હીરાબાના 100 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી, વડનગરમાં દિવાળી જેવો માહોલ, જુઓ VIDEO | VTV Gujarati

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • હીરાબાના 100 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી, વડનગરમાં દિવાળી જેવો માહોલ, જુઓ VIDEO | VTV Gujarati
    #PMModi
    Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati...
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati

КОМЕНТАРІ • 283

  • @dipaksheth9503
    @dipaksheth9503 2 роки тому +19

    પી. એમ. મોદી જી ના બા હીરા બા ને શતાયુ થવા બદલ કોટિ કોટિ પ્રણામ 🙏💐

  • @RudrarajSinhMoriGIR
    @RudrarajSinhMoriGIR 2 роки тому +31

    જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ માતાજી 🎉હિરાબાની તબીયત સારી રહે એવી માં ભવાની શક્તિ દેવીના ચરણોમાં પ્રાર્થના જય સોમનાથ હિરા બા 🌹🌹🌹🌹🌹🌹

  • @chotil
    @chotil 2 роки тому +7

    Happy birthday 🎂......jio૧૦૦૦sal હીરા બા

  • @alpagala2825
    @alpagala2825 2 роки тому +15

    જન્મદિવસ ની વધાયુ હિરા બા 🙏🙏

    • @KP-xi8nm
      @KP-xi8nm 2 роки тому

      0

    • @lodhiadevarshee4382
      @lodhiadevarshee4382 2 роки тому +1

      @@KP-xi8nm કોણ તારા પપ્પા ને હા બરોબર તારા પપ્પા મોદીજી સામે 0 જ છે

  • @cssdsgd
    @cssdsgd 2 роки тому +11

    જન્મશતાબ્દિ વર્ષારંભે પુણ્યશાળી માતાને શતઃ શતઃ નમન.....નિરોગી તંદુરસ્તી માટે પ્રભુપ્રાર્થના.....

  • @zalaaswin5789
    @zalaaswin5789 2 роки тому +7

    👏🚩❤🇮🇳jay shree mataji koti koti vandan Hiraba🇮🇳❤🚩👏

  • @urvashibharat8939
    @urvashibharat8939 2 роки тому +1

    હીરા બા આપ શ્રી ને ભગવાન શ્રી સ્વામિનારાયણ દીર્ઘાયુ અને તંદુરસ્તી અર્પે એજ પરમ કૃપાળુ પરમાત્મા ના ચરણે પ્રાર્થના સહ વંદન 🙏🙏🙏🙏
    હીરાબા આપે માત્ર ગુજરાત કે ભારત દેશને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ ને એક આદર્શ,ઉચ્ચ, આધ્યાત્મિક માનવ હીરો આર્પ્યો છે....👍 કોટિ કોટિ વંદન સહ... જન્મ દિવસ ની અઢળક શુભેચ્છાઓ 👍🙏🙏🙏🎂🎉💐👏🎈🎆🎊

  • @ranjantrivedi8323
    @ranjantrivedi8323 2 роки тому +5

    Hiraba ne koti koti parnam 🙏🙏

  • @bhikhubhaibhatt9121
    @bhikhubhaibhatt9121 2 роки тому +5

    હિરા બા ને જન્મ દિવસ ની અનેક અનેક શુભકામનાઓ સાથે પ્રણામ 🙏🙏🙏🙏🙏🙏

  • @sandippatel7217
    @sandippatel7217 2 роки тому +3

    જન્મ દિવસ ની ખૂબ ખૂબ હાર્દીક શુભ કામનાઓ🌺🌹👍 મા હિરા બા

  • @uskm1874
    @uskm1874 2 роки тому +7

    બા‌ને જન્મદિવસ નિમિત્તે અભિનંદન🙏🙏

  • @ashokmodi7662
    @ashokmodi7662 2 роки тому +15

    🙏 Congratulations Hirabaa🙏 May God bless you with good health. Thank you for giving Narendrabhai to Bharat for serving the Nation.

