Pareshdan Gadhvi II Ajab Aa Jagat che {અજાબ આ જગત સે } Bhajan Samay Ave Sukh no tya Jagat Hath jode

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024

КОМЕНТАРІ •

  • @ketandas762
    @ketandas762 4 роки тому +124

    આ દુનિયામાં કોઈ તારું નથી
    *એવું ભગવદ ગીતાનું કહેવું છે,*
    અને એ વાતમાં કંઈ ખોટું નથી એવુ
    *જિંદગીના અનુભવનું કહેવું છે !!*

    • @ahirahir1247
      @ahirahir1247 2 роки тому +2

      loko no anubhav mne pan thy gyo

    • @takshshila9955
      @takshshila9955 2 роки тому

      સાવ સાચું, પોતાના અને ઘરનાં જ આપણી પીઠમાં ખંજર ભોકે છે.

    • @Bharat-lg7oj
      @Bharat-lg7oj 2 роки тому

      માતાજી ના સમ લા

  • @jay-rh9kf
    @jay-rh9kf 3 роки тому +11

    એક સરસ રચના ને ખૂબ સરસ અંજામ આપ્યો છે.. પ્રોફેશનલ બનાવ્યા વગર હૃદય પૂર્વક ગાયુ છે..salute..

  • @thakorsanjay9808
    @thakorsanjay9808 4 роки тому +85

    વાહ જોરદાર સરસ આવજ છે ભવિષ્યમાં આગળ જશો એવી તમને શુભકામનાઓ ભગવાન ને પ્રાર્થના

  • @vijayrthakor1002
    @vijayrthakor1002 4 роки тому +62

    બાપુ ભગવાન ની ઈચ્છા હસે તો તમને મારા ગામ માં બોલાવીશ જ્ય હો સતાવાની

  • @RaykaStudio
    @RaykaStudio 4 роки тому +3

    Jay ho

  • @DKBAROT-nl3fu
    @DKBAROT-nl3fu 4 роки тому +71

    વાહ પરેશદાન
    વાહ વાહ દિલ કો છુ લીયા
    ક્યા બાત હૈ 👌

  • @darshansakariya8107
    @darshansakariya8107 4 роки тому +58

    *👌👌વાહ મોજ વાહ....આપનો અવાજ કઈ તો છે....જે બીજા કરતા અલગ છે*

  • @maheshbhichauhan6742
    @maheshbhichauhan6742 2 роки тому +2

    Ha moj pareshdan ghdhvi shaheb

  • @sanjaydan918
    @sanjaydan918 4 роки тому +97

    વાહ ભાઇ પરેશદાન ખુબ સરસ આવી રીતે ભજન અને ગઞલોને ન છોડતા
    દુનીયા ઘરે પુછવા આવશે

  • @vipulsadhu6172
    @vipulsadhu6172 4 роки тому +8

    શું અવાજ છે બાપુ . વાહ મોજ વાહ 👍🙏 દિલ ચિરી નાખે એવો અવાજ ...

  • @darshanbhimjiyani4420
    @darshanbhimjiyani4420 3 роки тому +45

    Many artists sing this gazal in their program bt no one like this pareshdan gadhvi..heart touching voice..
    Salute

  • @vishalhadiya570
    @vishalhadiya570 4 роки тому +99

    વાહ વાહ, શું અવાજ છે, સાંભળીને રૂવાડા ઊભા થઈ ગ્યાં

  • @જયશ્રીકૃષ્ણ-ઘ9ળ

    જય દ્વારકાધીશ સાચું છે

  • @mogalchhorumaheshdanratnu2807
    @mogalchhorumaheshdanratnu2807 4 роки тому +6

    kya baat bhajan ni moj jordar moj moj moj faqiri baap ...mogal humesha maher kare vhala ...from MAHESHDAN GADHAVI(ARMY)

  • @thakorpiyush3691
    @thakorpiyush3691 3 роки тому +223

    જ્યારે જિંદગીમાં કોઈ આપણું ના હોય ત્યારે આ ગીત સાંભળવા જેવું છે મને પણ એક વાત શીખવા મળી છે જિંદગી આપણે બધાના માટે ગમે તે કરી પણ કોઈ આપણું થતું નથી એક જ વાત કહેવા માંગો છો એકલા રહેવાનું અને ખુશ રહેવાનું

