Samaiyu ( સામૈયું ) part-1 સામૈયાની લોટીની શરૂઆત કરતા શીખો

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • samaiyu (સામૈયું) part-1
    • Samaiyu ( સામૈયું ) p...
    samaiyu (સામૈયું) part-2 સામૈયાની લોટીમાં પહોળો ભાગ આવે ત્યાં મોતી કેવી રીતે વધારશો?
    • samaiyu (સામૈયું) part...
    MOTI WORK
    મોતી કામ
    HOW TO MAKE SAMAIYU
    સામૈયું બનાવવાની રીત
    SAMAIYA NI LOTI NU MOTI WORK
    સામૈયા ની લોટી નું મોતી કામ
    SAMAIYA NI LOTI MOTI WORK THI DECORATE KARVI
    સામૈયા ની લોટી ને મોતી કામ થી શણગારવી
    HOW TO DECORATE LOTI BY MOTI
    SAMAIYA NI LOTI BANAVVANI SHARUAT KARTA SHIKHO
    સામૈયા ની લોટી બનાવવાની શરૂઆત કરતા શીખો
    HOW TO START SAMAIYA NI LOTI
    3 MOTI NI SAMAIYA NI LOTI
    3 મોતી ની સામૈયા ની લોટી
    SAMAIYA NI LOTI 3 MOTI NI
    લોટી નારિયેળ મોતી
    loti nariyel moti
    traditional moti work
    moti art
    #moti work for wedding
    moti nariyel design
    sagun nariyel for wedding
    moti art on coconut
    samaiyu decorations

КОМЕНТАРІ • 173

  • @Manisharajput337
    @Manisharajput337 11 місяців тому +3

    ❤👌

  • @rathodsomabhai9127
    @rathodsomabhai9127 2 роки тому +5

    તમારો ખુબ ખુબ આભાર તમે સામૈયા ની લોટીનો વિડિયો બનાવ્યો જે બહુ જ સરસ રીતે હું એક ભાગ બનાવી શકી

  • @PankhiRaval-wv6lu
    @PankhiRaval-wv6lu Місяць тому

    તમારો ખુબ ખુબ આભાર બહેન શિખવાડવા બદલ

  • @shridatgaming5464
    @shridatgaming5464 8 місяців тому +2

    Waah thank you so much

  • @hasumatibengajjar7740
    @hasumatibengajjar7740 3 місяці тому

    અમને શીખવાનો બહુ જ શોખ

  • @charukulkarni4758
    @charukulkarni4758 2 роки тому +3

    Aprattim Thank you very much ❤️

  • @yogeetaba..rajput2218
    @yogeetaba..rajput2218 5 місяців тому

    Tamaru telent khub j viral thay benba i wish you ❤🙌.. thank you so much

  • @PankhiRaval-wv6lu
    @PankhiRaval-wv6lu Місяць тому

    🙏

  • @kinjalnakrani7226
    @kinjalnakrani7226 3 роки тому +1

    Thank you so much youtube par gujrat ni aa Kala ne sikhvadava mate

  • @hiralmaru879
    @hiralmaru879 3 роки тому +1

    Thank you so much....Tame khub j sari rite shikhvadyu 👌👌👌👌👌

  • @kasturimody9196
    @kasturimody9196 3 роки тому +1

    Bahu j Sara's rite samjavyu chhe.very nice .thank u very much.

