DAKOR Fagan Punam HOLI 2024 |HOLI MELA 2024|SHREE RANCHHODRAIJI MAHARAJ TEMPLE DARSHAN TIMINGS DAKOR

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • ‪@RanchhodraijiLiveDarshanDakor‬
    ‪@jairanchhodrai4495‬
    ‪@DEVOTEEOFRANCHHODRAIJIDAKOR‬
    #holi #holi2024 #dakor #temple #ranchhodray #dakorliveranchodraiji #dakornathakor
    #purnima
    #fagnipunam
    #fagan
    સંવત ૨૦૮૦ ફાગણસુદ-૧૫ ( દોલોત્સવ ) તારીખ ૨૫-૩-૨૦૨૪ ને સોમવારના રોજ શ્રી રણછોડરાયજી મહારાજ ડાકોર ના દર્શનના સમય સેવકઆગેવાનભાઈઓ અને મેનેજરશ્રી સાથે નકકી થયા મુજબ નીચે પ્રમાણે રાખવામાં આવેલ છે.
    સવારના :- ૩-૪૫ વાગે નીજમંદિર ખુલી
    ૪-00 વાગે મંગળાઆરતી થશે.
    ૪-૦૦ થી ૮-૩૦ વાગ્યાસુધિ દર્શન ખુલ્લા રહેશે.
    ૮-૩૦ થી ૯-૦૦ વાગ્યા સુધિ શ્રી ઠાકોરજી બાલભોગ, શ્રુંગારભોગ,ગોવાળભોગ ત્રણેવ ભોગ બંધબારણે આરોગવા બીરાજશે દર્શન બંધ રહેશે.
    ૯-૦૦ વાગે શણગાર આરતી થશે.
    ૯-૦૦ થી ૧-૦૦ વાગ્યાસુધિ શ્રી ગોપાલલાલજીમહારાજ ફૂલડોળમાં બીરાજશે.કૂલડોળના દર્શન થશે.
    ૧-૦૦ થી ૨-૦૦ સુધી દર્શન ખુલ્લા રહેશે.
    ૨-00 થી 3-30 સુધિ શ્રીઠાકોરજી રાજભોગ આરોગવા બીરાજશે.દર્શન બંઘરહેશે.
    ૩-30 વાગે રાજભોગ આરતી થશે.
    ૩-૩૦ થી ૪-૩૦ સુધિ દર્શન ખુલ્લા રહેશે.
    સાંજના :- ૪-૩૦ થી ૫-૦૦ સુધિ દર્શન બંધ રહેશે. (શ્રીરણછોડરાયજીમહારાજ પોઢી જશે)
    ૫-00 વાગે નિજમંદિર ખુલી
    ૫-૧૫ વાગે ઉથ્થાપન આરતી થશે.
    ૫-૧૫ થી નિત્યક્રમાનુસાર શયનભોગ, સખડીભોગ આરોગી અનુકુળતાએ શ્રીઠાકોરજી પોઢીજશે.
    નોંધ :-
    ૧. નીજમંદિર પ્રવેશ બંધ રહેશે.
    ૨. તારીખ ૨૩-૩-૨૪ થી ૨૬-૩-૨૪ સુધી મંદિર પરીક્રમા બંધ રહેશે.
    ૩. તારીખ ૨૩-૩-૨૪ થી ૨૬-૩-૨૪ સુધી બહારના રાજભોગ, ગૌપુજા, તુલા બંધ રાખવામાં આવેલ છે.
    ૪,તારીખ ૨૩-૩-૨૪ ના સમાધાનપ્રસાદી મંદિરના બહારનીકળવાના દરવાજાની ડાબી બાજુએ તેમજ શ્રીલક્ષ્મીજી મંદિર થી મળશે.
    ૫. તારીખ ૨૪-૩-૨૪ થી ૨૫-૩-૨૪ સુધી સમાધાનપ્રસાદી નીચે દર્શાવેલ વધારાના સ્થળોથી મળશે.
    (૧) મંદિરની બહારનીકળવાની ડાબીબાજુએ (૨) શ્રી લક્ષ્મીજી મંદિર (૩) શ્રીજીની ગૌશાળામા (૪) ખેડાવાળનીવાડીસામે
    ૬. ધજાકેંદ્ર મંદિરના મુખ્યદરવાજાની બહાર ચોગાનમાં ધજાસ્વિકારવામાટે રાખવામાં આવેલ છે.
    ૭. મંદિર પરીક્રમા બંધ હોવાથી બુટ ચંપલ યોગ્ય જગ્યાએ મંદિર બહાર ઉતારીને દર્શનમાટે મંદિર પ્રવેશ કરવાનો રહેશે
    આગામી ચૈત્રસુદ પુનમ તારીખ ૨૩-૪-૨૦૨૪ ને મંગળવારના રોજની છે.

КОМЕНТАРІ • 3

  • @jayeshlagowala9536
    @jayeshlagowala9536 7 місяців тому +1

    🪔🌹🪔🇳🇵જય હો શ્રી મહારાજા ધિરાજ શ્રી રણછોડ રાય મહારાજ ને ધણી ખમ્મા ધણી ખમ્મા ધણી ખમ્મા 🇳🇵🪔🌹🪔

  • @Rey7461.
    @Rey7461. 7 місяців тому +1

    Thank you for this🙏
    Jay shree krishna🙏

  • @mohitpandya_2228
    @mohitpandya_2228 7 місяців тому +1

    Jay Shree Ranchod Maharaja!!🙏