  • @mehulsinhvaghela1877
    @mehulsinhvaghela1877 4 роки тому +6

    Ha Mojj Ha 👌👌👌👌samay ave sukh no Tya,jagat hath jode,andhara ma pad6ayo Pn sath 6ode👌

  • @akshaymakwana4096
    @akshaymakwana4096 4 роки тому +9

    Waah moj♥️

  • @VISHALPARMAR-ps8hz
    @VISHALPARMAR-ps8hz Місяць тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chinuuuu__0940
    @chinuuuu__0940 4 роки тому +59

    વાહ વાહ પરેશદાસ શું તમારો અવાજ છે અવાજ સાંભળી ને મારું દિલ ખુશ ખુશ થઈ ગયું..❤️👏👏👏👏👏

  • @vijaydigitalofficial
    @vijaydigitalofficial 4 роки тому +5

    Ha Moj Ha
    Jay Mata Di
    #VijayDigital

  • @bannysarkar983
    @bannysarkar983 Рік тому +1

    Ha moj Ha 🔥 paresh Dan Bhai va 🔥🔥🔥🔥🔥🔥🔥

  • @rbhadesiya
    @rbhadesiya 4 роки тому +10

    Wah 🙏🙏🙏

  • @ketandas762
    @ketandas762 4 роки тому +212

    🌹*ક્યાં ખબર હોય છે સાહેબ*
    *એકબીજાના સ્વભાવની,*
    *આતો બસ લાગણી જ હોય છે* *એક બીજાને યાદ કરવાની**બાકી**આજના સમયે*
    *રંગ તો લોહીના સંબંધમાંથી પણ* *ઉડી જાય છે !!*
    🌞

  • @moviehubcinema5754
    @moviehubcinema5754 Рік тому +2

    વાહ આપનો અવાજ...જય માં મોગલ પરેશભાઈ.....

  • @rajubhaiisback689
    @rajubhaiisback689 Рік тому +3

    Khub j saro avaj chhe paresh dan Bhai

  • @rameshbhagadhavi5946
    @rameshbhagadhavi5946 4 роки тому +8

    Vah moj vah. Gajab no avaj 6. Ma Ravechi pase prathna k tamne khub j pargti ape. Jay mataji

  • @inteltavangar
    @inteltavangar 2 роки тому +4

    Aaahaaa...maza aagaya...the bhajan reminds me a song that was my late mom's favorite, from 50s...but I can't remember the lyrics. Pareshdan Gadhvi...so naturally from Gadhvi clan comes with that gift. Rising star...

  • @huii_0.7
    @huii_0.7 4 роки тому +16

    "Samay ave sukh no tya jagat hath jode andharama padchayo pan sath chhode" 👍👍👍👍👍

    • @vishalparmar5828
      @vishalparmar5828 4 роки тому +1

      Sachi vaat che..samay aave sukh no tyare jagat hath jode..andhara ma padsayo pan sath chode..atyre mari sathe pan kaik aavu j che ,maro samay kharab sale che..evu lage che k mara padsaye pan maro sath chodi didho...❤️❤️😭

    • @rahulmithapara7348
      @rahulmithapara7348 3 роки тому +1

      Full touch them though this

  • @marutinadan3423
    @marutinadan3423 3 роки тому +3

    વાહ શું અવાજ પરેશદાન ભાઈ

  • @bhabhera3690
    @bhabhera3690 2 роки тому +10

    હજારો ની ભિડમા આ દુનિયા દુશ્મન નથી થતિ આપણો વક્ત દુશ્મન થાય છે 💝 love you bhai

  • @lavinachangrani265
    @lavinachangrani265 3 роки тому +6

    Apki aawaz simple hai bahot extraordinaire nai magar koi baat hai actually dayro main Kamal music ka bahot hota hai aawaz kam sunai deti hai magar apki voice behad clear hai or ajab aa jagat che dayro Maine 10 singers ka suna magar muje apka tarika best laga main din main 2 baar apka dayra ye jarur sunti hun

