જગદીશભાઈ ને એક સવાલ છે કે તમારા બધાજ વીડિયો અમે જોઈયે છીયે ધ્યાનથી સાંભળીયે છીએ અને આ વીડીયો મા પણ છેલ્લે લાસ્ટમા તમે આમ આદમી પાર્ટી નુ અને કેજરીવાલ નુ નામ લઈને ઈસારા ઈસારા મા તમે જે વાત કરી અને આમ આદમી પાર્ટી અને કેજરીવાલ ને નાના ગણાવ્યા અને અન્યોને પણ નાના ગણાવ્યા મતપેટીયુ ગામડામા હોયને ત્યાં ત્રણજ ખોરડા હોય વગેરે વગેરે ઈસારા થી તમારો ભાજપ તરફનો લગાવ ભાજપ તરફનો તમારો પ્રેમ તમે તમારી વાતમાજ જાહેર કરી દીધો અને જનસંઘ માથી ભાજપની સ્થાપના થઇ એ વખતના ભાજપના પાયાના ભુતપુર્વ કાર્ય કર્તા અને હોદેદાર રહી ચુકેલા અમે પત્રકાર મીત્રને જણાવુછુ કે ભાજપ જેદી બાળ અવસ્થામાં પારણીયે ઝુલતો હતો તેદી પુરા ભારતમા અને તમામ રાજયોમા કોંગ્રેસનોજ ગગન ચુંબી વીજય ધ્વજ ફરકતો હતો અને એ વખતે અમારી પાસે એટલેકે ભાજપ પાંસે મતદારો તો નોતા પણ ગામડાઓમા પોલિંગ એજન્ટો ય મળતા નોતા અને એ વખતથી મહા મહેનતે રાત દીવસ જોયા વગર મહેનત કરીને બાજપેઈજી અડવાણીજી અને મુરલી મનોહર જોશીજી ની ત્રિપુટી ના નેત્રુત્વ અને રણનીતિ માર્ગદર્શન થી નાનકડા ભાજપને મહા બળવાન યુવાન શક્તિ માન બનાવવામા કંઈક ભોગ અને કુરબાનીઓ અપાણીછે ત્યારે આ ભાજપ આવડો થયો છે જે તમે પત્રકાર મીત્ર તમારા હાથના ઈશારાથી બતાવી રહ્યા છો અને બીજાને નાના નાના વેલીયા વગરના ગણાવી રહ્યા છો અને વચ્ચે તમે આપનો રેવડી નો ઈશારો ય કરી લીધો એટલે તમે જે કહો છો એવુ હોતુ નથી ત્યારેય ભાજપના જેટલા ગુણગાન ગાવા હોય એટલા ઈસારા ઈસારા મા ગાયા કરજો પણ એક દિવસ આમ આદમી પાર્ટીનો વીજય ધ્વજ ફરકતો હશે એમા કોઈ શંકાને સ્થાન નથી અને તેદી આ કહેવાતા પત્રકારો ભાજપને છોડીને આપના અથવા કોંગ્રેસના ગુણગાન ગાતા હશે પત્રકારો એમની તાસીર પ્રમાણે આ પણ એક કડવું છે પણ સત્યછે
Jagdishbha tame avdu avdu Kone kheshe kshatriya samajne pt ni rupalani k BJP ni atli badhi jarur nathi koy no todi le amare mahenatnu khavu se ,,,du bolvama dhayan rakhje
एक चहरे पे कही चहरे लगा लेते हैं लोग हाहाहाहाहा,,,,❤❤❤😂😂😂😂😂😂😂 हरि ॐ ईन्शाअल्ला खुदा हाफ़िज़,, गायों का,,१४४करौडकीआबादी,, को श्राप बद्दुआएं हैं,, राम चन्द्र भगवान का जन्म गायकी वजह से हुआ वे गाये अपना पेट भरने केलिए शहर शहरके गली गली के कचरेके ढेरों मे मुंह डालत मजबुरन फिरत है,, है राम तेरा क्या होगा तेरी गौमैया का क्या होगा,,!!!!!!!????❤❤😂😂😂😂😂😂😂😂, हाहाहाहाहा यह गायों का तीव्रतम खौफनाक करुण स्वर में रूदन कल्पांत,,भरा श्राप बद्दुआएं हैं,,,,,, हरि ॐ ईन्शाअल्ला खुदा हाफ़िज़,,
તમારી વાત કરવાની શૈલી અદભુત છે...એકી શ્વાસે ઘણું બધું સચોટ કહી દો છો..ધન્યવાદ...
