કીર્તન લખેલ છે 👇કાનુડા નો રાસડો સાંભળો 🙏kanudano rasado sambhalo 🌹devkurben mevasa

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • 🌹અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો🌹
    ______________ કિર્તન_____________
    શામળશાને દેજો રે સંદેશો મારો (૨)...
    માધવજીને દેજો રે સંદેશો મારો...
    ગોકળિયામાં ગમતું નથી મથુરા જવાતું નથી(૨)..
    યાદ તારી આવે રે શામળિયાને કેજો (૨)..
    શામળિયાને દેજો રે સંદેશો મારો..
    વાલમજી ને કેજો રે સંદેશો મારો..
    કુબજામાં મન મોહિયા ગોપીયુંને ભૂલી ગયા..
    આવા નોતા ધારા રે શામળિયાને કેજો (૨)..
    શામળિયાને કેજો રે સંદેશો મારો.
    વાલમજી ને કેજો રે સંદેશો મારો..
    સાથે રમતા સાથે જમતા એ દિવસ કેમ ભૂલી ગયા (૨)..
    યાદ તારી આવે રે શામળિયાને કેજો (૨)..
    શામળિયાને કેજો રે સંદેશો મારો..
    વાલમજી ને કેજો રે સંદેશો મારો..
    જુના મંદિર જુના મઢ જુના છે ગાયુના ગોવાળ (૨)..
    જૂની વનની વાતુ રે શામળિયાને કેજો(૨)..
    શામળિયાને કેજો રે સંદેશો મારો..
    વાલમજી ને કેજો રે સંદેશો મારો..
    ગોપીયુનો સાથ છોડી વેલાઆવો વનમાળી (૨)..
    ગોકુળિયાના ગિરધારી રે શામળિયાને કેજો..
    શામળિયાને કેજો રે સંદેશો મારો..
    વાલમજી ને કેજો રે સંદેશો મારો..
    કૃષ્ણ કનૈયા રાસે રમવા આવો જો (૨)..
    નય રે આવો તો મન મારૂ મુંજાશે..
    દલડું મારૂ યાકુલ વ્યાકુળ થાય જો..
    નય રે આવો તો દલ મારૂ દુભાશે..
    સસરા મારા રાજા દશરથ જેવા જો..
    સાસુમા છે તુલસીનો છોડવો..
    કૃષ્ણ કનૈયા રાસે રમવા આવો જો..
    નય રે આવો તો મન મારૂ મુંજાશે..
    જેઠ મારા અષાઢીના મેઘ જો..
    જેઠાણી છે વાદળ માયલી વીજળી..
    કૃષ્ણ કનૈયા રાસે રમવા આવો જો..
    નય રે આવો તો મન મારૂ મુંજાશે..
    દેર મારો ગુલાબ કેરો છોડ જો..
    દેરાણી છે વાડી માયલી વેલડી..
    કૃષ્ણ કનૈયા રાસે રમવા આવો જો..
    નય રે આવો તો મન મારૂ મુંજાશે..
    નણદોયા મારા માડી જાયા વીર જો..
    નણંદ બા છે ખાજવડી નો દોડવો (૨).
    કૃષ્ણ કનૈયા રાસે રમવા આવો જો..
    નય રે આવો તો મન મારૂ મુંજાશે..
    પરણા મારા દ્વારકા ના નાથ જો(૨)..
    સાસરીયું મારૂ છે ગોકુલ ગામડુ (૨).
    કૃષ્ણ કનૈયા રાસે રમવા આવો જો..
    નય રે આવો તો મન મારૂ મુંજાશે..
    દલડું મારૂ યાકુલ વ્યાકુળ થાય જો..
    નય રે આવો તો દલ મારૂ દુભાશે..
    (🙏 🌹🌹કૃષ્ણ કનૈયા લાલ કી જય 🌹🌹🙏)
    #ramdevpir
    #HarHarMahadev​​
    #jaymahakal​​
    #gujaratisatsang​​
    #OmNamahShivaya​​
    #ShivBhajan​​
    #gujaratibhajan​​
    #bhaktisangeet​​
    #devotionalsongs​​
    #religioussongs​​
    #spiritualsong​​
    #devkurben​ mevasa
    #shivaay​​
    #mahashivratri​​
    #Gujarati_Kirtan​​
    #gujarati_traditional_kirtan​​ #gujarati_bhakti_geet​​
    #કીર્તન​​
    #Satsang_Kirtan​​
    #Bhajan_Kirtan​​
    #સત્સંગ​​
    #ગુજરાતી_કીર્તન​​
    #ભક્તિ_સંગીત​​
    #ભજન​​
    #ગુજરાતી​​
    #ગુજરાતીભજન​​
    #gujaratisatsang​​
    #prabhatiya​​
    #satsang_કીર્તન​
    #ramamndal​
    #prgat​ ramdev mevasa
    #krishnakirtan​
    #radhakrishna​
    #satsangmandal​

КОМЕНТАРІ • 8

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 14 днів тому +3

    જય ભોળાનાથ દેવકુરબેન રામદેવપીર સતસંગ રોજ સરસ આજેતો ગરબા હવે નવરાત્રી આવેસે

    • @devkurbenmevasa3811
      @devkurbenmevasa3811  14 днів тому +1

      જય ભોળાનાથ જય રામાપીર 🙏🙏

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 21 годину тому

    જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ

  • @pareshjasoliya1183
    @pareshjasoliya1183 6 днів тому

    જય રામદેવપીર

  • @PalGhori-y5v
    @PalGhori-y5v 15 днів тому +1

    વાહ સરસ અવાજ છે ❤❤❤

  • @sejalpareshjasoliya-sl1hp
    @sejalpareshjasoliya-sl1hp 12 днів тому

    ❤❤❤