    • @dipabhemani8075
      @dipabhemani8075 2 роки тому +1

      Pradhanamntri ni mother ne etla jivan jivvanu avu koi pradhanamntri e karyu nathi aa pehla pradhanamntri che jeni mother avu jivan jivta hoi saram janak vat che

  • @anilbhil7354
    @anilbhil7354 2 роки тому +8

    બા ને ખુબ ખુબ અભિનંદન...🙏🙏🙏

  • @ajaysinhvihol1911
    @ajaysinhvihol1911 2 роки тому +2

    હીરાબા ને જન્મ દિવસ ની શુભેશાઓ 🙏

  • @urmilapatel5090
    @urmilapatel5090 2 роки тому +4

    Happy Birthday to you many more returns off Day God bless you best wishes 🙏 Jay Shree Krishana 🙏 Jay Hind Jay Hoo Jay Shree Hiraba

  • @zaverbhaidhanani7947
    @zaverbhaidhanani7947 2 роки тому +2

    Happy Birthday 🎉 to you હીરા બા 🎂👍

  • @dhanvantibenjagdishgiri7408
    @dhanvantibenjagdishgiri7408 2 роки тому

    જુગજુગ જીવોબાપ્રણામ આપના ચરણોમાં
    સંત જેવા પુત્રમોદીજી જેવાના માંના ચરણો મા લાખોવવંદન જનમ દિવસની ખુબ ખુબ
    શુભેરછા માં

  • @nitahariyani1900
    @nitahariyani1900 2 роки тому +4

    JAY SIYARAM MANY MANY HAPPY RETURNS Of THE DAYS HAPPY BIRTHDAY MAA

  • @amitgandhi9361
    @amitgandhi9361 2 роки тому +1

    Khub khub Jivo Ba, tame jio hajaro sal 🙏🙏

  • @parvinjama4225
    @parvinjama4225 2 роки тому +18

    હિરાબા ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ 🙏

  • @arvindgirimeghnati4846
    @arvindgirimeghnati4846 2 роки тому +5

    હિરાબાઇ એતો એક હિરો ભારત નેં આપેલ છે એક વડાપ્રધાન નાં રૂપમાં નરેન્દ્ર મોદી એમનો ખુબજ આભાર બસ એજ લી એપી ગોસાઈ

    • @dilipahirhhht57
      @dilipahirhhht57 2 роки тому

      🤣🤣🤣🤣🤣😂😂😂🤣🤣😂😂

  • @natubhaipatel3975
    @natubhaipatel3975 2 роки тому +5

    congratulation to pujay Hiraba 🙏🙏🙏🙏🙏

  • @Yogi75Mahakaleshwar
    @Yogi75Mahakaleshwar 2 роки тому

    પૂ.હીરાબા ને હું ભાવેશ કનુભાઈ પાઠક,કરમસદ થી તેમના જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભ કામના પાઠવું છું
    પૂ.શ્રી મહાદેવ તેમને અને તેમના સમગ્ર પરીવાર ને ખૂબ જ ઉન્નતિ,પ્રગતિ,અને સૌ ને દીર્ઘાયુ બનાવે તેવી મારી હદય થી પ્રાથના.
    તેમના ખૂબ જ આજ્ઞા કરી સુપુત્ર અને આપણાં લોકલાડીલા,દિગ્ગજ, હૃદય સમ્રાટ માનનીય વડપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ને પણ આવા માતૃ શ્રી એ જન્મ આપ્યો તેમને પણ હું નતમસ્તક પ્રણામ કરું છું.
    મારા થી આ સંદેશ લખવા માં કોઈ ભૂલ થઈ હોય તો માફ કરશોજી.
    જય હિન્દ🌺
    જય ભારત🌺
    જય જય ગરવી ગુજરાત 🌺
    લી.
    ભાવેશ કે.પાઠક (કરમસદ)

  • @ramilapatel7118
    @ramilapatel7118 2 роки тому +2

    God bless you hira ba desh ne saro saput apava badal khub khub aabhar

  • @satishrathva8552
    @satishrathva8552 2 роки тому +1

    હિરા બા ને જન્મ દિવસ ની હાર્દિક શુભેચ્છાઓ પ્રણામ માં

  • @amthibenpatel6413
    @amthibenpatel6413 2 роки тому +1

    માતાજી અમારી શુભેચ્છા

  • @harishmehta9348
    @harishmehta9348 2 роки тому +8

    Happy birthday Hiraba, Pranam.