  • @prakashsolanki1686
    @prakashsolanki1686 4 роки тому +16

    વાહ ભાઈ જોરદાર અવાજ છે તમારો ખુબ સરસ 🙏🙏

    • @chauhanvijay3824
      @chauhanvijay3824 3 роки тому

      ❤❤👌👌👌

    • @asvinjmodasvinjmod2966
      @asvinjmodasvinjmod2966 3 роки тому

      @@chauhanvijay3824 રૂટ ટ બૂમ? ૂપ😜
      રૂપિયા
      ્ચબબૂ
      બબબપૂૂબબબબબબબબબબબબટપબબબ

  • @pareshgadhavi8319
    @pareshgadhavi8319 4 роки тому +5

    Wah king of voice wah...jiyo jiyo pareshdan Gadhavi ( number 1 bhai . 🙏

  • @mukeshv.valiya3905
    @mukeshv.valiya3905 4 роки тому +140

    ગઝલના શબ્દો આપના મુખેથી સાંભળી અંતરના દ્વાર ખોલી નાખ્યા , વાહ આપનો અવાજ...જય માં મોગલ પરેશભાઈ.....

  • @gopalkodiyatar401
    @gopalkodiyatar401 2 роки тому +3

    Khubj Sundar gav so tme

  • @jigneshdangarahir2681
    @jigneshdangarahir2681 4 роки тому +3

    Wah Dan wah parth

  • @ajaygadhvi3517
    @ajaygadhvi3517 4 роки тому +6

    Waah Charan Waah👌

  • @HRKeStatus
    @HRKeStatus 4 роки тому +19

    Osm Voice..

  • @dr.cdagravatagravat4742
    @dr.cdagravatagravat4742 3 місяці тому +1

    વાહ પરેશદાન વાહ , મઝા આવી ગઈ ધન્યવાદ.

  • @kirangadhavi6230
    @kirangadhavi6230 4 роки тому +4

    Jordar ho Bhai..... King of voice.tamaro voice bau gamyo..nice..khub aagal vadho Bhai...

  • @ashokthakor1427
    @ashokthakor1427 4 роки тому +15

    બધુ જાણવા સતા માયા નથી મેલાતી ૧૦૦% Right paresshdan bhai

  • @dilumobh5677
    @dilumobh5677 4 роки тому +10

    વાહ ચારણ !!

  • @gsashirwadmusic1912
    @gsashirwadmusic1912 3 роки тому +8

    જય દ્વારકાધીશ જય રણછોડ જય ગોગા જી મહરાજ હર હર મહાદેવ જય ભાથીજી મહરાજ જય માતાજી.....

  • @hareshmakwana3747
    @hareshmakwana3747 2 роки тому

    जय हो गढवी हा गढवी सु वात छे भाइ🙏🏻🙏🏻🙏🏻

  • @chetanteraiya4216
    @chetanteraiya4216 2 роки тому +2

    વાહ...
    પરેશદાનભાઈ મને માત્ર સંતવાણી ના કલાકારો જ ગમે છે પરંતુ તમને સાંભળ્યા પછી એમાં તમારૂં નામ ઉમેરાઈ ગયું.
    જય માતાજી ભાઈ.
    🙏🙏🙏🙏🙏

