બાપુ સાથે સત્સંગ જાણવા જેવી વાતો ❤ | ધનસુખનાથ બાપુ નો આશ્રમ | Rajveer Vlogs | Traveling vlogs | 🌍

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • હેલો દોસ્તો સ્વાગત છે મારી ચેનલ માં આજના વિડિઓ
    માં મંગળનાથ બાપુ નો આશ્રમ બોવ જ અદભુત આશ્રમ છે અત્યારે હાલ માં ધનસુખનાથ બાપુ અને જયવીરનાથ બાપુ છે એમનો સભાવ અને એમની વાતો તમે સાંભળો એટલે તમને આવું લાગે બેસી જ રહેવી આશ્રમ માં બોવ જ સારો સભાવ છે બાપુ નો ઇતિહાસ ની વાતો સંત ની વાતો ભગતી ભાવ ની વાતો બોવ જ સારી રીતે સમજાવે છે બાપુ જીવન કેવી રીતે જીવવું અમે લોકો ગયા પણ બોવ જ આનંદ થયો ત્યાં જઈ ને તમે લોકો પણ જરૂર જાજો ઠવી વીરડી ગામ નાળ ની બાજુ માં છે આશ્રમ બાપુ નો ગાયો એટલી છે ત્યાં બાપુ ગાય નું સોખું ઘી કોઈ પણ લેવા જાય મફત આપે છે કોઈ દવા માટે હવન માટે જેને જરૂર હોય એને મફત માં આપે છે ખાવા માટે નઈ પણ તો ખાવા માટે કોઈ લેવા ના જતા જય માગલનાથ બાપુ જય નેમીનાથ બાપુ જય ધનસુખનાથ બાપુ જય જયવીરનાથ બાપુ
    #vlog #rajveervlogs #minivlog #villagelifestyle #rgujjuvlog #travelvideo #gujratlife #travelvideo #travelvlog #travel #villagelifestyle |#villagelife #villagevlog #viral #village #gujratlife #gujrativloging #gujjuvlogger #gujarat #gujarati #popular #comment #newvideo #new

КОМЕНТАРІ •