jay bhagwan manhar bhai mahit to amulya che pan tame ek video haju banawo k khajur bahu garam prkruti hoi tenu praman batao athwa ghee sathe khway dhanyawad
ખૂબ સરસ માહિતી આપી પરંતું મને 1 વર્ષ થી ઓડકાર આવે છે અને બધી દવા કરી પણ કોઈ પણ પ્રકાર No ફેર પડતો નથી તો ઉપાય બતાવો. આગલા વીડિયો માં થી હરડે અને isabgul ni ફાકી બનાવી પણ તે ના થી કાંઇ ફેર નથી ડો. નું કહેવું છે કે આ તકલીફ માનસિક તાણ ni છે તો પ્લીઝ મને આ No ઉપાય batavso
શ્રી મનહરભાઈ, નમસ્કાર. Kesuda(પલાશ પુષ્પ )નો અર્ક બનાવી નેત્ર રોગો સામે રક્ષણ મળે અને દ્રષ્ટિ બળવંત થાય છે તો આ સરળ પદ્ધતિ જન જન સુધી આપની રજુઆતમાં લેવા અનુરોધ છે. આભાર.
Jay Bhagvan Manhar bhai khub sars mahiti api che Manhar bhai jene garmi no kotho hoy ane mo upar khil tata hoy te khajur khai sake garm na pade . javab jarur thi apso janvu jaruri che . please please
🌹🙏 જય ભગવાન 🙏🌹 અદ્ભૂત માહિતી... ખુબ... ખુબ... આભાર.... જય ભારત.... જય હિન્દ....
ભગવાન તમારું આયુષ્ય વધારે મનહર ભાઈ
મનહરભાઈ તમે આ જાણકારી આપી છે તે માટે ખૂબ જ આભાર
મારા પ્રકૃતિ પ્રેમી એવા મનહર પટેલ ને
જય ભગવાન
Thank you manhar sir.. Atli khub j important vaat ni mahiti apva mate tamaro khub khub aabhar... Aava j saras maahiti vada videos banavta raho.. 🙏❤ thank you sir..
Very nice information. 👌👌👌👍👍Jay Bhagvan. Jay Bharat.
Thanks Manhar bhai
Most important information 🙏
Very nice video AMEZING supar SIR JI. THENKS
Jai Jinendra 🙏
Manharbhai your informations are very very helpfull 🙏
Bahu j saras information ....🙏
ખુબ સરસ સલાહ આપી સાહેબ
જય આયુર્વેદ 🙏
જય ધન્વંતરિ 🙏
ખુબ ખુબ આભાર તેમજ ખુબજ ધન્યવાદ મનહરભાઇ, 👏
આપ જે આવી સરસ માહિતી આપો છો તે બહુજ સરસ છે. 👏
Very informative and useful
જય ભગવાન મનહરભાઈ,
ખૂબ સરસ જાણકારી આપી ,🙏
Good
May God bless you dear Sir. Jai Bharat. Jai Bhagwan.
ખુબ સરસ માહિતી આપો છો મનહર ભાઈ.આભાર. બેક ગ્રાઉન્ડ પણ સારુંહોય છે.સારી સારી જાણકારી આપવા બદલ આભાર.,🙏🙏
Very nice Information thanks SIR
જોરદાર વાત કરી હો 👍 મનહરભાઈ 🙏 જય ભગવાન 🌷🌹🌺🌷🌹
Manhar bhai Jai shree Ram.
Jai shere Krishna very nice tips thanks
Good information saras vat batavi Jay Bhagwan Jay Jalaram manharbhai
Khub khub thankyou tme sari mahiti aapochho Jay bhagvan
સરસ વિડિઓ છે તમારા વિડિઓ જોવાનું સારુ લાગે છે અને જાણવાનું મરે છે
જય શ્રી રામ
Excellent information 👌 👏 👍
🙏🏼જય શ્રી કૃષ્ણ 🙏🏼
બહું બહું બહું જ સરસ છે વીડિયો આ મનહરભાઈ 👍👌🙏🏼🌹❤️🇮🇳
જય ભારત જય હીન્દ🇹🇯🇹🇯🇹🇯
Wow very nice and yummy idea of making ❤️❤️👍👍 blood and to burn fat 😋🙏🙏
જય ભગવાન સાહેબ 🙏 ખુબ સરસ માહિતી આપી છે
jay bhagwan manhar bhai mahit to amulya che pan tame ek video haju banawo k khajur bahu garam prkruti hoi tenu praman batao athwa ghee sathe khway dhanyawad
You are amazing sir 🙏🙏
Saras mahiti saheb🙏🙏
Jay Swaminarayan,jaybhagavan
Manhar bhai Jai Dada Bhagwan Khub Saras message hai Chani pachan Shakti weak ho Te Loko cake floor Khajur kha sake please Keshu
મારા. વડીલ. ભાઈ. શ્રી
મનહર ભાઈ. ખુબજ. ખુબજ
સુંદર. ભાઈ. જય ભગવાન
હૈદરાબાદ. થી
મુકેશ અમૃતલાલ તન્ના
મનહરભાઈ તમારા દરેક વીડિયો મા જોરદાર આરોગ્યવર્ધક માહિતી મળે છે ધન્યવાદ.