  • @rameshgoswami8236
    @rameshgoswami8236 4 роки тому +1

    Ha Bhai ha moj moj moj

  • @Bharat-lg7oj
    @Bharat-lg7oj 2 роки тому +2

    હા પરેશ ભા

  • @piyushdungariya894
    @piyushdungariya894 4 роки тому +7

    વા સાહેબ વાહ 😄🙏

  • @NIK_JETHAVA
    @NIK_JETHAVA 3 роки тому +23

    આ ગઝલ સાંભળી ને દિલ સાફ થય ગયું વાહ ભાઈ વાહ જય માં સોનબાઇ જય માં મોગલ 🙏❤️

    • @sunnydabhi1301
      @sunnydabhi1301 3 роки тому

      લરલલલલલલકકલલલલલકકકકઞલલ

    • @jadavkanti869
      @jadavkanti869 2 роки тому

      Manavtathi. Motukyinathi. Can. Paresbhai

  • @galiyaarvind7986
    @galiyaarvind7986 4 роки тому +2

    Va Bhai va

  • @kambariyabharat1994
    @kambariyabharat1994 3 роки тому +45

    વાહ કવિરાજ તમારા મુખે સાક્ષાત સરસ્વતી વસે છે જય માતાજી 🙏

    • @rameshchandra2710
      @rameshchandra2710 3 роки тому +2

      વાહ... અદ્ભૂત રજૂઆત કવિરાજ આપની રજૂઆત હ્રદયસ્પર્શી છે...

    • @KuldeepGotrejiya
      @KuldeepGotrejiya 2 роки тому +2

      સાચી વાત

    • @vipuldantani2361
      @vipuldantani2361 2 роки тому

      બવ.સરસ..વાહ..સુપર..હિટ.સોગ🙏

  • @gopalbhatt5495
    @gopalbhatt5495 4 роки тому +3

    Haa moj

  • @srushtipatel8268
    @srushtipatel8268 2 роки тому +5

    I had lessening many more persons bt pareshdan ghadhvi sir your voice Is Soulful nd heart touching 🙏

  • @sagarbarot7903
    @sagarbarot7903 4 роки тому +2

    Wah... Pareshdan bhai.... Moj moj moj.. khub saras avaj ane style

  • @dilipsinhlabhubhai4191
    @dilipsinhlabhubhai4191 4 роки тому +13

    વાહ ભાઈ ! આફરિન. ની: શબ્દ

  • @manishdesai9140
    @manishdesai9140 4 роки тому +6

    Super bajan

  • @vijayboricha9148
    @vijayboricha9148 4 роки тому +3

    Wah

  • @pareshgadhavi8319
    @pareshgadhavi8319 4 роки тому +2

    Wah pareshdan Tara jevo gayak gujrat ma nahi hoy number 1 chhe bhai ....great

  • @sanjaybandhiya5724
    @sanjaybandhiya5724 3 роки тому +30

    ખૂબ જ સરસ ગાવ છો ભાઈ.આ ગીત તમારા કંઠે જેટલું સુટ થાય છે એટલું બીજા કોઈના કંઠે નહિ..

  • @raghuaal382
    @raghuaal382 3 роки тому +2

    Wahhhhh.....

  • @maajahu_sikotardigital627
    @maajahu_sikotardigital627 4 роки тому +1

    Ha Paresh Dan ghadhavi ha

  • @jigarsadhu1575
    @jigarsadhu1575 4 роки тому +3

    वह दिल छू लिया बाईजन very nice bro

  • @KiranTheJigo
    @KiranTheJigo 4 роки тому +2

    ખુબ સરસ

  • @rahulranoliya4140
    @rahulranoliya4140 4 роки тому +5

    Ha moj Maya Maya 🙏🙏🙏🙏

  • @nagrajgadhavi118
    @nagrajgadhavi118 3 роки тому +1

    Va parrshdan gadhvi

  • @rishigadhavi8592
    @rishigadhavi8592 4 роки тому +2

    Vahhh... Jiyo charan

  • @ketandas762
    @ketandas762 2 роки тому +9

    🙏સમય હંમેશા આગળ વધતો જ જાય છે,
    કારણ
    કે ઘડીયાળ ના કાંટા એકબીજાને નડતાં નથી.....🙏

  • @sanjaymakvana4224
    @sanjaymakvana4224 4 роки тому +9

    👍👍👍👍

  • @sumitapatel1798
    @sumitapatel1798 4 роки тому +3

    Khub saras

  • @mehulbarot676
    @mehulbarot676 4 роки тому +3

    અવાજ બહુ સરસ ......bhai

  • @jeetgadhvi8205
    @jeetgadhvi8205 3 роки тому

    Haa gadhvi ni moj

  • @saniyadigital2573
    @saniyadigital2573 4 роки тому +3

    સાચી વાતસે ભાઈ જય માતાજી

  • @rathodnaresh9245
    @rathodnaresh9245 3 роки тому +3

    જોરદાર અવાજ સે હો ❤️

  • @bharawadrita9846
    @bharawadrita9846 3 роки тому +15

    🙏🙏🙏બહુજ સરસ મજાનું ગાયુ ,સાચી વાત છે આ બધુ જાણવા છતાં માયા નથી મુકાતી ..🙏🙏

  • @Pravin_Bargamiya
    @Pravin_Bargamiya 3 роки тому +10

    HeartTouch...My Favourate...

