મહેસાણા ના પ્રખ્યાત ટોઠા ઘરે બનાવો | ઓરીજનલ તુવેર ના ટોઠા રેસીપી | only 2 masala tuver totha shak |

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • કેમ છો દોસ્તો.. ? Rasoi No Raja Gujrati cook's ચેનલ માં આપનું સ્વાગત કરું છું આશા છે તમે આનંદ માં હશો અને પ્રાથના કરું છું ભગવાન તમને દરરોજ ખુશ અને તંદુરસ્ત રાખે, વિશ્વાસ છે તમે મારા બધાજ વિડિઓ પુરા જોતા હશો અને બધા વિડિઓ ની જેમ આ વિડિઓ પણ પૂરો જોશો, અને વિડિઓ પસંદ આવે તો Like કરવાનું ના ભુલતા અને તમારા બધાજ મિત્રો સાગા સબંધી ને વિડિઓ share કરજો સાથે Comment કરી તમારો અનુભવ કહેજો, તમને કેવા વિડિઓ અને કઈ રેસીપી પસંદ છે તે comment માં જરૂર જણાવજો,
    જો આપ ચેનલ પર નવા હોઇ અને ચેનલ ને SUBSCRIBE ના કરી હોય તો ચેનલ ને SUBSCRIBED કરી બેલ પર પ્રેસ કરી All પર ક્લિક કરી દેજો એટલે તમને મારા બધાજ વિડિઓ ની નોટિફિકેશન મળતી રહે , ખૂબ ખૂબ આભાર 🙏🏻 ડાંખરા ઝીલ મુકેશ ભાઈ
    ગામ ~ મોખડકા
    તા.. ~ પાલીતાણા
    જી..~ ભાવનગર
    10 માણસો માટે તુવેર ના ટોઠા ની રેસીપી
    500 ગ્રામ સૂકી તુવેર
    500 ગ્રામ લીલું લસણ
    500 ગ્રામ ટામેટા
    150 ગ્રામ આદુ
    100 ગ્રામ મરચી
    50 ગ્રામ લીંબુ રસ
    1 ચમચી ધાણા જીરું
    1 ચમચી હિંગ
    500 ગ્રામ સિંગ તેલ
    સ્વાદ પ્રમાણે નમક
    નોંધ : તુવેર એકદમ ફાટી જાય ત્યાં સુધી બાફવી અને આ શાક ફેમિલી માં 10 માણસોને પૂરું પડિ રેહશે જો પોગ્રામ હોઈ તો 6 થી 7 માણસો માટે બનશે અને ચટણી સાથે ખાશો તો ખૂબ મજા આવશે અને ટેસ્ટી લાગશે
    અને રીત જોવા માટે વિડિઓ જુઓ rasoi no raja gujrati cook's ચેનલ પર 10 માણસો માટે શાક નો સૂકી તુવેર ના ટોઠા અને લીલી તુવેર ના ટોઠા નું શાક નો વિડિઓ પણ મુકેલો છે ત્યાં પણ જોઈ શકો છો
    ચટણી માટે સામગ્રી
    50 ગ્રામ લીલું લસણ
    50 ગ્રામ તીખી મરચી
    100 ગ્રામ લીલા ધાણા
    અડધી ચમચી હિંગ
    અડધી ચમચી ધાણા જીરું
    મીઠું અને લીંબુ સ્વાદ પ્રમાણે
    નોંધ : ચટણી થોડી ખાટી , ખારી , રાખવી અને થોડી તીખી જો તમને પસંદ હોઇ તો નહીંતર મરચી ઓછી નાખવી આભાર
    #mahesana_famous_tuver_totha #tuvertotha #totha_recipe #suki_tuver_na_totha #gujrati_tuver_na_totha #gujrati_rasoi #gujrati_recipe #tuver_totha_recipe_in_gujrati