  • @liladharpatel2231
    @liladharpatel2231 4 роки тому +2

    Nnice 👌👌

  • @rekhapanchasara3705
    @rekhapanchasara3705 2 місяці тому

    Very nice 👌

  • @pinkalchaudhary217
    @pinkalchaudhary217 8 місяців тому +1

    Nice

  • @jiyabachudasama8842
    @jiyabachudasama8842 4 роки тому +4

    બહુ જ સરસ સમજાવો છો
    નારિયેળ ભરતાં શીખડાવજો

  • @prajapativipul2386
    @prajapativipul2386 3 роки тому +1

    Very nice

  • @shilpajoshi6476
    @shilpajoshi6476 4 роки тому +1

    Khubj saras sangitaben thank u

  • @hemanginipatelmistry9380
    @hemanginipatelmistry9380 3 роки тому +1

    Wow!!!! Thanks alot sikhawadava maate. 🙏🙏🙏🙏🙏

  • @shreekrishnamurari7720
    @shreekrishnamurari7720 3 роки тому +1

    Good

  • @virajparmarofficial6398
    @virajparmarofficial6398 Місяць тому

    સરસ બેન જેમને નો આવટે તે પણ જોયને બનાવી સકે

  • @avanvandrewalla5216
    @avanvandrewalla5216 Рік тому +2

    Very well organised display thanks

  • @GopiFashion143
    @GopiFashion143 4 роки тому +3

    beutiful

  • @rameshbhaiprajapati6420
    @rameshbhaiprajapati6420 4 роки тому +1

    Hi ! Me bhi prajapati hu aur aapne samiya bahot hi achhi tarah se sajaya he

  • @madhukhambhala2823
    @madhukhambhala2823 4 роки тому +1

    Supab

  • @kusumgada4337
    @kusumgada4337 3 місяці тому

    બહુ સરસ 1:06

  • @monicasbhattad
    @monicasbhattad Рік тому

    Awesome mam
    Kaunse number ke moti lena?
    Moti ka naam kya hai?
    Kaunsa dhaga lena?
    Ye sab kaha milenge?
    Is par bhi video banaiye

  • @ravinaparmar808
    @ravinaparmar808 11 місяців тому

    Super. Very. Nice.

  • @nitujoshi1325
    @nitujoshi1325 4 роки тому

    ખૂબ સરસ રીતે સમજાવી ને શીખવાડો છો તમે, ખૂબ ખૂબ આભાર

    • @sangitaprajapati1998
      @sangitaprajapati1998  4 роки тому

      Thank you

    • @nitujoshi1325
      @nitujoshi1325 4 роки тому

      લોટી બનાવા માટે ક્યા મોતી કેટલા ગ્રામ લેવા તે જણાવશો

  • @varshaparmar1788
    @varshaparmar1788 2 роки тому

    Vatki nu bharat shikhvad jo ma'am

  • @jaymogal1378
    @jaymogal1378 Рік тому

    Ghughra ane dori no videyo bnavo

  • @ahirkrushal8263
    @ahirkrushal8263 4 роки тому +2

    Tku di👌👌👌

  • @jaivalvyas8485
    @jaivalvyas8485 4 роки тому +1

    Very nice👍🏻👌

  • @tejalpunadiya1013
    @tejalpunadiya1013 4 роки тому +1

    Mst 👌

  • @pushpaparghi5304
    @pushpaparghi5304 4 роки тому +1

    Awesome

  • @latasaglani7871
    @latasaglani7871 3 роки тому

    Thanku sakhi jay shree krishna sundar mane laheriya no hindolo shikhvo🙏

  • @rabariekta4055
    @rabariekta4055 2 роки тому +3

    Thank you ❤️

  • @ahirjay669
    @ahirjay669 Рік тому +1

    Saras video banay vo

  • @viharikaahir9290
    @viharikaahir9290 2 роки тому +1

    Thanks

  • @rohitundhad2305
    @rohitundhad2305 2 роки тому +1

    વાહ વાહ જય હો
    ખુબ જ સરસ કાર્ય કરી રહયા છો.

  • @devatnandaniya2442
    @devatnandaniya2442 3 місяці тому

    Motini talwar bnavvani rit video btavo

  • @vilaschandpara9963
    @vilaschandpara9963 4 роки тому +1

    Bau j saras .. rite sikhvadyu...thank you very much...loti complete puri thay tya sudhi sikhvadso. Pl...

  • @mitalmakwana3303
    @mitalmakwana3303 4 роки тому +1

    Aabhar. Aavi rite sars koi batavtu nathi..