  • @jigneshgoswami2682
    @jigneshgoswami2682 4 роки тому +1

    🙏👍👌run chebhai khub saras 👍

  • @tredingZone2408
    @tredingZone2408 4 роки тому +3

    Wah Bhai 😔

  • @arjungadhvi9247
    @arjungadhvi9247 3 роки тому

    Wah bhai ha gadhvi tamari moj

  • @હિરેનપરમારહિરેન

    Vahh paresh gadhavi shu avaj

  • @Parmarchhaya-qn3ql
    @Parmarchhaya-qn3ql 5 місяців тому +1

    माया सगी न तन सगा, सगा न ये संसार ।।
    सच्चे एको सतगुरु, जग के सिरजनहार ।।
    🙇।।जय गुरु महाराज।।🌺

  • @sarjitdav8992
    @sarjitdav8992 3 роки тому +1

    Vah

  • @hvicky8691
    @hvicky8691 3 роки тому

    Wah pareshdanbhai wah...su avajjjj chee

  • @titangaming8303
    @titangaming8303 4 роки тому +6

    સુપરસ્ટાર કલાકાર પરેશદાન ગઢવી

  • @ersandy3641
    @ersandy3641 3 роки тому

    Wah reality batavti ghazal chhe , Ane evo j sur aapyo chhe. Dhanyavaad chhe pareshbhai

  • @inteltavangar
    @inteltavangar 2 роки тому +4

    Absolutely mesmerizing Santvani Bhajan.

  • @marutinadan3423
    @marutinadan3423 3 роки тому +3

    વાહ ચારણ વાહ

  • @sangeetsadhana7805
    @sangeetsadhana7805 4 роки тому +6

    આપનો અવાજ ખુબ જ સુરીલો છે એમાં કોઈ શંકા ને સ્થાન નથી આ ગઝલ ખુબ જ સરસ રીતે આપે ગાઇ
    વારમવાર સાંભળવા નુ મન થાય છે ખુબ ખુબ અભિનંદન સાથે શુભેચ્છા જય માતાજી

  • @sohil6162
    @sohil6162 4 роки тому +2

    Are wahh paresh Bhai vary nice voice

  • @DevKumar-cq2nv
    @DevKumar-cq2nv 4 роки тому +2

    Vah dost...

  • @Vishalpatel-zh4qm
    @Vishalpatel-zh4qm 4 роки тому +1

    Khubaj saras 👌👌👌

  • @BhautikDesai18
    @BhautikDesai18 3 роки тому +2

    Wah wah wah.....

  • @dashrathbava7757
    @dashrathbava7757 4 роки тому +1

    Vah bhai

  • @vijaydigitalofficial
    @vijaydigitalofficial 4 роки тому +4

    Congratulations Vala...

  • @shyamgaming5249
    @shyamgaming5249 3 роки тому +1

    OP

  • @manshigadhvi6657
    @manshigadhvi6657 2 місяці тому

    Wah wah kya baat hai ❤❤❤

  • @kanabhaibhochiya7994
    @kanabhaibhochiya7994 Рік тому

    Vah paresh dan bhai

  • @lovejohar9720
    @lovejohar9720 Рік тому

    Gajab bapu gajab, waah 🙏🙏

  • @bhaktijay3232
    @bhaktijay3232 3 роки тому +4

    👌👌👌🙏🙏

  • @Maa_Film
    @Maa_Film 4 роки тому +3

    Ha Dan ha

  • @vitthaltalpada9577
    @vitthaltalpada9577 Місяць тому

    વાહ ભાઈ વાહ ❤