  • @kiranpatel3074
    @kiranpatel3074 2 роки тому +1

    Congratulations mara vahala Hira Baa

  • @HansrajmorpuraMusic
    @HansrajmorpuraMusic 2 роки тому +1

    🙏જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છા. બા 🙏

  • @afsanamalek2159
    @afsanamalek2159 2 роки тому +2

    Happpyyyyy birthday hira ba Allah bless you

  • @hansapatel3016
    @hansapatel3016 2 роки тому +3

    💐🙏🙏🙏🙏
    Jày Swaminarayan

  • @jaymin3334
    @jaymin3334 2 роки тому +2

    🙏 Jaymataji 🙏

  • @baapu7444
    @baapu7444 2 роки тому +4

    Congratulations maaji..... હજી તો આપણે ઘણા રેકૉર્ડ તોડવાના છે.

  • @ritashah1727
    @ritashah1727 2 роки тому +4

    Happy birthday🎂🎉🎁 Hira ba. 🙏🙏

  • @narsinhdaspanchal5509
    @narsinhdaspanchal5509 2 роки тому +1

    હીરા બા ને જન્મ દિવસ નિમિત્તે ખુબ ખુબ શુભેચ્છા

  • @bharatkadchha6308
    @bharatkadchha6308 2 роки тому +2

    પૂજય હીરા બા ને એ ક સો વરસ પૂરા થવા બદલ ખુબ ખુબ અભિનંદન

  • @ad.ajitamakwana5345
    @ad.ajitamakwana5345 2 роки тому

    જન્મ દિવસ ની શુભકામના ઓ બા

  • @rewantinagda333
    @rewantinagda333 2 роки тому +2

    બા આપને ખુબ ખુબ અભિનંદન 🙏🌹🙏

  • @pravinawaghela7725
    @pravinawaghela7725 2 роки тому +1

    Janamdivasni khub khub vadhamni shriji maharaj tamnru swasthya khub saru rakhe

  • @હષિલઆરપટેલરમેશભાઈઆરપટેલ

    कोई नो दीकरो नालायक पाके तो पब्लिक ने हेरान हेरान थाय

  • @tjaytanna
    @tjaytanna 2 роки тому +3

    Long live Hira ba. God bless you. 🙏🙏🙏

  • @jitahir4424
    @jitahir4424 2 роки тому +1

    Happy birthday Hira ba

  • @purohitiswarbhai588
    @purohitiswarbhai588 2 роки тому +1

    જય શ્રી કૃષ્ણ જય જય ગરવી ગુજરાતી

  • @kavitasenghani3629
    @kavitasenghani3629 2 роки тому +1

    હીરા બા ને ખુબ ખુબ આભાર

  • @vanshitadesai4266
    @vanshitadesai4266 2 роки тому +8

    Wish u very happy birthday nata ji. May God bless u long life with good health 🙏🙏🙏

    • @lataawacher7680
      @lataawacher7680 2 роки тому

      Wish you very happy birthday may god bless u long with health 🙏🎂🎉🎉💫👩‍❤️‍👨 jay shrrr krishn

  • @કોકીલાબેનચૌહાણ-ઝ7ર

    હિરાબા ને જન્મદિવસ ની ખુબ ખુબ વધાઈ બા જીવો હજારો સાલ ખુબ સરસ ૧૦૦વષૅ પુરાં બા તમારાં જય શ્રી કૃષ્ણ જય માતાજી હિરા બા