КОМЕНТАРІ • 85

  • @alpapatel8
    @alpapatel8 Рік тому +1

    Very tasty recipe 👌👌👌

  • @vaishalidave1241
    @vaishalidave1241 2 роки тому +1

    Bahu saras lage chhe mouth watering 😋 looking yummy i

  • @manjulapatel8020
    @manjulapatel8020 2 роки тому +2

    Vah.. Saras.. Tuver na Totha ni Recipe.. Bahu j fine

  • @jitukukadiya3284
    @jitukukadiya3284 2 роки тому +2

    Jordar

  • @gujaraticooking
    @gujaraticooking 2 роки тому +1

    Mast recipe che

  • @dineshchavda1410
    @dineshchavda1410 2 роки тому +1

    wah bhai saras 👍👍

  • @missandmistercooking
    @missandmistercooking 3 роки тому +3

    Very tasty 😋

  • @rakshasolanki2906
    @rakshasolanki2906 2 роки тому +2

    Mast che pan public na hovi joi a

  • @kapiljain6893
    @kapiljain6893 2 роки тому +1

    Wow. Yummy. Will try at home

  • @binaparmar112
    @binaparmar112 2 роки тому +1

    Lal marchu na nakhiyu

  • @rajuchothani1592
    @rajuchothani1592 Рік тому +1

    સુપર કામ છે very good

  • @Canada_with_kaushik
    @Canada_with_kaushik 3 роки тому +2

    👌👌👌

  • @tejashtandel3647
    @tejashtandel3647 2 роки тому

    Go ahead

  • @kishor0070
    @kishor0070 3 роки тому

    Bhai bhai super ho vala

  • @hkjoshi2798
    @hkjoshi2798 2 роки тому +2

    👏👏👏👏👌

  • @maniyaasha6649
    @maniyaasha6649 3 роки тому +1

    👌👌👌👌👌👌👌

  • @rajbhatt3592
    @rajbhatt3592 2 роки тому +1

    Keep ot up. You doing very nice thing. Keep inspiring and develop your bright future.

  • @narendraprajapati8239
    @narendraprajapati8239 Рік тому

    તમારી ટોઠા બનવાની રીત ખરેખર બઉ સરસ છે.લાજવાબ ટેસ્ટ હસે બનાવવા પરથી ખબર પડે અમે ગામડા ના માણસો ને તરત ખબર પડે અમારે ત્યાં શિયાળા માં પાર્ટી ઓ થતી રહે છે.

    • @RNR.gujaraticook
      @RNR.gujaraticook  Рік тому

      તો આ રીતે એક વાર બનાવીને જરૂર ખાવ ખાતરી પૂર્વક કહું છું માજા આવશે,
      Thanks for comments

  • @mustardskitchen2058
    @mustardskitchen2058 2 роки тому +1

    Nice.... 👌

  • @maheshkatriya3347
    @maheshkatriya3347 2 роки тому +1

    Vah nice recipe

  • @dakharamahesh4885
    @dakharamahesh4885 2 роки тому +1

    Super 😋

  • @gujaraticooking
    @gujaraticooking 2 роки тому +1

    Super

  • @જયમાતાજીમીનાબેનપરમારભજન

    Very nice👍👌👌

  • @hastianeri
    @hastianeri 2 роки тому +2

    Mst 😋😋 6 beta

  • @indianmystic12
    @indianmystic12 2 роки тому

    till you grow you learn all the secret from your dad v v goodboy

  • @835rohit2
    @835rohit2 2 роки тому +1

    Very testy

  • @pratikthummar153
    @pratikthummar153 3 роки тому

    Superb

  • @uttamthummar34
    @uttamthummar34 3 роки тому +1

    Superb test

  • @shreeramvideo1684
    @shreeramvideo1684 Рік тому

    AAVI RITE NA BANE TUVER NA TOTHA BHAI

  • @rajeshbhimani7784
    @rajeshbhimani7784 3 роки тому

    super

  • @katanviradiya4461
    @katanviradiya4461 2 роки тому

    20 jana mate ketali samgri joese

  • @jigmakwana1398
    @jigmakwana1398 Рік тому

    Very nice your recipe 😋
    && very nice your voice
    b with teaching 👌👌👍🏻🌟🌟🌟⚘🦚🦚

  • @chavdaaru1726
    @chavdaaru1726 2 роки тому

    Mafat ma vimo kare che su

  • @alkashah7866
    @alkashah7866 Рік тому

    Gt

  • @dhaivattrivedi2898
    @dhaivattrivedi2898 2 роки тому

    In which city you are? I want to come for lunch when you are making food ....I will pay for that