  • @minakshichannel8624
    @minakshichannel8624 3 роки тому +1

    🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗👌💖💖💖

  • @krvalakrvala9805
    @krvalakrvala9805 2 роки тому

    Parnano ghugharo banavta shikhvo ne mem 10days ma banvine video meko na mem plz mare 20days ma bnavi me tyar krvano che etle plz me m

  • @sheelaamodwala7007
    @sheelaamodwala7007 3 роки тому

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻💐
    Konsa thread lene ka?
    Needal konsa no ka lene

  • @ravikmandavia3460
    @ravikmandavia3460 4 роки тому +1

    Jai Mata Ji.....Ben baoaj saras. 1 request please toran panr seekhavo ne. Jai Mata Ji.

  • @jayuthakkar135
    @jayuthakkar135 3 роки тому +1

    સંગીતાબેન જય શ્રી કૃષ્ણ🙏 આ કયા મોતી લેવાના આને દલ મોતી કહેવાય કે જેકોમોતી અને મારે છે ને રાઉન્ડ થાળી પર ઢાંકવા માટેનું આવે છે ને એવું સર્કલ બનાવવું છે એ પણ શીખવાડો ને તમે ક્યાં રહો છો હું અમદાવાદ રહું છું જો તમે અમદાવાદ રહેતા હો તો હું તમારી પાસે લેવા આવુ

  • @reshmadave2722
    @reshmadave2722 4 роки тому +1

    બહુજ સરસ ...તમે શરૂઆત ની લાઈન કરતી વખતે "U " શે પ ની સોય વાપર સો તો વધારે સરળતા રહેશે...

  • @suchipanchal3740
    @suchipanchal3740 3 роки тому +1

    Hi sangitaben, Mari loti no size Nani che, tame batavya pramane 36 moti no sathiyo that che.. mare nano sathiyo krvo hoy toh kaik suggestion aapo. Karan k niche jyare puru thava ave che tyare barabr moti besta nathi n design bau khulli lage che

    • @sangitaprajapati1998
      @sangitaprajapati1998  3 роки тому +1

      મારી લોટીમાં સાથિયો અને કળશ ચાલુ કર્યા પહેલા ની લાઈનમાં ત્રણ-ત્રણ એમ કુલ 36 મોતી થયા છે મારો કળશ ત્રણ ત્રણ મોતી એમ 9 મોતીનો કર્યો છે અને ત્રણ ત્રણ મોતી એમ 7 મોતીનો સાથિયો કર્યો છે એટલે કુલ 18 મોતી મારે કળશ ના થયા અને 14 મોતી સાથિયા ના થયા અને સાથિયા અને કળશ વચ્ચે એક ત્રણ મોતી લીધા એટલે 4 મોતી એમ થયા એટલે કુલ 36 મોતીની ગોઠવણી મેં આ મુજબ કરેલ છે.ok... આમ મારે સાથિયો અને કળશ ની ડિઝાઇન શરૂ કરી ત્યાં 36 મોતી છે ત્યાં તમારે કેટલા મોતી થાય છે?એ મને કહો.

  • @pinkalchaudhary217
    @pinkalchaudhary217 8 місяців тому +1

    Nariyel &idhoni banavano video muko ne

  • @krishnamasrani9386
    @krishnamasrani9386 3 роки тому +1

    Starting ketla moti thi kervanu
    Kai size na moti che

    • @sangitaprajapati1998
      @sangitaprajapati1998  3 роки тому +2

      લોટીની સાઈઝ પ્રમાણે મોતી લેવા મેં 123 મોતી લઈને શરૂઆત કરી હતી. મે જેકો મોતી લીધા છે એમાં કોઈ સાઈઝ નથી આવતી... દલ મોતીમાં સાઈઝ આવે છે. ok...