  • @chhayarathod9388
    @chhayarathod9388 2 роки тому +3

    બા ને ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏🙏🙏

  • @pnmpatel6553
    @pnmpatel6553 2 роки тому

    🌹🙏 Jay Shree Ram 🙏 Vande Matram 🙏🇮🇳🌹 Jay Shree Krishna 🙏🌹

  • @gitabenchauhan2577
    @gitabenchauhan2577 2 роки тому +1

    જન્મદિવસની શુભેચ્છા પૂ.બા🙏

  • @payalsalvi2493
    @payalsalvi2493 2 роки тому +1

    Janmadivas ni khoob khoob shubhkamna 🙏🏻💐

  • @shantilalvankar4792
    @shantilalvankar4792 2 роки тому +1

    Happy birthday hiraba

  • @aminabenrathva9875
    @aminabenrathva9875 2 роки тому +2

    Happist birthday બા.....khub khub subhhecha 🌹🌹🌹

  • @amrubhai4741
    @amrubhai4741 2 роки тому +1

    હીરાબા ને ખુબખુબ અભીનંદન

  • @jagdishshrimali5058
    @jagdishshrimali5058 2 роки тому +4

    આ નાટક કયા કરવાના આવે છે રોજગાર આપોને મારે મારા દાદી 110 થયાં આજે પણ હયાત છે

  • @AMUKOTECHA
    @AMUKOTECHA 2 роки тому +3

    Happy birthday to you Hirabaa have a great day today as you reached 100years today enjoy your birthday today with your family and friends

  • @jaikishanable
    @jaikishanable 2 роки тому +1

    Satayu happy birthday Mata hiraBaa
    Aap healthy raho khush raho E si subhechha 🙏🙏

  • @sujatahande3721
    @sujatahande3721 2 роки тому

    Happy Birthday 🎁🎁🎈🎈 hiraba,🙏🏻🙏🏻🙏🏻🙏🏻koti koti naman 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @niralijoshijoshi7836
    @niralijoshijoshi7836 2 роки тому +1

    😊👌😊Hirab Baa🙏🙏 Age.100 very god nicely❤️

  • @ઉષાબેનપટેલ-પ9બ

    🙏સત્ કૈવલ સાહેબ

  • @sushilabenbhatti2773
    @sushilabenbhatti2773 2 роки тому +1

    Heera baa ne janam din ni subhechha....🎂💐

  • @sushilapatel2885
    @sushilapatel2885 2 роки тому +1

    Happy birthday હીરા બા

  • @samirpurohit50
    @samirpurohit50 2 роки тому +2

    Happy Birthday Hiraba 🎂

  • @zuberkeenuts1546
    @zuberkeenuts1546 2 роки тому +4

    Waah congratulations baaa🎉👏🎊

  • @hemamodi142
    @hemamodi142 2 роки тому +1

    Shatau janmmdivas miibarak ho❤🙏🙏🙏

  • @manjulaodedra6641
    @manjulaodedra6641 2 роки тому

    Janam divas Mubarak to HIRA BAA
    We are proud of you and Modiji
    Jug jug jiyo tum jiyo hazaro saal 🙏🙏🙏🙏🙏🙏