બોવ સરસ વાત કરી....દરેક સમાજ ને નોધ લેવી જોઇએ.
જય ભગવાન જય સદગુરુદેવ જય ભગવાન ભારત માતાકીજય વંનદેમાતરમ જય જય સીયારામ વંનદેમાતરમ ભારત સરકાર જિન્દાબાદ ભાજપ સરકાર જિન્દાબાદ ભારત માતાકીજય જય જય શ્રીરામ
સાચી વાત છે લયા
ભાજપ.જિતછે.
રાજકોટ.મા.રૂપાલા.જિતછે.હોહોહો
જય.શ્રિરામ
હું ભગવાન ને પ્રાથના કરું કે બીજેપી વાળા ને સાચું બોલતા શીખવાડે
જયસોમનાથ જયમુરલીધર વિજયભાઈ અભિનંદન
❤ હાલમાં આવો ખેલછે ભાઇ બહેનો રામ રામ મહેતા ભાઇ ખુબ જ જરૂરી વાત કરી છે ભાઈ સમજુતી
સંકલન સમિતિ હવે નો ફરે ફરે તો સમિતિ નિ જરૂર નથી
JAY MATAJI, ABSOLUTELY U RIGHT
Vah jagdishbhai tamari Vani ne vandan🙏
Wah vijaybhai
JAGDISHBHAI
I LIKE YOUR OPINION 💯
જય ભવાની જય માતાજી
❤ જય ભવાની ભાજપ રેવાની રામ રામ
Jay Shri Ram Jay Shri rajrajeshwari Raja Ramchandra Bhagwan ki Jay Ho Sanatan Dharm mein Jay Ho Parshuram Bhagwan ki Jay
Evm jidabad
કાઈ આડું અવળું નથી થવાનું ચિંતા ના કરો.boycot bjp જ રહેશે
જય શ્રી રામ કથા પુરી કરો તો સારૂ
જગદીશભાઈ ને એક સવાલ છે કે તમારા બધાજ વીડિયો અમે જોઈયે છીયે ધ્યાનથી સાંભળીયે છીએ અને આ વીડીયો મા પણ છેલ્લે લાસ્ટમા તમે આમ આદમી પાર્ટી નુ અને કેજરીવાલ નુ નામ લઈને ઈસારા ઈસારા મા તમે જે વાત કરી અને આમ આદમી પાર્ટી અને કેજરીવાલ ને નાના ગણાવ્યા અને અન્યોને પણ નાના ગણાવ્યા મતપેટીયુ ગામડામા હોયને ત્યાં ત્રણજ ખોરડા હોય વગેરે વગેરે ઈસારા થી તમારો ભાજપ તરફનો લગાવ ભાજપ તરફનો તમારો પ્રેમ તમે તમારી વાતમાજ જાહેર કરી દીધો અને જનસંઘ માથી ભાજપની સ્થાપના થઇ એ વખતના ભાજપના પાયાના ભુતપુર્વ કાર્ય કર્તા અને હોદેદાર રહી ચુકેલા અમે પત્રકાર મીત્રને જણાવુછુ કે ભાજપ જેદી બાળ અવસ્થામાં પારણીયે ઝુલતો હતો તેદી પુરા ભારતમા અને તમામ રાજયોમા કોંગ્રેસનોજ ગગન ચુંબી વીજય ધ્વજ ફરકતો હતો અને એ વખતે અમારી પાસે એટલેકે ભાજપ પાંસે મતદારો તો નોતા પણ ગામડાઓમા પોલિંગ એજન્ટો ય મળતા નોતા અને એ વખતથી મહા મહેનતે રાત દીવસ જોયા વગર મહેનત કરીને બાજપેઈજી અડવાણીજી અને મુરલી મનોહર જોશીજી ની ત્રિપુટી ના નેત્રુત્વ અને રણનીતિ માર્ગદર્શન થી નાનકડા ભાજપને મહા બળવાન યુવાન શક્તિ માન બનાવવામા કંઈક ભોગ અને કુરબાનીઓ અપાણીછે ત્યારે આ ભાજપ આવડો થયો છે જે તમે પત્રકાર મીત્ર તમારા હાથના ઈશારાથી બતાવી રહ્યા છો અને બીજાને નાના નાના