    • @krishnamasrani9386
      @krishnamasrani9386 3 роки тому +1

      👍🏻🙏🏻

  • @hasumatibengajjar7740
    @hasumatibengajjar7740 3 місяці тому

    23:10

  • @bhavnatank2891
    @bhavnatank2891 Рік тому

    Very nice mari pase moti che to tme bnavj aapo cho tmaru Address ane mobile nob aap so 🙏plz

  • @alkapadaliya8454
    @alkapadaliya8454 2 місяці тому

    મુખવાસ ની બોટલ ની રીત મુકો

  • @rekhapanchasara3705
    @rekhapanchasara3705 2 місяці тому

    Rajkot

  • @topstudy9436
    @topstudy9436 3 роки тому +1

    Mem AAP motu sameyu banavva video mukjo please 🙏🙏mota moti no 🙏🙏🙏

    • @topstudy9436
      @topstudy9436 3 роки тому +1

      Mem please reply to aapjo ame tamara subscriber chhie

  • @sheetalamin9808
    @sheetalamin9808 3 роки тому +1

    Radhe Radhe sangitaben moti no size su 6

    • @sangitaprajapati1998
      @sangitaprajapati1998  3 роки тому +1

      મે જે મોતી લીધા છે તે જેકો મોતી છે તેમાં કોઈ સાઈઝ નથી આવતી, દલ મોતીમાં સાઈઝ આવે છે... ok...

  • @sangitashah931
    @sangitashah931 3 роки тому +1

    Hello sangita ben iam sangita shah here 🙏jai Jinendra your work is very fine and your efforts are very honest. Tamari pase design pattern or book Malse?please share it 👌👌👌🙏

    • @sangitaprajapati1998
      @sangitaprajapati1998  3 роки тому +1

      Jai jinendra...
      Sorry! Mari pase design ni koi book nathi...
      Thanks for your appreciate...

  • @topstudy9436
    @topstudy9436 3 роки тому +2

    Mem motu sameyu loti no video banavjo please 🙏🙏🙏👍 an nice sameyu loti👌👌👌👌👌

  • @jayantilalkateshiya6606
    @jayantilalkateshiya6606 3 роки тому +1

    Helo sangita Ben l am armuta Ben tame je rite loti saruta thi kari batavu te rite samyanu nariyel sruat thi kari btav so hu Tamara riplay no wait karis

  • @rekhapore8639
    @rekhapore8639 Рік тому

    यह कोणसा मोती है इस को कितने नंबर का मोती वायर लागती है सुई कोणसी नंबर की लागती है

  • @vinasonigra151
    @vinasonigra151 3 роки тому +1

    Hello

  • @asmitavoravora4398
    @asmitavoravora4398 3 роки тому

    Thali & bajoth & tras kevi rite BM mandva batavo plz

  • @shetalsseth
    @shetalsseth Рік тому

    Tme kya number ni soi lidhi che

  • @rajeshfaldu4309
    @rajeshfaldu4309 4 роки тому +1

    Nani loti no video mokal so

  • @geetakumbhani6658
    @geetakumbhani6658 2 роки тому

    Pithi na Moti na saliya shikhvadajo

  • @deepaparekh3918
    @deepaparekh3918 3 роки тому

    Tame tustion lo cho kya rahe cho

  • @farmwithbhuvafamily2968
    @farmwithbhuvafamily2968 3 роки тому +2

    Indhoni bharta shikhavone

  • @alizaaliz8261
    @alizaaliz8261 3 роки тому +1

    तोरन वेचो 6 तो कीमत बतावसो

  • @Rambharose.7596
    @Rambharose.7596 2 роки тому +1

    सरस छै👌👌👌👌👏👏👏👏👏👏👏👏ये कितने नंबर का लोटा है?

  • @vinasonigra151
    @vinasonigra151 3 роки тому

    Moti ni thali aavde che?

  • @parmarsavji6368
    @parmarsavji6368 2 роки тому

    Aapke pas lota he

  • @cfabookcentre9967
    @cfabookcentre9967 4 роки тому +2

    Hji aama nadiyal aave a pn sikhdavo ne

  • @hardevsinhparmar2111
    @hardevsinhparmar2111 4 роки тому +2

    Nariyel parovata sikhavado

  • @nehaparikh1190
    @nehaparikh1190 4 роки тому

    Kya no. Na moti lidha che?

