ધન્ય ધન્ય એ સંત સુજાણને, જેનું ઊલટી પલટ્યું આપ... સંત તે સ્વયં હરિ꠶ ૧ આપ ટળી મળ્યા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ... સંત꠶ ૨ જેના શીશમાં શીશ છે શ્યામનું, જેના નેણમાં નાથનાં નેણ... સંત꠶ ૩ જેના મુખમાં મુખ મહારાજનું, જેના વેણમાં વા’લાનાં વેણ... સંત꠶ ૪ જેના કાનમાં કાન છે કૃષ્ણના, જેના નાકમાં નાસિકા નાથ... સંત꠶ ૫ જેની જીભામાં જીભા જીવનની, જેના હાથમાં હરિના હાથ... સંત꠶ ૬ જેના હૃદયમાં હૃદય હરિ તણું, જેના પાવમાં પ્રભુના પાવ... સંત꠶ ૭ જેમ હીરો હીરા વડે વેંધીએ, તેમ થયો તે સહજ સમાવ... સંત꠶ ૮ એમ સંતમાં રહ્યા છે શ્રીહરિ, માટે સંત છે સુખનું ધામ... સંત꠶ ૯ ધર્મ ભક્તિ વૈરાગ્ય ને જ્ઞાન જે, તેને રહેવાનું સંત છે ઠામ... સંત꠶ ૧૦ એવા સંત શિરોમણિ ક્યાં મળે, જેણે દેહબુદ્ધિ કરી દૂર... સંત꠶ ૧૧ કહે નિષ્કુળાનંદ એને સંગે, ઊગે અંતરે આનંદ સૂર... સંત꠶ ૧૨
श्री राधे जय स्वामी नारायण जय जय प्रभु जी जय श्री कृष्णा जय श्री श्याम .....👌👌🙏🙏🌹🌹
Koti koti vandan ava santone
Radhe Radhe
Bahot badiya 👌👌jay swami narayan bhai 🙏🙏🙏🌺🌺🌺
JAY SWAMINARAYAN
NICE KIRTAN
સંતો ના ચરણોમા કોટિ કોટિ વંદન🌹🌹
ધન્ય ધન્ય એ સંત સુજાણને,
જેનું ઊલટી પલટ્યું આપ... સંત તે સ્વયં હરિ꠶ ૧
આપ ટળી મળ્યા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ... સંત꠶ ૨
જેના શીશમાં શીશ છે શ્યામનું, જેના નેણમાં નાથનાં નેણ... સંત꠶ ૩
જેના મુખમાં મુખ મહારાજનું, જેના વેણમાં વા’લાનાં વેણ... સંત꠶ ૪
જેના કાનમાં કાન છે કૃષ્ણના, જેના નાકમાં નાસિકા નાથ... સંત꠶ ૫
જેની જીભામાં જીભા જીવનની, જેના હાથમાં હરિના હાથ... સંત꠶ ૬
જેના હૃદયમાં હૃદય હરિ તણું, જેના પાવમાં પ્રભુના પાવ... સંત꠶ ૭
જેમ હીરો હીરા વડે વેંધીએ, તેમ થયો તે સહજ સમાવ... સંત꠶ ૮
એમ સંતમાં રહ્યા છે શ્રીહરિ, માટે સંત છે સુખનું ધામ... સંત꠶ ૯
ધર્મ ભક્તિ વૈરાગ્ય ને જ્ઞાન જે, તેને રહેવાનું સંત છે ઠામ... સંત꠶ ૧૦
એવા સંત શિરોમણિ ક્યાં મળે, જેણે દેહબુદ્ધિ કરી દૂર... સંત꠶ ૧૧
કહે નિષ્કુળાનંદ એને સંગે, ઊગે અંતરે આનંદ સૂર... સંત꠶ ૧૨
Jay swaminarayan ki jai
Jay Sree swaminarayan ki jai
જય સ્વામિનારાયણ
Jay shree swaminarayan 🙏
This is called Voice of soul 👌👌great 👍
સુપર 🌹🌹🌹🌹
Jay Shri Swaminarayan
Shri Radhe Radhe
Namskar
True saints play the role of torchbearer to the society.aise mahaan Santo ko sadar vandan.
Jai shree swaminarayan.jai shree ram.
Super
Jay Swaminarayan Bhagat
JAI SWAMINARAYAN.
JAY Swaminarayan
Truly, superrrrrr......singing 👌👌👌👏👏👏
Xealent singing 👌👌👌 super Words❤️❤️❤️❤️❤️
Jay. Yogeshwar
🌺🌺👣👣🌺🌺🌹जय स्वामी नारायण🌹🌺🌺🙏🏼🙏🏼🌺🌺
Koi amne shyam batavo re madhuvan ma- kyarek gav
Jay shree Krishna 🙏
Jay swaminarayan
मनमोहक प्रस्तुति
Very nice 👌 jay swaminarayan 🙏 Gandhinagar
Jay swaminarayan 🙏
Super songs.nicly words.
Sorry brother muji aati nhaiy he language suwar nice seeing super
Jay Sree swaminarayan bhagavan ki jai
જય સ્વામિનારાયણ
Jay swaminarayan🙏🙏
જય સ્વામિનારાયણ
Jay swaminarayan🙏🙏
જય સ્વામિનારાયણ