દશામાં ના વ્રત ની ઊજવણી || Dashamaa Naa Vrat Ni Ujavani || Bapu Shree interview | Mogal Dham Kabrau.

Поділитися
Вставка
  • Опубліковано 30 лип 2024
  • દશામાં ના વ્રત ની ઊજવણી || Dashamaa Naa Vrat Ni Ujavani || Bapu Shree interview | Mogal Dham Kabrau #mogal #mogaldham #mogalmaa
    આ વર્ષે દશામાનું વ્રત 5 ઓગસ્ટ 2024થી શરૂ થાય છે અને 14 ઓગસ્ટ 2024ના રોજ પૂર્ણ થશે. જાણો વ્રતના નિયમો અને વિધિ
    દસ દિવસ સુધી મા દશામાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે.
    કાચા સૂતરના 10 તાંતણા બનાવી 10 ગાંઠ બાંધવામાં આવે છે.
    દરરોજ મા દશામાની પૂજા સાથે કથા સાંભળવામાં આવે છે.
    દશામાં વ્રત 2024 -દશામા વ્રત દેવી દશામાને સમર્પિત છે અને ગુજરાતમાં પરંપરાગત કેલેન્ડર મુજબ અષાઢ વદ અમાસ દિવસે મનાવવામાં આવે છે.
    દશામાં વ્રત 2024 આગમન - 4 ઓગસ્ટ માસ અષાઢ માસની અમાસ થી શરૂઆત થઈ રહી છે.
    દશામાં વ્રત 2024 સમાપ્ત - 13 ઓગસ્ટ 2024, દિવસ- મંગળવાર,
    દશામા વ્રત 2024- કંકુના ડગલે આવો દશા મા
    5 મી ઓગસ્ટ થી ગુજરાતી શ્રાવણા મહીનો શરૂ થઈ રહ્યું છે અને 2 સેપ્ટેમ્બર સમાપ્ત થશે. આ 10 દિવસનું વ્રત છે. ભક્તો આ તહેવારને 'દશમા ના નૌરતા' - દેવીની નવરાત્રી તરીકે પણ ઓળખે છે.
    Dashama Vrat 2024 Date- દશામાંનુ વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે . દશામાના પવિત્ર તહેવાર વ્રત દસ સુધી ચાલે છે. જેથી ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓમાં ભારે હર્સોલ્લાસ જોવા મળે છે. આપણી સંસ્કૃતિમાં અડધો અષાઢ માસ વીતે એટલે જુદા જુદા વ્રતની ઉજવણી શરૂ થઈ જાય છે.
    દશ દિવસ વ્રત કરવાથી શુભત્વની પ્રાપ્તિ થાય છે
    અષાઢવદ અમાસને દિવાસાના દિવસથી દશામાના વ્રતનો પ્રારંભ થાય છે. મહિલાઓ દ્વારા મોટીસંખ્યામાં દશામાનું વ્રત પરિવારના કલ્યાણ માટે કરે છે. 2 ઓગસ્ટથી શરૂ થતું વ્રત શ્રાવણ સુદ દશમને 11 ઓગસ્ટને ગુરુવારને રોજ પૂર્ણ થશે.
    કેટલાક લોકો બેસતા મહિનાથી પણ વ્રત શરૂ કરે છે. તેના કારણે તેમનું વ્રત એક દિવસ પછી પૂર્ણ થશે. દેવીપૂજામાં જીવનમાં ચઢતી અને પડતી વગેરે દશાઓના શુભત્વની પ્રાપ્તિ માટે બહેનો દ્વારા વ્રત કરવામાં આવે છે. જેમાં મૂર્તિની જગ્યાએ સાંઢણીની પૂજા કરવામાં આવે છે. વ્રત દરમિયાન માતાજીનું પૂજન કરવા માટે કળશ સ્થાપન કરી, લાલ આસન અને ઉપર ઘઉંનું મંડળ બનાવવામાં આવે છે. માતાજી તરીકે સાંઢણીની પૂજા કરી પંચ ઉપચાર કે, સોળ ઉપચારે ધૂપ-દીપ, નૈવેદ્ય આરતી, થાળ અર્પણ કરવામાં આવે છે. માતાજીનું યથાશક્તિ પૂજા કરી અને સર્વે બહેનો સાથે મળીને કથાનું વાંચન કરે છે. રૂમાંથી દશ પ્રકારે ચાંદલા કરી અને તેનો હાર માતાજીને અર્પણ કરવામાં આવે છે.