  • @vipinshah8110
    @vipinshah8110 2 роки тому

    Maa tamne koti koti pranam

  • @shardarana8126
    @shardarana8126 2 роки тому +7

    Congratulations Hiraba.Happy Birthday 🎂🎉

    • @govindbhaibarot7854
      @govindbhaibarot7854 Рік тому

      ૧૭૭.અંતર વરસે અનરાધાર 👏
      💧💧 આદ્રા°જલી💧💧
      ભક્ત કવિ:- બારોટ "હસુ ગોવિંદ"
      🕉️🕉️🕉️ પાલનપુરી 🕉️🕉️🕉️
      અર્પણ:-વડા પ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ દામોદરદાસ મોદી સર પરીવારને....!!!
      🙏🙏 આદ્રા°જલી ગીત🙏🙏
      ગઈ પળ પાછી ના મળે ને મોક્ષ
      દ્વારે ગયેલ " મા" પાછી ના મળે ;
      ઊર્મિના છાંટણે"મા"નુંહેત બાળપણમાં અનાયાસે મળે.
      ગઈપળ પાછી ના મળે....
      *ભાગ્યઆધિન" મા" તે "મા"
      બીજા વગડાના " વા " મળે ;
      અંતરની અઘુરપને પોષતિ "માં ",
      કોઈ ભાગ્યશાળી જનો ને જ મળે.
      ગઈપળ પાછી ના મળે.....
      ▪️જનની જણે ત્રણ જણ ,
      કાં દાતાર,ભગત ,કે સૂર ;
      હિરાબા ના પેટે અવતર્યા "નમો",
      આજ બન્યા ભારત" મા" કે નૂર.
      ગઈપળ પાછી ના મળે....
      ▪️હિરાબા ના" બા"નું પિયર હતું બહાદૂરગંજ
      રાઠોડ દોહજી મગનભાઈ થુમડાપર રહેતા તા પાલનપુર;
      તા.૨૩-૧૨-૧૯૨૨ જન્મ્યાહિરાબા
      ૧૦૦ વષૅ અવલ આનંદ રૂપ.
      ગઈ પળ પાછી ના મળે....
      ▪️હિરાબાએ જન્મ્યો બહાદૂર
      બાહોશ ભારત રત્ન અમુલ ;
      આખા ભારત રાષ્ટ્રને ગર્વ છે,
      ભલ ભલાને કર્યા ચાટતા ધૂલ.
      ગઈ પળ પાછી ના મળે....
      *સંઘર્ષ ખેડ્યો હિરાબાએ,લોકોના
      વાસણ પાણી ને કપડાં ધોતા ઉછર્યા બાળકો તમામ;
      સંઘર્ષ ખેડી"નમો"બન્યા વડાપ્રધાન,માંનો સંઘર્ષ યાદ કરી
      રડ્યા અમેરિકામાં અમાપ.
      ગઈ પળ પાછી ના મળે...
      ▪️મહારાણા પ્રતાપ ને છત્રપતિ શિવાજી સમ,
      નમો આજ જગમાં છે ઘણા મશહૂર;
      હિરાબા ના સંસ્કારે આજ" નમો"
      એ જગમાં વધાર્યા નૂર દૂર દૂર.
      ▪️ધી મેસેજ પરીવાર અર્પે દૂ:ખી
      હ્રદયે શ્રદ્ધાંજલી ;
      ગુલાબ 🌹 ફૂલ અર્પે પુષ્પાંજલિ;
      બા હિરાબા ને મળેમોક્ષ એજ
      "હસુગોવિંદ" બારોટ પાલનપુરી,
      અર્પે દંપતી "આદરા°જલી" .
      🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
      ભક્ત કવિ બારોટ "હસુ ગોવિંદ" પાલનપુરી.તા.૩૦-૧૨-૨૦૨૨.
      શુક્રવાર.મો.૯૯૨૪૯૯૫૯૦૧.
      શ્રી સી બી ગાંધી નૂતન હાઈસ્કૂલ પાલનપુર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંગીત શિક્ષક.(રી).
      🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
      🕉️ શાંતિ 🕉️ શાંતિ 🕉️ શાતિહી.

  • @sejalcharel6020
    @sejalcharel6020 2 роки тому +2

    Happy Birthday ma Heera ba

  • @neelnayak4480
    @neelnayak4480 2 роки тому +1

    Happy Birthday maa

  • @kushagrasingh4681
    @kushagrasingh4681 2 роки тому +1

    भगवान🙏 हीरा बहन को और लम्बी उम्र दे🔱🔱🙏🏿🙏🏿🙏🏿🕉

  • @shrutashah3667
    @shrutashah3667 2 роки тому

    Janmadivasni khub badhi Sathe narndrabhai sathe badhane asirvad maltarahe avi abhyrthna

  • @rajupatel534
    @rajupatel534 2 роки тому +1

    Happy Birthday Hiraba

  • @bharatkadchha6308
    @bharatkadchha6308 2 роки тому +1

    જૂગ જૂગ જીયો પૂજય શ્રી હીરાબા

  • @pratikshah7880
    @pratikshah7880 2 роки тому

    Krishna Bhavan jeva dikra ne jan ma aapnar Mata ne sat sat Parham. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manishadwivedi2156
    @manishadwivedi2156 2 роки тому

    Vdilshree Maataji ne pranam.🎉😀🥝🏆😀

  • @yogeetaba..rajput2218
    @yogeetaba..rajput2218 2 роки тому

    Happy birthday maa..hira ba hira jeva swabhavna, nitivan mavdi chhe ...,,,🙏❤️🙌

  • @ratansinhchauhan2118
    @ratansinhchauhan2118 2 роки тому +3

    દરેક સ્થળે થયેલા મહાનુભાવોને આ રીતે આદર વ્યક્ત કરવામાં આવે તો જે તે પરિવાર ને કેટલું સારું લાગે. અભિનંદન 🙏