  • @niharikakd2868
    @niharikakd2868 4 роки тому

    Madam moti no rumal sikhdavo ne

  • @sangeetabung2468
    @sangeetabung2468 5 місяців тому

    Ma'am moti ne size kya he

  • @scarydedgeming6826
    @scarydedgeming6826 3 роки тому

    નાળિયેર ભરવાની રીત અપલોડ કરો plz

  • @Khokark25555
    @Khokark25555 4 роки тому

    Mane andi gau moti bharat pan dian arti j national btado

  • @hansagarala214
    @hansagarala214 4 роки тому

    Tame kya raho chho mare motini vastu levi chhe tame banavi aapso hu Ahmadabad rahu chhi

  • @nirupatel9778
    @nirupatel9778 Рік тому

    અમને આવી નવી દરેક વસ્તુ શીખવાળ શો

  • @bhartithakar3928
    @bhartithakar3928 4 роки тому

    મોતી નું પારણીયુ બનાવતા શીખવજો પ્લીઝ

  • @virajparmarofficial6398
    @virajparmarofficial6398 Місяць тому

    હાથી ગોટી નો નમૂનો મોકલો ને

  • @asmitasabhadiya1212
    @asmitasabhadiya1212 4 роки тому

    Ridhi shidhi na vhagha bnavta sikvado ne moti na

  • @OlaOla-zp3xg
    @OlaOla-zp3xg 4 роки тому +1

    Niche bhareli hare upar Kim chade jay 6a

    • @sangitaprajapati1998
      @sangitaprajapati1998  4 роки тому +1

      તમે મોતી લીધેલા હશે તે વધુ ફિટ લીધા હશે અથવા તો વધુ ઢીલા લીધા હશે માટે મોતી ચડી જતા હશે અને હાથથી થોડું નીચેની તરફ બરાબર મોતી કરતા જવું

  • @salimalalani1628
    @salimalalani1628 4 роки тому

    Thali ni saruat my this karvi

  • @manishabhanushali7935
    @manishabhanushali7935 4 роки тому

    Noraml dhago levano plz ans ?

    • @sangitaprajapati1998
      @sangitaprajapati1998  3 роки тому +1

      Na, મોતી ની દુકાને સુતરાઉ નો દોરો મળશે તે વાપરવાનો તે ટકાઉ હોય છે

  • @avanisoni3121
    @avanisoni3121 4 роки тому +1

    Part 2 kyare banavo cho

  • @sheetalamin9808
    @sheetalamin9808 4 роки тому

    Moti size kya hai

  • @prathanasosa9919
    @prathanasosa9919 4 роки тому +1

    Moti ni size kai che

  • @nileshshah7278
    @nileshshah7278 4 роки тому +1

    Part 3kya che

  • @rupakalavadiya3459
    @rupakalavadiya3459 3 роки тому

    SARS chhe Kam toran mangavucuhe

  • @ashavajeshwari5705
    @ashavajeshwari5705 4 роки тому

    Moti ni size ( number )?

    • @gitabenvaniya4596
      @gitabenvaniya4596 3 роки тому

      જેકો મોતી કહેશો એટલે દુકાનવાળા ભાઈ આવા મોતી આપી દેશે.

  • @archanapatel6196
    @archanapatel6196 4 роки тому

    Mem please moti na rumal nu starter batavso

  • @italiyarekhaben2296
    @italiyarekhaben2296 4 роки тому +1

    આવી રીતે ઇંઢોણી પોરવતા શીખવો ને

  • @italiyadivya227
    @italiyadivya227 4 роки тому

    Tme shrifal poravavano vedio apo ne

  • @Khokark25555
    @Khokark25555 4 роки тому

    Namuno kem pasco a databo

  • @chetantrivedi4743
    @chetantrivedi4743 4 роки тому

    Toran 6

  • @silpadesai170
    @silpadesai170 4 роки тому +1

    તમે આવું બનાવીને વેચો છો મારે ખરીદવું છે

  • @chauhanvishnusinh8011
    @chauhanvishnusinh8011 3 роки тому

    Motu samaiyu banavavani rit