    અખંડ દીપક દસ દિવસ સુધી રાખી અને બહેનો શ્રદ્ધા અને ભક્તિપૂર્વક વ્રત કરે છે. દશમા દિવસે સાંઢણીનું જળમાં વિસર્જન કરી વ્રતની પૂર્ણાહુતિ કરે છે.
    દશા માં વ્રતનાનો પ્રારંભ થતાં મુર્તિઓ ભકતો ઘરે લઇ જતા નજરે પડે છે.
    इस साल दशमा व्रत की शुरुआत 5 अगस्त 2024 से होगी और इस व्रत का समापन 14 अगस्त 2024 को होगा। ये व्रत पूरे दस दिन तक चलता है। इस व्रत में आशापुरा मां और मोमई मां की पूजा की जाती है।
    Dashama Vrata (Gujarati:દશામા વ્રત) is an annual 10-day Hindu festival or vrata (religious vow), mainly observed in the Indian state of Gujarat and Diu.[1] This vrata is usually observed in July-August on the amavasya (new moon day) of the Hindu month of Ashadha. Many people also observe the vrata in the month of Chaitra (March). The vrata is dedicated to the goddess Dashama or Momai. The vrata is mainly observed by women for prosperity and good fortune of their family
    Dashama Vrat Date 2024: दशमा व्रत खासतौर पर गुजरात में मनाया जाता है। ये व्रत पूरे दस दिनों तक चलता है। ये व्रत दशमा माता को समर्पित होता है। आइए जानते हैं इस साल दशमा व्रत की शुरुआत कब से हो रही है और इसका समापन कब होगा।
    Dashama Vrat Date 2024: दशमा व्रत दशमा माता को समर्पित होता है। दशमा माता स्त्री के शक्ति रूप का प्रतिनिधित्व करती है। दशमा व्रत की शुरुआत गुजराती कैलेंडर के अनुसार सावन महाने के पहले दिन से होती है। इस साल दशमा व्रत की शुरुआत 5 अगस्त 2024 से होगी और इस व्रत का समापन 14 अगस्त 2024 को होगा। ये व्रत पूरे दस दिन तक चलता है। इस व्रत में आशापुरा मां और मोमई मां की पूजा की जाती है। इस व्रत के दौरान बहुत सारे धार्मिक कार्यक्रम का आयोजन किया जाता है और उनका आशीर्वाद पाने के लिए विधिवत दशमा माता की पूजा की जाती है।
    Dashama Vrat Date 2024 (दशमा व्रत कब शुरू है)
    दशमा माता का व्रत अंग्रेजी महीने के जुलाई और अगस्त महीने में रखा जाता है। इस साल दशमा व्रत की शुरुआत 5 अगस्त से होगी और ये 14 अगस्त पूरे दस दिन चलेगा। दशमा व्रत को नौरता या नवरात्रि के नाम से भी जाना जाता है। इस व्रत के दौरान बहुत सारे धार्मिक अनुष्ठान किये जाते हैं।
    Dashama Vrat 2024 Puja Vidhi (दशमा व्रत पूजा विधि)
    दशमा व्रत के प्रथम दिन दशमा माता की प्रतिमा पंडाल और मंदिर में स्थापित की जाती है।
    पूरे दस दिन तक पंडाल में ज्योति जलाई जाती है और दिन राज भजन कीर्तन किये जाते हैं।
    जो लोग दशमा व्रत पूरे दस दिन तक करते हैं और हर रोज दशमा व्रत की कथा का पाठ करते हैं।
    दशमा व्रत के दसवें दिन दशमा माता की पूजा करने के बाद उनकी प्रतिमा को जल में प्रवाहित कर दें।
    Dashama Vrat Importance (दशमा व्रत महत्व)
    दशमा व्रत गुजरात में बहुत ही धूमधाम के साथ मनाया जाता है। इस व्रत को पूरे दस दिन महिलाओं के द्वारा किया जाता है। इस दौरान पूरे विधि- विधान के साथ दशमा माता की पूजा की जाती है और उनसे सुख, समृद्धि की कामना की जाती है। ये व्रत ज्योतिषीय असंतुलन को ठीक करने के लिए किया जाता है। इस व्रत के प्रभाव से सेहत का लाभ साधक को मिलता है।

КОМЕНТАРІ •