva-z9o
    @NaineshBambhva-z9o 2 місяці тому +1

    Me. 15. Vigs. Nu. Vyvu. Ce

    • @AnilMakwana-mr8ff
      @AnilMakwana-mr8ff  2 місяці тому

      Sari mahenat karta rejo bhai. Utpadan pan malse ane faydo pan thase

  • @Jigar_patel07
    @Jigar_patel07 2 місяці тому +1

    Bey ekhare devanu ??

    • @AnilMakwana-mr8ff
      @AnilMakwana-mr8ff  2 місяці тому

      જીરા મા ફ્લાવરીંગ આવે અથવા વરીયાળી થાય પછી બેય હારે આપીસકો. હારે આપો તો કોઈ જીરા ને નુકશાન થતુ નથી