Very informative video 🙏🏻
Manhar bhai Namaskar 🙏
Please 🙏 jara Ulcerative colitis ni sari dava batavo ne
Thank you for giving this information. Here l confess that you have changed lives of many persons.
S
Very nice ...jay bhagvan...jay bharat🙏🙏
JAI BHAGWAN:
JAI BHARAT;
RADHE RADHE;
JAI SHREE KRISHNA;
KHUBAJ SARU ADVICES SE MANAHAR SIR.
ખૂબ સરસ માહિતી 🙏જય ચેહર માં 🙏 જય માતાજી.
ખૂબ સરસ માહિતી આપી પરંતું મને 1 વર્ષ થી ઓડકાર આવે છે અને બધી દવા કરી પણ કોઈ પણ પ્રકાર No ફેર પડતો નથી તો ઉપાય બતાવો. આગલા વીડિયો માં થી હરડે અને isabgul ni ફાકી બનાવી પણ તે ના થી કાંઇ ફેર નથી ડો. નું કહેવું છે કે આ તકલીફ માનસિક તાણ ni છે તો પ્લીઝ મને આ No ઉપાય batavso
Excellent,Manharbhai, Jay yogeshwar
શ્રી મનહરભાઈ,
નમસ્કાર.
Kesuda(પલાશ પુષ્પ )નો અર્ક બનાવી નેત્ર રોગો સામે રક્ષણ મળે અને દ્રષ્ટિ બળવંત થાય છે તો આ સરળ પદ્ધતિ
જન જન સુધી આપની રજુઆતમાં લેવા અનુરોધ છે.
આભાર.
ખુબ સરસ માહિતી આપી મનહરભાઈ
Glaucoma ( ZAMAR) MATE koi information hoy to pls share karso.
And ena thi kai rite bachi sakay e upay pan kehjo
patel saheb you are giving the best message thaks saheb
Mansha bhai Namaskar 🙏
Please 🙏 jara Ulcerative colitis ni sari dava batavo ne
Manhar bhai Namste
Please 🙏 jara Ulcerative colitis ni sari dava batavo ne
Very nice line video
Khajur freeze ma rakhi skay ke nhi plz janavjo
ખુબ સરસ માહિતી
Jay Bharat sir 🙏
jai shree Krishna ,tame khajur khavani Mahiti and benefits apya pan mane khajur 1 thi 2 khav chu to pan nose ma fodki nikde che eno koi upay batavo,
Vah vah ekdm mast mahiti sir god bless you
Ek samaye ek sathe ketli khajur khavi ???
Thenk you❤ sir
જય સ્વામિનારાયણ 🤚 🙏
Nice video 🙏🙏 Jay Swaminarayan
Nice video 🙏🙏Jay Swaminarayan
Bahu saras saheb
જય ભગવાન મનહર ભાઈ
Nice video saheb
Jay.sawaminarayan.bhai
Khub aabhar 👍
Hello manhar bhai mara aek chokra ne aatrda ma gath che to tena mate koi dava btavo
Jai Shri krushna
Very. Helpful. Information
Khub khub aabhar khajur kayo lavano kado ke brawun
Jay bhagwan Salam sir Kamal
Resp.sir, khajoor kyu khavu joriye...? Karan k khajoor Ghana prakaar ni aave chhe te janvsho meharbani Kari ne...🙏🙏🙏
Good information
Thankyou nice tips 🙏
Juvaar ni Dhani pn khavaa nu Prayojan Sha Maate hoy chhe?
Thank you very much sir 🙏🙏🙏👍
Jay Mataji Manhar sar
Manhar Bhai thairod koiaidia
Manhar bhai pls reply
Sir ambla na health benefits par information aapo..
Manhar bhai tamaro number aapso mare kesuda na kalp vise puchvu che
Very nice video
Jay Bhagvan Manhar bhai khub sars mahiti api che Manhar bhai jene garmi no kotho hoy ane mo upar khil tata hoy te khajur khai sake garm na pade . javab jarur thi apso janvu jaruri che . please please
Jay bhagvan sir🙏
નોર્મલ વ્યક્તિને કેટલા પ્રમાણમાં ખાવી ???
ખુંબ સરસ
સર પાઇલ્સ માટે કોઈ સારો અસરકારક દેશી ઉપાય બતાવો ને....
Waah manharbhai waah.
What an useful information sir !
સાચી વાત છે
ખજૂર ઘણી જાતના મળેશે ક્યાં ખજૂર ખાવા
Jay Bhagvan sir,
Khajur na badle anjir khay to chale..?
Verucose vain ane legament problem mate solution apso
Sar thx.but kyo khazoor khavo vadhare saro padse & ketlo khavo dayli
Manharbhai khajoor na badley kharek lewaai k nai.?
જાય હિન્દ
आभार। धन्यवाद।
🙏 Good 👍
JAY MATAJI
Three vains blocks hoi to su karvu ane 25%pumping che to su karvu
હું તમારી વિડીયો જોઉં છું અને ખૂબ સરસ માહિતી આપો છો તેને માટે તમે ધન્યવાદ ને પાત્ર છો, તમારો વૉટ્સેપ નંબર આપવા વિનંતી.
કેટલી અને ક્યાં સમયે ખાવાથી વજન વધે નહીં.
ખૂબ સરસ મજાની વાત ના વિડીયો આવે છે આપનો આભાર.
Thanks nice motivated