  • @hitmusic2437
    @hitmusic2437 2 роки тому

    પૂણ્ય શાલીમાતાને નમન🙏

  • @rameshbhaisabaliya6916
    @rameshbhaisabaliya6916 2 роки тому +1

    Shat shat naman ma

  • @yugsoni2406
    @yugsoni2406 2 роки тому

    Happy birthday HiraBa . Temne Hiro aapyo 6 des ne

  • @Laxmi__Soni
    @Laxmi__Soni 2 роки тому +2

    Happy birthday ba God bless you🎂🎂🎂

  • @eskay6959
    @eskay6959 2 роки тому +1

    Happy birthday Baa.
    Congratulation 🌹🙏

  • @kks8408
    @kks8408 2 роки тому

    शत-शत साल जीने वाली हीरा मा को शत-शत नमन

  • @jassidubariya3701
    @jassidubariya3701 2 роки тому +1

    સત સત નમન હુરાબા તમને આવો વીર યોદ્ધા દીકરાને જન્મ આપ્યો તમે ધન્ય છો

  • @kamalagoyal8429
    @kamalagoyal8429 2 роки тому +1

    Happy birthday 🎂 and God bless you 😊 💖 hiraba congratulations 🎊 👏 💐 🙏😍

  • @bhanubenthakkar1117
    @bhanubenthakkar1117 2 роки тому +1

    Happy Birtday Ba. 🎂🎂🎂god bless you.

  • @leelavantishah5209
    @leelavantishah5209 2 роки тому +3

    Herra ma jiyo hajaron sale🌹🌹🌹👏👏👏 suvaron shatayu janam din mubarak ho🌹🌹🌹 aapka anmoll heera ne tho hamare desh ka pure vasve sar unacha kar diya hai👏👏👏🥰🥰🥰 mahakali ma aap sabhi ko swasth rakhe 🌹🌹🌹jai hind jai mahakali ma🙏🙏🙏

  • @kiritdholakia1448
    @kiritdholakia1448 2 роки тому

    Janmdivasna Mu હીરાબા ne सादर प्रणाम

  • @parulmistry1997
    @parulmistry1997 2 роки тому

    Omnm...chaivay🤲🙏

  • @varshamehta3154
    @varshamehta3154 2 роки тому +3

    Happy birthday to you hira ba

  • @bakuljoshi9482
    @bakuljoshi9482 2 роки тому +2

    Hiral baa ne janma Divas na pranam 🎂🙏💐 modiji ne maha kaali na aashirvaad ho 🙏desh ne bahu jaroor che 🙏

  • @someshchauhan4997
    @someshchauhan4997 2 роки тому

    Abhinandan

  • @neetakapadia5496
    @neetakapadia5496 2 роки тому

    जनम दिन मुबारक हो हीराबा

  • @ramjibhaichaudhary2060
    @ramjibhaichaudhary2060 2 роки тому

    Congratulations.Happy birthday Hira ba.

  • @kks8408
    @kks8408 2 роки тому +1

    जब-तक हीरा मा जैसी मां ऐ भारत में होंगी तब तक भारत अमर रहेगा * जन्म दीन पर शुभकामनाएं हिरा बा को

  • @sangeetamakani2621
    @sangeetamakani2621 2 роки тому

    Hira bane bhagvan nirogi rakhe 🌹🙏🌹baa tamne koti koti naman 🥰🥰🥰🙏

  • @heenapatel2323
    @heenapatel2323 2 роки тому

    Very very happy birthday hira baa
    God bless you

  • @jyotishah3833
    @jyotishah3833 2 роки тому

    Happy b day hiraba

  • @chanderraheja6577
    @chanderraheja6577 2 роки тому

    Mata ji ko koti koti parnam 🙏

  • @ushachauhan4798
    @ushachauhan4798 2 роки тому

    happy barthday hiraba