    • @RNR.gujaraticook
      @RNR.gujaraticook  2 роки тому

      હું સુરત માં રહું છું આવો પધારો thenx for comment

    • @RNR.gujaraticook
      @RNR.gujaraticook  2 роки тому

      તમારે આના માટે રૂપિયા ચુકવણી નહીં કરવી પડે તમારું સ્વાગત છે આવો અને વિડિઓ જોતા રહેજો આવીરીતે પ્રેમ વરસાવતા રહેજો

  • @835rohit2
    @835rohit2 2 роки тому

    Kyare pogaram karvo

  • @kaushikramani6304
    @kaushikramani6304 2 роки тому +1

    10 janu list moklo

    • @RNR.gujaraticook
      @RNR.gujaraticook  2 роки тому +1

      Video mukelo se 10 janano joilo mari channel ma bijo video se

  • @christianhemlata8086
    @christianhemlata8086 2 роки тому

    Na na

  • @kisanpatel2277
    @kisanpatel2277 2 роки тому

    Bhai totha ma pani na ave bhai

    • @RNR.gujaraticook
      @RNR.gujaraticook  2 роки тому

      Jarur lage to nakhvu nakar nay nakhta

    • @narendraprajapati8239
      @narendraprajapati8239 Рік тому

      @@RNR.gujaraticook પાણી તો નાખવું પડે ભાઈ...
      પણ તેને બળવું પણ પડે. એતો કારીગરી છે.

    • @RNR.gujaraticook
      @RNR.gujaraticook  Рік тому

      બરાબર છે તમારી વાત તમે ઓછું શાક બનાવો તો પાણી નો ઉપયોગ ન કરવો વધુ શાક માટે થોડો કરવો પડે છે

    • @kisanpatel2277
      @kisanpatel2277 Рік тому

      શાક અને તુવેર ટોઠા માં ઘણો ફરક છે....

  • @dipalgajjar2751
    @dipalgajjar2751 Рік тому +1

    Voice boring 6

    • @RNR.gujaraticook
      @RNR.gujaraticook  Рік тому

      આભાર કેહવા બદલ હવે નવા વિડિઓ ખાલી મ્યુઝિક સાથે મુકેલા છે તે જોજો

    • @RNR.gujaraticook
      @RNR.gujaraticook  Рік тому

      Sorry આપને વધુ પસંદ આવે એવા વિડિઓ મુકવાની ટ્રાઇ કરીશ thanks for comments

  • @pbhavsar63
    @pbhavsar63 2 роки тому +1

    અડધી અધુરી માહિતી થી જરાય મઝા ના આવી.

    • @RNR.gujaraticook
      @RNR.gujaraticook  2 роки тому

      નવું નવું હોઈ એટલે ભૂલ થઈ શકે માણસ થી ભૂલ થાય તમે સમજી ગયા માટે thanx ને ધ્યાન દોરવા બદલે thanx ભૂલ માટે sorry બીજા તુવેર ટોઠા ના વિડિઓ છે જોઈલો હવે પછી ધ્યાન રહશે

    • @RNR.gujaraticook
      @RNR.gujaraticook  2 роки тому

      ક્યારેક લખવામાં ભૂલ થઈ શકે માટે sorry આ વાત પર ફરી ધ્યાન રહશે અને તમે વિડિઓ જોવા બદલ આભાર તમારો તમારી વાત થી મને ખબર પડી પણ લખાઈ ગયા પછી ફરે નહીં માટે ફરી ધ્યાન રાખીશ તમને મજા આવે એવો વિડિઓ બનવાની કોશિશ કરીશ હું ઓસુ ભણેલો સુ

  • @narentank5637
    @narentank5637 2 роки тому

    Tu tane shef samajto hoi kaylej muyk kathyavadi saragvani ning nu sak 3 jat ma ho

    • @RNR.gujaraticook
      @RNR.gujaraticook  2 роки тому

      Na Bhai tamara jevu mane bov nathi aavadtu jetlu aavdese atlu banavi mukusu tamne na gamta hoi video to na jota hu Tamara jevo moto sef nathi

    • @RNR.gujaraticook
      @RNR.gujaraticook  2 роки тому

      Ane tame mara video jota hoi to tamaro aabhar na jota hoi to pan tamne kay bhul lage to sorry ane tamne gamto hoi to thanx hu mane kai moto sef ke avu kay samajto nathi je aavdese a mukusu

  • @mukundsarvaiya7333
    @mukundsarvaiya7333 2 роки тому +1

    Superb