વેલીયા વગરના ગણાવી રહ્યા છો અને વચ્ચે તમે આપનો રેવડી નો ઈશારો ય કરી લીધો એટલે તમે જે કહો છો એવુ હોતુ નથી ત્યારેય ભાજપના જેટલા ગુણગાન ગાવા હોય એટલા ઈસારા ઈસારા મા ગાયા કરજો પણ એક દિવસ આમ આદમી પાર્ટીનો વીજય ધ્વજ ફરકતો હશે એમા કોઈ શંકાને સ્થાન નથી અને તેદી આ કહેવાતા પત્રકારો ભાજપને છોડીને આપના અથવા કોંગ્રેસના ગુણગાન ગાતા હશે પત્રકારો એમની તાસીર પ્રમાણે આ પણ એક કડવું છે પણ સત્યછે
👌👌👍🌹😃😍
હારે એટલે evm તો છેજ..
Rajputo Congress ne vote Kariya te Musalmano sathe Roti Beti nu vevar karwana
Boycott BJP forever
સૂરસૂરિયુ થઇ ગયેલું આંદોલન વારેવાર કેમ પજરે છે ૧ ૧ કોણ સળગાવી રહ્યું છે ૧૧
26 < Guj - BJP < 26
તમે જે બોલો છો તેસતય છે
Ap varo lage che
ધરે જાવ જગગા
4 fhes nu matdan 10 divas pachi vadhi gayu 6 thi 7 taka evm garbad des ma evm ghaghali akha des ma avase bjp
Jagdishbha tame avdu avdu Kone kheshe kshatriya samajne pt ni rupalani k BJP ni atli badhi jarur nathi koy no todi le amare mahenatnu khavu se ,,,du bolvama dhayan rakhje
ઈવિએમ નો કમાલ છે
Lya kadhi khichdi to hariyana Punjab Himachal Delhi Karnataka tya kem evm nthi chalta bdhe chalva joi ne 😂😂😂
Eci bjp nu che evm bjp na che bjp j avase koy nu Kay nahi chale 4 tarikahe jojo final
One saying is Gujarati
DHOBI KA KUTA NA GHAR KA NA GHAT KA
JAY MATAJI
Evm bjp na che koy na fave
Vadhare jalsa aa mehta ne che
Aakhya samajne germarge doryo Aena javabdari kon
સમાજ એના મારગે જ છે.
EVM થી બીજેપી જીતે છે
BJP avase
26 bjp che
एक चहरे पे कही चहरे लगा लेते हैं लोग हाहाहाहाहा,,,,❤❤❤😂😂😂😂😂😂😂 हरि ॐ ईन्शाअल्ला खुदा हाफ़िज़,, गायों का,,१४४करौडकीआबादी,, को श्राप बद्दुआएं हैं,, राम चन्द्र भगवान का जन्म गायकी वजह से हुआ वे गाये अपना पेट भरने केलिए शहर शहरके गली गली के कचरेके ढेरों मे मुंह डालत मजबुरन फिरत है,, है राम तेरा क्या होगा तेरी गौमैया का क्या होगा,,!!!!!!!????❤❤😂😂😂😂😂😂😂😂, हाहाहाहाहा यह गायों का तीव्रतम खौफनाक करुण स्वर में रूदन कल्पांत,,भरा श्राप बद्दुआएं हैं,,,,,, हरि ॐ ईन्शाअल्ला खुदा हाफ़िज़,,
B.j.p.ne to 109 % nukshan thavanu se te paku
કાય ફર્ક નહી પડે ભાજપ ને જીત શે.
Aap me lagtu hase